Gujarat Times

S18 નવલકથા હનીના એ શબ્દો સાંભળીને નતાશા ઉછળી પડી : ‘સર, દિલનવાઝસરે પણ મારા ફ ટ ગ્રફ જોયા? એમને રિયલી ગમ્ય?, પછી એણે તરત કહ્ુ, ‘સ રી સ રી સર. મે તમારી વાત અધવચ્ચથી જ કાપી. એક્ચ્યુઅલી આઇ ગ ટ સ એક્સઇટેડ...’ ‘આઇ અન્રસ્ટન્ નતાશા... એઝ આઇ ટ લ્ ય, હં પણ તારી જેમ ક્યરેક ન્યુકમર હત , સટ્રગલર હત .’ અશ ક રાજે ફરી એકવાર નતાશાની વાત અધવચ્ચથી કાપી અને નતાશાને સટ્રગલર ગણાવી, પણ નતાશા એટલા ઉત્સહમાં હતી કે તેણે એ નોંધ્યું પણ નહીં. અશ ક રાજે પ તાની વાત આગળ ધપાવી, ‘યસ નતાશા, મને અને દિલનવાઝ ખાનને તાર પ્ ફોલિ ય બહ જ પસંદ પડ્યો અને એટલે જ આપણે અહીં બેઠા છીએ. દિલનવાઝે કહ્ુ કે તમે એકવાર આ છ કરીને મળી લ . અને તમને લાગે કે શી ઇઝ ફાઇન ફ ર અવર ફિલ્. ત તેને સાઇન કરી લ અને સ્વત્રલેન્ના પહેલા શેડ્યુલની તૈયારી શરૂ કરી દ . આ ફિલ્ મારી કરિઅરને નવી હાઇટ પર લઈ જશે અને આ છ કરીની લાઇફને પણ હાઇટ પર લઇ જશે.’ ‘ઓહ સર! આઇ કાન્ ઍક્પ્રસ માય ફીલિંગ્. હં લાઈફટાઇમ તમારી ઋણી રહીશ.’ નતાશા ગદગદ્ થઈ ગઈ. ‘નતાશા, પાછળથી ક ઇ પ્રોબ્મ ના થાય એટલે અત્યરથી જ તને કહી દઉં કે આ ફિલ્ બહ બ લ્ હશે અને સ્ટોરીની ડિમાન્ પ્માણે તારે દિલનવાઝ ખાન સાથે કેટલાક ઇન્ટમેટ સીન્ કરવા પડશે. અને એક આઇટમ સોંગ પણ તારે કરવં પડશે. એન્ ય ન વિચ કાઇન્ ઓફ ક સ્ચ્યુમ્ બીઇંગ યઝ્ નાવ અ ડેઝ ઇન આઇટમ સોંગ્...’ ‘સર, આઇ એમ રેડી ટુ ડુ એનીથિંગ...’ સાહનીની પૂરી વાત સાંભળવા જેટલી ધીરજ રાખ્ય વિના જ નતાશાએ કહી દીધં. સાહનીની ફિલ્ અને એમાંય દિલનવાઝ ખાનની સામે હિર ઇન તરીકે ચમકવા માટે નંબર વનની રેસમાં હ ય એવી હિર ઇન્ સધ્ધા ક ઇ પણ બાંધછ ડ કરવા તૈયાર રહેતી હતી. અને નતાશા મ ડર્ છ કરી હતી એટલે તેને ટૂંકા કે પારદર્ક કે નામ પૂરતાં જ વસત્રો પહેરવાં સામે ક ઇ વાંધ નહ ત . હિર ઇન બનવાનં નક્ક કર્ુ એ દિવસથી તેણે બીકિની પહેરવાની માનસિક તૈયારી પણ રાખી હતી. ‘આઇટમ સોંગ કરવા માટે સેક્સ ફિગરની જરૂર પડે અને ય સી, ય હેવ અ વેરી નાઇસ એન્ સેક્સ ફિગર.’ અશ ક રાજ નતાશાના સંદર શરીરની તારીફ કરતા કહી રહ્ય હત . ‘થેન્ ય, સર.’ સાહનીનાં મ ઢે પ તાનાં વખાણ સાંભળીને નતાશા ખશ થઈ ગઈ. ‘તમ્હરી આંખ મે એક અલગ હી નશીલાપન હૈ, જો આજકલ કી ક ઈ ભી હિર ઇન મે નહીં હૈ.’ નતાશાની આંખ માં આવી ગયેલી ચમક જોઇ અશ ક રાજે નતાશાના થ ડા વધ વખાણ કર્યા. ‘થેન્સ સર.’ નતાશાએ ફરી એકવાર અશ ક રાજન આભાર માન્યો. તેને લાગ્યું કે પ તે સપનાની દુિ યામાં વિહરી રહી છે. આટલા મ ટા દરજ્જન ફિલ્મેકર પ તાના રૂપનાં વખાણ કરી રહ્ય છે એ વાત નતાશાને પલકિત કરી દેવા માટે પૂરતી હતી. એક ત આટલ મ ટ પ્રોડ્યુસર-ડાયરેક્ર અને વળી એનં નામ ક્યરેય છ કરીના મદ્દ ખરડાયં નહ તં. એ તેની મ કળા મને પ્શંસા કરી રહ્ય હત . નતાશા પણ આ જ કારણથી તેના દરેક વખાણને જેન્યુઇન ગણી રહી હતી. નતાશા અત્યર સધી હિન્દ નાટક માં નાના-નાના ર લ કરીને પ તાનં ગાડું ગબડાવતી હતી. ત ક્યરેક ક ઈક મ ડેલિંગના અસાઇનમેન્સ પણ તેને મળી રહેતા, પણ ક ઈ મ ટા બ્રક માટે તે ઘણા સમયથી મથી રહી હતી. નતાશાના પિતા નૈર બીમાં વિશાળ કાર બાર ધરાવતા હતા અને નતાશા પાણી માગે ત પેપ્સ હાજર થઇ જાય એવી દ મદ મ સાહબીમાં ઉછરી હતી. પણ તેની અભિનેત્ર બનવાની મહત્વકાંક્ષને કારણે તેના પિતાએ તેની સાથે સંબંધ ત ડી નાખ્યો હત . નતાશાના મમ્મએ તેમને બંનેને સમજાવવાની કોશિ શ પણ કરી હતી, પણ બાપ અને દીકરી બેમાંથી એકેય પ તાના નિર્ય બદલવા તૈયાર નહ તા. નતાશાએ તેના ડેડીને મ ઢા પર કહી દીધં હતં : ‘આઇ કેન ડુ એનીથિંગ ટુ બીકમ એન એક્ટ્રસ.’ (હં એક્ટ્રસ બનવા માટે કંઈપણ કરી શકું છું.) ત્યરે કદાચ નતાશા એ અર્માં બ લી હતી કે, હં હિર ઇન બનવા ઘર પણ છ ડી શકું છું, પણ અત્યરે અશ ક રાજે નતાશાને આ જ સવાલ પૂછ્યો ત્યરે એન અર્ કંઈક જુો જ નીકળી શકે એમ હત એ નતાશાને ન સમજાયં. ‘સ , નતાશા ય રિયલી મીન ધેટ ય કેન ડુ એનીથિંગ ટુ બીકમ અ હિર ઇન?’ નતાશાએ પ્રોડ્યુસર-ડાયરેક્રને એના ડેડીનં ઘર છ ડતી વખતે એમની સાથે થયેલા સંવાદની વાત કહી એ વાક્યોમાંથી આ એક જ લાઇન પકડીને અશ ક રાજે નતાશાને સવાલ પૂછ્યો હત . નતાશાએ કહી દીધં : ‘યસ સર, આઇ કેન ડુ એનીથિંગ ટુ બીકમ અ હિર ઇન.’ બ્લુ લેબલના એક પછી એક પેગ પીતાં-પીતાં વાત માં દ ઢ કલાક કાઢ્ય બાદ અશ ક રાજે નતાશાને કહ્ુ, ‘નતાશા, આય’મ કન્વન્ડ. ય કેન બિકમ હિર ઈન ઓફ માય અપકમિંગ ફિલ્. આય’મ સાઇનિંગ ય રાઇટ નાઉ.’ નતાશા ખશીથી ઊછળી પડી. તેણે પ તાન હાથ લંબાવતા કહ્ુ : ‘થેન્ ય, સર. થેન્ક અ ટ્રીલ્ન! આઇ વિલ બી ઓબ્લઇઝ્ ફ ર લાઈફટાઈમ!’ અશ ક રાજ હસ્યો. તેણે નતાશાની મલાયમ હથેળી ઉષ્મથી દબાવતાં કહ્ુ, ‘કોંગ્રેચ્યુલેશન્.’ ‘સર, આઈ કાન્ એકસપ્લન હાઉ હેપી આય’મ એટ ધિસ મ મેન્!’ ‘આઈ કેન અન્રસ્ટન્.’ અશ ક રાજે સ્મત ફરકાવતાં કહ્ુ અને પછી પ તાના હાથન પંજો પાછ ખેચતા તે બ લ્યો : ‘વેઈટ ફ ર વન મિનટ.’ તેણે પ તાન મ બાઈલ ફ ન હાથમાં લીધ અને એમાં કશંક કરવા લાગ્યો. એ થ ડી સેકન્ડ્ દરમિયાન નતાશા રેસ્લેસ થઈ ગઈ. તેને થતં હતં કે તે ઊભી થઈને નાચે. અત્યરે અશ ક રાજે ફ ન હાથમાં લીધ એ તેને ગમ્યું નહીં, પણ તે સફળ અને બિઝી ફિલ્મેકર હત અને વળી તે તેને સપર સ્ટર દિલનવાઝ સામે હિર ઇન તરીકે બ્રક આપી રહ્ય હત એટલે તે અત્યરે કશં બ લી શકે એમ હતી નહીં. તેને થયં કે તે આરષને ક લ કરીને કહે કે ‘સ્ટુપડ, તં કહેત હત ને કે વાસ્તવકતા સ્વકારી લે, પણ આ જો નતાશા નાણાવટીને હિર ઇન તરીકે ફિલ્ મળી ગઈ અને એ પણ દિલનવાઝ ખાન સાથે!’ એ થ ડી ક્ણ દરમિયાન તે જાણે દીવાસ્પ્માં સરી પડી, પણ તેના મ બાઈલ ફ નમાં ક ઈ નોટિફિ કેશનના ‘બીપ’ અવાજને કારણે તે વાસ્તવકતામાં આવી ગઈ. જોકે તેણે ફ ન જોવાની કોશિ શ ન કરી. તેના માટે અત્યરે આ મીટિંગ - આ ક્ણ થી વધ કશં જ મહત્તનં નહ તં. ‘સ રી. હં ફ ન સાયલન્ મ ડ પર મૂકતાં ભૂલી ગઈ હતી.’ તે ઉતાવળે બ લી. ‘અરે! ચેક કરી લે.’ ‘ન , ન . આઈ વિલ ચેક લેટર.’ ‘અરે! ચેક ઈટ. આઈ ઇનસિસ્.’ નતાશાએ મ બાઈલ ફ ન હાથમાં લીધ અને તેણે સખદ આશ્ચર્યાઘાતની લાગણી અનભવી. અશ ક રાજની કંપનીના અકાઉન્માંથી તેના અકાઉન્માં ગૂગલ પે દ્વરા એકવીસ હજાર રૂપિયા જમા થઈ ગયા હતા! ‘ઓહ, સર! આઈ કાન્ બિલિવ ધિસ! આઈ ડ ન્ હેવ વર્ડ્ ટુ એક્પ્રસ માય ફિલિંગ્!’ ‘ધિસ ઇઝ જસ્ અ ટ કન સાઇનિંગ અમાઉન્ ઓફ ય ર ફર્્ ફિલ્. કલ મેરી ઓફિસ સે તમ્હ પાંચ લાખ રૂપિયે કા સાઇનિંગ અમાઉન્ કા ચેક ભી મિલ જાયેગા.’ ‘પાંચ લાખ રૂપિયા! સાઇનિંગ અમાઉન્!’ નતાશાને થ ડી સેકન્ડ્ ત પ તાના કાન પર વિશ્વસ ન બેઠ ! ‘થેન્સ અ લ ટ, સર’ નતાશા ગદગદ્ થઈ ગઈ. ‘પ્લઝર ઇઝ માઇન નતાશા. હવે હં ઉષ્મથી હાથ મિલાવીશ તારી સાથે!’ અશ ક રાજે નતાશાન હાથ પ તાના હાથમાં લઈને હળવેથી દબાવતાં કહ્ુ. નતાશા એટલી ખશ હતી કે તેનં ધ્યન પણ ન રહ્ુ કે તે હાથ લંબાવે એ પહેલાં જ અશ ક રાજે તેન હાથ પ તાના હાથમાં લઈ લીધ છે અને તે તેની મખમલી હથેળી દબાવી રહ્ય છે. ‘સર, ય આર માય ગ ડફાધર! ભવિષ્માં તક મળશે ત્યરે હં તમારા માટે પણ કશંક કરીશ.’ અશ ક રાજે નતાશાની હથેળી થ ડી વધ દબાવતાં કહ્ુ, ‘ભવિષ્માં શા માટે? તં અત્યરે આજે જ મારા માટે કશં કરી શકે છે. આજે રાતે આપણે સેલિબ્રટ કરીએ. અહીં મેરિયટના સ્વટમાં જ. હં તને ફિલ્ની સ્ટોરી પણ સંભળાવી દઉં છુ અને...’ તેણે નતાશા સામે આંખ મીંચકારી. નતાશા છંછેડાઈ ગઈ, ‘વ્હોટ ડુ ય મીન?’ કહેતા તેણે પ તાન હાથ એક જોરદાર આંચકા સાથે છ ડાવ્યો. ‘આઇ મીન ઈટ.’ અશ ક રાજે નતાશાની આંખ પર પ તાની નજર સ્થર કરતાં નફ્ટાઈપૂર્ક કહ્ુ, ‘મે સ્વટ બક કરેલ જ છે. આપણે આખી રાત સેલિબ્રટ કરીએ.’ નતાશાના દિમાગન પાર સાતમા આસમાને પહોંચી ગય , પણ છતાં પ તાના ગસ્સને કાબૂમાં રાખવાની કોશિ શ કરતાં તેણે કહ્ુ, ‘આય’મ ન ટ ધેટ ટાઇપ ઓફ ગર્, સર. મૈ ઐસી લડકી નહીં હૂં.’ ‘ઐસી નહીં ત વૈસી ત હ ! મૈ ભી ઇઝીલી અવેઇલેબલ લડકીયોં ક પસંદ નહીં કરતા, નતાશા.’ અશ ક રાજ હવે ધીમે-ધીમે તેના અસલી રંગમાં આવી રહ્ય હત . તેણે શરાબના નશામાં અને ર મેન્ટક મૂડમાં ગંદ હાસ્ કરતા ઉમેર્ુ, ‘ઔર અભી ત મૈને દેખા હી કહાં હૈ કી તમ કૈસી લડકી હ !’ સટ્ટક! તે આગળ કંઇ બ લે તે પહેલાં ત તેના ગાલ પર નતાશાન તમાચ પડી ચૂક્યો હત ! ક ફી શ પમાં આજ-બાજ બેઠેલાં તમામની નજર તે બંને તરફ ખેચાઈ. અશ ક રાજની હાલત કાપ ત પણ લ હી ના નીકળે એવી થઈ ગઈ. ક ફી શ પમાં લગભગ બધા તેને ચહેરાથી ઓળખતા હતા. હતપ્ભ બની ગયેલ અશ ક રાજ આગળ કંઈ વિચારે કે પ્રતિરિયા આપે એ પહેલાં ત નતાશાએ ક ફી શ પમાં બેઠેલા બધા લ ક સાંભળે એટલા ઊંચા, લગભગ ફાટી જાય એવા અવાજે, અશ ક રાજને ગાળ આપી : ‘આઈ વિલ કિલ ય! ય.’ અશ ક રાજન નશ ઊતરી ગય . જો કે તે કશી પ્રતિરિયા આપે એ પહેલાં ત નતાશા ત્યાથી વાવાઝ ડાની જેમ જતી રહી. અશ ક રાજ જેવા પાવરફુલ ફિલ્મેકરને તમાચ મારીને જે. ડબ્લ્. મેરિયટમાંથી સડસડાટ બહાર નીકળી ગયેલી નતાશાને કલ્ના પણ નહ તી કે થ ડી વારમાં ફરીવાર તે ક ઈને ફટકારી બેસશે અને તમાશાનં કેનદ્ર બનશે! (ક્મશ:) (લેખક બ લીવડ સાથે સંકળાયેલા ગજરાતી સાહિત્ના લ કપ્રય નવલકથાકાર - પત્કાર છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com નતાશાએ ગુસ્સને કાબૂમાં રાખવાની કોશિશ કરતાં કહ્ય, ‘આય’મ નોટ ધેટ ટાઇપ ઓફ ગર્, સર. મૈ ઐસી લડકી નહીં હૂં!’ ‘સા આશુ પટેલ પ્રકરણ ઃ ૪ જૂન 26, 2026 (June 20 - June 26, 2026)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=