Gujarat Times
ગુજરાત 21 ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) વડનગરઃ ગુજરાત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતતિઓ વિભાગની રાજ્ સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લ વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ ઉપક્રમે દર વર્ષે યોજવામાં આવતા આ સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્ત સુપ્રસિદ્ધ શાસ્ત્રય ગાયિકા કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ પ્રદાન કરવામાં આવ્ય હતો. મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, વડનગરની ભૂમિમાં કંઈક એવું સત્-તત્ત રહેલું છે કે અનાદિકાળથી અહીં સમર્ણ અને સેવા સાધનાની પરાકાષ્ઠા વિકસી છે. તાનારીરીને અણમોલ સંગીત કલા વારસાનું ઉત્મ ઉદાહરણ ગણાવતા કહ્ય કે, તેમની જેમ જ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષટ્ર પ્રથમના ભાવથી કાર્રત રહીને દેશ અને દુનિયાને સેવા સાધનાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્ છે. મુખ્મંત્રીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલા અને સ્થપત્ની આ નગરીના ઇતિહાસને પુનઃજીવિત કરવાનો સફળ આયામ ઉપાડ્ય છે. તેમણે પ્રધાનમંત્રી મોદીની વિરાસત સંવર્ન નીતિઓની વિગતો આપતા કહ્ય કે વડાપ્રધાને જ્યા પ્રાથમિક શિક્ષણ લીધું, તેને પ્રેરણા સ્કૂલ તરીકે વિકસિત કરવામાં આવી છે. જ્યા તેમણે બાળપણમાં પરિશ્રમની પરાકાષ્ઠા સરજી હતી, તે રેલવે સ્ટશનને રિડેવલપ કરવામાં આવી રહ્ય છે અને મલ્ટ મોડલ હબ વિકસાવવામાં આવી રહ્ય છે. મુખ્મંત્રીએ ભારતીય સંગીત વિરાસતની સમૃદ્ધિની વાત કરતા કહ્ય કે આજે રોગની સારવાર માટે પણ મ્યુિક થેરાપીનો ઉપયોગ થઈ રહ્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી વિરાસતને યુગો સુધી સાચવી રાખવાનો અને સંવર્ન કરવાનો સંકલ્ કરયો છે. વ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્ને કલા સંસ્કૃતિ સાથે જોડતા મુખ્મંત્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનની નેમ છે કે કલા સંસ્કૃતિની સ્દેશી વિરાસત સચવાઇ રહે અને આવનારી પેઢીને પણ આ વારસાના જતનની પ્રેરણા મળે. આ કલા સંસ્કૃતિના જતન સાથે સ્દેશી અપનાવીને આત્મનિર્ર ભારતના નિર્માણ માટે વડનગરની આ પવિત્ર ધરતી પરથી કટિબદ્ધ થવા સૌને આહ્વન કર્ુ હતું. સંગીત સમારોહમાં એવોર્ વિજેતા કલાપિની કોમકલી, પ્રસિદ્ધ સિતાર વાદક નિલાદ્રી કુમાર તથા ગાયિકા ઈશાની દવેએ શાસ્ત્રય ગાયન, શાસ્ત્રય વાદન અને લોકગીતોની સુમધુર પ્રસ્તતિથી વડનગરને સંગીતમય બનાવી દીધું હતું. ભક્ કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ મલ્હર રાગ ગાઇને સંગીત સમ્રટ તાનસેનના દીપક રાગથી ઉત્પન્ થયેલા દાહને શાંત કરયો હતો અને તેમની કલાના સન્માન ખાતર આત્બલિદાન આપ્યુ હતું. તેની સમૃતિમાં તત્કાીન મુખ્મંત્રી અને દેશના વર્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વરા વ ૨૦૦૩માં તાના-રીરી મહોત્વ અને વ ૨૦૧૦માં તાના-રીરી સંગીત સન્માન એવોર્ની શરૂઆત કરવામાં આવી હતી. તાનારીરી મહોત્વના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, ઋે શ પટેલ, સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, જિલ્લ પંચાયત પ્રમુખ તૃ ાબેન પટેલ, ધારાસભ્ય કે. કે. પટેલ, સરદારભાઈ ચૌધરી, સુખાજી ાકોર, રાજેન્દ્ર ચાવડા, વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકા શાહ, ગુજરાત રાજ્ સંગીત નાટક અકાદમીના અધ્ક્ષ આલોકકુમાર પાંડે, કલેક્ર એસ. કે. પ્રજાપતિ, જિલ્લ વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યમાં નગરજનોએ સુમધુર સંગીતનો આસ્વદ માણ્ય હતો. વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાનાર ર મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો જામનગર: ગુજરાતના મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ નિર્મિત સૌરાષટ્રના સૌથી લાંબા ફ્લયઓવર બરિજનું લોકાર્ણ કર્ુ હતું. સાત રસ્ત સર્લથી સુભા ચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લયઓવર બરિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ બરિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે, જ્યરે ઇન્દિરા માર્ તથા દ્વરકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે. આ ફ્લયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વરકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્વહારની સુવિધા મળશે. આનાથી બરિજ નીચેના મુખ્ ચાર જંકશન સાત રસ્ત સર્લ, ગુરુદ્વરા જંકશન, નર્દા સર્લ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્મત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે. વધુમાં, સુભા બરિજથી સાત રસ્ત સર્લ થઈ લાલ બંગલા સર્લ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રેઇન મારકેટ), બેડી ગેટ જેવા વિસ્તરોમાં ટ્રાફિકની સમસ્યનું નિવારણ થશે. આ વિકાસકાર્ની સાથે જ બરિજ નીચેના અન્ડરસ્પસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્ય છે, જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦થી વધુ વાહનોના પાર્િંગની વ્વસ્થ જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્, ૨૫૦ ફોર-વ્હીલર્, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્િંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુલ ૪ જગ્યએ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળામાં સ્પોર્ એક્ટિવટી, ૪ લોકેશન પર વેઇટિંગ/ સીટિંગની વ્વસ્થ અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ કરવામાં આવી છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) જામનગરમાં ૌરાષ્ટ્રના ૌથ લાંબા ફ્લાયઓવરનું લોકાર્ણ આણંદઃ સરદાર વલ્ભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તેમની કર્ભૂમિ કરમસદ ખાતેથી 'રાષ્ટ્રય એકતા યાત્રા'નો શુભારંભ થયો છે. આ ઐતિહાસિક યાત્રાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્અલી પ્રસ્થન કરાવ્યુ છે. આ કાર્ક્રમમાં ગુજરાતના મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્મંત્રી માણેક સાહા વિશે રૂપે ઉપસ્થત રહ્ છે. બંને મુખ્મંત્રીઓ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્ણ કરી છે. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સંપન્ન થશે. કાર્ક્રમની શરૂઆત પહેલાં વીવીઆઈપી મહેમાનોએ કરમસદ સ્થત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. ત્યરબાદ મહેમાનો આણંદ નજીક વિધાનગર ખાતેના શાસ્ત્ર મેદાનમાં જનસભામાં પહોંચ્ય હતા. અહીંથી મુખ્મંત્રીની ઉપસ્થતિમાં પ્રધાનમંત્રી મોદીએ વર્ચુઅલ્લ રાષ્ટ્રય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થન કરાવ્ય હતું. આ કાર્ક્રમ અંગે પેરા ઓલમ્પિ પ્લયર માનસી જોશીએ જણાવ્યુ કે, મને આનંદ છે કે મને આ યુનિટી માર્માં ભાગ લેવાનો મોકો મળ્ય. ઉત્ર પ્રદેશના ગોરખપુરથી આવેલા યુવકે જણાવ્યુ કે અમે મોટી સંખ્યમાં અહીં આવ્ય છીએ. આ ઐતિહાસિક યાત્રામાં જોડાવાનું અમે સૌભાગ્ પ્રાપ્ થયું છે. ગુજરાતે અલગ જ અંદાજમાં અમારુ સ્વગત કર્ુ છે. સરદાર સાહેબે જે દેશ માટે કર્ુ એમની યાત્રામાં જોડાવું એ દરેક વ્યક્ માટે લ્હવા સમાન હોય છે. સિમલાથી આવેલા શુશીલ પંચોલીએ જણાવ્યુ કે, અમે હિમાચલ પ્રદેશના અલગ-અલગ જિલ્લથી 300 લોકો અહીં આવ્ય છીએ. સરદાર પટેલની 150મી જન્મજયંતિના ઉત્વમાં ભાગ લેવાનું અમારૂ સૌભાગ્ છે. સરદાર પટેલે ભારતને એક નકશામા લાવીને મોટુ યોગદાન અને બલિદાન આપ્ય છે. દેશના મહાન શિલ્પ સરદાર પટેલની 150મી જન્મજયંતિના આ અવસરે, તેમની વિરાસતને યાદ કરીને એકતાનો સંદેશ ફેલાવવા માટે આ રાષ્ટ્રય એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ યાત્રા રાષ્ટ્રય ભાવના અને એકતાના પ્રતીક રૂપે ઊભરી આવશે. રદાર પટેલન 150મ જન્મજં ત ન ઉજવણ ના ભાગરૂપે કરમ દથ રાષ્ રી એકતા ાત્રનો શુભારંભ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યંઃ સૌરાષ્ટ્રમાં દિવસનું તાપમાન 33 ° C સુધી પહોંચ્યુ અમદાવાદ: ગુજરાતમાં છેલ્લ અ વાડિયાથી ંડીનું જોર તેના પ્રમાણમાં ઘટતું જણાઈ રહ્ય છે. તેમ છતાં કચ્ અને સૌરાષટ્રના અમુક ભાગોમાં ન્યૂનત તાપમાન નોંધપાત્ર રીતે નીચું રહ્ય હતું. જ્યરે દિવસનું તાપમાન સૌરાષટ્રમાં 33 ડિગ્રી સેલ્સયસ સુધી પહોંચી ગયું હતું. જ્યરે નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો રાજ્માં સૌથી નીચો 11.6 ડિગ્રી સેલ્સયસ રહ્ હતો. છેલ્લ 24 કલાક દરમિયાન રાજ્ના ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 11.6 ડિગ્રી સેલ્સયસ નોંધાયું હતું. અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સયસ, રાજકોટમાં 13.2 ડિગ્રી સેલ્સયસ, પોરબંદરમાં 14.3 ડિગ્રી સેલ્સયસ, ડીસામાં 14.6 ડિગ્રી સેલ્સયસ, જામનગરમાં 14.9 ડિગ્રી સેલ્સયસ, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી સેલ્સયસ, દાહોદમાં 15.5 ડિગ્રી સેલ્સયસ, ભુજમાં 15.8 ડિગ્રી સેલ્સયસ, અમદાવાદ 16 ડિગ્રી સેલ્સયસ, વડોદરામાં 18.0 ડિગ્રી સેલ્સયસ, ભાવનગરમાં 18 ડિગ્રી સેલ્સયસ, વડોદરામાં 18.8 ડિગ્રી સેલ્સયસ, સુરતમાં 19.1 ડિગ્રી સેલ્સયસ અને દ્વરકા 19.4 ડિગ્રી સેલ્સયસ તાપમાન નોંધાયું હતું. જ્યરે તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન રાજકોટમાં 33.6 ડિગ્રી સેલ્સયસ નોંધાયું હતું. ગુજરાતમાં ‘વોકલ ફોર લોકલ’ની ધૂમ: રૂ. ૧૦ કરોડથી વધુનું રેકોર્બ્રક વેચાણ અમદાવાદ: કેન્દ્ર સરકારે આત્મનિર્ર ભારતના નિર્માણ માટે હર ઘર સ્દેશી અભિયાનમાં ઉત્સહપૂર્ક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વન કર્ુ છે. ગુજરાતમાં પણ આ અભિયાન સફળતાપૂર્ક ચલાવવામાં આવી રહ્ય છે. રાજ્ સરકારે ગ્રામ્ કારીગરો, હસ્તકાકારો અને નાના ઉદ્યગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યગ સહાય યોજના’ જેવા કાર્ક્રમો દ્વરા રાજ્માં સ્દેશી ઉત્પદનોને નવી ઉર્જા મળી રહી છે. રાજ્માં તાલુકા અને જિલ્લ સ્રે ‘સ્દેશી મેળા’, ‘વોક ફોર સ્દેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્ક્રમોનું આયોજન કરીને આ અભિયાનને જનભાગીદારીનું સ્રૂપ આપવામાં આવ્યુ છે. શહેરી વિકાસ વ 2025 અંતર્ત રાજ્ના 16 શહેરોમાં સ્દેશી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. 10 સપ્ટમ્રથી 31 ઓક્ટબર 2025 દરમિયાન 16 શહેરોમાં ‘પ્લાસ્ટ ફ્ર’ સ્દેશી મેળાઓ યોજવામાં આવ્ય હતા જેમાં 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને રૂ. 10 કરોડથી વધુનું વેચાણ કરવામાં આવ્યુ છે. નવસારીમાં પ્રવાસીઓની સુવિધામા વધારો રાજ્નું સૌથી આધુનિક સ સ્ટેશન શરૂ નવસારી: ગુજરાત રાજ્ માર્ વાહનવ્વહાર નિગમ દ્વરા મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ આપવાના ધ્યય સાથે નવસારીમાં રાજ્નું સૌથી આધુનિક બસ સ્ટશન બનાવવામાં આવ્યુ છે. આ અદ્તન બસ પોર્નું લોકાર્ણ મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્ત કરવામાં આવ્યુ હતું. આ બસ સ્ટશનનું નિર્માણ રૂ. 82 કરોડના ખર્ કરવામાં આવ્યુ છે અને તેની સુવિધાઓ એવી છે કે તે કોઈ એરપોર્થી જરાય ઉતરતું નથી. મુસાફરોના પ્રવાસને વધુ આરામદાયક, સુરક્ષિત અને મનોરંજક બનાવવાના ઉદ્દશ્થી અહીં અસાધારણ ઇન્ફ્રાટ્રક્ર ઊભું કરવામાં આવ્યુ છે, જે ગુજરાતના જાહેર પરિવહન ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્ન સાબિત થશે. નવસારીના આ હાઈટેક બસ પોર્માં મુસાફરોની સગવડતા અને મનોરંજન માટેની દરેક બાબતનું ધ્યન રાખવામાં આવ્યુ છે. મુસાફરીની રાહ જોવામાં કે રોકાણ દરમિયાન કંટાળો ન આવે તે માટે અહીં ૩ મલ્ટપ્લક્ થિયેટરની સુવિધા ઉપલબ્ છે. ખાણી-પીણીના શોખીનો માટે આ બસ સ્ટશન સ્વર્ સમાન છે, જ્યા 11 ફૂડ કોર્નો વિશાળ ફૂડ ઝોન તૈયાર કરવામાં આવ્ય છે. આ ફૂડ કોર્માં એકસાથે ૩,૦૦૦ લોકો આરામથી ભોજન કરી શકે તેવી ક્ષમતા છે. (ગુજરાત ટાઈમ્ સંકલન)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=