Gujarat Times

ગુજરાત 22 ફેબ્રઆરી 6, 2026 (January 31 - February 6, 2026) અમદાવાદઃ કલાતીર્ ટ્રસ્ટ દ્વરા પ્રતિ વર્ અપાતા સન્મનનો અર્ણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થતિમાં યોજવામાં આવશે. ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ન કરતી સંસ્થ કલાતીર્ ટ્રસ્ટ દ્વરા ઈતિહાસ, પુરાતત્, કલા અને સંશોધન ક્ષત્ર કામ કરતા સંશોધકો અને કલાકારોને રાજ્કક્ષના “સંસ્કૃતિ સંવર્ક એવોર્” પ્રતિવરષે અર્ણ કરીને સન્મન કરવામાં આવે છે. આજ સુધીમાં ગુજરાતમાંથી 36 ઇતિહાસવિદ્, પુરાતત્વવદ્, કલાસમીક્ક અને અનેકવિધ કલાઓના જ્ઞતાઓને સન્માનત કરવામાં આવ્ય છે. વર્ 2026ના આ એવોર્ની જાહેરાત કલાતીર્ ટ્રસ્ટના અધ્યક રમણીક ઝાપડિયાએ કરી છે. ચાલુ વરષે આ એવોર્ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવદ્ અને ઈતિહાસકાર સંશોધક ડો. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થપત્ના જ્ઞતા અને પુરાતત્વવદ્ પ્રા. ડો. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ અને ઈતિહાસકાર પ્રા. ડો. આર. ી. સાવલિયા, સંગ્રહાલય અને હસ્કલાવિદ્ રાગિણીબહેન વ્યસ તથા ધાતુશિલ્ કલાકાર જયંતીભાઈ સુથારનો સમાવેશ થાય છે. દરેક એવોર્ વિજેતા સાધકોને સંસ્કૃતિ સંવર્ક સન્મન-2026, માનપત્, પન્નબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રૂ. ૨૧,૦૦૦નું રોકડ માનધન સાથે શાલ-સરપાવ આપીને આગામી દિવસોમાં ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થતિમાં એનાયત કરવામાં આવશે. એવું રમણીક ઝાપડિયાએ જણાવ્યુ હતું. આ એવોર્ તથા માનધન પન્નબેન રસિકલાલ હેમાણીના સહયોગથી આપવામાં આવશે. આ પૂર્ 36 કલાસર્કો, સંશોધકોને આ એવોર્ ભુજ અને અમદાવાદ ખાતે યોજાયેલા કાર્ક્રમમાં અપાઈ ચૂક્ય છે. ગુજરાત રાજ્ના પૂર્ સચિવ, સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી અને કલાતીર્ના પરામર્ક પી. કે. લહેરી, ગુજરાત રાજ્ના સનદી અધિકારી અને સાહિત્સર્ક વસંતભાઈ ગઢવી, ગુજરાત વિશ્વકોશના અઘ્યક અને કલાતીર્ના પરામર્ક પદ્મશ્ર કુમારપાળ દેસાઈ, કલાતીર્ના પરામર્ક અને મુંબઈના અગ્રણી કચ્છ ઉદ્યગપતિ દેવેનદ્રભાઈ શાહ, સામાજિકક્રાંતિના પ્રણેતા અને પરામર્ક કાનજીભાઈ ભાલાળા અને ભગિની દક્ષબેન લાલસોંડાગર, મુંબઈ સાથે વિચાર- વિમર્ કરીને આ પ્રકલ્ના સન્માનત સાધકો જાહેર કરવામાં આવ્ય છે. કલાતીર્ ટ્રસ્ટ દ્વરા અનેકવિધ કલાવિષયક પ્રવૃતતિઓ હાથ ધરવામાં આવે છે. આ સંસ્થ દ્વરા કલા-કસબ અને સાંસ્કૃતિક ગતિવિધિ અંગે સમૃદ્ધ કલાગંગોત્ર ગ્રંથશ્રણી 32 પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિસરતા જતા કલાસાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્નના હેતુથી દસ્તવેજીકરણનું કાર્ કરવામાં આવે છે. આ આયોજનમાં દક્ષબહેન લાલ સોદાગરનો પણ સહયોગ સાંપડી રહ્ય છે. સંસ્થ દ્વરા વર્-૨૦૨૬ના “કલાતીર્ સંશોધન પ્રકલ્-2026′′ અનુસાર સમગ્ર ગુજરાતની યુનિવર્ ીઓ અને કોલેજોના અધ્યપકો અને ઉચ્ચ અભ્યસ કરતા વિદ્યાથીઓ પાસેથી બન્ન વિભાગોમાંથી શોધપત્ર માગવામાં આવ્યા છે. જે પ્રક્રિયા 31 માર્ 2026 સુધીમાં પૂર્ કરીને ગુજરાતના તજજ્ઞ દ્વરા નિર્ણાયક ભૂમિકામાં કાર્ કરવામાં આવશે અને વિજેતા સાથે પરિણામપત્ક મૂકવામાં આવશે. સંશોધક, અધ્યપક અને ઉચ્ચ અભ્યસ કરતા વિજેતા વિદ્યાથીઓને રૂ.3,17,000ના રોકડ પુરસ્કરો જાહેર સમારંભ યોજી એનાયત કરવામાં આવશે. આ પ્રકલ્પાં સમગ્ર રાજ્યાંથી મો ી સંખ્યાાં અધ્યપકો અને વિદ્યાથીઓ ભાગ લઈ રહ્ય છે. ગુજરાતમાં સાંસ્કૃતિક કલા ક્ષત્ર આ પ્રકારની પ્રોત્સહક યોજના સર્ પ્રથમ કલાતીર્ દ્વરા અમલમાં મૂકવામાં આવી છે. કલાતીર્ના અઘ્યક રમણીક ઝાપડિયાના માર્દર્ન હે ળ ટ્રસ્ટ દ્વરા કલાતીર્ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્ ૨૦૨૫-૨૬ ગુજરાતના જાણીતા સર્ક કલાવિવેચક, સંશોધક અને મુખ્ કન્વનર નિસર્ આહીર, અને કચ્ના સાહિત્ સર્ક, ઈતિહાસ સંશોધક, પત્કાર નરેશ અંતાણી આ સમગ્ર પ્રકલ્નું સંચાલન અને સંકલન કરી રહ્ય છે. (ગુજરાત ાઈમ્ સંકલન) Ś કલાતીર્થં ટ્રસ્ટ દ્વરા રાજ્યકક્ષના “સંસ્કૃતિ સંવર્ક એવોર્-2026” જાહેર કરા ા વાવ: સમગ્ર રાજ્યાં 77મા પ્રજાસત્તક દિવસની હરષોલ્લસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્કક્ષનો મુખ્ કાર્ક્રમ બનાસકાં ાના વાવ- થરાદમાં યોજાયો હતો. રાજ્પાલ આચાર્ દેવવ્રત અને મુખ્યંત્ર ભૂપેનદ્ર પે લની ઉપસ્થતિમાં ધ્જવંદન કરવામાં આવ્યુ હતું. જ્યરે અમદાવાદ જિલ્લ કક્ષની ઉજવણીમાં નાયબ મુખ્યંત્ર હર્ સંઘવીએ તિરંગો લહેરાવ્ય હતો. વાવ-થરાદમાં આયોજિત રાજ્કક્ષના મહોત્વમાં રાજ્પાલ આચાર્ દેવવ્રતે મુખ્યંત્ર ભૂપેનદ્ર પે લની ઉપસ્થતિમાં ધ્જવંદન કરાવ્યુ હતું. ધ્જવંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વરા પુષ્વર્ષા કરવામાં આવી હતી, જે આકર્ણનું કેનદ્ર બની હતી. ગુજરાત પોલીસના 1600 જે લા જવાનોએ 22 પ્લાટુનમાં વિભાજિત થઈને શિસ્બદ્ધ પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી. મુખ્યંત્ર ભૂપેનદ્ર પે લે પ્રજાસત્તક દિવસની શુભેચ્છઓ આપી છે. તેમણે જણાવ્યુ છે કે, 'સૌ નાગરિકોને 77મા પ્રજાસત્તક પર્ની અનેકાનેક શુભકામનાઓ. આ પાવન અવસરે માતૃભૂમિની સ્તંત્તા માે સર્સ્ ન્યછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન. વિકસિત ભારત@2047ના લક્ષ તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્ય છે. આવો, આપણે સૌ એકતા અને સમરસતાના તાંતણે બંધાઈને 'રાષટ્ર પ્રથમ'ની ભાવના સાથે બંધારણીય મૂલ્યને આત્સાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થને બિરાજમાન કરવાના પુરુષાર્માં સહભાગી બનીએ.' અમદાવાદ જિલ્લ કક્ષનો મુખ્ કાર્ક્રમ મકરબા પોલીસ હેડક્વાર્ર ખાતે યોજાયો હતો. જ્યા નાયબ મુખ્યંત્ર હર્ સંઘવીએ ધ્જવંદન કરાવી પરેડનું નિરીક્ણ કર્ુ હતું. પોલીસ, હોમગાર્, GRD અને સ્ટુડન્ટ પોલીસ કેડે ની ુકડીઓએ માર્ પાસ્ટ રજૂ કરી હતી. આ વરષે 14 ભવ્ ેબલો રજૂ કરવામાં આવી હતી. જેમાં 10 ેબલો સરકારી વિભાગોની વિકાસગાથા અને 4 ેબલો પોલીસ વિભાગની કામગીરી દર્શાવતા હતા. (ગુજરાત ાઈમ્ સંકલન) અમદાવાદઃ શ્ર કૈલાસ સાગરસૂરિ જ્ઞનમંદિર, કોબા એ લે જ્ઞન અને આધ્યાત્કતાનું અલૌકિક સંગમ સ્ળ સમા અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે સાબરમતીના તીરે આવેલું જૈન આરાધના કેનદ્ર, કોબા જે માત્ એક ધાર્મિક સ્ળ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને જૈન દર્નના જતનનું એક જીવંત કેનદ્ર છે. પૂજ્ આચાર્શ્ર કૈલાસ સાગરસૂરીશ્વજી મહારાજની દિવ્ દ્રષ્ટિ અને પ્રેરણાથી સ્પાયેલું આ કેનદ્ર મુમુક્ષઓ, સંશોધકો અને જિજ્ઞસુઓ માે એક આધુનિક 'નાલંદા' સમાન છે. ગુજરાત ાઇમ્ અખબારના કોલમિસ્ટ રમેશભાઈ ક્કર અને પુલક ત્રવેદીએ આ સ્ળની મુલાકાત કરી હતી. અહીં હજારો વર્ જૂની હસ્પ્રતો (Manuscripts) અને તાડપત્રનો જે સંગ્રહ છે, તે જોઈને આપણી પ્રાચીન પ્રજ્ઞ પ્રત્ય સ્વભાવિક રીતે જ અહોભાવ જાગે છે. અહીં સાડા ત્ણ લાખ જે લી હસ્પ્રતની આધુનિક અને વૈજ્ઞાનક રીતે જાળવણી કરવામાં આવી છે. ચાર લાખ અલભ્ પુસ્કો અને પચાસ હજાર જે લા અવનવા મેગેઝિનોનો ખજાનો અહીં જોવા મળ્ય. આ તમામ હસ્પ્રતો, પુસ્કો અને મેગેઝિનોનું કે લોગ ૪૦ ગ્રંથોમાં રાખવામાં આવ્યુ છે. તમામ ડે ા કોમ્પ્યુરાઈઝ્ કરવામાં આવ્ય છે. આ લા વિશાળ વાંચન ખજાનાની કોઈપણ વિગત પળભરમાં મળી જાય છે. કે લી અદ્્ભુત વાત છે! પૌરાણિક સમયમાં ઝાડની છાલ, ખરતાલ, લાકડું વગેરે ઉપર આલેખાયેલા સદીઓ પુરાણા વિચારો જોવા મળે છે. પ્રાકત, સંસ્કૃત, પાલી, તામિલ, ઉર્દૂ, ફારસી જેવી ભાષાઓમાં લખાયેલી મૂળ હસ્પ્રતનો ખજાનો આ જ્ઞન મંદિરમાં ધરબાયેલો છે. પંડિત સંજયકુમાર જહા, સુકુમાર જગતાપ, ડો. હેમંતકુમાર, જગદીશ પરમાર, ડો. વૈશાલી શાહ જેવા ક અને ખંતીલા કૌશલ્વાન કર્યોગીઓ આ ભગીરથ કાર્ સાથે સંકળાયેલા છે. એક મહત્તની વાત એ જાણવા અને જોવા મળી કે ૩ gsm અને ૬ gsmના કાગળ પણ હોય છે.આ કાગળ અહીં પુરાણી હસ્પ્રતને લેમિને કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે. આ લો પાતળો કાગળ જગતમાં માત્ જાપાન અને રશિયામાં જ બને છે. એના ૫૦ મી રના રોલની કિંમત રૂપિયા ૫૨,૦૦૦ જે લી થાય છે એ લે એક મી ર ૩ gsmનો કાગળ રૂપિયા ૧૦૪૦માં પડે! તેઓએ જીવનમાં પ્રથમ વાર આ ૩ અને ૬ gsmનો કાગળ જોયો. ચિંતનાત્ક દ્રષ્ટિએ જોઈએ તો, જ્ઞન મંદિર એ માત્ કાગળ કે તાડપત્રનો સંગ્રહ નથી, પરંતુ તે આપણા પૂર્જોના અનુભવો અને તત્જ્ઞનનો 'અક્રદેહ' છે. અહીંની શાંતિમાં પથ્રો પણ જાણે જ્ઞનની ભાષા બોલે છે. સંશોધન અને સંરક્ણનું પવિત્ કાર્ કરતા આ કેનદ્રની વિશેષતા એ છે કે, અહીં પ્રાચીન જ્ઞનને માત્ સાચવવામાં નથી આવ્યુ, પણ તેને આધુનિક ેકનોલોજી દ્વરા ાઈઝ કરીને આવનારી પેઢી માે સુલભ બનાવવામાં આવ્યુ છે. શ્રદ્ધ અને તર્ના સેતુ સમાન કોબાનું જ્ઞન મંદિરની મુલાકાતનો અનુભવ લેખકોએ માનવજાતને અંધકારથી પ્રકાશ તરફ 'તમસો મા જ્યતિર્મય' લઈ જવાનો એક મજબૂત માર્નો કર્ય હતો. કોબા-ગાંધીનગરના જૈન આરાધના કેન્દ્રની મુલાકાતે ગુજરાત ાઇમ્ના લેખકો રાદમાં રાજ્યપાલ અને મુખ્યમંત્ર ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તક પર્ની ઉજવણી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=