Gujarat Times
S12 ચિંતન મિણ સંસ્કૃતિ, ગ્રામિણ પરંપર ઓ અને એનું ગ્રામિણ જીવન વ્યવસ્થાપન આપણી સંસ્કૃતિનું આગવું લક્ષણ રહ્ય છે. આ સંસ્કૃતિ અને આ જીવન એક રીતે આપણ ર ષ્ટ્રનો ધબ ર છે. આપણ પ્રત્યેક ગ ની બં ધણી, સામ િક રહેણી-કરણી, સ ર કે મોળ પ્રસંગો વખતની વ્યવસ્થા, સ િક, ધાર મિક ક્રમો કે ઉત્વો ઉજવવ ની પરંપર અને એનું ચોક્કસ ળખું આપણે ત્યાં સુંદર રીતે ગોઠવે લું હતું. જેન રણે ગામ ની દરેક જરૂર ગ ન સમજણપૂર્કન આપસન અવલંબનથી સરસ રીતે સચવ ઈ રહેતી હતી. આપણુ દરેક ગામ એન નમૂનેદ ર વ્યવસ્થાપનથી પો નું રોજબરોજનું જીવન ધબકતું ર ખીને જીવતું હતું. પણ, આજે ગામ ડ સમૂળગ ભં ગી ગં છે. એક સ હતો રે સં જ પડે ને ગોધૂલી ટ ણુ થાય એટલે ચોરે ર જીમંદિરની આરતી નગ ર , ઝ લર અને શંખન ન દ સાથે ઈશ્વરન અસ્તત્નો ઘોષ થતો હતો. ન ન બ ળકો એ સે ઝ લર અને નગ રું વગ ડવ થનગન હ . વ વ રણં દિવ્ય અનુભવ ી હતી. સૌ ચરણ મૃત લઈને છૂટ પડ પછી ઘેર-ઘેર સં જનું વ ળું (ભોજન) થતું. વહેલં સૂવું વહેલં જાગવું ગ નો સ્ભ વ હતો. સંપ ગામ ડ ઓની ખાસ હતી. ગામ ન ડાહ્યા ણસ કહે એટલે ગમે તેવો પ્રશ્ન હો તો પણ પતી જતો હતો. ગ ન નું હો કે મોટું, ગામં વસતિન પ્ર ણં લગભગ બધ જ પ્ર રન વ્યવસ રો રહે હ . ગં એક બે કે પં ચ ઘર કુંભ ર (કુંભ ર)ન રહે . તેઓ ટીન કો , ટલી, ટલ , વડી બ ળકો ટે પૈસ સંગ્હવ ન ગલ્લા ટીની અન્ય ચીજવસ્તઓ બન વ હ . આખુ વર્ ગામ આખ ની ટીન વિવિધ વ સણો અને વડી–કો ની જરૂર આ પરિવ રો સંતોષ હ . લગ્પ્રસંગે ચ વધ વવ ની રસમ પણ પ્રત્યેક ગં કુંભ રન ઘેર જઈ સંપન કરાત ી. વર્ દરમ ન જરૂર મુજબની વસ્તઓ પ્રત્યેક કુટુંબ કુંભ રને ત્યાં ી લઈ . બદલામં આ પરિવ રોને પો ને જરૂર મુજબની વસ્તઓ જેવી કે અન , કઠોળ, ફળ-ફળાદ કે શાક ભ જી અને પો ન પ લતું પશુ ટે ચ ર જેવી વસ્ત ગામ ન ખેડૂત પરિવ રો દ્વાર મળી જતી. એક પ્ર રે વિનિમ ની આ વણલખી સુંદર પ્ર ઉભ પક્ષે એકબીજાની જરૂર ો સંતોષી આપતી. ગં વાલ્મિકી પરિવ રોનો પણ નિવ સ રહેતો. આ પરિવ રન પુરુષ સભ્યો ગ ન સં સ્કૃતિક, ધાર મિક, સ િક કે અન્ય પ્રસંગોએ ઢોલ જેવ વ દ્ય વગ ડવ નું કર . બદલં એમને બ ર મહિન ન દ ણ - પ ણી અને રોકડ રકમની બક્ષીસ મળતી. આ રીતે આ પરિવ રોનું ગુજર ન ચ લતું. મહિલ વર્ મજૂરી કામ કરી પરિવ રને આર્થિક રીતે મદદરૂપ થતો. આવ પરિવ રન ન ન મોટ પશુઓ ટે ખેડૂતોન ખેતરથી લીલો-સૂકો ચ રો લઈ જવ ની ટે છૂટ રહેતી. ગ ન ચોરે આવેલ રામ જી મંદિર, શિવજી મંદિર જેવ ધ મિક સ્થાનોની પૂજા અર્ન અને સ ર-સંભ ળ ર ખવ નું બ વ જી પરિવ ર દ્વાર કરવં આવતું. સ ર મૂહુરતો જોવ , ચોઘ જોવ , -કીર્ન કરવ કે લગ્-મરણ પ્રસંગની ધ મિક, સામ િક વિધિઓ કર વવ ટે ગામં એક બે બ્રાહ્મણ પરિવ રોની હ રી રહેતી હતી. આવ પરિવ રોન જીવન હની જવ બદ રી સમગ્ ગામ ખૂબ જ હોંશથી ઉપ ડી લેતું. મંદિરોન નિભ વ ટે મંદિરો પ છળ જમીનો આપવ ની પણ સુંદર વ્યવસ્થા લગભગ પ્રત્યેક ગામે મોજૂદ હતી. દરેક ગામં વ ળંદન પણ બે-ચ ર ઘર રહે . આ પરિવ રન સભ્યો મિત ચોક્કસ દિવસોએ ઘેર-ઘેર જઈ ન ન મોટ પુરુષ વ્યક્તઓની બ લ-દ ઢીન કર . વ ળ કપ વવ કે દ ઢી કર વવ નો કોઈ જ ચાર ચૂકવવં આવતો નહોતો. બદલામં પ્ર ન રણે આવ પરિવ રોની અન -કર ણ ની કે દૂધ- શાક ભ જીની જરૂર સંતોષ ઈ જતી હતી. ગામ ડામં આપણે જે પરિવ રોને ‘વસવાય ’ કે ‘વહવાય ’ કહીએ છીએ એ શબ્ હકીકતે અપભ્રશ ેલ શબ્ છે. સ ચો શબ્ છે ‘વસ વેલ ’. પ્રત્યેક ગામં રોજબરોજન કાર્યોમં આવ પરિવ રો ઉપ ોગી બને એ ટે ગામ ધણી કે ગ નું તોરણ બં ધન ર પરિવ ર દ્વાર પ્રત્યેક જ્ઞાતિન આવ પરિવ રોને નભેર પો ન ગં આમંત્રણ આપીને વસ વવામં આવ . સ ‘વસ વેલ ’ શબ્ અપભ્રશ થઈ ને ‘વસવાય ’ કે ‘વહવાય ’ શબ્દમાં ફેરવ ઈ ગે લો. ગ નો ખેડૂતવર્ ખેતી કરતો. પાક ની વ વણી, રોપણી, વજત, પણી, લણણી કે ખળું લેવ ન સે ગ ડ ઓં ‘ઢ લ પ્ર ’ અસ્તત્વમાં હતી. હું રે ત્યાં બે-દિવસ ેઆવું તો પછી રે રે ત બે દિવસ કર વવ આવી જવ નું. રોકડ રકમની કોઈ જ આપ- લે નહીં. ફકત વ્યકિત એકબીજાને ત્યાં વ ર ફરતી કામ કર વવ આવી જા . આ પ્ર એટલે ‘ઢ લ પ્ર ’. ‘ઢ લ પ્ર ’ની સુંદર વ્યવસ્થાથી ગ ડ નું જીવન જીવંત, હ ભર્યુ અને પ રસ્રિક મદદની ભ વન ન ઉમદ ખ લોવ ળું બની રહેતું. ગ ડ ની આ સીર આનંદ જીવનનું પ્રેરકબળ બની રહેતી. સ ર -મોળ , પ્રસંગોએ આખું ગ સંપીને પોત- પો ની આવડત મુજબ જવ બદ રી ઉઠ વી લેતું. ં કોઈને કહેવું કે ચીંધવું ન પડે. સ્વયંભૂ જ બધું સંપની ભ વન સે કરતું. વડીલોની દ અને પંચની વ શિરોમ ન્ય રહેતી. લગ્પ્રસંગ જેવ સામ િક પ્રસંગોએ સમગ્ ગામં થી જરૂર મુજબ ળી, વ ટ , વ સણો, ડોલ, તપેલ અને ખ ટલ , ગ દલ -ગોદડ જેવી સરવે ચીજો ચપટી વગ ડ એકઠી થઈ જતી. પ્રસંગ એક ઘરનો ન રહે આખ ગ નો બની જતો. વ્યક્ત સાજુ -ં દુ હો તો, આખું ગામ ખબર પૂછવ આવે એ વાત તો સમજી શકાય , પણ ગં કોઈ વ્યક્તનું ઢોર-ઢં ખર ર હો તો પણ આખું ગ ખબર પૂછવ આવે અને ચિં કરે. લગભગ આજે ભૂંસ ઈ જવ ન આરે આવેલી આ પરંપર હજુ કોઈ કોઈ ગ ડ ઓં સચવાયે લી જોવ મળે છે. ગં આવેલી જાન તરફથી ગ ની રાથમિક શ ળ ને ન ની-મોટી રકમનું દ ન કરવ ની ઉમદ પ્ર હતી. ચકલ ની ચણ અને ધર્મદો આપવ ની પ્ર પણ પ્રત્યેક ગં ફરજિ પણે અમલં હતી. મતલબ કે ગ ની વ્યવસ્થા ગ ન સૌ લોકો સે મળીને સંભ ળી લે . સગ ઈ કે લગ્સંબંધો તૂટવ ન પ્રસંગે ધર્મદો કરવ ની વ્યવસ્થા હતી. એ રીતે ચબૂતર ટે કે ધ મિક સ્થાનોન નિભ વ ટે પંચ નક્કી કરે એ રકમ ચૂકવવ નું બંન્ન પક્ષે કબૂલ રહેતું. લગભગ દરેક બ બતની ળજી લેવં આવતી. જેથી ગામં વસ પરિવ રો સુખદ જિંદગી ગુજારી શ . પીવ ન પ ણી ટે ગામં કૂવ કે તળ વની વ્યવસ્થા રહેતી. પશુઓ ટે હવ ડ ની વ્યવસ્થા પણ ગામે -ગામ હો જ. સુખી જીવનની ગરુચ વી ગામ લોકોને હ વગી હતી, પણ આજે સ બદલાય ો છે. શહેરીકરણ અને ધંધ રોજગ રન રણે શહેર તરફન સ્ળં તને લીધે આપણ ગ ડ ભં ગી રહ્ય છે. સ્થાનિક ન ન વ્યવસ ો મૃતઃ રા બની લોકો ગામં થી સ્ળં તર કરવ લ ગ ગ ડ ઓ ખ લી થઈ ગ છે. આધુનિક રહેણીકરણી અને આધુનિક કલ્રન રણે આપણી પરંપર ઓ અને કોઠ સૂઝથી તૈ ર કરવં આવેલી વ્યવસ્થાઓનો છેદ ઊડી ગ ો છે. ગ ડ ઓં પશુધન નષ્ટ થઈ ગું છે. ભ વન ત્મ હોલને ગ્હણ લ ગ્યું છે. શહેરી સંસ્કૃતિએ વ્યક્તને મહદ્ અંશે સંવેદનહિન અને સંકુચિત બન વી દીધો છે. વ્યક્તિમાં સ્વેનદ્રપણુ આવી વિશ ળ મરી પરવ રી છે. એક આખો જાનપદી ુગ સ પ્ થઈ ગ ો છે. ગ ડ ની દેશી રમતો, તહેવ રોની ઉજવણી ક૨વ ની રીતો, ગામ ડ ની દીકરીઓનું મોતીકામ , ભરતકામ અને ગૂંથણ એની કળ ઓ નષ્ટ થઈ ગઈ છે. એક અને સંપની ભ વન નો ક્ષ ો છે. જૂની પેઢીનો અસ્તાચળ અને નવી પેઢીની આવી સઘળી બ બતો પ્રત્યેની અજાણ ી જૂની પરંપર ઓ ઘસ ી જા છે. આવન ર દિવસોમં જૂની પેઢી ં આ પરંપર ઓ સંપૂર્ નામ શેષ થઈ જશે. (લેખક ગુજર સરક રન સનદી અ રી અને સાહ ત્ય સર્ક છે) પ્રતિભ વઃ yourgujarattimes@gmail.com ડો. રવજી ગાબાણી ગ્રા ભાંગતાં ગામડાં, ભાંગતી પરંપરા... મુદ્દની વાત ઈ સ્મિે સ્મિે સળગે છે કોઈ રડીને દિલ બહેલ વે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવ છલ વે છે સંજોગન પ લવં છે બધું દર ને ઠપકો ન આપો એક તરતો ણસ ડૂબે છે એક લ શ તરીને આવે છે ખળખળ વહેતી લ ગણીઓ સૈફ પ લનપુરી સ હેબન આ શબ્દોમાં પામ ી શ છે. ઈશ્વરે જગતન રાણીઓં જીવની સે જો કોઈ અણમોલ ભેટ આપી હો તો એ લ ગણી છે. લ ગણી તીવ્ર હોઈ શકે કે પછી આકર્ણની હો કે ઉમંગ ઉત્સાહની હો , કોઈ ઈચ્છાની રાપ્ત ટે હો કે કોઈ ન ર ગી અંગેની હો , ખુશીની હો કે દુઃખની હો . હજુ પણ લ ગણીન અનેક ક્ષેત્રોની દી લંબ વી શકાય . લ ગણીઓની અનુભૂતિ અને ત રબ દ એની અભિવ્યક્ત આ બંને પ છ મઝ ન હો છે. લ ગણી અનુભવ અને પછી એ વ્યક્ . વ્યક્ ેલી લ ગણીઓ બીજી વ્યક્તન હૃદ સુધી પહોંચે ત રે લ ગણી વ્યક્ કરન રને પરમ સંતોષનો અનુભવ . લેખનસર્ન લ ગણીઓ વહેવડ વવ ટેનો સૌથી મનપસંદ અને રગત માર છે. આદિ અન ળથી લેખન કાર દ્વાર અંતરમનની અનુભૂતિ રજૂ થતી આવી છે અને નવ જીવનન અસ્તત્ સુધી એ અખંડ રહેવ ની છે. લેખન દ્વાર અભિવ્યક્ થતી લ ગણીઓન પુરં આંતરિક ઊર્જા અને જુસ્સ બંને હો છે. આંતરિક ઊર્જા વિન ેલું લેખનસર્ન પ્રેમ વિન ન લગ્ જેવું છે. એ ત્ર શબ્દ બનીને રહી જા પરંતુ તેં કોઈ અર્ ન દેખ . લેખનનો પહેલો સંબંધ પેન સાથે છે. સર્કનો સૌથી ળ સંબંધ એની કલમ સાથે હો છે. પ્રેમિ ન સૌંદ ને પ્રેમી જેમ એની આંખોથી પીતો હો છે એમ લેખક એની પેનન સૌંદ ને સદ ખોબલે ખોબલે પીતો હો છે. કલમની પણ અદભુત છે. એક ન ની કલમની પહેચ ન જગતભરં આજે પેન તરીકે છે. પેન શબ્નું મૂળ લેટિન ભ ષામં છે. લેટિન શબ્ ‘પેન્ના’ કે ‘પિન્ના’ ઉપરથી પેન શબ્ આવ્યો હોવ નું અનુ ન છે. ‘પેન્ના’નો અર્ પીંછ . લેખનની શરૂઆતન સં પીંછ ને ધ રદ ર બન વી શ હીં બોળીને લખ ણ દ્વાર અભિવ્યક્તની શરૂઆત થઈ હતી. વિશ્વને ર હ ચિંધન ર મહર્ષિ વાલ્મિકીથી ંડીને મહાક કાલ દ સ જેવ આપણ પ્રબુદ્ધ ઋષિમુનિઓ અને સર્કોનું લેખન આવી પીછ ની કલમથી જ તો શરૂ ું હતું. એક રોમે ન ઇજનેર પે રાચે પેએન રુને ફ ઉન્ટન પેનન જનક તરીકે ઓળખવામં આવે છે. પે રાચેએ સને ૧૮૨૭ં ફ ઉન્ટન પેનની શોધ કરી અને પછી તો લેખન ક્ષેત્રે િ સર્જાઈ. પે રાચે એક ઇજનેર ઉપરં ત સંશોધક અને ગણિતશાસ્ત્રી પણ હ . ભ રતની વાત કરીએ તો હિન્દસ્તાનં પહેલ વહેલી ફ ઉન્ટન પેન ડૉ. ર ન શ હ એ બન વી. વર્ ૧૯૧૦ં ડોક્ર ર ને ફ ઉન્ટન પેન ટે પેટન્ એનાય કરવામં આવ્યો હતો. વ ર ણસીં લક્ષ્ સ્ટાઇલ પેન વર્ક્ વર્ ૧૯૦૫ં શરૂ ું. અનેક પ્રસિદ્ધ લેખકો ટે પેન એમની અઝીઝ પ્રેમિ હો છે અને સરસ મઝ ન ર ઇટીંગ પેડ એમનું આકર્ણનુ કેદ્ હો છે. નવ વિચ રોન પ્લટ અને કલ્ન ઓનું મુક્ ગગન સર્કને પેન અને પેડન સમન્વયથી સ સૌંદર્યા શં થી જ સફુરતુ હો છે. આજે પણ જગતન બેસ્ સેલર બુક્ન સર્કો લેપટોપ, મોબ ઈલ કે કમ્પ્યટરન ઉપ ોગ વગર મન મરજીથી સુંદર ગળ ઉપર આકર્ક પેનથી મુક્તને લખવ નું વધુ પસંદ કરે છે. જે. કે. રોલિંગ, સ્ટફન કિંગ, સેસેલી અહેર્, ડે લ સ્ટલ વગેરે જેવ જગપ્રસિદ્ધ અનેક લેખકો એમની નવલ ઓન હસ્લેખન પ્રેમ ટે જાણી છે. અહીં એ બ બતનો પણ ઉલ્લખ કરી લઈએ કે, થોડ વર્ષ પહેલ એક હર જીં જે. કે. રોલિંગ દ્વાર લખાયે લી વાર ઓની હસ્તલિખિ પ્રત અધધધ થઇ જવ એટલી રકમ ૧.૯૫ મિ ન પ ઉન્ડમાં વેચ ઈ હતી. મનમં એમ કે, જગપ્રસિધ્ સર્કોની પેન કઇ હશે? ડિટેક્ટવ નવલ ને અદભુત ઊંચ ઈ ઉપર લઈ જન ર લો સર્ક સર આર્ર કોનન રો લને પ રકર ડ્યફોલ્ પેનથી લખવું ખૂબ ગમતું. વર્ ૧૯૦૩ં ‘એડવેન્ચર્ ઓફ હકલબેરી ફિન અને ધ ગિલ્ડડ એજ’ જેવ ઉપન સો આપન ર ્ ટ્વનને કોંકલીન ક્રિસેટ ફિલર પેન હતી. ટ્વન કોંકલીન પેન કંપનીન સત્તાવ ર પ્રવક્તા પણ હ . પેનની દુનિયામાં જર્નીનું નામ બહુ આદરથી લેવં આવે છે. વિશ્વની સૌથી કીમતી પેનં ટીબ લટીની ફુલગોરનું ન શુ ર છે. આ પેન એક હર જીં આઠ મિ ન ડોલરં વેચ ઈ હતી. લેટિન શબ્ ફુલગોરનો અર્ ‘રાત ની ચમક’ એવો છે. આ પેન ઉપર ળ હીર ન બ્લિગ જડવામં આવ છે. પેનનો ઇતિહ સ રોચક છે. પહેલી સહસ્ત્રાબ્દ બીસીઈં ચ ઇનામં લખવ ટે બ્શનો ઉપ ોગ થતો હતો. ત રબ દ ૩૦૦મી બીસીઈં ઇજિપ્તમાં પેન જેવ જાડ ઓજારોનો ઉપ ોગ થવ લ ગ્યો હતો. પોમ્પઈન ખંડેરોં થી ંસ ની પેન મળી આવી હોવ ન સંદર્ભ રાપ્ છે. ઇંગ્લન્ન બર્મિગહામ ન જોન મિશેલને ૧૮૨૮ં મશીન દ્વાર બન વાયે લી સ્ટલ પેન પોઇન્ બન વવ નો શ્રેય આપવામં આવે છે. બોલ પોઇન્ પેનનો જન્ છેક ૧૯મી સદીન અંં ો. અર્ેન્નામં રહે હંગેર ન લ ઝલો બીરો દ્વાર બોલ પોઇન્ન પેટન્ લેવ હોવ ન પુર વ ઓ મળે છે. વર્ ૧૯૩૦ં બોલ પોઇન્ પેન બ્રટનં ખ સ્સ લો બની અને ત ર પછીન દં એટલે કે વર્ ૧૯૪૦ં બોલ પોઇન્ પેનનું સ મ્રાજ્ય જગતભરં છવ ઈ ગું હતું. પેન અભિવ્યક્તનું મુખ્ય અને મૂળ ધ્યમ છે. ઘણીવ ર ચહેરો કે જીભ જે વ્યક્ નથી કરી શ એ કલમ દ્વાર સહજતાથ ી અભિવ્યક્ થઈ જા છે. કલમ એક શાસ્ત્ર છે અને શસત્ર પણ છે. રૂપકડી પેનનું સૌંદ સર્ક ટે મનલુભ વન હો છે અને સાથે સે અભિવ્યક્ત ટેનું સૌથી મોટું પ્રેરણાસ્ત્રોત એમને પેનપ્રેમ છે એ પણ એટલી જ વ સ્તવિકતા છે. ધબ ર : હમ સ્વયં કે શબ્ મે રહતે હૈ, તુમ અપને અર્થ મે મત ઢુંઢ કરો... (લેખક ગુજરાત સર રં પૂર્ અધિક ી અને જાણી સર્ક છે.) પુલક તરિવેદી કો પ્રેમિકાના સૌંદર્ન પ્રેમી જ એની આંખોથી પીવ એમ લખક કલમના સૌંદર્ન સદાય ખોબલ ખોબલ પીતો હોય છે સપ્રંગી જૂન 26, 2026 (June 20 - June 26, 2026)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=