Gujarat Times
નેશનલ 10 જૂન 26, 2026 (June 20 - June 26, 2026) હરિદ્વારઃ અધિકમાસમાં આવતી સોમવતી અમાસ પર ધર્નગરી હરિદ્વરમાં આસ્થનો મહાસાગર ઉમટ્ય છે. હર કી પૌડી સહિત ગંગાના વિવિધ ઘાટો પર ગંગા આરતી સુધી 76 લાખ 50 હજાર શ્રદ્ધળુઓએ ગંગામાં સ્નન કર્ુ. શ્રદ્ધળુઓનું આગમન મોડી સાંજ સુધી ચાલુ રહ્ય. ઉત્તરાખંડ સહિત 12 રાજ્યમાંથી આવેલા શ્રદ્ધળુઓએ ગંગા સ્નન, પિતૃ તર્ણ, પૂજા-અર્ના અને દાન-પુણ્ કરીને સુખ-સમૃદ્ધ અને મોક્ષની કામના કરી. આટલી મોટી સંખ્યમાં શ્રદ્ધળુઓના આગમન વચ્ચ પ્રશાસન અને પોલીસ માટે આ આયોજન આગામી કુંભ-2027ની વ્વસ્થને ચકાસવા માટે એક મોટી કસોટી પણ સાબિત થઈ. હર કી પૈડી, બ્રહ્મકુંડ, માલવીય ઘાટ સહિતના મુખ્ સ્નન ઘાટો પર વહેલી સવારથી શ્રદ્ધળુઓની લાંબી કતારો લાગી હતી. ઉત્તર પ્રદેશ, દિલ્હ, હરિયાણા, રાજસ્થન, પંજાબ, મધ્ પ્રદેશ અને અન્ રાજ્યમાંથી મોટી સંખ્યમાં શ્રદ્ધળુઓ પહોંચ્ય. ગંગા સ્નન સાથે પિતૃ તર્ણ અને દાન-પુણ્નો સિલસિલો આખો દિવસ ચાલતો રહ્. મેળા અધિકારી સોનિકાએ કેનદ્રી નિયંત્રણ કક્ષ પહોંચીને સીસીટીવી નેટવર્, ક્રઉડ મોનિટરિંગ સિસ્મ અને ટ્રાિક વ્વસ્થનું નિરીક્ષણ કર્ુ. હર કી પૈડી અને આસપાસના ઘાટો પર ભીડના દબાણ, શ્રદ્ધળુઓની અવરજવર અને સુરક્ષા વ્વસ્થની સતત દેખરેખ રાખવામાં આવી. શ્રદ્ધળુઓની સુરક્ષાને ધ્યનમાં રાખીને મેળા વિસ્તરને 6 સુપર ઝોન, 16 ઝોન અને 46 સેક્રમાં વહેચવામાં આવ્ય. સંવેદનશીલ સ્ળો પર વધારાના પોલીસ દળ તહેનાત રહ્. સીસીટીવી કેમેરા, કંટ્રલ રૂમ અને વિશેષ ટ્રાિક પ્લન દ્વરા ભીડ અને ટ્રાિકને નિયંત્રિત કરવામાં આવ્ય. હરિદ્વરમાં યોજાતા મોટા સ્નન પર્ માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ આગામી કુંભ મેળાની તૈયારીઓનો વાસ્તવક અભ્યસ પણ છે. દરેક સ્નન પર્માંથી મળેલા આંકડાઓનું વિશ્લષણ કરીને એ સમજવામાં આવી રહ્ય છે કે કયા સ્ળોએ અને કયા સમયે સૌથી વધુ ભીડ રહે છે, કટોકટીની સ્થિતમાં પ્રતિક્રિા સમય કેટલો છે અને વ્વસ્થમાં ક્યા સુધારાની જરૂર છે. જ્યોતષાચાર્ પંડિત મનોજ ત્રિપાઠી મુજબ સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. શાસ્ત્રમાં આ દિવસે ગંગા સ્નન, પિતૃ તર્ણ અને દાન-પુણ્નું વિશેષ મહત્ જણાવાયું છે. અધિકમાસમાં આવવાને કારણે આ વખતનો સંયોગ વધુ દુર્ભ માનવામાં આવ્ય છે. માન્તા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નન કરવાથી હજારો અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ ફળ પ્રાપ્ થાય છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) હરિદ્વારમં ભક્તોન મહ સ ગર ઉમટ્યોઃ 76.5 લ ખ શ્રદ્ધાળુઓએ ગંગ સ્નાન કર્ુ નવી દિલ્હ: કેનદ્રી રોડ ટ્રન્પોર્ અને હાઇવે મંત્રી નીતીન ગડકરીએ ઇથેનોલને લઇને મોટી જાહેરાત કરી છે. ગડકરીએ ભારતમાં ઉપયોગી ૧૦૦ ટકા ઇથેનોલ ઇંધણના ઉપયોગને મંજૂરી આપતા નિયમો પર સહી કરી દીધી છે. આ નિર્ય બાદ હવે દેશમાં પુરી રીતે ઇથેનોલ પર ચાલતા વાહનો આવવાનું પણ શરૂ થઇ જશે. દિલ્હમાં ૮૫ ફ્યલ લોંન્ થયાના કેટલાક સપ્તહ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. જે દર્શાવે છે કે સરકાર વર્માન ૨૦ ટકા ઇથેનોલ પ્રોગ્રમથી પણ આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. નાગપુરમાં એક કાર્ક્મમાં ગડકરીએ જણાવ્યુ હતું કે મે ઇથેનોલના કાયદેસર ઉપયોગ સાથે જોડાયેલી ફાઇલોને મંજૂરી આપી દીધી છે. અત્યર સુધી દેશનું ધ્યન પેટ્રલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવા પર હતું, પરંતુ હવે ૧૦૦ ટકા ઇથેનોલ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જો ઇથેનોલના ઇંધણથી ચાલતા વાહનો પણ મારકેટમાં મળવા લાગ્ય તો પેટ્રલ અને ડીઝલની જરૂરિયાત પણ ઓછી થઇ શકે છે. હવે જ્યરે ૧૦૦ ટકા ઇથેનોલને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યરે દેશની ટોચની કાર કે ટુ-વ્હલર વાહનો બનાવતી કંપનીઓ પણ આ દિશામાં આગળ વધવા લાગી છે. કેટલીક કંપનીઓએ આ ઇંધણ પર ચાલતા વાહનો લોન્ કરી પણ દીધા છે. એવામાં કેનદ્રી મંત્રી નિતિન ગડકરીએ કહ્ય હતું કે આગામી દોઢ મહિનાની અંદર જ ટોયોટા, સુઝુકી, હુંડઇ અને એમજી જેવી મોટી કંપનીઓ મારકેટમાં ઈથેનોલથી ચાલતા વાહનો ઉતારશે. જોકે ઇથેનોલ સામે કેટલાક પડકારો પણ છે જેમ કે પેટ્રલની સરખામણીએ માઇલેજ ઓછી આવે છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) નવી દિલ્હી ભારતીય સેનાના મેજર પ્રભાત મિશ્રાએ અમેરિકી સેના કમાન્ અને જનરલ સ્ટા કોલેજમાં બે સરવોચ્ શૈક્ષણિક પુરસ્કરો જીત્ય છે. મેજર મિશ્રાને ઉત્કૃષ્ માસ્ર ઓફ મિલિટરી આર્ટ્ એન્ સાયન્ થીસીસ માટે બિરર-બ્રુક્ એવોર્ આપવામાં આવ્ય છે. આ ઉપરાંત, તેમને જનરલ ડગ્લસ મેકઆર્ર મિલિટરી લીડરશિપ રાઇટિંગ એવોર્થી પણ સન્માનત કરવામાં આવ્ય છે. 10 મહિનાના આ નેતૃત્ કાર્ક્મમાં 92 દેશોના અધિકારીઓ સામેલ થયા હતા. આ વરષે 951 અધિકારીઓને ઉપાધિ મળી. અમેરિકાની આ કોલેજ વિશ્વની સૌથી અગ્ણી સૈન્ શિક્ષણ સંસ્થઓમાંની એક છે. 1894 થી 170 દેશોના 8,700 અધિકારીઓ તાલીમ લઈ ચૂક્ય છે. મેજર પ્રભાત મિશ્રાને અમેરિકાના કેન્સસ સ્થત ફોર્ લીવનવર્માં યુએસ આરમી કમાન્ એન્ જનરલ સ્ટા કોલેજના કમાન્ એન્ જનરલ સ્ટા ઓફિસર કોર્ના દીક્ષાંત સમારોહમાં સન્માનત કરવામાં આવ્ય. આ કોર્ 10 મહિનાનો અદ્યતન સૈન્ નેતૃત્ કાર્ક્મ છે, જેમાં આ બેચમાં 951 અધિકારીઓએ ભાગ લીધો. તેમાં 120 આંતરરાષટ્રી સૈન્ અધિકારીઓ પણ સામેલ હતા. આ કાર્ક્મ મધ્મ સ્રના સૈન્ અધિકારીઓને વરિષ્ નેતૃત્ અને સ્ટાની જવાબદારીઓ માટે તૈયાર કરે છે. સમારોહને સંબોધિત કરતા અમેરિકી સેનાના વરિષ્ અધિકારી જિમ ઇસેનહોવરે ફિલ્-ગ્રડ અધિકારીઓની મહત્પૂર્ ભૂમિકા પર ભાર મૂક્ય. ભારત અને અમેરિકા વચ્ચ છેલ્લ બે દાયકામાં સંયુક્ સૈન્ અભ્યસ, અધિકારીઓની અદલાબદલી અને સંરક્ષણ શિક્ષણ કાર્ક્મો દ્વરા સંરક્ષણ સહયોગ સતત વધ્ય છે. મેજર પ્રભાત મિશ્રાની આ સિદ્ધને આ જ મજબૂત ભાગીદારીનું પરિણામ માનવામાં આવી રહ્ય છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) મુંબઈઃ મહારાષ્ટના રાજકારણમાં ભંગાણના અહેવાલ સામે આવ્ય છે. ઉદ્વ ઠાકરે જૂથની પાર્ટના 9 સાંસદોમાંથી 6 સાંસદો બળવો પોકારે તેવી સ્થિત સર્જાઈ છે ત્યરે આ મામલે ઉદ્વ ઠાકરે પાર્ટ તરફથી સંજય રાઉતે એક પત્રકાર પરિષદને સંબોધતા બળવાખોરોને ખુલ્લ શબ્દમાં ચેતવણી આપી દીધી છે. સંજય રાઉતે બળવાખોર સાંસદો સામે શરત મૂકી દીધી છે કે જો તેમણે પાર્ટ છોડીને જવું હોય તો જતા રહે અને રાજીનામંુ આપી દે પરંતુ આ વખતે તેમને છોડવામાં નહીં આવે. ઉદ્વ ઠાકરેએ તેમને ચૂંટણી લડવા ટિકિટ આપી, પૈસા આપ્ય તેમ છતાં જો તેઓ બળવો કરશે તો મહારાષ્ટની જનતા તેમને છોડશે નહીં. સંજય રાઉતે ગંભીર વલણ અપનાવતા ચેતવણી આપી છે કે, તમામ સાંસદોએ સાંઈ બાબા, મા ભવાની અને પોતાની માતાના સમ ખાધા છે, તેમ છતાં જો હવે કોઈ પક્ષપલટો કે ગદ્દરી કરશે તો તેને છોડવામાં નહીં આવે. તમામ સાંસદો ઉદ્વ ઠાકરેના નેતૃત્માં પક્ષના ચૂંટણી ચિહ્ન 'મશાલ' પર જીતીને આવ્ય છે અને તેમના માટે પક્ષે વ્હપ પણ જાહેર કર્ય છે. આ અંગે લોકસભા અધ્ક્ષ ઓમ બિરલાને પત્ર લખવામાં આવ્ય છે અને જો કોઈને પક્ષ છોડવો જ હોય તો તે સાંસદ પદેથી રાજીનામું આપીને જઈ શકે છે. યુબીટી પક્ષમાં બળવાની ચાલી રહેલી અટકળો વચ્ચ દિલ્હમાં સાંસદ સંજય રાઉતે એક મહત્તની પ્રેસ કોન્રન્ યોજીને પક્ષના તમામ સાંસદો એકસાથે હોવાનો દાવો કર્ય છે. આ બેઠકને 'ઓપરેશન ટાઈગર' ગણાવતા રાઉતે સ્ષ્ કર્ુ કે, માતોશ્રી ખાતે યોજાયેલી બેઠકમાં 5 સાંસદો રૂબરૂ હાજર હતા અને બાકીના સાંસદો વીડિયો કોન્રન્ના માધ્મથી જોડાયા હતા. આ પ્રસંગે તેમની સાથે લોકસભાના નેતા અરવિંદ સાવંત અને ચીફ વ્હપ અનિલ દેસાઈ સહિતના અગ્ણીઓ પણ હાજર રહ્ હતા. મહાર ષ્ટ્રન જક ણમં ભંગ ણ મેજર પ્રભાત મ એ 91 દેશ ને પછ ડીને 2 સર્વોચ્ચ સૈન્ પ સ્કાર જીત્યા ભાર મં 100 ટક ઇથેન લ ઇંધણને ક દેસરની મંજૂરી અપ ઇ: હ ઈે મંત્ર નીતીન ગડકરી દેશમાં વિદ્યર્થીઓને તેમની સખત મહેનતનું ફળ ન ી મળીતુંઃ રાહુલ ગાંધી કોટા: કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થ સંમેલન અગાઉ કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લટફોર્ 'X' પર એક પોસ્ શેર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે, દેશમાં દરેક પેપર લીક થવું કે પરીક્ષા રદ થવી એ માત્ર સિસ્મની નિષ્ળતા નથી, પરંતુ દેશના લાખો યુવાનોના સપના પર મોટો પ્રહાર છે. તેમણે દુઃખ વ્ક્ કરતાં કહ્ય કે, 'આજે દેશમાં વિદ્યાર્થઓને તેમની સખત મહેનતનું ફળ નથી મળી રહ્ય, પરંતુ સપના જોવાની હિંમત કરવા બદલ સજા મળી રહી છે. તેઓ દેશના યુવાનો સાથે મજબૂતીથી ઉભા છે અને તેમને પોતાના ભવિષ્ માટે લડવા અપીલ કરી છે.' રાહુલ ગાંધીએ પોતાની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર યુવાનોને સંબોધતાં કહ્ય કે, 'હું જાણુ છું કે તમે બધા થાકી ગયા છો અને ગુસ્સમાં છો. પરંતુ યાદ રાખો, જ્યરે સરકાર સાંભળવાની ના પાડે ત્યરે આપણે આપણો અવાજ વધુ બુલંદ કરવો પડે છે.' તેમણે કોટામાં યોજાનારી 'છાત્રોં કી ગૂંજ' મહારેલીમાં મોટી સંખ્યમાં યુવાનોને જોડાવા આહ્વન કર્ુ છે. આ સાથે જ તેમણે કહ્ય કે, 'કોટાથી શરૂ થયેલો આ અવાજ દેશના ખૂણે-ખૂણે પહોંચશે અને એક એવી ગર્ના બનશે જેને સરકાર પણ નજરઅંદાજ નહીં કરી શકે. વિદ્યાર્થઓએ કોઈપણ અફવાઓ પર ધ્યન આપ્ય વિના માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ. કોંગ્રસ પક્ષ દ્વરા દેશભરમાં પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે એક મોટા રાષ્ટવ્યપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલોઃ અભિજીત દીપકેને માર્યો લાફો જયપુર: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટના અભિજીત દીપકે પર હુમલો થયો છે. વિરોધ પ્રદર્ન દરમિયાન એક અજ્ઞત યુવકે અભિજીત પર હુમલો કરી દીધો. યુવકે અભિજીતને એક પછી એક ઘણી થપ્ડ મારી. ત્યરબાદ અભિજીતના સમર્કોએ યુવકને પકડીને ભારે માર માર્ય અને ત્યા હંગામો મચી ગયો. અભિજીત દીપકે NEET પેપર લીક, શિક્ષણ વ્વસ્થ અને બેરોજગારી જેવા મુદ્દઓને લઈને જયપુરમાં વિરોધ પ્રદર્નમાં સામેલ થવા માટે પહોંચ્ય હતા. આ દરમિયાન ભીડમાંથી એક યુવકે અભિજીત દીપકેને એક પછી એક ઘણી થપ્ડ જડી દીધી. CJP સંસ્થપક દીપકેને થપ્ડ મારવાનો વીડિયો પણ સામે આવ્ય છે. માહિતી અનુસાર, ભીડની વચ્ચ ત્રણ લોકો એક સાથે પહોંચ્ય, જેમાંથી એકે આગળ વધીને અભિજીત દીપકેને તાબડતોડ ઘણી થપ્ડ જડી દીધી. બાદમાં તરત જ પોલીસે થપ્ડ મારનારને કસ્ડીમાં લીધો અને વિધાયકપુરી પોલીસ સ્ટશન લઈ ગઈ છે. કોકરોચ જનતા પાર્ટ તરફથી નીટ પેપર લીક, શિક્ષણ વ્વસ્થમાં સુધાર, ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને વધતી બેરોજગારી વિરુદ્ પ્રદર્ન આયોજિત કરવામાં આવ્યુ હતું. કાર્ક્મમાં મોટી સંખ્યમાં વિદ્યાર્થઓ, યુવાનો, વાલીઓ અને મહિલાઓ સામેલ થયાં હતા. પ્રત્ક્ષદર્શઓના જણાવ્ય અનુસાર અભિજીત દીપકેના શહીદ સ્મરક પહોંચવા પર સમર્કોએ તેમને ખભા પર ઉઠાવી લીધા. આ દરમિયાન ભીડમાં હાજર એક યુવક તેમની પાસે પહોંચ્ય અને થપ્ડ મારી દીધી. ઘટના બાદ સમર્કોમાં આક્રશ ફેલાઈ ગયો અને તેમણે યુવકને પકડીને માર માર્ય હતો. (ગુજરાત ટાઈમ્ સંકલન)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=