Gujarat Times
હાસ્ય - ક્રોસવર્ S17 દ્રંભદ્ને આ ત્રણ-ચા૨ દિવસનો થાક હતો એટલે એ રવિવા૨ની ૨જાની રાહ જોતો હતો. આ નગરની વિશેષતા એ હતી કે તમે અહીં કંઈ કામ ના કરો તોપણ થાક લાગે. કહેવતના લહેકાથી નિરજનના પડોશી કહેતા, ‘હા’ કહેવાની બીક લાગે અને ‘ના’ કહેવાનો થાક લાગે.’ આ નગ૨મા અનેક પ્રકારના લોકો અને ભાષા સાભળ્ય પછી ચદ્રંભદ્ને લાગી રહ્ુ છે કે એમન પોતાન ભાષાજ્ઞન કાચ પડી રહ્ુ છે. શનિવારે સાજે સૌ કોઈ નિરજનના નાના એવા ડિનરટેબલ પર બેઠા હતા ત્યરે નિરજને કોઈ GR વાચતા હોય એ રીતે જાહેર કર્ુ કે ‘આવતીકાલે રવિવા૨ છે એટલે કોઈએ આવતીકાલે સવારે વહેલા ઊઠવાનો પ્રયત્ ના કરવો.’ નિરજનના અવાજમા ભાષા GRની હશે પણ ટોન તો કોઈ જૂના બહારવટિયાના પિક્ર જેવો હતો. ચદ્રંભદ્ મૂઝાયા... માણસને ઊંઘ ના આવે ત્યરે ઊંઘવાનો પ્રયત્ કરે પણ ઊંઘ પતી જાય પછી ઊઠવાનો પ્રયત્ ના કરવો એ શારીરિક કસોટી જેવુ લાગતુ હતુ. ચદ્રંભદ્ર કહ્ુ, એ તો વાત સારી છે, પણ આ સપ્તહ દરમિયાન આપણે જે અનભવો લીધા એનુ એક ‘રીક�પ’ જેવુ કરીએ તો કેવુ?’ નિરજનને આખી વાતમા એક�ડેમિક વાસ આવતી હતી. નિરજનને ખબર હતી કે પૂર્વાશ્રમમા ચદ્રંભદ્ શિક્ષક હતા એટલે કહ્ુ, ‘આમા ‘રીક�પ’ કરીને અભ્યસક્રમનુ પનરાવર્ન કે દૃઢીકરણ જેવુ કંઈ કરવાની જરૂ૨ નથી. અમે વરષો સધી આ વરષે શુ કર્ુ એવુ જાતને પૂછવાની હિમત નથી કરતા તેથી આવા રીક�પીયા રિવાજોથી આખા પ્રવાસ અને મલાકાતોના દૃઢપિણ્ને નકસાન થશે. મહામશ્કલીથી એચડબ્લ્યુ કે વીએમસ૨ જેવા અધિકારીઓને સમય મળ્ય હતો, એમને મળવાનો મોકો મળ્ય અને ચદ્રંભદ્ના વિદ્વન જેવા દેખાવને લીધે એક મિટિંગમા બેસવા પણ મળ્. ગમે તેમ હો, પણ ચદ્રંભદ્ને કળ નહોતી વળી. કા૨ણ એને મિટિંગમા કંઈ સમજ ના પડી. એટલે એ મિટિંગની મિનિટ્ની રાહ જોતો હતો. નિરજનના અનભવી પડોશીએ ચદ્રંભદ્ના વિક્ષિપ્ અને પ્રતીક્ષિત મનને શાત પાડતા કહ્ુ, ‘મિનિટ્ની રાહ જોવી એ મિથ્ય માનસિક વ્યાામ છે, ગમે તેવી અને ગમે તેટલી ચર્ચાઓ થઈ હોય મિનિટ્ના તારણો તો નક્ક જ હોય છે એટલે લખાઈ જશે. આવા વિષય પરની તમારી અકારણ ચિતા અસ્થને છે. માટે આરામ કરો અને આવતીકાલના રવિવારના આળસ સૂરજની પ્રતીક્ષા કરો. ચદ્રંભદ્ ભારે હૃદયે સૂવા ગયા. પહેલુ અઠવાડિયુ પૂરુ થવા આવ્યુ હતુ, પણ એમને ખબર નહોતી પડતી કે આટલા બધા લોકો અને આટલા બધા વિભાગો અને આટલી બધી શાખાઓ અને આટલી બધી ફાઈલો અને બધાથી વધારે પ્રશ્ન હોવા છતા લોકો રાત્રે ઊંઘી કેવી રીતે શકતા હશે. એમની નજ૨ સામે એ સ્થતપ્રજ્ આત્મઓના ચિત્રો તરવા લાગ્યાં જે લોકો ચાલ મિટિંગે પણ ઊંઘી શકતા હતા. રવિવારે એ પોતાના રોજના સમયે ઊઠી ગયા, પણ નિરજનની સૂચના યાદ આવી. બગાસા ખાતા અને આકાશની પથારીમા ઊંઘી રહેલા સૂરજને જોવાની ઇચ્છ હતી, પણ એમ કરવા જાય તો બધા જાગી જાય. અને આવા સામાજિક ગનાઓમા એમના પત્ન એમને એક કડક અધિકારીની અદાથી ખખડાવી શકે છે એ વધારાનુ. ફાઇનલી. સાડાનવે બધાનો અવાજ સભળાતા પોતાના રૂમમાથી બહાર નીકળ્ય. કોઈએ વીસ દિવસથી સાફ ના કરી હોય અને જેના ફ્લર ૫૨ આડાઅવળા કાગળિયા વેરાયેલા હોય એવી ઑફિસ જેવુ ઘર લાગતુ હતુ. નિરજન નાહીધોઈને બેઠો હોય એમ છાપામા માથુ નાખીને બેઠો છે, એની પત્ન રસોડામા ગૂચવાયેલી છે કે ગસ્સમા છે એ નક્ક થઈ શકતુ નથી. ઘણીવા૨ પ્રમોશન ના મળ્યુ હોય એવા અધિકારી જેવુ મખમડલ બનાવીને અણગમો કે ગસ્સ અથવા બનેના મિશ્ર એવા ભાવો સાથે એ રવિવારના સૂરજના તડકાને ઉકાળી રહી હતી. છાપાઓમા રવિવારની પૂર્તિઓ આવી છે એટલે નિરજન બાર વાગ્ય સધી છાપા વાચવામા જ રજા વિતાવશે એવુ લાગી રહ્ુ હતુ. નિરજનને એવી આશા હતી કે આ તત્રમા ઓસરતી જતી સવેદનશીલતાને કોઈ વિચારકે કે હાસ્લેખકે પકડી હોય તો એની કૉલમમા પોતાનુ પ્રતિબિબ શોધી ‘રિલૅક્’ થઈ જવુ. એનો કૉલેજમા ભણતો પત્ર ક્ય૨નોયે iPed ૫૨ કશુક વાચી રહ્ છે. સરકારી અધિકારીઓના છોકરાઓ તદ્દન જ ા જ પ્રકારની તોછડાઈ હોય છે તે એનામા પણ જણાતી હતી. ૨જાના ડ્રસમા કોઈ નિષ્ળ ગયેલી યોજનાના કાગળિયા જેવો લાગતો હતો. ચદ્રંભદ્ની પત્નને ‘ઍસિડિટી અને ગૅસ’ વિશે વાત કરવી છે પણ કોની સાથે વાત કરવી તે અગે કોઈ નિર્ય કરી શકતા નથી. આ કા૨ણે એમની દશા કોઈ હારેલા ઉમેદવા૨ જેવી લાગે. અને એમને આ નગર જ્યાં એક વખત પોતે મં્રી હતા, એ નગર આજે એમને બહ અજાણ્યુ લાગે છે. એ શુ કરવુ નક્ક નહોતા કરી શકતા. એમની આશા નિરજનની પત્ન હતી, પરત એણે અઠવાડિયા દરમિયાનમા નિ ા૨સનો એનો ક્વટા ઑફિસમા વાપરી કાઢેલો એટલે હવે ચદ્રંભદ્ના પત્ન સાથે એની સાસ કે નણ વિશે કશી વાત કરવાનો ઉત્સહ નહોતો. ચદ્રંભદ્ શાકમારકેટમા બાજવાળા પટેલભાઈ સાથે ગયા તો સમગ્ર શાકમારકેટમા ગઈ કાલે કોના ઑર્ર થયા, કોઈને કેમ પ્રમોશન નથી મળ્યુ એની જ ચર્ચા ચાલતી હતી. એક ખૂબ જ સિનિયર ઑફિસર શાક લેવા આવેલા તેનાથી શાકવાળીઓ પણ ખૂબ જ શિસ્થી વાત કરતી હતી. તો ખૂબ જુિ ૨ અધિકારીઓ ધારણા પ્રમાણે દબાયેલા અવાજે વાત કરતા હતા. શાકમારકેટમાથી દેખાતી લાઇબ્રરીની બારીમાથી જોઈ શકાતુ હતુ કે અનેક અધિકારી કે કર્ચારીઓ ખૂબ જ જિજ્ઞસાથી સરકારી ખર્ છાપા વાચી ખાનગી તત્રની દાદાગીરી અગેના સમાચારો વાચી રહ્ હતા. ચદ્રંભદ્ એવા તારણ ૫૨ આવ્ય હતા કે નિરજન ભલે ગમે તે કહે પણ સરકારી બાબઓને રજાના દિવસે ઑફિસ સિવાયની વાતોમા જોડવા ખૂબ જ મશ્કલ છે... જોઈએ હવે, આ આળસ સૂરજ ચદ્રંભદ્ની શુ દશા કરે છે? (લેખક ગજરાત સાહિત્ અકાદમીના અધ્ક્ષ છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ચં રજાના દિવસન આળસુ સૂરજ... ભાગ યેશ જહા જૂન 26, 2026 (June 20 - June 26, 2026)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=