Gujarat Times

ગુજરાત 21 જૂન 26, 2026 (June 20 - June 26, 2026) ગાંધીનગરઃ ગુજરાતને ૨૦૪૭ સુધી USD ૩.૫ ટ્રિ િયન અર્તંત્ર બનાવવા માટેની યાત્રાને ઝડપી બનાવવા માટેના એક ર્ણાયક પગલા તરીકે, ગુજરાત ઔદ્યો ક ની ૨૦૨૬ જાહેર કરવામાં આવી છે, મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્મંત્રી હર્ સંઘવીની પ્રરક ઉપસ્થિતિમાં આ ઔદ્યો ક ની 2026ની મહત્પૂર્ જાહેરાત ગાંધીનગરના મહાત્મ મંદીરમાં કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ ભાગના રાજ્કક્ષના મંત્રી ડ . જયરામ ગામીત, નાણાં ભાગના અ ક મુખ્ સ િવ ટી નટરાજન સ ત મહાનુભાવ ઉપસ્થિતિ રહ્ય હતા. મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી ઔદ્યો ક ની ને ક ત ગુજરાતથી ક ત ભારત 2047ના સંકલ્ને સાકાર કરનાર સર્ગ્રહી કાસ દસ્તવેજ ગણાવી હતી. વડાપ્ધાન નરેન્દ્ર મ દીની ઝનરી િડરશીપમાં ગુજરાતે પ િસી ડ્રિવન સ્ટટની ઓળખ પ્રસ્તાપત કરી છે એટલું જ ન , વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સ ટની સફળતાઓને પગલે ગુજરાત શ્વ ભરના ર કાણકાર માટે બેસ્ ઈસ ઓફ ઈન્વેસ્મેન્ટ અને દેશના કાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. ગ્રન અને સસ્ટનેબલ ઈન્ડસ્ટ્યલ ડેવલપમેન્ટને આ ની નું સૌથી મહત્પૂર્ પાસું ગણાવ્યુ હતું. તેમણે ગુજરાત ઔદ્યો ક ની 2026માં ગ્રન ઇન્ડસ્ટ્યલ પાર્, વેસ્ વ ટર રિસાયક્લિગ, ઝીર િક્વડ ડિસ્ચાર્, ક્લનર પ્રોડક્ન ટે જી અને સર્ક્ુર ઇક ન મીને પ્રોત્સહન આપ્યુ છે તેની ગત પણ આપી હતી. ગુજરાતની આ નવી ઔદ્યો ક ની 2026જે ચાર મજબૂત આધારસ્તભ પર ઉભી છે તે ઈન્વેસ્મેન્ટ અને ઉત્પદન, ઈન વેશન અને રિસર્, સ્કિ એન્ડ એમ્પ્લયમેન્ટ, સસ્ટને િટી એન્ડ ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટની પણ તેમણે ભૂ કા આપી હતી. નાયબ મુખ્મંત્રી હર્ સંઘવીએ જણાવ્યુ હતું કે, ભ ષ્ માટેન માર્દર્ક દસ્તવેજ એવી નવી ઔદ્યો ક ની માત્ર પ્રોત્સહન આપતી ય જના નથી, પરંતુ વર્ ૨૦૪૭ના ક ત ગુજરાતના ઝનને સાકાર કરવાનું એક શક્તશાળી માધ્મ છે. આ નવી ઔદ્યો ક ની ી ધ ક્ષેત્રોમાં ૧૫ થી ૪૫ ટકા સુધીના ધ ઇન્સેન્ટિવદ્વરા ઉદ્યોગ ને પ્રોત્સહન આપવામાં આવશે, જેથી નવા ર કા આકર્ષાય, ર જગારીનું સર્ન થાય અને રાજ્ના યુવાન ને પ તાના વતનમાં જ ઉજ્જવળ ભ ષ્ બનાવવાની તક મળે. આ ની દ્વરા સરકાર અને ઉદ્યોગજગત મળીને કાસનું એક મજબૂત ઇક મ ઉભું કરશે. ગુજરાત આજે દેશના ઉત્પદન ક્ષત્રમાં અગ્રસર છે. દેશના કુલ ઉત્પદનન ૧૮ ટકાથી વધુ , ૪૦ ટકા કારગો હે િંગ અને લગભગ ૩૩ ટકા સરેરાશ કાસ ગુજરાતમાંથી થાય છે. દેશની સૌથી વધુ MSME એકમ ધરાવતું ગુજરાત ર કાણ, ઉદ્યોગ- સાહસ અને કાસનું સૌથી શ્વસનીય કેન્દ્ર બન્યું છે. આ સફળતા પાછળ ગુજરાતના ઉદ્યોગસાહ ક અને રાજ્ સરકારની કાસલક્ષ ની ઓનું મહત્પૂર્ ય ગદાન રહેલું છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના ધ્યેય સાથ નવી ઔદ્યોગિક નીતિની જાહરાત અમદાવાદઃ હેક્સવેર ટે જીઝ ગુજરાતને વૈ ક ટે જી હબ તરીકે વધુ મજબૂત બનાવશે તેમજ કંપનીનું ર કાણ ઉચ્ચ કૌશલ્ ધરાવતા યુવાન માટે નવી ર જગારીની તક ઊભી કરશે.ય મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થત ફ્ ટીમાં હેક્સવેર ટે જીઝના નવા િવરી સેન્ટરનું ઉદઘાટન કર્ુ હતું. ફ્ ટીના પ્જ્ઞ-II ડિંગના 7મા અને 8મા માળે શરૂ થયેલું. આ અત્યધુ ક સેન્ટર ગુજરાતની ટે જી ઇકોસ મ માટે એક મહત્પૂર્ સીમા િહ્ન બનશે. આ સેન્ટરના પ્રરંભથી આર્ટિ યલ ઇ િજન્સ (AI), ક્લઉડ કમ્પ્યુટિગ, ડેટા એના િટિક્, ઓટ મેશન અને ટલ ટ્રાન્ફોર્મેશન જેવા અદ્તન ક્ષેત્રોમાં નવી તક નું સર્ન થશે તેમજ ઉચ્ચ કૌશલ્ ધરાવતા યુવાન માટે ર જગારીના નવા દ્વર ખુલશે. હેક્સવેર ટે જીઝ શ્વની અગ્રી ટલ અને ટે જી સેવાઓ પ્દાન કરતી કંપનીઓમાંની એક છે. કંપની વૈ ક સ્રે બેકિંગ, નાણાકીય સેવાઓ, આર ગ્, વીમા, ઉત્પદન, રિટેલ, પ્વાસન અને પરિવહન સહિ તના ધ ક્ષેત્રોમાં અદ્તન ટે જી આધારિત સ લ્યશન પૂરા પાડે છે. શ્વના અનેક દેશ માં કામગીરી ધરાવતી હેક્સવેર ટે જીઝ આગામી ત્રણ વર્માં આશરે ૧,૦૦૦ ઉચ્ચ કૌશલ્ ધરાવતા ર જગારનું સર્ન કરવાની ક્મતા ધરાવે છે. ફ્ ટીમાં હેક્સવેરના િવરી સેન્ટરની સ્થપના ગુજરાતના ટે જી અને નવીનતા આધારિત કાસને વધુ મજબૂત બનાવશે. આ પ્સંગે, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, હેક્સવેર ટેક્નો જીઝના સીઈઓ અને એક્એક્યુટવે ડાઇરેક્ર આર. શ્રકૃષ્ સ ત કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર કાસ કુમાર જૈન તેમજ અન્ય અ કારીઓ અને કર્ચારીઓ ઉપસ્થત રહ્ હતા. ગિફ્ટ સિ ીમાં હક્સાવેર ેક્નોલ જીઝના નવા ડિલિવરી ન્ટરનું મુખ્મંત્રના હસ્તે ઉદઘા ન સમાચાર સાર પ્રિ-વેડિંગ પ્થા, હલદી રસમ જેવી પ્થા ઉપર પ્રતિબંધ મૂકવા પાટીદાર સમાજનું મંથન નખત્રણા: પાટીદાર જ્ઞાતિની સમસ્યઓ ઉપર મન મંથન કરવા નખત્રાણા પાંચાડાનાં 18 ગામ અને 21 સમાજની સભા ના ખેતાબાપા સંસ્થન ખાતે મળી હતી. કડવા પાટીદારના યજમાન પદે સમાજો, યુવક મંડળ, મ ા મંડળ ની સંયુક્ સભા મળી હતી, જેમાં સગપણ સમસ્ય, ભાગેડુ લગ્નો, પ્રિ-વે ગ પ્રા, હલદી રસમ જેવી પ્રા ઉપર પ્રતિબંધ મૂકવા ભાર મુકાય હત , જેમાં જ્ઞાતિની દીકરીઓની સગાઈ 21મા વર્માં કરાવી અને 23મા વર્માં લગ્ કરી દેવાના રહેશે. સમાજના પ્મુખ કાં ભાઈ પદમાણી અને બચુભાઈના અધ્યક સ્થને સભાનું આય જન કરવામાં આવ્યુ હતું, જેમાં 21 સમાજના પ્મુખ , સામા ક બંધારણના તજજ્ઞો, યુવક મંડળ અને મ ા મંડળના હ દ્દદાર , સમાજોની વ્ય્તઓ, સમાજની સમસ્યનું િંતન કરનાર બૌ ક ગેરેએ મંચસ્ રહીને જ્ઞાતિ સમસ્યનું મંથન કર્ુ હતું. જ્ઞાતિ સમસ્ય વારવા ભાગેડુ લગ્નો અને સગપણ સમસ્ય અને પ્રિ-વે ગ પ્રા બંધ કરવાના મુદ્દઓ ઉપર 21 પાટીદાર સમાજના હ દ્દદાર એ રજામંદી બતાવી હતી અને આવા ગંભીર મુદ્દ ઉપર વખત વખત મન મંથન કરીને કુપ્રાઓ ઉપર પ્રતિબંધ નાખવ ખૂબ જ જરૂરી છે તેવાં સૂચન આપ્યા હતાં. ગાંધીધામના સેવાભાવી દાતા પરિવાર તરફથી ગૌસેવા અરથે દાન અપાયું ગાંધીધામ: મૂળ અંજારના અને વર્ષોી ગાંધીધામ સ્થયી થયેલા દાતા સ્. ઠ્ઠલદાસભાઈ તુલસીદાસભાઈ અનમની આઠમી પુણ એ ગૌસેવાનાં કાર્ માટે કામધેનુ ગૌસેવા ટ્રસ આ પુરને રૂ. 51 હજારનું દાન આપવામાં આવ્યુ હતું. ઠ્ઠુભાઈ તરીકે ઓળખાતા સદગતે ગાંધીધામમાં ધા ક સ તની અનેક સેવા-પ્વૃત્તિઓ હાથ ધરી હતી. તેમનાં ધન બાદ પરિવારજન એ પણ સત્કાર્ની પરંપરા જાળવી રાખી છે. તેમના પુત્ર રાજેશભાઈ અનમ પરિવાર તરફથી અ ક માસની અમાવસ્યના પ ત્ર વસે જ્યા 2500થી વધુ ગૌવંશન ભાવ થાય છે એવા કામધેનુ ગૌ સેવા ટ્રસમાં મદદન હાથ ફેલાવી રૂ. 51 હજાર અર્ણ કર્યા હતા. સદગતના પરિવારજન દ્વરા ઠ્ઠુભાઈની ગેરહાજરીમાં પણ સેવાકાર્ય થતા રહે છે. દીકરીએ તાના નામથી વેકરા લેવા પટેલ િક્ષણ ટ્રસ્ને સ્કૂલ બસ અર્ણ કરી કેરા: વીસીના વેકરા ગામના લેવા પટેલ ટ્રસ સંચા િત સેવાભાવી શાળાને દાતાએ સ્કૂલ બસ અર્ણ કરી હતી. મૂળ નારાણપર રાવરીના શ કાંતભાઈ ં ડ રિયા પરિવાર દ્વરા શિક્ષણ અને આર ગ્ સેવામાં દાન અપાઈ રહ્ય છે. અમદાવાદ સમાજના પૂર્ પ્મુખ વજીભાઈ યાણીની પુત્રી ઉર્શી શ કાંત ંડ રિયાએ માવતરના ગામના ટ્રસને સ્કૂલ બસ ભેટ આપી હતી, જેના કારણે વેકરા આજુબાજુના ગામ માં અપડાઉન કરતા દ્યાથીઓની સુવિ ધામાં વધાર થય છે. ટ્રસ્ દાન સ્વકારી મ ા દાતા ઉર્શીબેન અને શ કાંતભાઈન આભાર વ્યક કર્ય હત . શિક્ષણમાં અપાયેલા ય ગદાન બદલ ગામ સમાજના અગ્રીઓએ પીઠ થાબડી હતી. અર્ણ પ્સંગે લાગણી વ્યક કરતાં દાતા પરિવારે ગામડાના છેવાડાના દ્યાથીઓને ટે જી સાથેનું શિક્ષણ મળી રહે તે માટે સ્માર્ ક્લસની પણ સ્કૂલને વજીભાઈની દીકરી ઉર્શી શશિ કાંત ંડ રિયા તરફથી ઓફર આપવામાં આવી છે. અત્રે ઉલ્લખનીય છે કે, શ કાંતભાઈએ વેકરા સ્કૂલ શરૂ થઈ ત્યરે પણ એક સ્કૂલ બસ દાન આપી હતી. ભુજમાં લેવા પટેલ ફરતા દવાખાના બસનું અનુદાન પણ એમનું હ ઈ શેષ સેવાને ગામે વધાવી હતી. માંડવીમાં પ્થમવાર આવેલા જૈનાચાર્નાં આગમને પાંચેય ગચ્છના ભા કો જોડાયા માંડવી: તપગચ્ જૈન સંઘના સુજ્ પ્રમભુવનભાનુ સમુદાયના 451 દીક્ષ દાનેશ્વરી આચાર્ ગુણરત્સૂરિજીના ષ્ આજીવન ચર પાસક 500 શ્મણી ગણનાયક જૈનાચાર્ રશ્મરત્સૂરિશ્વરજી મ.સા. આ ઠાણા-5 હાર કરીને પ્રમ જ વાર માંડવીમાં આવતાં તપગચ્ જૈન સંઘ જ નહીં પરંતુ માંડવીના જૈન સમાજના પાંચેય ગચ્માં ધર્મય માહ છવાય હત . માંડવીના શીતલ પાર્શ્ નાલયમાં આવેલા કલાપ્ભસૂરિ આરાધના ભવનમાં પાંચેય ગચ્ના ભા ક ને સંબ ધતાં રશ્મરત્સૂરિશ્વરજીએ જણાવ્યુ હતું કે, પાંચે ઇન્દ્રિય માં રસેન્દ્રીય ઉપર જય મેળવવ અઘર છે. આઠ કર્માં મ હનીય કર્ ખતરનાક છે. તપગચ્ જૈન સંઘના પ્મુખ ચંદ્રેશભાઇ શાહે સામૂ ક વંદના કરાવી હતી. આ પ્સંગે માંડવી જૈન સમાજના પાંચેય ગચ્ના ભા ક ઉપસ્થત રહ્ હતા. કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વરા ચોવીસી કાર્કર્તાઓનું સન્મન સમારોહ યોજાયો ભુજ: સમાજમાંથી ચૂંટાઈને જાહેર જીવનમાં પહોંચેલા ઓ માત્ર પ તાના વિસ્તાર નહીં સમાજની આશા-અપેક્ષના વાહક હ ય છે ત્યરે કચ્છ લેવા પટેલ સમાજના સ્થાનિક સ્રાજ્ ચૂંટણીમાં ચૂંટાયેલા જન ઓને સમાજ સાથે રાષ્ટ પ્ત્યની ફરજ ભાવવાનું આહ્વન કરાયું હતું. કચ્છ લેવા પટેલ સમાજ-ભુજ દ્વરા વીસી કાર્કર્તા સંમેલન ય જવામાં આવ્યુ હતું. આ સંમેલનમાં સ્થાનિક સ્રાજ્ની ચૂંટણીઓમાં જન સ પ્રપ્ કરી જયી બનેલા વીસીના જ્ઞાતિજન નું સન્માન કરાયું હતું. આ સમાર હમાં લ્લ પંચાયત સદસ્ તરીકે ચૂંટાયેલા હરીશભાઈ નાનજી ભંડેરી અને ધનબાઈ દેવરાજ ંડ રિયા, માંડવી નગરપા િકામાં ચૂંટાયેલા મુકેશભાઈ ધનજી રાબડિયા અને જશુબેન હરજી હીરાણી, તાલુકા પંચાયતમાં જેતા બનેલા લક્ષ્બેન રામજી ખેતાણી, કિશ રભાઈ કલ્યા ગાજીપરા, નેશભાઈ શામજી વરસાણી, ન દભાઈ માવજી ંડ રિયા, હરીશભાઈ વજી ંડ રિયા, ભરતભાઈ માવજી વેકરિયા, વ તાબેન મનસુખ કારા, શાંતાબેન ન દ વરસાણીને સન્માનવામાં આવ્ય હતા. મુખ્ વક્ત કચ્ યુ વ ટીના કુલપ ડ . મ હનભાઈ પટેલ તથા આર. આર. પટેલે સમાજસેવા ય પર માર્દર્ક ઉદ્બોધન આપતાં કહ્ય હતું કે, ચૂંટાયેલા સભ્યોની ષ્ઠપૂર્કની કામગીરી સમાજને નવી શા અને કાસની ગ પ્દાન કરશે. કચ્છ લેવા પટેલ એજ્યકેશન એન્ડ મેડિકલ ટ્રસના પ્મુખ ગ પાલભાઈ ગ ર યાએ જનપ્ ઓને સમાજ અને રાષ્ટ પ્ત્યની ફરજો ષ્ઠપૂર્ક ભાવવા આહ્વન કરી 21 જૂનના ય જાનારી સમાજની ત્રણેય સંસ્થની સાધારણ સભામાં ઉપસ્થત રહી સંગઠનની મજબૂતીમાં સહભાગી બનવા કહ્ય હતું. સંકલન સમાજના મંત્રી કરસનભાઈ મેપાણી, એજ્યકેશન એન્ડ મેડિકલ ટ્રસના મંત્રી મનજીભાઈ ંડ રિયા, રામજીભાઈ સેઘાણી તથા કાંતાબેન વેકરિયાએ કર્ુ હતું. કાર્ક્રમમાં સમાજના પ્મુખ વેલજીભાઈ ંડ રિયા, દાતા નાનજીભાઈ ંડ રિયા, પ્રમજીભાઈ હાલાઈ, રવજીભાઈ ગ ર યા, લક્ષ્ભાઈ રાઘવાણી, મેઘજીભાઈ પટેલ, દેવુબેન ગ ર યા સ ત ધ ગામ ના રાજકીય-સામા ક અગ્રીઓ, સમાજના આગેવાન , કાર્કર્તાઓ ઉપસ્થત રહ્ હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=