Gujarat Times
ઈન્ટરનેશનલ 9 જૂન 5, 2026 (May 30 - June 5, 2026) સમાચાર સાર ભારત-અમેરિકા વચ્ચ દુર્ભ ખનિજના કરાર નવી દિલ્હ: ભારત અને અમેરિકાએ નવી ટેક્નોલ જી માટે જરૂરી એવા મહત્તપૂર્ અને દુર્ભ ખનિજોના સ્થિર પુરવઠાને સુનિશચિત કરવા માટે સહય ગનું મુખ્ માળખું મજબૂત બનાવ્યુ હતું. આ પગલું વૈશવિક ટેક્નોલ જી સપ્લય ચેઇન માટે મહત્તપૂર્-દુર્ભ તત્ત્વ અને વ્યહાત્ક ધાતુઓ પર ચીનના નિકાસ નિયંત્ર અંગે વધતી ચિંતાઓ વચ્ચ આવ્યુ છે. નવી દિલ્હમાં ક્વડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન મહત્તપૂર્ ખનિજોના ખાણકામ અને પ્રકરિયાના પુરવઠાને સુરકષિત કરવાનાં માળખાં પર હસ્તાકર કરવામાં આવ્ય હતા. આ ખૂબ જ સમયસર અને મહત્તપૂર્ બાબત છે એમ વિદેશમંત્રી એસ. જયશંકરે મારકો રૂબિય ની હાજરીમાં કહ્ય હતું. આ માળખાંન ઉદ્દશ ખાણકામ પ્રકરિયા, રિસાયક્લિગ અને સંબંધિત ર કાણ સહિત સમગ્ર મહત્તપૂર્ ખનિજો અને દુર્ભ પૃથ્વ પુરવઠા શૃખલામાં આપણા સહય ગને વધુ ગાઢ બનાવવાન છે એમ કહ્ય હતું. વિદેશમંત્રીએ જણાવ્યુ હતું કે, આ માળખું સ્થિતિસ્થાપક અને વૈવિધ્સભર પુરવઠા શૃખલાઓને મજબૂત બનાવશે, જેક્ટ્ના ધિરાણમાં મદદ કરશે તેમજ મહત્તપૂર્ ખનિજો અને દુર્ભ પૃથ્વના સંચાલનને સુનિશચિત કરશે. આ એક વધુ સંકેત છે કે, એવી દુનિયામાં જ્યા ઘણા પડકાર છે, પણ સાે સાે ઘણી તક પણ છે, ત્યા આપ સહય ગ કેટલ ગાઢ રહ્ય છે તેમ તેમણે કહ્ય. ભારતમાં ઇબોલા વાઈરસની એનટ્રથી ફફડા બેગલુરુઃ વૈશવિક સ્રે અને ખાસ કરીને આફરિકન દેશ માં ભારે ઉત્પત મચાવ્ય બાદ હવે ખતરનાક ઇબ લા વાઈરસે ભારતમાં દસ્ક દીધી છે. અહેવાલ અનુસાર, આફરિકન દેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબ લા વાઈરસના અત્યત ગંભીર લક્ષણો જોવા મળ્ય છે. સંક્મણની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વરા મહિલાને બેગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્લ તપાસ અર્થે મ કલાયા છે. ઇબ લા વાઈરસને તબીબી જગતમાં ક ર ના (COVID-19) કરતાં પણ વધુ ઘાતક અને જીવલેણ ગણવામાં આવે છે. ઇબ લા ી સંક્રમત દરદીઓમાં મૃત્યદર (Mortality Rate) 50 ટકા ી લઈને 90% સુધી પહોંચી શકે છે. આ એક અત્યત ચેપી વાયરલ બીમારી છે, જેના કારણે શરીરમાં આંતરિક તેમજ બાહ રક્સ્રવ (Bleeding), હેમ રેજિક તાવ અને માનવ શરીરના મહત્તના અંગ (Organs) ફેલ ઈ જાય છે. આ વાઈરસ ક ઈ પણ સંક્રમત વ્યક્ના શરીરના પ્રવાહી પદાર્થો જેવા કે લ હી, લાળ, પરસેવ અ વા યુરિનના સીધા સંપર્માં આવવા ી ખૂબ જ ઝડપ ી ફેલાય છે. બરિ નમાં ભયાનક હી વેવ, ગરમીને કારણે 7ના મોત ફ્રાન્સ: પશચિમી યુર પ હાલમાં તેજ હીટવેવની ઝપેટમાં છે. ફ્રન્ અને યુકેમાં મે મહિનામાં અત્યર સુધીનું સૌ ી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે અને ફ્રન્માં ત ગરમીના લીધે સાતના મ ત યા છે. અહેવાલ મુજબ ઉત્તર આફરિકા ી યુર પ તરફ આવેલી ગરમ હવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે કેટલાય સ્થળે તાપમાન એટલું વધ્યુ છે કે હીટડ મ કહેવાય છે. બરિટનમાં વિક્મજનક ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્ય મુજબ સ મવારે દકષિણ-પશચિમ લંડનમાં તાપમાન 34.8 ડિગ્રી સુધી પહોંચ્યુ હતું. આ મે મહિનાનું અત્યર સુધીનું સૌ ી વધુ તાપમાન છે. જૂના રેક્ ી બે ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે જણાવ્યુ હતું કે આટલી ગરમી સામાન્ રીતે ઉનાળાના દિવસ દરમિયાન જોવા મળે છે. જ્યરે મેમાં લંડનનું સરેરાશ તાપમાન ૧૭ ી ૧૮ ડિગ્રી સેલ્સયસ રહે છે.હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ કે મંગળવારની રાત મે મહિનાની સૌ ી ગરમ રાત તરીકે રેક્ કરવામાં આવી. ફ્રન્માં પણ સ્થિતિ ગંભીર છે. દેશની હવામાન એજન્સ મેટિય ફ્રન્સ જણાવ્યુ હતું કે સ મવારન દિવસ મે મહિનાન સૌ ી ગરમ દિવસ રહ્ય હત . ઉત્તર- પશચિમ ફ્રન્ માટે ઓરેન્ હીટવેવ એલર્ જારી કરવામાં આવ્યુ હતું, જે ચેતવણીનું બીજા નંબરનું સ્ર છે. હવામાન વિભાગના જણાવ્ય મુજબ કેટલાય વિસ્તર માં તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સયસ સુધી પહોંચી શકે છે. પેરિસમાં શનિવારનું તાપમાન ૩૧.૯ ડિગ્રી નોંધાયું હતું. નેતન્યહૂની તબિયત લથડતાં હોસ્પિ લમાં દાખલ ઈઝર યલ: ઇઝરાયલી વડાપ્રધાન બેનજામીન નેતન્યહૂને સ મવારે સાંજે જેરૂસલેમની હ સ્પટલમાં દાખલ કરાયા હતા. તેઓને હ સ્પટલમાં દાખલ કરવામાં આવ્ય છે તેમ સૌ ી પહેલાં સ્થાનિક મીડીયાએ જણાવ્યુ હતું કે પછી વડાપ્રધાનનાં કાર્યાલય તરફ ી સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતું કે વડાપ્રધાન બેનજામિન નેતન્યહૂને હ સ્પટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ધ ટાઈમ્ ઓફ ઇઝરાયલ જણાવે છે કે વડાપ્રધાન નેતન્યહૂને હદસાહ ઐન કેરેમ મેડીકલ સેન્રમાં દાખલ કરવામાં આવ્ય છે જ્યા તેઓને દાંતની તકલીફ અંગે સારવાર અપાઈ રહી છે. ચિંતાજનક બાબત તે છે કે 76 વર્ષીય આ નેતાની તંદુરસ્ત અંગે ઘણી જ કાળજી રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં તેઓને વારંવાર હ સ્પટલમાં સારવાર આપવી પડી છે. આ ી ટીકાકાર કહે છે કે તેઓની તંદુરસ્ અંગે સરકાર પૂરતી માહિતી જનતાને આપતી જ ન ી. સત્તાવાર જાહેરાત પ્રમાણે ત આ ઘટના સામાન્ લાગે છે પરંતુ નેતન્યહૂનાં આર ગ્ અંગે ભાતભાતની અટકળ ઇ રહી છે. ગયા મહિને નેતન્યહૂએ પ તે જ સ શ્લ મીડીયા પોસ્ટ ઉપર જણાવ્યુ હતું કે તેમની પ્રોસ્ટેટ ગ્લન્માં યેલાં કેન્રસ ટયુમર અંગે તેમણે હેદયાહ હ સ્પટલમાં રેડીએશન ટ્રટમેન્ લીધી હતી. વધુ સ્ષ્તા કરતાં તેમણે કહ્ય હતું કે ટ્રટમેન્ અંગેના સમાચાર તેમણે જાણી જોઈને મ ડેે ી આપ્ય હતા. કારણ કે ઇરાન તે માહિતીન દુષપ્રચાર માટે ઉપય ગ કરે. હરિયાણા મૂળના માતા-ુ ત્ર યુ.કે.માં મેયર બન્યા બરિટન: હરિયાણાના ભારતીય મૂળના પરિવારના ૨૩ વર્ષીય તુ ાર કુમાર અને તેની માતા પરવીન રાની બંને યુ.કે.માં મેયર તરીકે ચૂંટાઈ આવ્ય છે. મૂળ હરિયાણાના સ નિપત જિલ્લમાં ર હના ગામન આ પરિવાર ૨૦૧૩માં બરિટન સ્થાયી વા અગાઉ ર હતકમાં રહેત હત . ૧૩ મેના ર જ એલ્ટ્ર અને બ રહેમવૂડ ટાઉન કાઉન્સલના મેયર તરીકે પદ સંભાળીને તુ ારે યુ.કે. માં ભારતીય મૂળના સૌ ી યુવા મેયર બનીને ઈતિહાસ રચ્યો. અઠવાડિયા પછી તેની માતા પરવીન રાની પણ હર્ટ્મેર બર કાઉન્સલની ભારતીય મૂળની પ્ર મ મેયર તરીકે ચૂંટાઈ આવી. તેમના પિતા સુનિલ દહિયાએ આ ઉપલબ્ધને પરિવાર તેમજ ભારતીય સમુદાય માટે ગર્ની પળ ગણાવી. સુનિલ દહિયાએ જણાવ્યુ કે તુ ાર અને પરવીન બંને કાયમ સમાજ સેવા અને સ્યંસેવક તરીકે વ્યસ રહ્ હતા. તુ ાર કિંગ્ ક લજ લંડન ખાતે રાજનીતિન અભ્યસ કરી રહ્ય હત ત્યરે માત્ર વીસ વ ની વયે કાઉન્સલર બન્યો હત . યુ.કે.માં સ્થાયી વા છતાં પરિવાર હરિયાણામાં તેમના મૂળ સાે જોડાયેલ રહ્ય છે અને નિયમિતપણે ર હતકની મુલાકાત લે છે. તુ ાર અને પરવીન બંનેએ હિન્દ અને ભારતીય સંસ્કૃતિને ત્સહન આપવા સ્વૈચ્ક શિક્ષ આપીને તેમજ સામાજિક કાર્ય દ્વરા ય ગદાન આપ્યુ છે. કેનેડામાં 'ફોર બ્ધર્' ગેગનો સફાયો: 17ની ધર કડ ટોરોન્ટ: કેનેડા અને અમેરિકામાં રહેતા સાઉ એશિયન વેપારીઓ તેમજ સ્થાનિક લ ક ને ડરાવતી એક મ ટી આંતરરાષટ્રય ગેગન કેનેડાની પ લીસે પર્દાફાશ કર્ય છે. આ ગુનાહિત નેટવર્ સાે જોડાયેલા 17 બદમાશ ની ધરપકડ કરવાની જાહેરાત કરી છે. પકડાયેલા આ તમામ આર પીઓ પર વેપારીઓ પાસે મ ટી રકમની ખંડણી માંગવી, આતંક ફેલાવવા અંધાધૂંધ ગ ળીબાર કરવ અને દુકાન -ઘર માં આગચંપી કરવા જેવા ગંભીર ગુનાઓન આર પ છે. ટ ર ન્ટોની પીલ પ લીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે, પકડાયેલા મ ટાભાગના આર પીઓ 'ફ ર બ્ધર્' નામે ઓળખાતા આંતરરાષટ્રય કરિમિનલ નેટવર્ન હિસ્સો છે. આ ગેગ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ડરાવી-ધમકાવીને તેમજ હિંસા ફેલાવીને કર ડ રૂપિયાની ખંડણી વસૂલવાનું મ ટું રેકેટ ચલાવતી હતી. આ તપાસ બાદ પ લીસે તેમના આખા નેટવર્ને ત ડી પાડ્ય છે. આ ગેગે કેનેડાના બ્રમ્ટન, મિસીસાગા, કેલેડ ન અને બરિટિશ ક લંબિયા તેમજ અમેરિકાના કેલિફ યા રાજ્માં રહેતા સાઉ એશિયન સમુદાયના લ ક ને ટાર્ટ કર્યા હતા. કેનેડામાં વસતા ભારતીય પ્રવાસીઓ પર વિદેશી શૂટર દ્વરા હિંસક હુમલા કરવા અને ધમકીઓ આપવાન આ તાજેતરન સૌ ી મ ટ મામલ છે. નવી દિલ્હ: અમેરિકાના વિદેશ મંત્રી મારકો રૂબિય ભારતના પ્રવાસે નવી દિલ્હ આવી પહોંચ્ય છે, જ્યા તેમણે વડાપ્રધાન નરેનદ્ર મ દી સાે એક અત્યત મહત્પૂર્ બેઠક કરી હતી. વિદેશ મંત્રી બન્ય બાદ મારકો રૂબિય ન આ પ્ર મ ભારત પ્રવાસ છે. ફેબ્રઆરી 2025માં પ્રધાનમંત્રી મ દી અને ડ નાલ્ ટ્મ્ની મુલાકાત બાદ આ પ્ર મ ઉચ્ સ્રીય બેઠક, સુરક્ષ, વેપાર અને કરિટિકલ ટેકન લ જી પર ઈ. આ દ્વપક્ષય મુલાકાતને ભારત-અમેરિકાના વ્યહાત્ક સંબંધ માટે ખૂબ મહત્ની માનવામાં આવી રહી છે. સુરક્ષ, વેપાર, કરિટિકલ ટેકન લ જી અને ઇન્ડો- પેસિફિક ક્ષત્રમાં સહય ગ જેવા મહત્ના મુદ્દઓ પર વિગતવાર મં ન યું હતું. બેઠક દરમિયાન વડાપ્રધાન નરેનદ્ર મ દીને સત્તાવાર રીતે અમેરિકા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યુ છે. બેઠકમાં ભારતીય પક્ તરફ ી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષટ્રય સુરક્ષ સલાહકાર અજિત ડ ભાલ હાજર રહ્ હતા. અમેરિકી વિદેશ મંત્રી સાે ની મુલાકાત બાદ વડાપ્રધાન નરેનદ્ર મ દીએ સ યલ મીડિયા પ્લટફ X પર પોસ્ટ કરીને આ બેઠક અંગે ખુશી વ્ક્ કરી હતી. તેમણે લખ્યુ કે, ભારત અને અમેરિકા દુનિયાની ભલાઈ માટે આગળ પણ સાે મળીને કામ કરતા રહેશે. એક કલાક સુધી ચાલેલી આ હાઈ- ફાઈલ બેઠકમાં મુખ્ત્વ અનેક મુદ્દઓ પર સહમતી અને રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં મુખ્ત્વ બંને દેશ વચ્ચના સંરક્ષ સંબંધ ને વધુ મજબૂત કરવા અને દ્વપક્ષય વેપારને નવી ગતિ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હત . ભવિષ્ની નવી અને આધુનિક ટેકન લ જીના ક્ષત્રમાં પરસ્ર સહય ગ વધારવા અંગે ચર્ચા ઈ હતી. હિંદ-પ્રશાંત ક્ષત્રમાં દરિયાઈ માર્ગની સ્તંત્રતા અને સુરક્ષ સુનિશચિત કરવા માટે બંને દેશ ના નૌકાદળ અને વ્યહાત્ક સહય ગને વધારવા પર વાત ઈ. ટ્મ્ પ્રશાસન દ્વરા મારકો રૂબિય ને ભારત મ કલવા અને પ્રધાનમંત્રી મ દીને વં ગ્નનું આમંત્રણ આપવું એ દર્શાવે છે કે બદલાતા વૈશવિક સમીકર વચ્ચ અમેરિકા ભારત સાે ની દોસ્તીને ટ ચની પ્રા કતા આપી રહ્ય છે. પ્રધાનમંત્રી મ દી ઉપરાંત, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિય ગ રે પણ સ યલ મીડિયા પ્લટફોર 'X' પર આ બેઠકની સુંદર તસવીર શેર કરી હતી. તેમણે બેઠકની સફળતા અંગે માહિતી આપતા લખ્યુ કે, વડાપ્રધાન મ દી સાે ની આ મહત્પૂર્ બેઠકમાં વિદેશ મંત્રી મારકો રુબિય સાે સામેલ વું એ મારા માટે ગર્ની બાબત છે. અમે બંને દેશ વચ્ચ સુરક્ષ, દ્વપક્ષય વેપાર અને કરિટિકલ ટેકન લ જીમાં સહય ગને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે અત્યત સા ક ચર્ચા કરી છે. આ એવા મુખ્ ક્ષેત્રો છે જે ભારત અને અમેરિકા બંનેના પાયાને મજબૂત બનાવે છે. વૈશવિક મંચ પર ભારત અને અમેરિકા એક અત્યત મહત્પૂર્ અને અનિવાર્ ભાગીદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ અને અમેરિકાના વિદેશ મંત્રી મારકો રૂબિયો વચ્ચ બેઠક યોજાઈ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=