Gujarat Times
વિશેષ ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) S19 પાના નં S18 નું અનુસંધાન... માનનીય સુપ્રમ કોર્ આ યાચિકા ઉપર પ્રિભાવ આપવા તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારને તેમનો પ્રિભાવ આપવા નોટિસ જારી કરી અને આ બાબત ફરી મુદ્દત આપતાં એવી સ્ષ્ટા સાથે કરી કે જો પુનઃવસન નહીં થયું હોય તો બાંધકામ ઉપર ‘સ્ટે ઓર્ર’ આપવામાં આવશે અને રિવ્ય કમિટી દ્વરા અનિર્ણીત બાબતે સુપ્રમ કોર્ના વર્ ૨૦૦૦ના ચુકાદા અનુસાર માનનીય વડાપ્ધાનશ્રનો નિર્ય રજૂ કરવાનાં અવલોકનો સાથે રજૂ કરવાનો રહેશે. આ તમામ બાબતો વચ્ચ બંધનું બાંધકામ યુદ્ધના ધોરે પ્ગતિ કરી રહ્ય હતું અને શ્ર લહેરીસાહેબ કોઈ પ સંજોગોમાં મળલ મંજૂરીની બાબત રાજ્ની વિરૂદ્ધમાં કોઈ તબક્ક ન જાય તે માટ સતત કાર્શીલ હતા તેનો હું સાક્ષ રહ્ છું. દરમિયાનમાં માનનીય વડાપ્ધાનશ્રએ તા. ૨૪- ૦૬-૨૦૦૬ના રોજ માનનીય શ્ર વી. કે. શુંગલુના વડપ હેઠળ સમિતિની રચના કરીને પુનઃવસન બાબતે હકીકત લક્ષ અહેવાલ આપવા જ ાવ્યુ. આ સમિતિએ સ્ળ પર સઘન સરવે કરીને તા. ૦૩-૦૭- ૨૦૦૬ના રોજ તેમનો અહેવાલ આપ્ય અને આ અહેવાલને આધારે માનનીય વડાપ્ધાનશ્રને તા. ૦૮-૦૭-૨૦૦૬ના સરવોચ્ અદાલતમાં તેમનો આ અંગેનો નિર્ય રજૂ કર્ય જેમાં બંધનું કામ રાષટ્રહિતમાં વહેલામાં વહેલું પૂરું કરવાનો નિર્શ હતો અને સાથોસાથ પુનઃવસનમાં રહેલ ત્રુીઓ આગામી ચોમાસાના સમયમાં જ્યરે ડમનું કોન્ક્રટિંગ કામ બંધ હોય ત્યરે પૂરું કરવાનો નિર્શ આપ્ય. તા. ૧૫-૦૭-૨૦૦૬થી ચોમાસાના કારે બંધનું કામ સ્થગિ કરવાનું હતું અને ચોમાસા બાદ આ કામ પુનઃ શરૂ કરવામાં આવેલ હતું. દરમિયાનમાં પુનઃવસનના કામમાં શુંગલુ સમિતિ દ્વરા દર્શાવેલ ત્રુીઓને મધ્યપદેશ દ્વરા પૂરી થાય તે માટ ગુજરાત દ્વરા તમામ પ્યત્ન અને સહકાર આપી પૂરી કરવા માટ સઘળી કાર્વાહી કરી. વર્ ૨૦૦૬ના ચોમાસા બાદ બંધનું બાંધકામ ફરી શરૂ કરીને બંધની ઊંચાઈ ૧૨૧ મીટર સુધી લઈ જવામાં આવી. હવે આ કોન્ક્રી બંધ ઉપર સ્ટલના દરવાજા બેસાડવાની કામગીરી જ બાકી રહી હતી. જે હવે પછીના તબક્કમાં મંજૂરી મેળવીને થવાનું હતું. બંધની ઊંચાઈ ૧૧૦ મીટરથી ૧૨૧ મીટર સુધી લઈ જવાની બાબતોનો ઉપરોક્ વિગતે જ ાવેલ ઘટનાક્મ અકલ્નીય અને નિર્ણયક હતો. આ તમામ સમય દરમિયાન તમામ મોરચે નિર્ણયક અને અનુકૂળ પરિસ્થિિ/નિર્ય થાય તે માટ શ્ર લહેરીસાહેબના પ્યત્ન અવિસ્ર ીય રહેશે. ઉપરોક્ બે ‘ટર્િંગ પોઈન્ટ’ જેવી સરદાર સરોવર યોજનાની ઘટનાઓનો અત્ર વિગતે ચિતાર આપ્ય છ. જેમાં શ્ર લહેરીસાહેબની અહમ્ ભૂમિકા રહી હતી. અલબત્ત આ સિવાયની અન્ય કેટલીક મહત્તની ઘટનાઓમાં પ તેમનો ફાળો આ યોજના રાજ્ના હિતમાં વહેલામાં વહેલી કાર્યાન્વિત કરવા માટ રહ્ છ. સરદાર સરોવર યોજનાના નિર્ માં ઇજનેરોનાં કૌશલ્ અને સમર ની સાથે સાથે શ્ર લહેરીસાહેબ જેવા સનદી અધિકારીઓની ર નીતિ અને વહીવટી કુશળતાએ પ એટલો જ અગત્નો ભાગ ભજવેલ છ. શ્ર લહેરીસાહેબ સાથે નજીકથી કામ કરતાં કરતાં તેમની વહીવટી કુશળતા તથા નિર્ણયક શક્તનો અનુભવ યાદગાર રહેશે. ટૂંકમાં કહીએ તો શ્ર લહેરીસાહેબે તેમના સનદી અધિકારી તરીકેના તથા નિવૃત્તિ બાદના જાહેરજીવનમાં કરેલ કામો તેમને પ્વર્માન સમયના ‘મુંજાલ મહેતા’ની સમકક્ લઈ જાય છ. તેઓ એક સનદી અધિકારી કરતાં એક જાહેર કાર્કર્તા છ જે હમેશાં ‘બહુજન હિતાય’ માટ ચિંતનશીલ અને કાર્રત હોય છ. શ્ર લહેરીસાહેબની આગવી પ્રિભા અને દીર્દષ્ટ લાંબા સમય સુધી ગુજરાતની જનતાને મળતી રહે તેવી પ્રાર્ના કરીએ. શ્ર લહેરીસાહેબ પોતાની જિંદગીનાં ૮૦ વર્ પૂરાં કરે છ ત્યરે ગુજરાત વિશ્વકોશ તેમના દ્વરા લખાયેલ લેખોના આધારે પુસ્ક બહાર પાડવા જઈ રહ્ય છ ત્યરે મને પ તેઓની સાથેની કામગીરીના ખાસ કરીને નર્દા યોજના બાબતનાં સંસ્ર ો આ પુસ્કમાં રજૂ કરવાની તક મળી છ તે માટ હું ધન્યતા અનુભવું છું. ‘શતં જીવં શરદ:’ (લેખક નિવૃત્ત ચીફ ઇજનેર, ગુજરાત રાજ્ છ.) (સાભાર ઃ અંતરંગ પુસ્ક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com શોએ કહ્ય છ : ‘વિચાર ખાવાની વસ્ત છ’ આપણુ મન સતત કંઈ ને કંઈક ‘ખાઈ’ રહ્ય છ. ક્યરેક સમાજમાંથી, ક્યરેક સમૃતિમાંથી, ક્યરેક મીડિયા પરથી. તમે જે વિચારોને મનમાં ઘુસવા દો છો, તે જ તમારા જીવનનું સ્રૂપ, દિશા અને દશા નક્ક કરે છ. મનને ઉપવાસ પ જોઈએ અને શુદ્ધ ભોજન પ . અર્થાત્, જો મનને નકારાત્ક વિચારો સતત ‘ખવડાવાશે’, તો મનનો તંદુરસ્તનો નાશ નિશચિત છ. માનવીનું મન એક અદૃશ્ બગીચા જેવું છ. તેમાં શું ઉગે છ ફૂલ કે કાંટા તે એમાં નાખેલા વિચારો પર નિર્ર છ. તેમાં તમે જે વાવો છો તે જ ઉગશે. ચિંતા વાવો તો ચિંતા ફૂટશે; પ્રમ વાવો તો પ્રમ પ્ગટશે. મનમાં સંગ્રહાયેલો આપ ા વિચારો જ આપણુ જીવન ઘડ છ અને આપ ા અનુભવનું સ્રૂપ નક્ક કરે છ. સૌએ ધ્યનમાં રાખવા જેવો એક અત્યં ઊંડો જીવન મંત્ છ કે સારા વિચારો સારું અને સાચું જીવન ઘડતર કરે છ માટ ‘જંક ફૂડ’ જેવા નેગેટિવ વિચારોને મનમાંથી હાંકી કાઢી મન સાફ કરો તો જીવનમાં સુખ જ સુખ મળશે. પહેલા તો સમજવું પડ કે ‘જંક થોટ્’ શું છ? જે વિચારો આપણુ મન બગાડ, ઊર્જા ચૂસી લે, આત્મવિશ્વસને ખંડિત કરે તે બધાજ ‘જંક થોટ્’ છ. ફરિયાદ, અસંતોષ, ઈર્શા, તુલના, ભય, નકારાત્ક કલ્નાઓઆ બધા વિચારો માનસિક જંક ફૂડ છ. શરીર જંક ફૂડથી થાકે છ જ્યરે મન જંક થોટ્થી ઊંધું પડ છ, થાકે છ અને અંતે હારે છ. સ્ચ્ મનથી જ સ્ચ્ વિશ્વ બની શકે છ. ગૌતમ બુદ્ધ કહે છ: ‘તમારા વિચારો જ તમારું ભવિષ્ બને છ.’ મનનું વિશુદ્ધિકર જ સુખ, શાંતિ અને મોક્ તરફનું પ્થમ પગથિયું છ. જંક વિચારો દૂર કરવાથી મન શાંત રહે, ચિંતા ઘટ, નિર્ય ક્મતા વધે, સંબંધોમાં મીઠાશ આવે, આ બધું સુખનાં મૂળ છ. મનોવિજ્ઞન કહે છ કે, તમે જે વિચારશો, એ જ તમે બનશો. માનવ મગજ ‘નેગેટિવ કે બાયસ વિચારો’ તરફ વધુ ઝૂકે છ. નકારાત્ક વિચાર આકર્ક લાગે, પ તે હંમેશા વિનાશક જ હોય છ. જ્યરે આપે સજાગ થઈને ‘જંક વિચારો કે થોટ્’ને ઓળખીએ અને તેને હાંકી કાઢીએ છીએ ત્યરે મગજ નવો ન્યુરોનલ પાથવે બનાવે છ. જેના લીધે મન વધુ શાંત બનવા લાગે છ. આ ન્યુરોનલ પાથવે છ શું? ન્યુરોનલ પાથવે એટલે મગજમાં માહિતી લઈ જતો રોડ કે નેટવર્. જેમ રસ્તઓ હોય જેથી વાહન પસાર થાય એમ મગજમાં ન્યુરોન વચ્ચના રસ્તઓ હોય છ જેથી વિચાર, સમૃતિ, ભાવનાઓ અને આદતો પસાર થાય. આપણુ મગજ અને નર્સ સિસ્મ લાખો કરોડો ન્યુરોન (Brain Cells/તંતુ કોષો)થી બનેલું છ. આ ન્યુરોન એકબીજા સાથે સિગ્લ્ (ઇલેક્ટ્રકલ અને કેમિકલ સંદેશા) દ્વરા વાતચીત કરે છ. આ સંદેશાઓ એક ન્યુરોનથી બીજા ન્યુરોન સુધી જે માર્ પરથી જાય છ તેને જ Neuronal Pathway કહેવામાં આવે છ. Neuronal Pathways સમજવાથી એક વાત સ્ષ્ થાય છ કે આપણુ મન બદલાઈ શકે છ. વિચારો, આદતો અને વર્ન બદલી શકાય છ કાર કે મગજમાં નવા માર્ગ હંમેશા બની શકે છ. આ પ્રસેસને ‘Neuroplasticity’ કહે છ. આ પથ પર ચાલી મન શુદ્ધ રાખવાના ત્રણ સરળ ઉપાયો છ.(૧)વિચાર-ઉપવાસ (Thought Fasting) કરવા જોઈએ દરરોજ 10 મિનિટ વિચારોનું નિરીક્ષણ કરો. જે અનાવશ્ક હોય એને છોડો. (૨) ગુ વત્તાવાળું ભોજન લો. સારા પુસ્કો, સારા લોકો, સારા સંવાદ આ બધું ‘મનનું સત્ યુક્ ભોજન’ છ. ૩) કૃતજ્ઞા (Gratitude) - જે મળ્યુ છ તેની કદર કરવી જેવા વિચારો મનનાં 80% નકારાત્ક વિચારોને ઓગાળ છ. કૃતજ્ઞા એ મનનું ડિટોક્સિફકેશન છ. રોમના મહાન સ્ટઇક રાજા માર્સ ઓરેલિયસ લખે છ : ‘જેમ પા ી જે વાસ માં રહે છ તેવો આકાર લે છ, તેમ મન વારંવાર થતા વિચારોથી ઘડાય છ.’ વિચારો એ મગજના રાસાયણ ક-વિદ્યુ ખેલ છ. એ ઝડપથી ઉઠ છ, પસાર થાય છ અને ફરી પાછા આવે છ. પ આપે તેને ‘મારો ‘’સમજી લઈએ છીએ. અહિયાં જ જીવનના તમામ દુઃખો જન્મે છ. જ્યરે વ્યક્ સારા નરસા વિચારોનું પૃથ્કર કરી ખરાબ વિચારોને રસ્ત આપી ‘મારો’ન માને, પ ‘મારી પાસે થઈને પસાર થતા તત્વ’ માને, ત્યરે pathwaysનો કબજો તૂટવા માંડ છ. મનમાં સારા નરસા વિચારનો દરિયો હંમેશા ઉછળતો રહેતો હોય છ. પ ચેતના એ દરિયાની ઉપરનું આકાશ જે વિચારોનું શુદ્ધિકર કરવાનું કામ કરે છ. એક વાત યાદ રાખવા જેવી છ કે જંક, નબળા કે નરસા વિચારો મનને સંકુચિત, ભયભીત અને ાવગ્રસ્ બનાવે છ. તેથી નકારાત્ક વિચારને ‘માઈન્ડના ફિલ્ર’માંથી પસાર કરો અને જાતને પ્શ્ન પૂછો : શું આ વિચારમાં કંઈ તથ્ છ? શું આ વિચાર સારો છ કે શું આ મારી પ્ગતિ કરે તેવો છ? શું આ મારા નિયંત્રણમાં છ? જો જવાબ ‘ના’ મળ, તો તે વિચારને જંક ફૂડની જેમ ફેકી દો. મનમાં સંગ્રહાયેલો કચરો જ દુઃખનું મૂળ છ. મનનું સૌથી મોટું દુઃખ એ નહીં કે તેમાં વિચારો છ પરંતુ એ છ કે તેમાં અનાવશ્ક, જૂના, નકારાત્ક કે આસપાસથી ઉધાર લીધેલા વિચારો છ. જે મનને સતત બીમાર કરતાં રહે છ. એક વખત એક વિદ્વન એક ઝેન ગુરૂને મળવા આવ્ય. તેમે ઝેન વિશે ઘ ા પ્રશ્ન પૂછ્ય: “મને શાંતિ કેમ નથી મળતી?” “મન શુદ્ધ કેવી રીતે કરવું?” “ધ્યન કઈ રીતે કરવું?” ઝેન ગુરૂ સ્મિભરી શાંતિથી બોલ્ય : “લે પહેલા આ થોડી ચા પી લો.” તેમે કપમાં ચા રેડવાનું શરૂ કર્યુ. કપ ભરાઈ ગયો. ચા બહાર વહેવા લાગી. વિદ્વન આશ્ચર્યચકિ થઈ બોલ્ય : “ગુરૂજી! કપ ભરાઈ ગયો છ. વધુ રેડશો તો તે છલકાશે!” ગુરૂએ કહ્ય : ‘તમારું મન પ આ કપ જેવું પૂરું ભરાયેલું, જુના અને જંક વિચારોથી ઠાસુંઠાસ. હું તમને તમારા પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકું. જો જવાબ જોઈતો હોય તો સૌ પ્થમ તમારું મન ખાલી કરો. ખાલી મન જ શાંતિનો દરવાજો છ. ખાલી વાસ જ સંગીત પેદા કરે છ. આ ઝેન વાર્તાનો સાર: મનના જંક વિચારો દૂર કર્યા વગર જ્ઞન, શાંતિ, આનંદ કશું પ આપ ી અંદર પ્વેશી શકતું નથી. જીવનમાં સુખ જ સુખ ક્યરે મળ? જ્યરે આપે મનના બગીચામાંથી સડી ગયેલા ફૂલો કે ખરીને કચરો કરતા પાંદડા જેવા વિચારોના ઢગલાને સાફ કરીએ છીએ. જંક ફૂડ જેવા વિચારોને બહાર કાઢી ફેકી દઈએ છીએ, ત્યરે જ પ્રમ, શાંતિ, આનંદ, ઉત્સહ અને સર્નાત્કતા જેવી સકારાત્ક ફૂલોને જગ્ય મળછ. આમ, સુખ કોઈ બહિરંગ વસ્ત નથી તે તો મનનું શુદ્ધિકર છ. જ્યા મન સ્ચ્ હોય ત્યા જીવન સ્વર્રૂપ હોય. જીવન બદલવાનું પ્થમ પગલું વિચારો શુદ્ધ કરવાનું છ. મન ગંદુ હોય તો વિશ્વ ગંદુ દેખાય છ; મન શુદ્ધ હોય તો વિશ્વ અલૌકિક બને છ. આનંદિત જીવન જીવવાનો આ જ જીવનમંત્ છ. તેથી મન ખાલી કરો અને ‘જંક થોટ્’ કે ખરાબ વિચારોની ધૂળને ખંખેરી નાખો પછી જુઓજીવનમાં સુખ જ સુખ મળશે. જ્યરે મન સાફ થાય છ ત્યરે જ જીવન શુદ્ધ પ્કાશ બની જાય છ. પ્રકાશ બિંદુ : એકહાર્ ટોલે, આધુનિક આધ્યાત્ક વિચારક કહે છ કે માનવમનનાં 80% વિચારો આપોઆપ ચાલતા જંક વિચારો છ. જે આપે વિચારી પ ન શકીએ એવી ઝડપે આ વિચારો મનનો ઊર્જા-સત્રો ચૂંસી નાખે છ. ક્રધ નાખશો તો ક્રધ પાછો આવશે. શાંતિ નાખશો તો શાંતિ પાછી આવશે જેને આપે રિફ્લક્ન પૂલ તરીકે ઓળખી શકીએ. (લેખક કવિ અને ગીતકાર તથા કસ્મ્ ખાતામાં (IRS) સેવા આપી રહ્ છ.) પ્રિભાવઃ yourgujarattimes@gmail.com રમેશ ચૌહાણ ઓ ‘ન્યરોનલ પાથવેઝ’ – વિચારોના અજાણ્યા રસ્તઓ તરફનું આમંત્રણ પ્રકાશ ંદુ : એકહાર્ ટોલે ,આધુનિક આધ્યત્મક વિચારક કહે છે કે માનવમનનાં 80% વિચારો આપોઆપ ચાલતા જંક વિચારો છે. જેઆપણે વિચારી પણ ન શકીએ એવી ઝડપે આ વિચારો મનનો ઊર્જા-સ્ત્રો ચૂંસી નાખે છે. ક્રધ નાખશો તો ક્રધ પાછો આવશે. શાંતિ નાખશો તો શાંતિ પાછી આવશે જેને આપણે રિફ્લક્ન પૂલ તરીકે ઓળખી શકીએ.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=