Gujarat Times

નેશનલ 10 જૂન 5, 2026 (May 30 - June 5, 2026) નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કરો આપવામાં આવી રહ્ય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ થી પહેલા દિવંગત ફિલ્ સ્ટર ધરમેન્દ્ને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. તેમનાં પત્ન અભિનેત્ર-સાંસદ હેમા માલિનીએ આ સન્માન સ્વીાર્ુ. મહિલા કરિકેટ ટીમના કેપ્ન હરમનપ્રીને પદ્મશ્રથી સન્માનિત કરવામાં આવ્ય. તેમની આગેવાની હેઠળ આ જ વર્ ટીમે વનડે વર્્કપ જીત્ય હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 હસ્તઓને પદ્મ પુરસ્કરથી સન્માનિત કર્યા છે. વર્ 2026માં કુલ 131 હસ્તઓને પદ્મ પુરસ્કર આપવાના છે, જેમાંથી બાકીના 65 વિજેતાઓને આગામી તબક્કમાં સન્માનિત કરવામાં આવશે. અરુણાચલ પ્દેશના પ્ખ્યા સામાજિક કાર્કર તેચી ગુબિનને સમાજ સેવાના ક્ષેતમાં તેમના યોગદાન બદલ પદ્મશ્ર પુરસ્કરથી સન્માનિત કરવામાં આવ્ય. વરિષ્ઠ પત્રાર કૈલાશ ચંદ્ પંતને દેશભરમાં હિન્દી ભાષાના પ્ચાર-પ્સારમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વરા પદ્મશ્ર પુરસ્કરથી સન્માનિત કરવામાં આવ્ય. સોલર ગ્રપના ચેરમેન સત્નારાયણ નુવાલને ભારતના સંરક્ણ ઉત્પદન ક્ષેતમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વરા પદ્મશ્ર પુરસ્કરથી સન્માનિત કરવામાં આવ્ય. પુડુચેરીના સિલંબમ ખેલાડી કે. પઝનીવેલને પરંપરાગત માર્લ આર્ના ક્ષેતમાં તેમના યોગદાન બદલ પદ્મશ્ર પુરસ્કરથી સન્માનિત કરવામાં આવ્ય. તેમણે પ્ધાનમંત્ર નરેન્દ્ મોદીના ચરણ સ્પર્ કર્યા હતા. યુજીસીના પૂર્ અધ્યક મમિડાલા જગદેશ કુમારને સાહિત્ અને શિક્ણના ક્ષેતમાં યોગદાન બદલ પદ્મશ્ર પુરસ્કર મળ્ય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેરાત જગતની જાણીતી હસ્ત દિવંગત પીયૂષ પાંડેને મરણોત્તર પદ્મ ભૂષણ પુરસ્કરથી સન્માનિત કર્યા. ભારતના 77માં પ્જાસત્તાક પર્ની પૂર્સંધ્યએ રાષ્ટ્રપતિએ વર્ 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કરોને મંજૂરી આપી હતી, જેમાંથી 66 હસ્તઓને 25 મેના રોજ સન્માનિત કરવામાં આવ્ય હતા. આ વર્ની યાદી મુજબ કુલ પાંચ લોકોને પદ્મ વિભૂષણ, 13 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 113 લોકોને પદ્મશ્ર એનાયત થયા હતા. આ સાથે પાંચ ગુજરાતીઓમાંથી બે ગુજરાતી અરવિંદ વૈદ્ય, નીલેશ માંડલેવાલાને રાષ્ટ્રપતિના હસ્ત પદ્મશ્ર એવોર્ પ્રપ્ થયો હતો. બાકીના 65 મહાનુભાવોને આગામી તબક્કમાં સન્માનિત કરવામાં આવશે. દિગ્જ અભિનેતા ધરમેન્દ્ને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્ય. 'હીમેન'નો આ પુરસ્કર તેમની પત્ન હેમા માલિનીએ સ્વીાર કરયો. આ ક્ણ તેમના માટે ખૂબ જ ઇમોશનલ રહી. હેમા પોતાની પુત્ર અહાના સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતી. પુરસ્કર લેતી વખતે તે ભાવુક દેખાઈ. તે પિતા માટે તાળીઓ વગાડતા વગાડતા રડવા લાગી. આ ક્ણ ધરમેન્દ્ના ફેન્સને ભાવુક કરી ગઈ છે. અહાનાના પતિ વૈભવ વોહરા પણ હાજર રહ્યા હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) રાષ્ટ્રપતિ ભવનમાં કાર્ક્રમ ઃ ધરમેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ, હરમનપ્રીત કૌરને પદ્મશ્રી વારાણસી ઉત્તર પ્દેશમાં ગંગા દશેરાની ભવ્ ઉજવણી કરવામાં આવી હતી. વારાણસી, પ્રાગરાજ, અયોધ્ય સહિત રાજ્ના અનેક શહેરોમાં ઘાટો પર સવારથી જ શ્દ્ધળુઓની ભીડ ઉમટી પડી હતી. કાશીના અસી ઘાટ પર મા ગંગાને 12 રાજ્યમાંથી આવેલી 5100 સાડીઓ (25,500 ફૂટ)ની ચુંદડી ચઢાવવામાં આવી. 501 લિટર દૂધથી ગંગાનો અભિષેક કરવામાં આવ્ય. પ્રાગરાજમાં સંગમ પર હજારો શ્દ્ધળુઓએ સ્નન કર્યા બાદ સૂર્ને અર્ઘ્ આપ્યુ. અયોધ્યના સરયૂ ઘાટ પર પણ શ્દ્ધળુઓ દાન-પુણ્ કરી રહ્ય છે. શ્દ્ધળુઓ ભજન-કીર્ન કરતા ઘાટો પર પહોંચી રહ્ય છે. કાશીમાં 1.25 લાખ કરતા વધારે શ્દ્ધળુઓ ગંગામાં ડૂબકી લગાવી ચૂક્ય છે. પ્રાગરાજ-અયોધ્યમાં પણ 50-50 હજાર લોકો સ્નન કરી ચૂક્ય છે. કાશીમાં વિશેષ ગંગા આરતી કરવામાં આવી હતી. ત્યરબાદ વિવિધ ઘાટો પર દીવાઓ સજાવવામાં આવ્ય હતા. આખું વાતાવરણ દેવ દિવાળી જેવો માહોલ જોવા મળ્ય હતો. જ્યતિષાચારયોના મતે, અધિકમાસ એટલે કે પુરુષોત્તમ માસમાં આઠ વર્ પછી ગંગા દશેરાનો મહાપર્ ઉજવવામાં આવી રહ્ય છે. ચાર વિશિષ્ટ યોગ અને ચાર ઉત્તમ મુહૂર્ને કારણે ગંગા માનું પૂજન 100 ગણુ ફળદાયી છે. ગંગા દશેરા પર 12 રાજ્યની 5100 સાડીઓમાંથી બનેલી એક ખાસ ચુંદડી માતા ગંગાને અર્ણ કરવામાં આવી હતી. દરેક સાડી આશરે 5 ફૂટ લાંબી હતી. કુલ લંબાઈ આશરે 25500 ફૂટ હતી. શ્ર કાશી વિશ્વનાથ ધામ ખાતે વિશેષ પૂજા-અર્ના અને વૈદિક અનુષ્ઠાનોનું આયોજન કરાયું હતું. શ્ર કાશી વિશ્વનાથ મંદિરના ઘાટ પર માતા ગંગાની આરતી કરવામાં આવી હતી. ત્યરબાદ માતા ગંગાનો અભિષેક કરવામાં આવ્ય હતો. ત્યરબાદ, મંદિર પરિસરમાં બિરાજમાન માતા ગંગાની મૂર્તિની વિધિપૂર્ક પૂજા કરવામાં આવી હતી. ગંગા દશેરા પર ગંગામાં પવિત્ ડૂબકી લગાવવા માટે વહેલી સવારથી જ ભક્ત વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પહોંચા હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) ગંગા દશેરા પર માતા ગંગાને 25,500 ફૂટન ચુંદડ ચઢાવ નવી દિલ્હ: નવી દિલ્હમાં ક્વડ દેશોના વિદેશમંત્રઓની બેઠક યોજાઇ હતી, જેમાં ચીનનું વર્સ્ છે એવી ટેક્નલોજી માટે મહત્તપૂર્ કરિટીકલ અને દુર્ભ ખનિજ માટે પણ સહકાર વધારવાનો નિર્ય લેવાયો હતો અને 20 અબજની જાહેર અને ખાનગી મૂડીની જાહેરાત કરાઇ હતી. સાથે જ ભારત- પ્શાંત સમુદ્ સહિતના વિસ્તરમાં દેખરેખ સઘન બનાવવાનો પણ નિર્ય લેવાયો હતો. આ બેઠકથી ચીનના પેટમાં દુ:ખ્યુ હતું. ચીનના વિદેશ મંત્રલયના પ્વક્ત માઓ નિન્ગે કહ્યુ હતું કે, અલાયદી જૂથબંધીનો અમે વિરોધ કરીએ છીએ. દેશો વચ્ચ કોઇ ત્રજા પક્ને નિશાન બનાવવા માટે સહકાર વધારવાનો હોય નહીં. ભારતની યજમાની હેઠળ ક્વડ દેશોના વિદેશ મંત્રઓની બહુપ્રીક્ષિ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ વિદેશ મંત્ર એસ. જયશંકર, અમેરિકાના વિદેશ મંત્ર માર્ક રૂબિયો, ઓસ્ટ્રેલિાની વિદેશ મંત્ર પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્ર તોશિમિત્સ મોટેગીએ સંયુક્ નિવેદનમાં ક્વડના મહત્ અને તેના હેતુઓનો ઉલ્લખ કરતાં કહેવામાં આવ્યુ હતું કે વર્માન વૈશ્વિક અનિશચિતતાઓને જોતા આવતા સમયમાં આ મંચની જવાબદારી અને મહત્ત વધુ વધશે. બેઠક પછી ઓસ્ટ્રેલિાના વિદેશમંત્ર પેની વોંગે હોર્મુઝનો મુદ્દ ઉઠાવતાં કહ્યુ કે, ઇરાન દ્વરા હોર્મુઝ માર્ બંધ કરવાથી ઊર્જા સુરક્ષ પર સ્પષ્ અસર દેખાઈ રહી છે. દરિયાઈ માર્ગની સ્વંત્રા જાળવી રાખવી જરૂરી છે અને ક્વડ દેશ કોઈપણ પ્રારનો ટોલ લગાવવાનો પણ વિરોધ કરે છે. વોંગે કહ્યુ કે, સભ્ દેશો માત્ ચર્ચા નહીં, પરંતુ નક્ર પરિણામો પર ધ્યન કેન્દ્રિત કરી રહ્ય છે. તેમણે અમેરિકાના વિદેશમંત્ર માર્ક રૂબિયોના રાજદ્વરી પ્રાસોની પણ પ્શંસા કરી હતી. પત્રાર પરિષદમાં વિદેશમંત્ર એસ. જયશંકરે આતંકવાદના મુદ્દ કહ્યુ કે, તેની સામે ઝીરો ટોલરન્સ હોવું જોઈએ. જે દેશો પર આતંકવાદી હુમલા થાય છે, તેમને પોતાની સુરક્ષનો અધિકાર છે. સાથે જ તેમણે ઇન્ડો-પેસિફિક ક્ષેતમાં વધતા જતા પડકારોનો મુદ્દ ઉઠાવ્ય હતો. આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિાના વિદેશમંત્રઓ સામેલ થયા હતા. અમેરિકા તરફથી માર્ક રૂબિયો, જાપાનથી તોશિમિત્સ મોતેગી અને ઓસ્ટ્રેલિા તરફથી પેની વોંગ હાજર રહ્ય હતા. ક્વડ દેશોએ કરિટિકલ મિનરલ્ ફ્રમવર્ શરૂ કરવાનો નિર્ય કરયો તો, જેના હેઠળ ખાણકામ, પ્રસાસિંગ, રિસા લિગ અને સપ્લા ચેઇનને મજબૂત કરવા માટે સાથે મળીને રોકાણ અને સહયોગ વધારવામાં આવશે. ભારત અને અમેરિકાએ કરિટિકલ મિનરલ્ અને રેર અર્ સપ્લા સુરક્ષિ કરવા માટે દ્વપક્ષી કરાર પર હસ્તાકર કર્યા હતા, જેનાથી બંને દેશો વચ્ચ વ્યહાત્મ અને આર્થિક સહયોગ વધશે. ક્વડ દેશોએ ઇન્ડો- પેસિફિકમાં ઊર્જા સુરક્ષ વધારવા માટે નવી પહેલ શરૂ કરી છે, જેના હેઠળ ફ્યઅલ સિક્યોરિી ફોરમ અને પ્રદેશિક ઊર્જા સહયોગને આગળ વધારવામાં આવશે. હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેતમાં દરિયાઈ દેખરેખ વધારવા માટે ક્વડ દેશો સેટેલાઇટ ડેટા શેર કરશે, જેનાથી તસ્રી, ગેરકાયદેસર માછીમારી અને આપત્તિ રાહતમાં મદદ મળશે. ક્વડ દેશોએ ફિજીમાં પોર્સ ઓફ ધ ફયૂચર પરિયોજના શરૂ કરવાનો નિર્ય કરયો છે, જે અંતર્ત બંદરગાહ ઇન્ફ્રાટ્રક્ર અને પ્રદેશિક કનેક્ટિવિટીને મજબૂત કરવામાં આવશે. (ગુજરાત ટાઈમ્ સંકલન) દિલ્હીમાં ક્વડ દેશોના વિદેશમંત્રીઓન બેઠકઃ ભારત-અમેરિકા વચ્ચ મહત્ના કરાર તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં રાહુલ ગાંધીનો 'દબંગ' રુપ તમિલનાડુ કોંગ્રસ નેતા રાહુલ ગાંધીનો અંદાજ હવે ઝડપથી બદલાઈ રહ્ય છે. લાંબા સમયથી ટીકાકારો તેમની નિર્ય લેવાની ક્મતા પર સવાલો ઉઠાવતા હતા, પરંતુ છેલ્લ કેટલાક અઠવાડિયામાં તમિલનાડુ, કેરળ અને હવે કર્ણાટકમાં જે રીતે નિર્યો લેવાયા છે, તેનાથી એક વાત સ્પષ્ છે કે, રાહુલ ગાંધી હવે પહેલા કરતાં વધુ આક્મક, વ્વહારુ અને નિર્ણાયક ભૂમિકામાં આવી ગયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, રાહુલ ગાંધી હવે અન્ય નેતાઓ પર નિર્ર રહેવાને બદલે પોતાની રાજકીય સૂઝબૂઝ પર વધુ ભરોસો કરવા લાગ્ય છે. હાલમાં કોંગ્રસ દક્ષણ ભારતના પાંચમાંથી ચાર રાજ્યમાં કાં તો સત્તામાં છે અથવા ગઠબંધન સરકારનો હિસ્સ છે. ભાજપ સામે લડવા માટે દક્ષણને બચાવી રાખવું એ રાહુલ ગાંધીની સ થી મોટી રાજકીય પ્રથમિકતા છે. વર્ 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યનમાં રાખીને રાહુલ ગાંધી અત્યરથી જ લાંબા ગાળાની વ્યહરચના ગોઠવી રહ્ય છે. જેના કારણે રાજકારણાં ગરમાવો જોવા મળી રહ્ય છે. (ગુજરાત ટાઈમ્ સંકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=