Gujarat Times
વ્યક્તિ વિશેષ S20 કૈલાસસાગરસૂરિ જ્ઞનમંદિરમાં જોડાયાને લગભગ ચાર મહિના જેટલો સમય થયો હશે. એ દરમિયાન પૂજ્ આચાર્ શ્રી અજયસાગરસૂરિ મહારાજના પાવન માર્દર્ન હેઠળ જ્ઞનમંદિર, ત મંદિર અને કલામંદિર જેવા ભવ્ સર્નોના નિર્માણમાં જેમનું અમૂલ્ અને અવિસ્રણ ય યોગદાન રહ્ય છે એવા હેમંતભાઈ બ્રકરના નિવાસસ્થન ‘લાલ બંગલા’, સ . જી. રોડ ખાતે જવાનો સુયોગ પ્રપ્ થયો. આ મુલાકાત માત્ર એક ઔપચારિક મુલાકાત નહોત ; તે તો મારા માટે જીવનના અમૂલ્ સંસ્રણોમાં સ્થન પામે એવ આત્મીય જ્ઞનયાત્રા બન ર . લગભગ પાંચ કલાક સુધ ચાલેલ આ જ્ઞનગોષ્ઠના અંતે તેમના જીવનસંઘર્, કાર્સાધના, અનુભવો અને સફળતાન અસંખ્ ગાથાઓ..., કોઈપણ અભિભૂત થઈ જાય. તેમનું સાન્નધ્ નવ ઊર્જા, નવ દિશા અને નવ પ્રરણા આપે એવું છે. રસપ્ર અને હૃદયસ્પશી વાત તો એ હત કે આ માર પ્થમ મુલાકાત હત , છતાં ક્યાય અજાણપણુ અનુભવાયું નહીં. એવું લાગતું હતું જાણે વરષોથ તેમન સાથે કોઈ આત્મીય સંબંધ જોડાયેલો હોય, જાણે રોજ જ તેમન સાથે મુલાકાત થત હોય. તેમન સહજતા, નિખાલસતા અને આત્મીયતા મનના અંતરમન સુધ સ્પશી જત હત . હેમંતભાઈનું વ્યક્ત્ અદભૂત સકારાત્કતાથ ઓતપ્રત છે. તેમન આસપાસનું વાતાવરણ પણ એટલું જ પ્ફુલ્લત, શાંત અને ઉર્જાવાન અનુભવાય છે. તેમના સાન્નધ્માં બેસતાં જ મનન ચંચળતા ઓગળ જાય, વિચારોને વિરામ મળે અને અંતરમાં એક અદવિત ય શાંતિ તથા પ્સન્તાનો અનુભવ થવા લાગે. આડંબર ન એમન વાણ જીવનના અનુભવોમાંથ નિસૃત થયેલ પ્જ્ઞન મધુર ધારા વહાવે છે. તેમન વાતો માત્ર વાતો નથ , પરંતુ જ્ઞનન પ્ભાવના છે; જીવનને સમજવાન અને જીવનને જીવવાન એક ઉજ્જવળ દિશા છે. તેમન દરેક વાતમાં જીવનનો નિચોડ હતો, દરેક સ્રણમાં અનુભવોન ઊંડાઈ હત અને દરેક પ્સંગમાં મૂલ્યન સુગંધ હત . આવા વિરલ વ્યક્ત્વન ઉપસ્થિત જ જીવનને સમૃદ્ધ બનાવે છે અને હૃદયમાં પ્રરણાનો અખૂટ પ પ્ગટાવે છે. આચાર્ કૈલાસસાગરસૂરિ જ્ઞનમંદિરના (જ્ઞનમંદિર) આધાર સ્તભ તથા સંસ્થને પાયામાંથ ઊભ કરનાર રાષટ્ર સંત આચાર્ શ્રી પદ્મસાગરસૂર મહારાજના આદેશથ સંપૂર્ નિષ્ઠ સાથે શ્રી હેમંતભાઈ બ્રકર આ કાર્માં જોડાયા હતાં. શ્રી મહાવ ર જૈન આરાધના કેનદ્ર (ત મંદિર) કેવ ર તે આકાર પામ્યુ, એક દિવ્ સ્પ્ન કેવ ર તે વાસ્તવકતાનું ભવ્ રૂપ ધારણ કર્ુ અને આ સમગ્ર યાત્રાના અસંખ્ પ્સંગો કેવ ર તે સાકાર બન્ય? આ બધ જ ઘટનાઓના જીવંત સાક્ષી એવા રાણા સાહેબને આ તમામ પ્સંગો આજે પણ એટલ જ સ્પષતા સાથે યાદ છે. બાણુ વર્ન વયે પણ તેમન સ્રણશક્ત, જીવનદ્રષ્ટ અને ઘટનાક્રમોન સચોટતા જોઈને મન અચંબિત થઈ જાય છે. અહીં વાચકોને આ વિરલ વ્યક્ત્ના જીવનપ્સંગો, તેમન કાર્સાધના, તેમના અનુભવો અને તેમના પ્રરણાદાય જીવનદર્નન કેટલ ક અમૂલ્ ઝલકો રજૂ કરવાનો વિનમ્ર પ્યાસ કરાયો છે. ગુજરાત-રત્ ગૌરવ એવોર્ તથા જૈનસેવા-રત્ એવોર્થ સન્માનત, માનદ પ .એચ.ડ . (A.M.) રીથ અલંકૃત, પૂજ્ આચાર્ શ્રી કૈલાસસાગરજી મહારાજ સાહેબના અનન્ ભક્ અને જીવનના અસ્તચળે પહોંચ્ય પછ પણ નિઃસ્વાર્ વૈદક ય સેવા માટે સતત કાર્રત એવા હેમંતભાઈ બ્રકરનું વ્યક્ત્ અનેક આયામોથ સમૃદ્ધ છે. કેટલાક લોકો માત્ર પોતાનું જીવન જીવે છે, જ્યરે કેટલાક લોકો પોતાનું આખું જીવન બ જાના જીવનમાં પ્કાશ પાથરવા માટે જીવે છે. હેમંતભાઈ બ્રકર એ બ જી શ્રણ ના વિરલ વ્યક્ત્ છે. સંપતતિ, પ્રતિષ્ અને વૈભવ વચ્ચ જન્મલા હોવા છતાં તેમણે સેવાને જ જીવનનો શ્વસ બનાવ્ય. અમદાવાદના ઐતિહાસિક ક્ષત્રપાળન પોળમાં તેમનો જન્ થયો. સાત ભાઈ-બહેનના સમૃદ્ધ અને સંસ્કર પરિવારમાં ઉછરેલા હેમંતભાઈના દાદા અમદાવાદ અને મુંબઈ શેરબજારના ફાઉન્ર-મેમ્ર હતા, જ્યરે પિતાશ્રી ચ મનલાલ શેઠ ‘રાણા-શેઠ’ તર કે જાણ તા હતા. પરિવારન દાનશ લતા અને ધાર્મિકતા તેમન રગેરગમાં વહેત હત . પરદાદા બેચરદાસે પોતાન બાળવિધવા કર ના ભવિષ્ માટે વર્ના ૧૨૦૦ રૂપિયાનું વિલ કર ને જે કરુણા અને દૂરંદેશ દર્શાવ હત , તે જ મૂલ્યન પરંપરા આજે પણ જીવંત છે. સ .જી. રોડનું પ્ખ્યત લાલ-બંગલો માત્ર એક ઇમારત નથ ; તે સેવા અને સંસ્કરનું કેનદ્ર છે. છેલ્લ ૪૪ વર્થ હેમંતભાઈ અહીંથ હોમિયોપેથ ક દવાઓન નિઃશુલ્ સેવા આપ રહ્ છે. હજારો દર્દઓના દુઃખ હરાવનાર આ સેવા પાછળ કોઈ પ્રસિદ્ધન ઇચ્છ નથ -માત્ર માનવતાનો સ્પર્ છે. શૈક્ષણક જીવનમાં રાજકુમાર કોલેજ અને સ .એન. વિદ્યલયમાં અભ્યસ કર્યા બાદ એમ.જી. સાયન્ કોલેજમાંથ બ .એસસ . પૂર્ કર્ુ. શેરબજારના પરંપરાગત વ્વસાય કરતાં તેમને સર્ન અને સંશોધનમાં વધુ રસ હતો. પરિણામે ગુજરાતના પ્લાસ્ક ઉદ્યગના પ્ણેતા તર કે તેમણે નવ દિશા આપ . પોલ થ ન બેગથ માંડ ને કેનાલ લાઇનિંગ અને ઔદ્યોગક ઉત્પાનો સુધ ના અનેક નવતર પ્યોગો તેમણે સફળતાપૂર્ક અમલમાં મૂક્ય. નિવૃતતિ તેમના માટે વિરામ નથ , પણ નવ પ્વૃતતિનો આરંભ છે. દેરાસર દર્ન, માળા, વાંચન અને ટ્રસ્ટી તર કેન જવાબદાર ઓ વચ્ચ પણ તેઓ દર્દઓ માટે સમય કાઢે છે. માતા નારાયણ બહેન પાસેથ પ્રપ્ હોમિયોપેથ નું જ્ઞન આજે લાખો લોકો માટે આશીર્વ રૂપ બન્યુ છે. અંદાજે અઢ લાખથ વધુ તપસ્વીઓને ડૂંટ ના ટ પાં આપ તેમણે શાતા પહોંચાડ છે. હેમંતભાઈનો શોખ પણ સર્નાત્કતાનો પરિચય કરાવે છે. સ્ટમ્ અને સિક્ક સંગ્રહથ લઈને બાગાયત સુધ દરેક ક્ષત્રમાં તેમન જિજ્ઞસા ઝળહળે છે. એક જ ગુલાબના છોડમાં દસ જાતના ફૂલો ખ લાવવાનો તેમનો પ્યોગ તેમન સર્નશક્તનું જીવંત ઉદાહરણ છે. ગુજરાત હોર્ટકલ્ર એસોસિએશનન સ્થપના કર ને તેમણે હરિયાળ નો સંદેશ ઘરેઘરે પહોંચાડ્ય. ઉંમર વધે છે, પરંતુ ઉત્સા નહીં - આ વાક્ હેમંતભાઈ માટે સચોટ છે. બાયપાસ સર્ર પછ પણ નિયમિત સ્વિમંગ, વ્યયામ અને આરોગ્યપ્ જીવનશૈલ દ્વરા તેઓ યુવાનોને પણ પ્રરણા આપે છે. પોતાના દર્દઓને તેમણે અંદાજે ૧૦૦ ટન જેટલું જાવરું આરોગ્ માટે અપાવ્યુ હશે. આંકડો માત્ર સંખ્ય નથ , પણ તેમન નિઃસ્વાર્ સેવાનો સાક્ષી છે. ૧૯૬૨માં પ્લાસ્કન થેલ માં રોપા ઉગાડવાન તેમન કલ્ના આજે સામાન્ લાગે છે, પરંતુ તે સમયે તે ક્રાંતિકાર વિચાર હતો. શરૂઆતમાં અસ્વીકાર મળ્ય, છતાં તેમન દૃઢતા રંગ લાવ અને લાખો થેલ ઓના ઓર્ર મળ્ય. કોબા જૈન ત માં ભગવાનન પ્રતમા પર ચોક્સ દિવસે પડતું સૂર્તિલક પણ તેમન વૈજ્ઞાનક દૃષ્ટ અને આધ્યાત્ક ભાવનાનું અનોખું મિલન છે. નવ ટેકનોલોજી પ્ત્ય તેમનો અભિગમ પણ યુવાનોને શરમાવે એવો છે. મેડિકલ રિસર્થ લઈને વિવિધ મશ નોના નિર્માણ સુધ તેઓ સતત પ્યોગશ લ રહ્ છે. ‘હેમ-હંસ’ નામનું રાઈફ-ફરિકવન્સી ડિવાઇસ તેમન સંશોધનયાત્રાનું એક વિશિષ્ ઉદાહરણ છે. તેઓ માને છે કે જીવનનો સાચો અર્ સંપતતિ ભેગ કરવામાં નથ , પરંતુ દુઃખ લોકોના આંસુ લૂછવામાં છે. આજે જ્યરે દુનિયા ઝડપથ દોડ ર છે, ત્યરે હેમંતભાઈ શાંત સ્રે એક જ સંદેશ આપે છે - “સેવા એ જ સાચ સાધના છે.” જીવનના સંધ્યકાળે પણ જે વ્યક્ બ જાના જીવનમાં આરોગ્, આશા અને આનંદનો વો પ્ગટાવે છે, તેવા હેમંતભાઈ બ્રકર ખરેખર સમાજ માટે જીવંત પ્રરણાપુરુષ છે. તેમનું જીવન આપણને શ ખવે છે કે માનવ જન્નું શ્રેષ સૌંદર્ સેવામાં છે અને સૌથ મોટું ધન સંસ્કરમાં છે. (લેખિકા આચાર્ શ્રી કૈલાસસાગરસુરિ જ્ઞનમંદિર, કોબા ખાતે રિસર્ એસોસિએટ તર કે ફરજ બજાવે છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com શ્રી સેવા, સંસ્કર અને સમર્ણનું જીવં પ્ર ીક : હેમં ભાઈ બ્રોકર જૂન 26, 2026 (June 20 - June 26, 2026) વ્યક્તિ વિશેષ ડ . વૈશાલી શાહ ઈકે સાચું જ કહ્ય છે કે તમે આજે જે છો એ તમાર ભૂતકાળન વિચાર પ્રક્રયાને કારણે જ છો. માણસ ગર બ હોય કે ધનવાન એના કરતાં પણ વધારે એના વિચારો કેવા છે એ મહત્નું છે. એન માનસિકતા કેવ છે એ મહત્નું છે. સામાન્ ર તે આપણે જેવું વિચાર એ છ એ એવું જ કરવા માટે પ્રરાઈએ છ એ. કોઈકે બાળપણથ જ સતત નોકર કરવાના વિચારો કર્યા હોય એ બાળક યુવાન થઈને ધંધો ક્યરેય નહિ કર શકે કારણકે એના મનમાં નોકર ના વિચારોએ એવો કબજો લઈ લ ધો હોય છે કે આવકના સ્ત્રત તર કે એને નોકર જ દેખાત હોય છે. હા, એ વાત જૂ છે કે અન્ લોકોને ધંધામાં કમાતા જોઈને એને પણ પ્રરણા મળે અથવા તો ચાનક ચડે જેને પરિણામે નોકર છોડ ને ધંધો કરે... જોકે આવા કિસ્સ અપવાદરૂપ જ હોય છે! કોઈપણ વ્યક્ના વિચારો જ એન સફળતા કે નિષ્ળતાન ગંગો રી છે. પ્રરબ્ અને પુરુષાર્ તો એ પછ ના ક્રમે આવે છે. આપણે જેવું વિચાર એ છ એ મોટે ભાગે એવા જ બનતા હોઈએ છ એ. જો સફળ થવું જ હોય તો આપણે આપણા મનને શક્તશાળ વિચારોનું પોષણ આપવું જ પડે. આપણા વિચારો પર અન્ વ્યક્ પણ વિચારવા માટે મજબુર થઈ જાય ત્યરે માનવું કે આપણે ભ ડથ અલગ ચાલ રહ્ છ એ. આપણા વિચારોમાંથ જ આપણો એટ ટ્યડ આવતો હોય છે. વિચારોન શક્ત શું છે એ સમજવા માટે આપણે ક્રિકેટનું એક સચોટ ઉદાહરણ જોઈએ. સિત્તરના દસકથ લ મ ટેડ ઓવર વન ડે મેચ રમવાન શરૂઆત થઈ. રીસ વર્ સુધ પચાસ ઓવરન આ રમતમાં કોઈએ ડબલ સેન્ચ્ર ફટકાર નહોત . તમામ બેટ્મેન એવા એટ ટ્યડ સાથે મેદાનમાં ઉતરતા કે વન ડે મેચમાં ડબલ સેન્ચ્ર શક્ જ નથ . ૨૦૧૦માં સચિને ડબલ સેન્ચ્ર ફટકાર ને સાબિત કર ધું કે વન ડે મેચમાં આ પણ શક્ છે. માત્ર સોળ મહિના બાદ સેહવાગે સચિનનો આ રેકોર્ તોડ ધો. ત્યર બાદ તો રોહિત શર્મા જેવા ઘણા બેટ્મેન ડબલ સેન્ચ્ર મારવ શક્ છે એવા એટ ટ્યડ સાથે ઉતરવા લાગ્ય. જેના વિચાર જ નબળા હોય એ માણસ કાંઈ જ ન કર શકે. માત્ર હકારાત્ક વિચારોને કારણે જીવનમાં સમસ્ય ન આવે એવું નથ પણ એના કારણે સમસ્ય આવે ત્યરે ધ રજ પૂર્ક માર્ કાઢ શકાય છે. કોઈપણ વ્યક્ના સપના ત્યરે જ સાકાર થાય છે જયારે એણે સેવેલા સ્પ્ને સતત વિચારરૂપ ખાતર અને પાણ નાખ ને નાનકડા બ જમાંથ વટવૃક્ જેવું બનાવ્યુ હોય. ભવિષ્માં એ વટવૃક્ જ વિચારમાંથ બુલંદ ઈરાદો બન જતો હોય છે! એક વાત તો નક્કી જ છે કે જયારે સાચ દિશામાં આગળ વધતા હોઈએ ત્યરે પ્રરણા આપવાવાળા ઓછા અને નિરાશ કરવાવાળા વધારે મળશે. બહારના કોલાહલ પર ધ્યન આપવાનું બંધ કર શું તો જ અંદરનો અવાજ સંભળાશે. હા... આપણ દિશા અને હેતુ યોગ્ અને સાચા હોવા જોઈએ. કોઈપણ નવું કાર્ શરુ કર એ ત્યરે અન્ વ્યક્ના પ્રત્સાન પર આધારિત રહેવાને બદલે ખુદના દમ પર જ ધ મ પણ મક્મ ગતિએ ડગલા ભરનાર વ્યક્ ભાગ્ય જ નિષ્ળ ન વડત હોય છે. અહીં આત્મપશંસા કરવાનો બિલકુલ ઈરાદો નથ પણ મારો ખુદનો અનુભવ છે કે મે જયારે લખવાનું શરુ કર્ુ ત્યરે એકાદ બે વ્યક્ને બાદ કરતાં મને કોઈએ પ્રત્સાન આપ્યુ નહોતું. મોટા ભાગના લોકોએ મને તોડ પાડવાન જ કોશિશ કર હત . સમયનું ચક્ર ફરતું ગયું. “ચિત્રલેખા” અને “અભિયાન” જેવા પ્રતષ્ઠત પોત્વ અંકોમાં માર વિવિધ વાર્તાઓને સ્થન મળવા લાગ્યુ પછ એ જ લોકો મને લેખનક્ષત્રમાં સ્વીકારવા લાગ્ય. જોકે લોકોન સ્વીકૃતિન પળોજણમાં પણ પડવા જેવું નથ . એક વાત ગાંઠે બાંધ લેવા જેવ છે કે આપણો ગોલ એ આપણો ગોલ છે. ક્રિકેટના સ્ટડ યમમાં હજારો લોકોન ભ ડ હોય છે પણ મેદાનમાં તો માત્ર ખેલાડ જ હોય છે. ક્રિકેટ રમત વખતે સ્ટડ યમમાં થત ચિચિયાર ઓના અવાજથ સહેજ પણ ચલિત થયા વગર એ જ ખેલાડ સારો દેખાવ કર શકે છે, જેનું ધ્યન એના લક્ષ પર જ હોય છે. ટૂંકમાં, જગતનો કોલાહલ અવગણે એ જ વ્યક્ જીવનમાં આગળ વધ શકે છે! આપણ આસપાસ અનેક લોકો જીવનના નાના મોટા દરેક નિર્ય માટે બ જા પર આધાર રાખતા જોવા મળે છે. આવ વ્યક્ ખરેખર તો જવાબદાર ઉપાડવાથ દૂર ભાગત હોય છે. એવ વ્યક્ પાસે આત્મવશ્વસનો પણ અભાવ હોય છે. કોઈકે સાચું જ કહ્ય છે કે સાંભળો બધાનું પણ અનુસરો તમારા અંતરાત્મનું. સો વાતન એક વાત આપણો ક્રોસ આપણે જ ઉપાડવાનો હોય છે! (લેખક સાહિત્કાર છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com આપણ ક્રોસ આપણે જ ઉપાડવાન હ છે! પ્રફુલ્ કાનાબાર કો
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=