Gujarat Times

“હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, નિગૂઢ પાનખર તણો એ સ્ર્ આસપાસ છે.” ર્વાકાશે હજુ પણ રોજ એ જ સૂર્ ઉગતો હતો અને સાંજે સૂર્યાસ્ની સરહદ પર આછેરા તારલાઓ મૌન બની ઝળૂંબી રહેતા. ચેતન વિહીન, ઉલ્લસ વિહીન દિવસો અને અનાથ શિશુ સમી રાતો એકલી અટૂલી ઉભી ઉભી અશ્રજળનો છંટકાવ કરી રહેતી. કોઇ જખમી મનુષ્ દર્થી ચિત્કરતો હોય તેમ પવન સૂસવાટા કરતો રહેતો અને રોજ સવારે કેલેન્ડરનું પાનું ઇતિની પથરીલી શૂન્તા અને અરૂપના નિષ્ફળ પ્રયત્નનું સાક્ષ બની ટતું રહેતું. જ્યા કદી સંબંધોનાં મોજા ઘૂઘવતા હતા ત્યા આજે સાવ સૂક્ક, કોરો પટ. જ્યા કોઇ કદી ચાલ્ય હતું તેની છાપ, તે પગલાં પણ અદ્ર્શ થયા હતા. દૂર દૂર સુધી ઝાંઝવાનો અણસાર પણ નહીં. સમયની ગૂઢ લિપિ કોણ ઉકેલી શકયું છે? માટીમાં મળી ગયા બાદ પણ દરેક બીજના નશીબમાં કૂંપળ બનીને રીથી પાંગરવાનું ક્યા હોય છે? ઇતિ સૂતી હોય ત્યરે અરૂપના મનમાં વિચારોનું તુમુલ યુધ્ ચાલતું રહેતું. પોતે શું કરી શકે ઇતિ માટે? શું કરે તો ઇતિ સ્સ્ થાય? એ જ વિચારોમાં અરૂપ સતત ખોવાયેલો રહેતો. આજે પણ એમ જ બેઠો હતો. ત્યા તારાબહેન આવ્ય. આજે તે ખુશ દેખાતા હતા. આવીને તેણે અરૂપના હાથમાં કાગળની એક નાની પ ીકી આપી. ‘આ શું છે તારાબહેન?’ સાહેબ માતાજી માની ગયા. મે તેમને બહેનની બધી વાત કરી પહેલાં તો તેમણે બહેનને લઇને જ આવવાનું કહ્ય. પરંતુ મે તેમને સમજાવ્ય અને ખોળો પાથરી આજીજી કરી ત્યરે કહ્ય, ઠીક છે. તું આટલું કહે છે તો મારે કરવું જ રહ્ય. ‘આ દાણા તેણે આપ્ય છે અને બહેનને ખ નાં છે. સાહેબ, ગમે તેમ કરીને બહેનને ખ ી દેજો અને હા, સાહેબ, દસ મંગળવાર કરવાનાં તેમણે ખાસ કહ્ય છે. બહેન તો કેમ કરી શકશે? પણ મે માતાજીને પૂછી લીધું છે તેને બદલે કોઇ પણ કરે તો ચાલે. બહેનને બદલે હું કરીશ. તમે ચિંતા ન કરો. બહેનને જરૂર સારું થઇ જશે.’ તારાબહેનની લાગણી જોઇ અરૂપ ગળગળો થઇ ગયો. તેણે કહ્ય, ‘તારાબહેન, તમારે મંગળવાર કરવાની જરૂર નથી. હું જ કરીશ. શું કરવાનું છે. કેમ કરવાનું છે તે મને સમજાવજો.’ એક ૂબતા માણસે તરણુ પક ી લીધું. આમ પણ અરૂપ તારાબહેનની શ્ધ્ધ તો નહોતો માગતો. તારાબહેન ખુશ થતાં પોતાના કામમાં પરોવાયા. હવે ઇતિને જરૂર સારું થઇ જશે. તેમ તેનું મન કહેતું હતું. અરૂપ સંપૂર્પણે ઇતિમય બની ગયો હતો. પ્રેમનો સાચો અર્. મર્ તે હવે સમજ્ય હતો. કાળને તો તે રીવર્ ગીયરમાં ેરવી શકે તેમ નહોતો કે અનિકેતને પાછો લાવી શકે તેમ નહોતો. પરંતુ જે કંઇ તે કરી શકશે તેમાં હવે કોઇ કચાશ નહીં જ હોય. અરૂપ ોકટરો, સાયકોલોજીસ્ પાસેથી પણ માર્દર્ન મેળવતો રહ્. ઇતિને ગમે તેમ કરીને હસાવવી કે ર ી તે જરૂરી હતું. અરૂપ, જે ક્યરેય અનિકેતની વાત ભૂલથી પણ ઉચ્ચરતો નહીં, તે હવે અનિકેતની વાતો કરતાં થાકતો નહીં. કોઇ પરિવર્નની એંધાણી આપ્ય સિવાય સીધા સપાટ દિવસો કાચબાની ગતિએ વહ્ જતા હતાં. ઇતિમાં ખાસ કોઇ રક, કોઇ સુધારો પડ્ય નહોતો. તેની મૌનની દીવાલ તૂટી નહીં. કલાકો સુધી તે હીંચકા પર બેસી દૂર દૂર સુધી શૂન્ નજરે જોઇ રહેતી. અરૂપ કહે, તેમ મૌન રહીને કર્યા કરતી. અરૂપ તેના હાથને સ્પર્તો તો જાણે પથ્રનો હાથ. કોઇ નિરજીવ વસ્તનો સ્પર્ કરયો હોય તેવો અહેસાસ અરૂપને થતો. મંદબુદધિના બાળકને કહીએ અને તે કોઇ વિરોધ વિના કે સમજ્ય વિના કર્યા કરે તેમ ઇતિ કરયે જતી. અરૂપ થાક્ય વિના અગણિત વાતો કરતો રહેતો. ઇતિ થો દિવસ તેની મમ્મ પાસે જાય તો કદાચ તેના મનનો ભાર થો ો હળવો થઇ શકે તેવું વિચારી અરૂપે તેને મોકલવાનાં કે પોતે સાથે જાય તે માટે તેવા ઘણાં પ્રયત્ન અરૂપે કરી જોયા, પણ વ્યર્. તેની કોઇ વાતનો પ્રતિભાવ તે ન જ મેળવી શક્ય. અંતે અરૂપે ોન કરી તેની મમ્મને થો ો સમય અહીં સાથે રહેવા બોલાવ્ય. ‘ઇતિ, જો તો ખરી, કોણ આવ્યુ છે?’ અરૂપે ઉત્સહથી બૂમ પા ી. ઇતિ એમ જ હીંચકા પર બેસી રહી. કુતૂહલથી તેની આંખો રી નહીં. તેની જિંદગીમાં એક અણધારયો શૂન્યાકાશ સર્જાયો હતો અને શૂન્યાકાશમાં કોઇ પ ઘા કેમ પ ી શકે? કોઇ આવે કે જાય ઇતિને કોઇ રક ક્યા અનુભવાતો હતો? તેને જગત આખા સાથે કોઇ લેવાદેવા, કોઇ સંબંધ ક્યા રહેવા પામ્ય હતો? કોઇ એક બિંદુ પર આવીને જીવન સ્થગત બની ગયું હતું. જ્યા કોઇ હલચલને અવકાશ નહોતો રહ્. ‘ઇતિ’, રી એકવાર અરૂપે પ્રયત્ કરી જોયો. ઇતિ તર થી કોઇ જવાબ ન મળતા અરૂપ ઇતિની મમ્મને આવકારવા ઊભો થયો. ‘ઇતિ, બેટા.’ અવાજ સાંભળી ઇતિની આંખોમાં એકાદ સેકન્ડ આછો ચમકારો દેખાયો અને રીને પાછી એ જ સ્થરતા. તે એકીટશે મમ્મ સામે જોઇ રહી. જાણે તેને ઓળખવા મથી રહી. ‘બેટા, તને જોવાનું બહું મન થયું હતું. તું ન આવી એટલે હું જ આવી ગઇ. બિટ્ટુ, તું મમ્મને યે ભૂલી ગઇ?’ કહેતા નીતાબહેન ઇતિને ભેટી પડ્ય. દીકરીની પરિસ્થિતની વાત તો અરૂપે તેમને કરી જ હતી. આજે નજરે જોઇ તેમની આંખો છલકી રહી. ઇતિ જાણે ગૂંગળાઇ ગઇ હોય તેમ અસ્સ્ બની ગઇ. અરૂપ ધ્યનથી ઇતિના વર્નનો ેર ર જોતો રહ્. ઇતિની થો ી અસ્સ્તા પણ તેને ખુશ કરી ગઇ. કંઇક.. કંઇક સંવેદના તો તે અનુભવી શકી. એક ઝબકારો જાગ્ય કે શું? તેને આશા જાગી. હવે ઇતિમાં થો ો રક જરૂર પ શે. એક મા પાસે દીકરીનું હૈયું ઠલવાશે. બસ પછી તો તે પહોંચી વળશે. એકવાર ઇતિની ચેતના જાગવી જોઇએ. બાકીનું તે સંભાળી લેશે. નીતાબહેન પુત્રને માથે પ્રેમથી હાથ ેરવતા રહ્. ઇતિના ચહેરા પરની એકાદ બે રેખા રકી. પણ મૌનની દીવાલ તો અકબંધ જ રહી. હોઠ ન જ ખૂલ્ય. ઇતિ અને અનિકેતની વહાલયાત્રના શૈશવથી સાક્ષ હોવાથી નીતાબહેન સમજી શક્ય કે અનિકેતના મૃત્યનો આઘાત જીરવવો ઇતિ માટે આસાન તો ન જ હોય. પરંતુ આટલી હદે? ઇતિની આ હાલતની તો તે કલ્ના પણ નહોતા કરી શક્ય. અરૂપે જ્યરે ોન કરી તેમને રહેવા બોલાવ્ય હતા ત્યરે તેમના મનમાં હતું જ કે અનિકેતના જવાનો આઘાત ઇતિ માટે ખૂબ દુ:ખદાયક હશે જ. એમાંયે અંત સમયે મળી ન શકાયું તેનો રંજ પણ હશે જ. એ ખ્યલ તેમને હતો જ, પરંતુ ઇતિની આવી હાલતની તો તેમને કલ્ના સુધ્ધા નહોતી. અરૂપનું આદર્ જમાઈ અને આદર્ પતિ તરીકેનું તેમના મનમાં જે ચિત્ વરસોથી હતું તેમાં અરૂપ માટે તો બીજી કોઇ કલ્ના શક્ જ ક્યા હતી? ઇતિની આ અવસ્થ જોઇ તેમને ઇતિની સાથે સાથે અરૂપની પણ એટલી જ ચિંતા થઇ. જમાઈ ધંધાપાણી છો ી ઇતિની પાછળ, તેને સાજી કરવા માટે આટલું કરી રહ્ છે એ જોઇ નીતાબહેનને અરૂપ માટે માન વધી ગયું. ‘બેટા, તું વધુ પ તી ચિંતા ન કરીશ. હું ધીમેધીમે અનિકેતની વાતો કરી તેને બોલતી કરી દઇશ. બહું નાનપણથી બંને સાથે રમીને મોટા થયા છે તેથી થોું વધારે થાય અને તેમાં છેલ્લ તમારે અચાનક બહારગામ જવાનું થયું અને મળી ન શકાયું તેથી તેને કદાચ વધુ આઘાત લાગ્ય લાગે છે. બચપણની માયા જ એવી હોય. પણ બધું બરાબર થઇ જશે. બેટા, તું વધુ પ તું ટેન્ન ન લેતો.’ નીતાબહેન જમાઈને સધિયારો આપતા રહ્. અરૂપ ક્ક હસ્ય. શું બોલે તે? આ સધિયારો તેને મૃગજળ જેવો લાગ્ય છતાં આભાસી તો આભાસી જળ તો ખરું ને? તે આશા છો ી દે કે હિંમત હારી જાય તે કેમ ચાલે? પોતાની પાસે દિલના દરવાજા બંધ કરી દીધેલ ઇતિ કદાચ મા પાસે ખૂલી પણ જાય. એ આશાએ જ તેણે નીતાબહેનને અહીં તે વ્ય હતા. ભલે ઇતિ બધી સાચી વાત કહી દે. ભલે પોતે બધાની નજરમાં નીચો પ ી જાય પણ તેની ઇતિ સાજી થાય એ જ મોટી વાત હતી તેને માટે. ોકટરોએ તેને કહેલું કે, આઘાતને અંતિમ બિંદુએ, પરાકાષ્ઠએ પહોંચેલ માનવીને એક નાનો સરખો ધક્ક પણ ગાં પણની કક્ષએ પહોંચા ી શકે. મગજ ઉપરનો કંટ્રલ ગુમાવી ન બેસાય તે માટે કોઇ પણ પ્રકારની સંવેદના અનુભવવી, કોઇ પણ રીતે બહાર આવવી, વ્કત થવી જરૂરી હતી. હસવું રું , ગુસ્સ, ન રત.. કંઇ પણ... આ બધિરતા વધુ સમય ચાલી તો? અરૂપ આગળ વિચારી ન શક્ય. તેના મગજમાં ઘણની મ ક સતત આ એક જ પ્રશ્ન વાગતો રહ્ હતો. શું કરું? શું કરું તો ઇતિ રી પાછી પહેલા જેવી થાય. પણ કશું કરવા જતાં કશુંક આુ અવળુ થઇ જાય તો? તે વિચાર પણ સતાવતો હતો. મનમાં સતત એક ભયનો ઓથાર, કંઇ પણ કરવા તૈયાર અરૂપને કોઇ દિશા, કોઇ દરવાજો દેખાતા નહોતા. સામાન્ સંજોગોમાં નાસ્તક ગણાતો અરૂપ આજે પૂરેપૂરો આસ્તક બની અનેક માનતાઓ માની ચૂક્ય હતો. ૂ બતો માણસ તરણુ પકે તેવી તેની હાલત બની હતી. ક્યાકથી કોઇ દરવાજો નહીં ખૂલી શકે? તેના પાપની આ ી મોટી સજા? ગુનેગાર તો પોતે હતો, સજા પોતાને હોય. ઇતિને શા માટે આ સજા? કે પછી ઇતિને સજા એ જ તેની સૌથી મોટી સજા હતી કે શું? જેથી તે પોતાની જાતને ક્યરેય મા ન કરી શકે. જીવનભર વલોપાતની આ આગમાં જલતો રહે. તેને બધું મંજૂર હતું. પરંતુ ઇતિની આ દશાનાં મૂક સાક્ષ બનવું બહું અઘરું બન્યુ હતું તેને માટે. તે રાત્ર ઇતિની બાજુમાં તેની મમ્મ સૂતી હતી. મમ્મનો વહાલભરયો હાથ પુત્રના વાળમાં રી રહ્ હતો. ‘ઇતિ, તને ખબર છે? અનિકેત આવ્ય ત્યરથી મારી સાથે રોજ આખો દિવસ તારી જ વાતો કર્યા કરતો હતો. એકની એક વાત મારે તેને કેટલીયે વાર કહેવી પ તી. બિચારાનાં મા-બાપ એક અકસ્મતમાં ભગવાને છીનવી લીધા અને પોતાને આ જીવલેણ વ્યાધ વળગ્ય.’ અને ઇતિ, અનિકેતનું શરીર તો સાવ દુર્ળ થઇ ગયેલું. મારાથી તો તેની સામે જોવાતું નહોતું. તેને યે ખબર હતી કે તે હવે વધારે જીવવાનો નથી. છતાં આખો દિવસ હસતો જ રહેતો. મારા ખોળામાં માથું રાખીને સૂતા સૂતા તમારા બાળપણની કેટલીયે વાતો કર્યા કરતો. તું તેને કેવી હેરાન કરતી. એકવાર તે માંદો પડ્ય હતો ત્યરે કેવી ખીજાઇને દવા પી તી હતી. ઇતિ, તેને તો બધું.. બધું જ યાદ હતું હોં. ‘અરે, હા... ઇતિ, એક વસ્ત તો તને આપતા ભૂલી જ ગઇ. અનિકેતે તને આપવા માટે રાખી હતી. પોતાને હાથે તને આપશે એમ કહેતો હતો. પરંતુ કમનશીબે એ દિવસ જ ન આવ્ય. ખેર! એક મિનિટ થોભ તને આપું.’ શું હશે બોલ જોઉં. જવાબની આશાએ તારાબહેન પુત્ર સામે જોઈ રહ્. પણ ઇતિના બધિર મનને સવાલ સમજાયો હશે? (ક્રમશઃ) (લેખિકા અમેરિકા સ્થત સાહિત્કાર છે.) પૂ પ્રકરણ ઃ ૨૩ ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) S20 નીલમ દોશી નવલકથા દલાતો અરૂપ પાના નં S12 નું અનુસંધાન... લગ્ના ભોજન સમારંભમાં સામાજિક રીત-રિવાજ મુજબની પ્રમાણસરની વાનગીઓ પીરસવામાં આવે તો..! તો સ્ટટસ ન દેખાય...! અનેક સ્ટલ સાથેના ભભકાદાર લગ્ ન હોય તો વરવધુનો વટ ન પે ને...!! બસ, એટલે એ બધું કરવું પે છે. મુહૂર્ ન સચવાય તો ચાલે, પણ ભભકો ભવ્ હોવો જોઈએ..! પ્રિવેડં ગનો તમાશો લગ્ પરંપરાનો ભાગ ન હોવા છતાં લોકો લાખો ખર્ છે. કોઈ ગરીબ મા-બાપ સંતાનને આવો ખર્ ન કરવા સમજાવે છે તો ઘણા કિસ્સઓમાં તેમને માઠું લાગી જાય છે. પ્રિવેડં ગની આપણી આ ઘેલછાએ આજકાલ લગ્ને તમાશાનું સ્રૂપ આપી દીધું છે. અલબત્ત ક્યાક ક્યાક વર-કન્ય સમજદારી દાખવી માત-પિતાની હેસિયત મુજબ જ ખર્ કરે છે. પણ આવી સંખ્ય કેટલી...!! બાઇકર્ ગેગના મિત્ર આપસમાં હો લગાવી, રાત્રના રો પર બેફા મ બાઇક ચલાવે છે. એમને ખબર જ છે કે, સહેજ પણ ચૂક થશે તો પોતાનો અથવા સામેવાળાનો જીવ જશે. તેમ છતા આવા આવારા લોકો આમ કરી અકસ્મત નોતરે છે. પરિણામે કોઈના વહાલસોયાનું જીવન નંદવાય છે. ઘણીવાર આવા બાઇકર્ પણ મૃત્ય પામે છે. કરવા જેવા ઘણાં કામ આપણે નથી કરતા ને ઘેલછામાં ન કરવાના ઘણાં કામ કરીએ છીએ. શું કામ...!!? તો કે સ્ટટ્...!! બાળક અઢી વર્નું થાય ત્યા તો એને કે.જી.માં મૂકી દેવાની મા-બાપને બહુ ઉતાવળ આવી જાય છે. શાળાઓ બાળક સાથે મા-બાપનાં ઇન્રવ્ય અને પરીક્ષ લે છે. સૌ હોંશે-હોંશે પરીક્ષ આપે છે. જૂનમાં શરૂ થતા સત્ માટે જાન્યઆરીમાં જ તૈયારીઓ આટોપી લેવાય છે. ી પણ ભરી દેવામાં આવે છે. આવું થાય છે ત્યરે પીડા થાય છે. વિટંબણા તો જુઓ કે, આપણે નર્રીના પ્લન્ (છો )ને ઘરમાં લઈ આવીએ છીએ અને ઘરના પ્લન્(સંતાન) ને નર્રીમાં મૂકી આવીએ છીએ. પરિણામે ઘરમાં છો અને નર્રીમાં બાળક; એમ બંન્ન મુંઝાય છે, પણ આપણને પોસાય છે. આખરે સવાલ સ્ટટ્નો છે ને .....!!! ઘણીવાર પ્રશ્ન થાય કે, આખરે આપણી દિશા છે કઈ બાજુની!!?? વિક એન્ડમાં રજિયાત બહાર જ જમવું એવી આજકાલ ેશન ચાલે છે. અહીં પણ પ્રશ્ન સ્ટટ્નો જ આવે છે. બસ, આ ઘેલછા જ અનેક લોકોના આરોગ્ સાથે, ઘરનાં બજેટને ખોરવી નાખે છે. આંધળું અનુકરણ કરવાની ઘેલછા આપણને ક્યાંના નથી રહેવા દેતી. નર્દાની મુખ્ કેનાલના વહેતા પાણીમાં રોજ કેટલાંય લોકો જળચર જીવો માટે લોટ કે ગાંઠિયા નાખે છે. એકનું જોઈ બીજો એમ કરે છે. બધાંને સસ્તુ પુણ્ કમાવી લેવું છે. આવા મૂરખ લોકોને કોણ સમજાવે કે, આ જળચરોને ખૂબ મોટાં જથ્થમાં વહેતા જળમાંથી કુદરતી રીતે ખોરાક મળી જ રહે છે. બુદધિ ઘેર મૂકીને આવતા આ લોકો લાખો, કરો ો લોકોના પીવાના પાણીને અશુદ્ કરી પુણ્ નહીં, પાપ કમાય છે. આ ગા રિયા પ્રવાહમાં, ભણેલાને અભણ, નાના કે મોટાં બધાં જ પ્રકારના લોકો જોવા મળે છે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=