Gujarat Times
Magazine Section Gujarat Times June 26, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ તાના બીજા અધ્યા સાંખ્યોગના ૪૮મા શ્લકમાં જણાવાયું છે કે ફળ વિશેની આસક્ત છોડી, સિદધિ- અસિદધિમાં સમાન ભાવ રાખી જો કર્ કરવામાં આવે છે યોગ કહેવાય. અહીં ‘સમત્વ યોગ ઉચ્તે’, અર્થાત ‘સમતા’ને યોગ કહેવાય તેમ જણાવાયું છે. તે પછી ૫૦મા શ્લકમાં ભગવાન શ્રકૃષ્ જણાવે છે કે સમતા ધારણ કરનાર બુદધિશાળી, પુણ્ અને પાપ બંનેને અહીં જ ત્જી દે છે; તેથી એ પ્રકારે કર્માં - યોગમાં જોડાવું જોઈએ. કર્માં આ પ્રકારની કુશળતા એ યોગ છે. આગળ ૫૩મા શ્લકમાં જણાવાયું છે કે અનેક પ્રકારનાં સિદ્ધાતો સાંભળીને વિભ્રમમાં પડેલી બુદધિ જ્યરે નિશ્ચળ થઈને સમાધિમાં સ્થર થાય ત્યરે યોગની પ્રાપ્ત થાય. અહીં શરૂઆતમાં સમતાને મહત્ અપાયું છે, પછી કર્માં કુશળતાને અને અંતે સમાધિને. સમતા પણ યોગ છે, કર્માં કુશળતા પણ યોગ છે અને સમાધિ પણ યોગ છે. આ ત્રણેય વચ્ચનું સમીકરણ રસપ્રદ છે. કર્માં સમતા એટલે લાભ-અલાભ, જય- પરાજય, પ્રાપ્ત-અપ્રાપ્ત, સફળતા-નિષ્ળતા, સુખ-દુઃખ, આવી કોઈપણ પ્રકારની અપેક્ષ વગર કર્વ્ ભાવથી કરવામાં આવેલું કર્. ‘નિયતં કુરુ કર્ ત્વ’નાં સિદ્ધાત પ્રમાણે, ધર્ આધારિત જે કર્ સ્થાપત થયું હોય, તેનું કોઈપણ પ્રકારનાં ફળની અપેક્ષ વગર નિર્વાહન કરવું એટલે કર્માં સમતા. અહીં કોઈપણ પ્રકારનું ખેચાણ ન હોય, અપેક્ષ ન હોય, લગાવ ન હોય, વિરોધ ન હોય, તન્મતા ન હોય તલ્લનતા ન હોય કે ન હોય કોઈ પ્રકારની સ્વકૃતિ કે અસ્તકૃતિ. કોઈપણ પ્રકારનાં અહંકાર કે કોઈપણ પ્રકારની મમતા વગર જ્યરે તટસ્તાથી, નિષ્પકતાથી, સાક્ષભાવથી, અલિપ્પણાથી કર્ કરવામાં આવે ત્યરે તેમાં સમતાનો ભાવ સમાયેલો હોય. કર્ કરતી વખતે આ પ્રકારનો ભાવ એટલે યોગ. કર્માં કુશળતા એટલે કર્ એ રીતે સંપન્ કરવું કે જેનાંથી કોઈપણ પ્રકારનું બંધન ઊભું ન થાય. પ્રકૃતિ ત્રિગુણાત્ક છે અને તેથી પ્રત્યક કર્ સાથે પણ ત્રણ પ્રકારની સંભાવના ઊભી થાય; સાત્વક રાજસી અને તામસી. આ ત્રણેય સંભાવના બંધન ઊભાં કરે, તે બંધનનો પ્રકાર ભિન્ ભિન્ હોય. બની શકે કે સાત્વક ભાવથી કરાયેલ કર્ અમુક સમય સુધી ખુશી આપી શકે, રાજસી ભાવથી કરાયેલ કર્ અહંકારયુક્ કર્તાપણુ સ્થાપત કરી શકે, અને તામસી કર્ આળસ અને પ્રમાદ સાથે જોડી શકે. હકીકતમાં આ ત્રણેય પરિસ્થિત બંધન સમાન છે. બંધનની સંભાવના ઊભી ન થાય તે રીતના કર્ કરવું એટલે જ કર્માં કુશળતા. આમ ત્યરે જ થઈ શકે જ્યરે કર્નાં દરેક પ્રકારનાં પરિણામ માટે સમતાનો ભાવ હોય. કર્માં કુશળતા એટલે સમતાને ધારણ કરી બંધન ઊભું ન થાય તે પ્રમાણેનો ભાવ અને તે મુજબનું આચરણ. ‘સમતા’ એ કર્માં કુશળતાનો આધાર છે. પ્રતિકાત્ક રીતે સમાધિ શબ્ ત્રણ શબ્દના સમૂહ સમાન છે એમ કહી શકાય; સમ એટલે સમભાવ, આ એટલે પૂર્તાથી અને ધા એટલે ધારણ કરવું. સમાધિ એટલે ચિત્તનું સંપૂર્ સ્થરતાથી સમતામાં સ્થત થવું. સમાધિમાં સમતા અને તે માટેની કર્-કુશળતા, બંનેની આવશ્કતા રહે. બુદધિ જ્યરે ‘સમાધિ-યુક્’ થાય ત્યરે કોઈપણ પ્રકારનાં દ્વનદ્વનું અસ્તત્ ન બચે, કોઈપણ પ્રકારનું જોડાણ શેષ ન રહે, ચિત્તની પ્રત્યક વૃત્તિ સંપૂર્ રીતે શાંત થઈ ગઈ હોય, દ્રષ્ટ પોતાનાં સ્રૂપમાં સ્થત થતાં આત્સાક્ષતકારનો અનુભવ થયો હોય. સાથે ઇન્દ્રિો તેનાં વિષયોથી પરત ખેચાઈ જાય, મનનાં વિચારો બંધ થાય, સમય - જગત - ‘હું’ વચ્ચનો ભેદ ઓગળી જાય, આંતરિક શાંતિ અને આનંદ સ્વંભૂ પ્રગટ થાય અને તે વખતે કુશળતાપૂર્ક કર્ કરવા માટેની ઈચ્છ પણ ન હોય કે તેમાંથી નિવૃત્તિ માટેની યોજના પણ ન હોય. અન્ વિવરણ પ્રમાણે સમાધિ એટલે કૈવલ્, મોક્, તુરીય, સ્થતપ્રજ્ઞ અને બ્રહ્મ-સાક્ષત્કરની સ્થિત. સ્થતપ્રજ્ઞ વિશે વાત કરતા ભગવત ગીતામાં જણાવાયું છે કે ‘દુઃખેષુ અનુદ્વિગ્મનાઃ સુખેષુ વિગતસપૃહઃ’ દુઃખમાં ઉદ્વેગરહિત મનવાળો અને સુખમાં નિસપૃહ’ - સમાધિ પ્રાપ્ મનુષ્નું આ એક લક્ણ છે. માંડુક્ ઉપનિષદમાં તુરીય અવસ્થનું સમાધિ તરીકે આલેખન થયું છે. અ વૈત સિદ્ધાત અનુસાર આત્મ અને બ્રહ્મ વચ્ચનાં ઐક્નો અનુભવ એટલે સમાધિ. શિવ પરંપરા મુજબ શિવ-શક્તના મિલન રૂપ ચતન્ની અવસ્થ એટલે સમાધિ. દરેક વ્યખ્યમાં એ વાત તો સિદ્ થાય છે કે સમાધિ એટલે સંપૂર્ જાગૃતિ, પોતાની વાસ્વિક સ્થિતની અનુભૂતિ. યોગસૂત્ર પ્રમાણે યોગની એક અગત્ની ભૂમિકા ‘ચિત્તવૃત્તિનો નિરોધ’ છે. આ સ્થિત ત્યરે જ પ્રાપ્ થઈ શકે જ્યરે સંપૂર્તામાં સમતા ધારણ કરવામાં આવે અને પ્રત્યક કર્ એ રીતે આચરવામાં આવે જેની સાથે કોઈપણ પ્રકારની સંલગ્તા ઉભી ન થાય. ચિત્ત જ્યરે સંપૂર્ નિર્ળ, પારદર્ક, શુદ્, પવિત્ર, નિર્વિકાર, તટસ્, નિષ્પક, નિર્વિકલ્, શ્રદ્વાન તથા દ્વનદ્વ મુક્ બને ત્યરે યોગ સંપન્ થઈ શકે. શાંત સરોવર ચંદ્રનું યથાર્ પ્રતિબિંબ દર્શાવે તેમ સંપૂર્ ‘યોગસ્’ ચિત્તમાં આત્મનો પ્રકાશ સ્વં પ્રગટ થાય છે જે સમાધિ છે. પ્રારંભ ‘સમતા’ના ભાવથી થાય. દરેક પ્રકારની પરસ્ર વિરોધાભાસી જણાતી વૃત્તિથી મુક્ બુદધિ, આગળનાં માર્ માટે આધાર બને. બુદધિની આ પ્રકારની સ્થરતા પ્રાપ્ થતાં કર્માં કુશળતા મળે જેને કારણે કર્બંધન ઊભું ન થાય. આ પ્રકારની સ્થિત લાંબાગાળા સુધી જળવાઈ રહે તો શક્ છે કે જુનાં કર્બંધનનો નિવેડો આવે અને નવાં કર્બંધન ઊભાં ન થાય. આ સ્થિત અંતે સમાધિમાં - યોગ સિદધિમાં પરિણામે. પ્રારંભિક તબક્કમાં સમતા એટલે યોગ, પછી બંધન ન લાગે તે પ્રકારે કર્ કરવાની કુશળતા એટલે યોગ અને અંતે યોગની અંતિમ પ્રાપ્ત એટલે સમાધિ. અહીં ક્યાં ભિન્તા નથી. અંતે તબક્કવાર બધું જ ‘યોગ’માં પરિણામે છે - યોગ એટલે પરમ તત્ સાથેનું સંધાન. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ગી સમતા - કુશળતા – સમાધિ હેમં વાળા વિશ્વ યોગ િદવસ વિશેષ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=