Gujarat Times

ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) S18 વિશેષ પરેશ એમ. શાહ જરાતની જીવાદોરી સમી નર્દા યોજનાના અમલીકરણના કેટલાંક જટિલ અને પેચીદા આંતરરાજ્ બાબતોના સુખાકારી ઉકેલમાં શ્ર લહેરીસાહેબની આગવી સૂઝ અને રણનીતિનો ફાળો અમૂલ્ છે. સરદાર સરોવર નર્દા નિગમ લિ.ના અધ્ક્ષ અને વહીવટી સંચાલક બનતાં પહેલાં પણ આ યોજનાનાં વિવિધ તબક્ક મુખ્મંત્રશ્રના અગ્રસચિવ તરીકે પણ તેમનું યોગદાન યોજનાનાં અમલીકરણ માટે મહત્તનું રહેલ છે. આ અંગેના બે મહત્તના કિસ્સઓ નોંધવા જેવા છે. ગુજરાત ૧૯૯૯ થી ૨૦૦૨ દરમિયાન અતિ ગંભીર દુષ્કળની પરિસ્થતિમાંથી પસાર થઈ રહ્ય હતું. સૌરાષટ્ર, કચ્, ઉત્તર ગુજરાત અને મધ્ ગુજરાતના કેટલાંક વિસ્તરો પાણીની તંગીથી ત્સ્ હતા. સરકારનું તમામ વ્વસ્થતંત્ દુષ્કળગ્રસ્ વિસ્તરોને પાણી તેમજ ઘાસચારા પહોંચાડવાની વ્વસ્થમાં વ્સ્ હતું. બીજી તરફ સરદાર સરોવર ડેમમાં જરૂરી પાણી ઉપલબ્ હતું, પરંતુ બંધની ઊંચાઈ ૧૧૦ મીટર સુધી પહોંચી ન હોઈ આ પાણી નહેરો દ્વરા લઈ શકાય તેવી પરિસ્થતિ ન હતી. નર્દા યોજનાની મુખ્ નહેર મહદ્અંશે પાણી લઈ જવા માટે તૈયાર હતી અને સૌરાષટ્ર દ્વરા પણ કામચલાઉ રીતે આ પાણી સૌરાષટ્ર તરફ વાળી શકાય તેમ હતું. પરંતુ મુખ્ નહેરમાં પાણી લઈ જવા માટે બંધની લઘુતમ ઊંચાઈ ૧૧૦ મીટરની આવશ્ક હતી. બંધનું પાણી નહેરો દ્વરા લેવા માટેનો એક બીજો વિકલ્ હતો – બંધની જમણી બાજુએથી ૮૦ મીટર જેટલા નીચા લેવલે ટનલ દ્વરા પાણી લેવાનું યોજનાનાં આયોજનમાં હતું, પરંતુ આવી ટનલ અંગે કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખાસ કરીને મધ્પ્રદેશ દ્વરા આ બાબતનો વિરોધ કરાતો હતો અને પરિણામ સ્રૂપ આ આયોજન કાર્યાન્વત થઈ શકતું ન હતું. દુષ્કળનાં વર્ષોમાં (સિંચાઈ બાયપાસ ટનલ - LB.P.T.) ગુજરાતને આ અકલ્પ્ અછતના સમયમાં આ ટનલ પારસમણી સમી સાબિત થાય તેમ હતી, પરંતુ મધ્પ્રદેશના મુખ્મંત્રશ્ર દિગ્વજયસિંહને આ માટે સહમત કરવા ઘણુ મુશ્કલ કાર્ હતું. માનનીય મુખ્મંત્ર શ્ર કેશુભાઈ પટેલના અગ્રસચિવ તરીકે શ્ર લહેરીસાહેબે આ માટેની રણનીતિ તૈયાર કરીને મુખ્મંત્રશ્ર કેશુભાઈ પટેલ દ્વરા મધ્પ્રદેશના મુખ્મંત્રશ્ર દિગ્વજયસિંહની સહમતી મેળવવા માટે અથાગ પ્રયત્ન કર્યા અને અંતે તેમાં સફળ રહ્. તા. ૧૮-૦૭-૨૦૦૦ના રોજ નર્દા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં આ બાબતની મંજૂરી મેળવીને તાત્કાલક યુદ્ધના ધોરણે તા. ૧૨-૧૦-૨૦૦૦ના રોજ કામગીરી ચાલુ કરીને સરદાર સરોવર બંધનું ઉપલબ્ જળ પ્રથમ તબક્ક તા. ૨૧-૦૨-૨૦૦૧ના રોજ મુખ્ નહેર દ્વરા વહેવડાવીને અછતના કપરા સમયમાં ગુજરાતની પ્રજાને રાહત પહોંચાડી. શ્ર લહેરીસાહેબની મુખ્ સચિવ તરીકેની નિવૃત્તિ બાદ, સરદાર સરોવર નર્દા નિગમ લિ.ના અધ્ક્ષ અને વહીવટી સંચાલક તરીકે નિમણૂક થયેલ હતી. આ સમય દરમિયાન તેઓની સાથે કામ કરવાનો સીધો મોકો મળ્ય જે હરહંમેશ યાદ રહેશે. બધાને સાથે લઈને બિન વિવાદાસ્દ રીતે કામ કરવાની તેમની શૈલી અજોડ છે. એક સનદી અધિકારીમાં આ પ્રકારની કાર્શૈલી ભાગ્ય જ જોવા મળે છે. હરહંમેશ કોઈ પણ જટિલ અને પેચીદા પ્રશ્નનો વ્વહારૂ અને પરિણામલક્ષી ઉપાય શોધવાની તેમની કુનેહ અને કાર્શક્ત બેજોડ છે. ગુજરાતની જનતાને તેમની ઉત્કૃષ્ કાર્શૈલીના કારણે ઘણો લાભ થયેલ છે. સરદાર સરોવર નિગમના અધ્ક્ષના કાર્કાળ દરમિયાન મુખ્બંધની ઊંચાઈ ૧૧૦ મીટરથી ૧૨૧ મીટર સુધી લઈ જવાની મંજૂરી મેળવવા માટે કરેલ અથાગ અને અપ્રતિમ પ્રયત્નનો હું સાક્ષી રહ્ છું. સરદાર સરોવર બંધ માટે આ મંજૂરી મેળવવી ખૂબ જ જરૂરી અને અનિવાર્ હતી. આ સમયે ‘નર્દા બચાવો’ આંદોલન દ્વરા આ મંજૂરી ન મળે તે માટે સધન પ્રયત્ન ચાલુ હતા. ‘નર્દા બચાવો’ આંદોલન તરફથી ભારત સરકાર તથા રાજ્ સરકારો પર આ અંગે યેનકેન પ્રકારે મંજૂરી ન મળે તે માટે દબાણ થઈ રહ્ય હતું. શ્ર લહેરીસાહેબની સમજણભરી રણનીતિ અને બહોળા સંપર્કને કારણે આ જટિલ કામ માટે નર્દા કંટ્રોલ ઓથોરિટીની ૭મી બેઠક નક્ક થઈ અને તા. ૮ માર્, ૨૦૦૬ના રોજ મંજૂરી મળતાં તેમાં જ્લંત સફળતા મળી. મંજૂરી મળી તે દિવસથી જ બંધનું આગળનું કામ તાત્કાલક શરૂ કરવાનું આગોતરું આયોજન સફળતાપૂર્ક પૂરું કર્ુ, વિલંબ થાય તો સર્વચ્ચ અદાલતનાં સ્ટ સુધીનાં ભય સ્થનો તેઓ અગાઉથી જ પામી ગયા હતા અને તેથી જ નર્દા કંટ્રોલ ઓર્થોરટીની મંજૂરી મળતાંની સાથે જ બંધનું કોનક્રટ કામ શરૂ કરી દેવામાં આવ્યુ હતું. મંજૂરી મળતાં જ ‘નર્દા બચાવો’ આંદોલન દ્વરા ચાલતી બંધ વિરોધી ચળવળ તેની પરાકાષ્ઠએ પહોંચી અને આ મંજૂરીની વિરૂદ્ધમાં ‘નર્દા બચાવો’ આંદોલનના નેતા સુ. શ્ર મેઘા પાટકર દિલ્હ ખાતે અનશન પર બેઠાં. ભારત સરકાર પર આ મંજૂરી ખોટી અપાઈ હોવાના આક્ષેપો ‘નર્દા બચાવો’ આંદોલન તથા તેમના સહયોગી દળો દ્વરા થયા. આ દબાણોને લીધે માનનીય વડાપ્રધાનશ્રએ તા. ૦૬-૦૪-૨૦૦૬ના રોજ ત્ણ મંત્રશ્રઓને મધ્પ્રદેશ મોકલીને પુનઃવસવાટની ખરી પરિસ્થતિનો તાગ મેળવવા મોકલ્ય. તા. ૦૯-૦૪-૨૦૦૪ના રોજ આ મંત્રશ્રઓની સમિતિએ તેમનાં નિરીક્ષણો આપ્યાં. આ નિરીક્ષણો પુનઃવસનનું કામ સંપૂર્ રીતે પૂરું ન થયાનો નિરદેશ કરતું હતું. દરમિયાનમાં આ મંજૂરીથી નારાજ થયેલ કેનદ્રય જળ સંસાધન મંત્રશ્ર સૈફુદ્દન સોઝે જેમને મંજૂરીના બે દિવસ બાદ જ જાહેર નિવેદન કરીને આ મંજૂરી અંગે વિરોધ દર્શાવેલ હતો તેમને નર્દા કંટ્રોલ ઓથોરિટીની રિવ્ય કમિટીની બેઠક તા. ૧૫-૦૪-૨૦૦૬ના રોજ યોજવાની જાહેરાત કરી જેમાં તા. ૦૮-૦૩-૨૦૦૬ના રોજ નર્દા કંટ્રોલ ઓથોરિટીની મંજૂરી અંગે પુનઃસમીક્ષા કરવાની બાબત એકમાત્ એજન્ડ હતો. નર્દા કંટ્રોલ ઓથોરિટીની રિવ્ય સમિતિમાં ભારત સરકારના બે મંત્રશ્રઓ અને ચારે ભાગીદાર રાજ્યના મુખ્મંત્રશ્રઓ સભ્ય છે. બેઠક દરમિયાન ભારત સરકારના બે મંત્રઓ અને મહારાષટ્રના મુખ્મંત્રશ્રએ મંજૂરીની વિરૂદ્ધમાં અને ગુજરાત, રાજસ્થન તેમજ મધ્પ્રદેશના મુખ્મંત્રશ્રઓ મંજૂરીની તરફેણમાં મતદાન કરતાં આ બાબત બંને તરફે સરખા ત્ણ ત્ણ મત પડતાં બાબત અનિરણીત રહી. આ પ્રકારની સ્થતિમાં આવી અનિરણીત બાબત સુપ્રીમ કોર્ના વર્ ૨૦૦૦ના ચુકાદા મુજબ માનનીય વડાપ્રધાન સમક્ષ નિર્ય અર્ રજૂ કરવાની થાય અને તેમનો નિર્ય આખરી અને સર્ને બંધનકર્તા રહે છે. દરમિયાનમાં નર્દા બચાવો આંદોલન દ્વરા તા. ૧૭-૦૪-૨૦૦૯ના રોજ આ મંજૂરીને ભારતની સર્વચ્ચ અદાલતમાં પડકારી અને બંધના બાંધકામ ઉપર ‘સ્ટ ઓર્ર’ માટે પ્રાર્ના કરી. ( અનુસંધાન પાન નં. S19 પર) ગુ નર્દા યોજનાઅંગેનાં સંસ્રણો ઃ પી.કે. લહેરી તો બહુ જૂની ઉક્ત છે કે ‘મફતમાં મળે એની કિંમત ન હોય’. ભા ાની દ્રષ્એ તો આ વ્વહારુ છે કારણ કે મફતનો અર્ જ એ કે જેની કિંમત નથી. કિંમતની આકારણી ત્યરે જરૂરી ન બને કે જ્યરે વસ્ત ખરેખર વિપુલ માત્રમાં મફત મળતી હોય અથવા તો કિંમતની આકારણી ત્યરે શક્ ન બને જ્યરે વસ્ત અમૂલ્ હોય, ઉચ્ચતમ કાલ્પનક કિંમત કરતાં પણ તેનું ‘મૂલ્’ વધુ હોય. બની શકે કે આવી અમૂલ્ વસ્ત પણ મફત મળતી હોય, જેમકે માવતરનો પ્રેમ, કુદરતની કપા, ઈશ્વરની કરૂણા કે પ્રત્યક શરીરની સંચાલન વ્વસ્થ. હવા મફત મળે છે અને તેથી તેની શુદ્ધતાની કિંમત સમજાતી નથી. આમ તો કુદરતે શુદ્ધ પાણી મફત મળી રહે તેની વ્વસ્થ કરી છે જેથી ટાંકીનો કોક બંધ કરવાની આવશ્કતા નથી જણાતી. જોકે હવે પાણી માટે કિંમત ચૂકવવી પડે છે, પરંતુ આ કિંમતની માત્ર એટલી ઓછી છે કે તેનાથી પણ પાણીનું મૂલ્ સમજમાં નથી આવતું. જમીનની ફળદ્રપતાની કે જમીનની અન્ સ્રૂપે પણ કિંમત એટલી સમજાતી નથી, પર્યાવરણનાં સંતુલનના મહત્ માટે એટલી ગંભીરતા આવી નથી, ઓક્સજન માટે લીલોતરી કેટલી જરૂરી છે તેની જાણ હોવા છતાં પણ લીલોતરી માટે જરૂરિયાત મુજબની સંવેદનશીલતા સ્થાપત નથી, સવારમાં સૂર્નો કુમળો તડકો મફત મળતો હોવાથી રાતની રોશની પ્રત્ય લગાવ વધુ રહે છે, માવતરના પ્રેમ માટે કોઈ રોકાણની આવશ્કતા ન હોવાથી તેને તો ‘ટેઇકન ફોર ગ્રાન્ટડ’ લેવાય છે, ઇત્યાદ ઇત્યાદ. જે મફત મળે છે, સહજતાથી મળે છે, જેની માટે કોઈ પ્રકારનાં રોકાણની આવશ્કતા નથી, તેનું મૂલ્ સમજવાની સંવેદનશીલતા સંવેદનહીન માનવીમાં જણાતી નથી. અહીં એ સ્ષ્તા જરૂરી છે કે, છતાં પણ ક્યાક અદ્્ભુત સંવેદના જોવાં મળે છે. પ્રશ્ન ત્યાથી આવ્ય કે જ્યરે એમ પૂછવામાં આવ્યુ કે, માવતરના પ્રેમની અપેક્ષાએ પ્રિયતમ-પ્રિયતમાનો પ્રેમ જાળવવાની જહેમત કેમ વધુ ઉઠાવવામાં આવે છે. જવાબ સ્વભાવિક છે. માવતરનો પ્રેમ કોઈ પણ પ્રકારનાં પ્રયત્ વગર, કોઈપણ પ્રકારનાં રોકાણ વગર સ્યંસિદ્ધ પ્રગટ થાય છે. આપમેળે સ્થાપત થતી આ સૃષ્ટની અદ્્ભુત વ્વસ્થ છે. અહીં સામા પક્ષને કોઈ ખાતરી કે બાંહેધરી આપવાની, વચનબદ્ધતા સ્થાપત કરવાની, એક પ્રકારનાં વિનિમયનો સ્વકાર કરવાની, પરસ્રને ‘સ્પસ’ આપવાની, પકડ ઢીલી ન થાય તે માટે ભેટ-સોગાદનો વ્વહાર કરવાની, ભવિષ્ માટેના વિચારોને - સપનાને ચોક્સ પ્રમાણે ગોઠવવાની આવશ્કતા નથી હોતી. પ્રેમી-પ્રેમિકાનાં પ્રેમમાં આ બધી વાતો જરૂરી બને. એક રીતે જોતાં પ્રેમી-પ્રેમિકાનો પ્રેમ એક સમીકરણ હોય છે, એક પ્રકારની નિયામાવલી હોય છે, ચોક્સ પ્રકારની અપેક્ષાની પૂર્તિતાની સંભાવના હોય છે, એકંદરે આ એક ‘ડીલ’ હોય છે. સૃષ્ટની દરેક ઘટનામાં અપવાદ શક્ છે. તેનાંથી વિપરીત, માવતરના પ્રેમ સાથે ક્યરેય ગણતરી ન હોય, તે પ્રેમની શુદ્ધતા માટે ક્યરેય શંકા ન હોય, તે પ્રેમમાં સ્થાપત થયેલી નિષ્ઠ શાશ્વત હોય, તે પ્રેમની પવિત્તા દરેક પરિસ્થતિમાં જળવાયેલી રહે, એક સમયે તે એક તરફી હોય તો પણ માવતરને તે માન્ હોય. સામે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનો આ પ્રેમ મફત મળતો હોવાથી તેનું મૂલ્ ઘણીવાર સમજમાં નથી આવતું. તેની સામે, ખાસ કરીને ‘પ્રેમિકા’ને જાળવી રાખવા માટે જે ગોઠવણ કરવી પડે તેને કારણે પ્રેમિકાનું ‘મૂલ્’ સમજવામાં આવે. આ પણ બરાબર છે. આમાં પણ અપવાદ રહેવાનાં. પશચિમી તથા ડાબેરી સંસ્કૃતિ જે પ્રકારની વિચારધારાને પ્રોત્સહન આપે છે અને તેનું ભારત જેવાં સાંસ્કૃતિક દેશમાં પણ જે તે અનુસરણ થાય છે, તે ચિંતાજનક છે. હવે તો પશચિમી મોડેલ પ્રમાણે સંતાન અઢાર વર્નું થાય એટલે અલગ થવાની વાત શરૂ કરી દે. મજાની વાત એ છે કે, અલગ થયાં બાદ પણ, મોટાભાગનાં ‘અલગાવવાદી સંતાનો અભ્યસ અને ભરણપો ણ માટે માવતર પર અવલંબિત રહે. પશચિમી મોડલ પણ ત્યા સુધી જ સ્વકત અને જ્યા સુધી ફાયદો હોય. સ્તંત્ જીવન જીવવું છે પરંતુ આર્થિક બાબતો માટે માવતરની પરતંત્તા માન્ છે. એક તરફ વ્ય્તગત વિકાસની સંભાવનાઓ ચકાસવી છે અને બીજી તરફ માવતરની છત્છાયા પણ જોઈએ છે. એક તરફ ખુલીને જીવવું છે અને બીજી તરફ કૌટુંબીક સવલતો પણ જોઈએ છે. આ દોગલાપણુ છે. સારું છે કે આ પ્રકારની વિચારધારા માત્ મહાનગરોમાં જ છે. અહીં પણ અપવાદો છે. માવતરના પ્રેમનું ઉદાહરણ લઈને એ સમજવું જરૂરી છે કે, સૃષ્ટમાં જે જે વસ્ત મફતમાં મળે છે તેનાં પ્રત્ય સંવેદનશીલતા હોવી જોઈએ. આ બધી બાબતો કુદરત તરફથી મળે. કુદરત ક્યરેય પણ હિસાબ ન કરે, સામે અપેક્ષા ન રાખે, એ તો પોતાની નિર્ધારિત પ્રકતિ પ્રમાણે ‘સહાયક’ સ્રૂપે કાર્રત રહે. કુદરત હંમેશા શુદ્ધતા જાળવી રાખવાનો પ્રયત્ કરે, પોતાનું કાર્ નિષ્ઠપૂર્ક નિભાવે, દરેક વ્ય્તની સાથે સમાન વ્વહાર કરે. કુદરત હંમેશા તટસ્ રહે, નિર્પ રહે, અપેક્ષા મુક્ રહે, વાસ્તવક રહે, સૃષ્ટના નિયમાનુસાર રહે, સકારાત્ક રહે અને સાથે સાથે સમાવેશી રહે. આ બધી અમૂલ્ બાબતો આપણને મફતમાં મળે. સામા પક્ષે આપણી પોતાનો લોભ અને સ્વાર્ સાધતાં સાધતાં કુદરતને નીચોવતાં રહીએ જેને પરિણામે તેને હાનિ પહોંચે. એ સમજી લેવું જોઈએ કે કુદરત પોતાનું અસ્તત્ જાળવી રાખવા સમર્ છે, તેને અન્ કશાની આવશ્કતા નથી. પરંતુ જે રીતે માનવી કુદરત સાથે વ્વહાર કરે છે તેનાથી ઊભી થતી પરિસ્થતિ ચિંતાજનક તો છે જ, ટૂંકા સમય માટે તો ટૂંકા સમય માટે. લાંબા સમયગાળામાં તો કુદરતને પોતાનો પ્રભાવ દર્શાવતાં આવડે છે. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com આ હેમંત વાળા મફતમાં મળે તેનું મૂલ્ નહીં

RkJQdWJsaXNoZXIy NjI0NDE=