Gujarat Times

વિશેષ S19 ક એવો કોઈ હતાશ માણસ મે જીવનમાં નથી જોયો, જે એની જિંદગીમાં કયારેય સફળ ન થયો હોય. જેનો ચહેરો રોતલ અને પ્રપ્ નિષ્ળતાઓની ચાડી ખાતો ન હોય કેટલાંક તો વળી કાયમ દયામણી દશામાં ફર્યા કરતા હોય, પોતાનાં જીવનને હજારો નિરાશાઓએ ઉઝરડી નાખ્યુ હોય. તે ધારે તો એની જિંદગીમાં જાદૂઈ પરિવર્ન જરૂર આવી શકે છે. વિજયની શ્રદ્ધવાળો, હાસ્થી મધમધતા ચહેરાવાળો અને ફેફસામાં સફળતાના શ્વસ ભરીને ફરનારો સફૂર્તિલો વ્ક્ત પણ બની શકે છે. એક મનોવૈજ્ઞાનક રણકતા સ્રે પડકાર ફેકે છે! એ આમ કહી શકે છે, કારણ કે માનવ મનના ઊંડાણનો અભ્યસ કરયો બાદ તેઓ જણાવે છે કે, માનવીની ભીતરમાં પડેલા સામર્થ્ના અદભુત ખજાનાને શોધવો સરળ છે. માનવ મોટાભાગે પોતાનાં વિષે વધુ જાણતો નથી. સુષુપ્ તાકાતથી અજાણ હોય છે. આપણે હતાશ માણસને મળવાની જાહેરાત ન કરીએ તો પણ આપણી આસપાસ-ચોપાસ આવા માણસો વસતા જ હોય છે. બધાને કાયમ માટે વિજયયોગ થતો નથી! કયારેક અસફળતા અને હતાશા પણ સાંપડે છે અને એથી નબળા મનના માણસો એક મોટામાં મોટી ભૂલ કરે છે. જે માણસ વિજયને વરવા માટે શ્રદ્ધ અને દ્રઢ નિરધાર સાથે નીકળે છે. એ માર્માં મળતી નાનકડી નિષ્ળતાઓથી ગભરાતો નથી. એની નોંધ પણ લેતો નથી કે તેને વિપરીત અસરોને ઝીલતો પણ નથી! મોટરસાયકલ લઈને નીકળ્ય હોય તો કયાંક સ્પડબ્રકર પણ આવે, ખાડા પણ આવે એથી મોટરસાયકલને ફેકી દઈને પાછા ન વળાય. માણસ જ્યા સુધી લક્ષને નજર સમક્ષ રાખવાનું ચૂકતો નથી, ત્યા સુધી કોઈ સ્પડબ્રકર એને રોકી શકતો નથી! જે ધ્યય લઈને નીકળ્ય હોઈએ એને અવરોધનારાં બળો પણ રસ્તમાં પ્ગટ થવાનાં, પણ હૈયાની ઝાઝેરી હામ ને ધાર્ુ કરવાની દ્રઢ નેમ માણસના જીવનમાં ચમત્કર સર્જયા વગર રહેતી નથી. ‘શું કારણ છે કે તમે આમ ઢીલા લાગો છો?’ શું થાય છે? કિસ્ત યારી આપતું નથી.’ પણ વાત તો કરો.’ વાત કરવા જેવું જ નથી રહ્ય, પછી શી વાત કરું? સપનાં ધૂળધાણી ગયાં, સગાં-વહાલાં તો નકરાં સ્વાર્માં જ ડૂબેલાં છે. કહો, કોના જીવનમાં આવું નથી બન્યુ? ‘પણ એ તો બીજાની વાત થઈ, તમારા મનની વાત તો કરી જ નહીં. તમારા વિચારો માંદા પડયા છે તમે ક્યરેય સ્વકારો છો ખરા? નિરાશા ભણી લઇ જાય એવી કલ્ના જ ન કરશો. મનમાં તો હજીય દ્રઢ અને શ્રદ્ધ અતૂટ ભરી છે. હોંસલો પથ્ર જેવો મજબૂત છે! પણ એ તમારી આસપાસ તમે એવા ખોટા વિચારો ગોઠવી દીધા છે કે તમને બધું અશક્ જ લાગે છે માણસ નિરાશા ઓઢીને સૂતો હોય ને વિચારો ફાટેલાં ને ચીથરાં જેવાં હોય તેથી આવા સૂતેલો માણસને એ જીવે છે એમ કહેવાય નહિ! તમારી જ વાત કરોને તમે જે બધી વાતો કરી એના ઉપરથી તો એવું લાગે છે કે વિચારોનાં ચીંથરાં મનમાં ભરેલાં છે કે કેમ, એ જ વાત તમે વીસરી ગયા છો... તમે કોણ છો? શું કરી શકો છો? કેટલાકની જિંદગીમાં મસ્ત-ઉછાળા જોવા મળશે.. તેની કહાની અલગ છે. તેનો સંઘર્ અલગ છે. વાત સાચી છે, જીવનમાં મસ્તના ઉછાળા જોવા હોય તો જાતને જગાડવી પડે! અન્ સાથે સુખ દુઃખ શેર કરવાં પડે ‘દોસ્તને ઢંઢોળવી પડે! પોતાના અસલ કૌવત ને બહાર કાઢવું પડે. એવું જીવન જીવશો પછી તમે સફળ થવા લાગશો.’ માણસને પોતાના વિચારોનાં પોટલાં કાંધે લઈને ફરવું નથી ગમતું... ક્યરેક એ ચલિત કરી મૂકે છે. શ્રદ્ધને એ મારી નાખે છે. વિશ્વસને એ ખૂણામાં પોઢાડી દે છે. ને પછી પોક મૂકીને રૂવે છે : ‘હું શું કરું?’ કેટલાંક વ્ક્ત એવું કદી કશું કહેતા નથી. કોઈ પણ વાત હોય, પણ કામ હોય તો પહેલાં થોડોક વિચાર કરે છે જીવનને સમજે છે હતાશાને સ્વકારે છે ...આ હતાશાને કારણે કોઈ દુઃખ ખૂણે ભરાયું હોય, પણ બધું થઈ પડશે એવું વિચારવું પડશે. ‘જીતવું હોય, મેદાનમાં ઉતરવું પડે પછી બધું સ્વકારવું પડે હાર કે જીત હોય, સુખી કે સમૃદ્ બનવું હોય તો મહેનત કરવી પડે.’ જીવન જીવવાની મજા સૌ કોઈને જોઈએ છે પણ એ મુજબ મનને નથી કેળવવું... મજા એમ કંઈ રસ્તમાં રેઢી પડી નથી! સામા વહેણે ચાલનારા ભલે ઓછા હોય પણ તેઓ ને આવા સાહસ કરવામાં મઝા આવે છે. દરેકને જીવનમાં શું જોઇયે છે એ એજ કહી શકે. જીવનને દુઃખોનું પોટલું સમજનારા અને માનવાવાળા વધુ છે. શોધવા કરતાં બેસી રહેનારા વધારે છે. જિંદગીની વાત પૂછો કે દુનિયાની વાત પૂછો. એમનો લગભગ સરખો જ અભિપ્રય હોય : ‘દુનિયા નકામી છે ને સંસારમાં કશો સાર નથી. જિંદગી એટલે થીગડાં, જિંદગી એટલે દુઃખોનો દરિયો, જિંદગી એટલે આપણા જ મોત સુધી જવાનો રસ્ત! કંઈ નથી ભાઈ, કંઈ નથી. આ ઘોર કળિયુગ ચીરી નાખે છે... મને અન્યય થયો છે... કોણ છે જે આવું નથી માનતું?’ જીવવું હોય તો જીવાય. ને જીવતાં આવડે તો જીવાય! માણસનું શરીર હાડમાંસનું બનેલું છે. ને એમાં રુધિર વહે છે. રુધિરમાં નિરાશાનાં જંતુ જ નથી, આશાનું અમૃત પણ છે. રાજા બનીને જીવવું હોય તો સિંહાસન સૂનું જ પડયું છે. પણ ગુલામ બનવા ઈચ્નારની આસપાસ ઝેર પાયેલા કોરડા લઈને ઊભેલા અનેક સિપાઈઓ છે. આ સિપાઈઓ એટલે આપણી નિરાશાઓ, હતાશાઓ, નકારાત્ક વિચારો ને સતત બાથ ભરીને બેસી રહેવાની આપણી આદત...! જો, એક વર્ માટે કોઈ સફૂર્તિના, આશાના, થનગનાટના ફુવારા પાસે રહેવાનું કબૂલ કરે... તો સફળતાનાં દ્વર તેનાં માટે ખૂલી જાય...! શરત એટલી કે આપણા મનની આસપાસ ફાટેલા ચીંથરાં જેવા ખોટા અને જીર્ વિચારોને હટાવી દેવા પડે! શક્ હોય તો તમે પણ આવા બિમાર લકવાગ્રસ્ વિચારોને દાટી દેવા માટે ઘોર ખોદવાની કોદાળી લઈને તૈયાર થઈ જાવ...દોસ્! જિંદગીમાં જાદૂઈ પરિવર્ન લાવવું કોઈ અઘરું કામ નથી. જીવન એક પહેલી તો છે જ પણ એનો જવાબ શોધવો આપણા હાથમાં છે. (લેખિકા વિવિધ સંસ્થઓ સાથે સંકળાયેલા સામાજિક કાર્કર, કર્ઠ સર્ક છે.) ( પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com) જિંદગી કૈસી હે પહેલી....!! એ બીના પટેલ જૂન 26, 2026 (June 20 - June 26, 2026) રબંદર આપણા રાષટ્રપિતા મહાત્મ ગાંધીજીની જન્ભૂમિ. આ શહેરમાં મહાત્મજીની અનેક સમૃતિઓ સચવાયેલી પડી છે. એવી જ એક સમૃતિ એટલે એમનું જન્ સ્થન, એ ઘર અને તેની સાથે જ જોડી દેવાયેલું ગાંધીજી સમૃતિઓ સાચવતું કીર્તિમંદિર. ગાંધીજીના જન્સ્થનનું મૂળ ઘર તેમના પરદાદા હરજીવન રાયદાસ ગાંધીએ આજથી ત્રણેક સો વર્(300) પહેલાં ખરીદ્ય હતું. આ જ ઘરમાં તેમના દાદા ઉત્તમચંદ, તેમના પિતા કરમચંદ તથા કાકા તુલસીદાસ રહ્ હતા. ગાંધીજીના વડવાઓ પોરબંદરના જેઠવા રાજવંશના દિવાન રહ્ હતા. આથી આ મકાન વિશાળ હવેલી જેવું છે. ૧૯૪૭માં કીર્તિમંદિરના નિર્માણનો વિચાર પોરબંદરના જાણીતા ઉદ્ગપતિ નાનજી કાલીદાસ મહેતાને આવ્ય એટલે કીર્તિમંદિર સાથે ગાંધીજીના મુળ જન્સ્થનનું મકાન પણ જોડી દેવા નાનજી કાલીદાસ તથા પોરબંદરના એ સમયના રાજવી નટવરસિંહજીએ ગાંધીજીના પરિવાર સમક્ષ દરખાસ્ મૂકી એ જુનું મકાન ખરીદી લીધું અને તેના અસલ દસ્તવેજ કીર્તિમંદિરના સંગ્રહાલયમાં પ્દર્શિત કરવામાં આવ્ય છે. તો ગાંધીજીનો જન્ જે ખંડમાં જે સ્ળે થયો હતો ત્યા સ્વસ્કનું ચિહન મૂકવામાં આવ્યુ છે. ગાંધીજીના એ મૂળ મકાનને બિલકુલ અડીને કીર્તિમંદિરનું નિર્માણ કરવામા આવ્યુ છે. આ કીર્તિમંદિરનો પાયો દરબાર ગોપાળદાસ દેસાઈના હાથે ૧૯૪૭માં નંખાયો હતો. મહાત્મ ગાંધીજીના આ રાષ્ટ્રય સ્મરકનું નિર્માણ કરવાનો સંપૂર્ યશ નાનજી કાલીદાસ મહેતાને જાય છે. કારણ કે તેમણે માત્ર આ સ્મરકના નિર્માણનો માત્ર વિચાર જ ન કરયો પણ તેનું અમલીકરણ કર્ુ અને આ માટે જુના મકાન ખરીદવા સહિતનો તમામ ખર્ પણ આપ્ય. ૧૯૪૭માં આરંભાયેલું કીર્તિમંદિરનું નિર્માણ સંપન્ થયું, સ૨દાર વલ્ભભાઈ પટેલે તેનું ઉદ્ઘટન કર્ુ અને સ્મરકને કીર્તિમંદિર નામ આપવામાં આવ્યુ. આ મંદિર જાહેર જનતા માટે ૨૭મી મે ૧૯૫૦ના ખૂલ્લ મૂકવામાં આવ્યુ. નૂતન નિર્માણ કરાયેલા કીર્તિમંદિરની ઊંચાઈ ૭૯ ફૂટની છે જે ગાંધીજીની શહીદી સમયની ૭૯ વયના વર્નું પ્તીક છે. આ ભવનના નિર્માણમાં ગાંધીજીના સર્ધર્ સમભાવના સિદ્ધાતને લક્ષમાં રાખીને હિન્દ, બૌદ્, જૈન મંદિર, પારસી અગિયારી, ચર્ તથા મસ્જદના સ્થપત્યનો સમન્ય કરવામાં આવ્ય છે. જે તમામ ધર્મ પ્ત્યના ગાંધીજીના આદરનું સૂચન કરે છે. કીર્તિમંદિરનું સંપૂર્ નિર્માણ જાણીતા સ્પતિ પુરુષોત્તમ મીસ્ત્રએ કર્ુ છે. એમણે જાતે પણ આ ભવનના નિર્માણમાં કામ કર્ુ હતું અને બે વર્માં આ કાર્ સંપન્ કર્ુ હતું. કીર્તિમંદિરની મધ્માં મહાત્મ ગાંધી તથા કસ્તરબાના માનવકદના વિશાળ તૈલચિત્રો પ્દર્શિત કરવામાં આવ્યા છે. આ તસવીર નીચે જ ગાંધીજીના જીવનમંત્ર ‘સત્ અને અહિંસા’ લખવામાં આવ્ય છે. ગાંધીજીની ઈચ્છ મુજબ આ ભવનમાં કયાંય પણ કોઈપણ ધાર્મિક ચિત્રો કે મૂર્તિ પ્દર્શિત કરવામાં આવી નથી. આ ભવનમાં મગનલાલ ગાંધી અને ગાંધીજીના સચિવ મહાદેવભાઈ દેસાઈના સ્મરક તરીકે ખાસ બે ખંડો તૈયાર કરવામાં આવ્ય છે. એક વિશાળ ખંડને સંગ્રહાલય તરીકે વિકસાવવામાં આવ્ય છે જેમાં ગાંધીજીની સમૃતિ જાળવતી અનેક તસવીરો, તેમણે ઉપયોગમાં લીધેલી વસ્તઓ, દસ્તવેજો વગેરે પ્દર્શિત કરવામાં આવ્ય છે. અન્ ત્રણ ખંડોમાં ગાંધીજીને પ્રય એવી ખાદીમાંથી નિર્માણ થતી વસ્તઓ, હસ્કળાના નમુનાઓ પ્દર્ન તથા વેચાણ માટે મૂકવામાં આવ્ય છે. આ ઉપરાંત વિશાળ ગ્રંથાલય, સ્વગત કક્ષ તથા વહીવટી કચેરીના ખંડોનો સમાવેશ કરાયો છે. આ જ ભવનમાં કસ્તરબા મહિલા રાષ્ટ્રય પુસ્કાલય પણ જોવા લાયક છે. આમ,ગાંધીજીની સમૃતિઓ જાળવતું તેમનું મૂળ જન્સ્થનનું ભવન તથા કીર્તિમંદિર પોરબંદર શહેરનું મુખ્ અને મહત્નું પ્વાસી કેનદ્ર બની રહ્ય છે. તેની મુલાકાતે અનેક દેશી તથા વિદેશી મુલાકાતીઓ આવે છે અને ગાંધીજીની સમૃતિઓને નિહાળીને તેમના સિદ્ધાતોથી પરિચિત થાય છે. (લેખક કચ્ િસ્ત વરિષ્ પત્રકાર છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com ગાંધીજીની સ્મૃતિ સાચવતું કીર્તિમંદિર પો સાચા સુખની સંજીવની નરેશ અંતાણી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=