Gujarat Times
અમેરિકા 8 જૂન 5, 2026 (May 30 - June 5, 2026) ગુજરાતી સમાજ ડલાસે પતંગ ઉત્વનું આયોજન તારીખ ૧૭ મી મે નારોજ બપોર ૩ વાગે 2000 Main St, Hickory Creek, TX 75065 હખાતે આયોજન કરેલ લગભગ ૧૦૦૦ ભાઈઓ બહેનો અને બાળકો એ ભાગ લીધો હતો સોને પ્રથમ ચીપસ સાલસા પુરી તડબૂચ આપવામાં આવેલ પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવેલ બધાને પતંગ ચગાવવાની મઝા આવી હતી જેમણે ૪ થીવઘુ પતંગ પેજ કાપ્ય તેમને ઈનામ આપવામાં આવેલ બાળકો માટે પીઝ રાખેલ જેના સ્પન્ર રાજુભાઈ વાંકાવાલા નાસ્તના સ્પન્ર શૈલેષ ભાઈ ( RTI) તથા સંજયભાઇ રુઘાની હતા ડીનર સ્પન્રર ગોપાલ રેસ્ટરન્નાં અક્ષય ભાઈ પટેલ જેમણે સાંજે ખીચડી બટાકાનું રસાવાળુ શાક અને છાસ આપવામાં અવેલ, બાળકોની રમત રમાડવામાં આવેલી ને બાળકો ને ઈનામ આપવામાં આવેલ જ્યા ગુજરાતીઓ હોય ત્યા ગરબા તો હોયજ ગરબાની રમઝટ બોલાવી હતી પીકનીક ને સફળતાપૂર્ક સફળ કરવા માટે ગુજરાતી સમાજના પ્રમુખ શીતલ પટેલ કારોબારી ના સભ્ય અને ટ્રસ્ટ ઓએ ખુબજ જહેમત કરેલ છે. (માહિતી સૌજન્યઃસુભાષ શાહ)) ડલાસમાં ગુજરાતી સમાજ દ્વરા પતંગોત્વનું આયોજન કરાયું ૧૬ મે, ૨૦૨૬ના રોજ Indo American Senior Heritage (IASH) અને Gujarati Society of Southern California (GSSC) દ્વરા સંયુક્ રીતે માતૃદિનની ભવ્ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આશરે ૫૦૦ જેટલા ઉપસ્થતોએ ભાગ લીધો હતો. કાર્ક્રમની શરૂઆત સ્વાદષ્ ડિનર અને ચા સાથે થઈ હતી. ગયા વર્ની એવોર્ વિજેતા રિકા શાહ દ્વરા માતૃદિન વિષયક સુંદર પ્રારંભિક સંબોધન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કુલ આઠ પ્રતિષ્ઠત માતાઓનું સન્મન કરવામાં આવ્યુ હતું, જેમાં સદી પાર કરનાર કમળાબેન પટેલ ઉપરાંત ઉર્મિલા પટેલ, કિન્ન ગાંધી, કનકલતા પટેલ, ડો. ભાવના પટેલ, ડો. હેમલતા પારેખ, સંતોષકુમારી લૂંબા અને વિની ગોરાનો સમાવેશ થતો હતો. દરેક માતાને સમૃતિચિહ્ન રૂપે પ્લક, શાલ, મીઠાઈનો બોક્, ગુલાબ, સોનાનો ‘ૐ’ પેન્ન્ સાથે ચેઇન તથા “વર્્ બેસ્ મધર” ઓસ્કર ટ્રોફી અર્ણ કરવામાં આવી હતી. સુરુ માણેક અને ચતુર પટેલ દ્વરા વિશેષ સહયોગ આપવામાં આવ્ય હતો, જ્યરે બીજી પ્લક પરિમલ શાહ અને યોગી પટેલ દ્વરા અર્ણ કરવામાં આવી હતી. IASHના પ્રમુખ જગદીશ પુરોહિતે સ્વગત પ્રવચન આપ્યુ હતું. કાર્ક્રમને ઉપપ્રમુખ રસિક પટેલ, સચિવ નલિની સોલંકી, ખજાનચી રશ્મ ગાંધી, ચીમન આદિયાલ અને અશવિન કડકિયાસ તથા સમગ્ર IASH બોર્નો સહકાર મળ્ય હતો. GSSCના ચેરમેન બી. યુ. પટેલ, પ્રમુખ ઘનશ્યમસિંહ ઝાલા, જવાહર શાહ, લતા આહીર તથા તેમની ટીમે કાર્ક્રમની સફળતા માટે વિશેષ યોગદાન આપ્યુ હતું. સુરેશ પટેલે પોતાની માતાની યાદમાં ખૂબ જ ભાવુક અને હૃદયસ્પશી બે મિનિટનું સંબોધન આપ્યુ હતું. કાર્ક્રમમાં લોસ એન્લસના અનેક પ્રતિષ્ઠત મહાનુભાવો જેમ કે મનુ શાહ, મહેશ વધેર, પદ્મશ્ર ગણપત પટેલ, ડો. નીતિન શાહ, ડો. અરવિંદ પટેલ, ડો. કિરણ શાહ, ડો. જયંતી પટેલ, પ્રમોદ મિસત્ર, સુરેશ ભટ્ટ અને પ્રફુલ જોષી ઉપસ્થત રહ્ય હતા. કાર્ક્રમનો સમાપન વિની ગોરા અને તેમની ટીમના જીવંત સંગીતમય મનોરંજન સાથે થયો હતો. (માહિતી સૌજન્યઃ નટુભાઈ પટેલ, કેલિફોર્નિયા) ઈન્ડ અમેરિકન સિનિયર હેરિટેજ અને ગુજરાતી સોસાયટી ઓફ કેલિફોર્નિયા દ્વરા માતૃદિનની ઉજવણી ગત તા. ૧૫ મે ૨૦૨૬ ના રોજ રશ્મ ગાંધીની મદદથી ડો. અનિલ મોદીએ રાત્રભોજનનું આયોજન કર્ુ હતું. જે કાર્ક્રમ નોરવોક, કેલિફોર્નિયામાં સનાતન ધર્ મંદિરમાં યોજાયો હતો. આ પ્રસંગે ડો. વિક્રમ પટેલ મુખ્ મહેમાન હતા અને આ કાર્ક્રમ ગોરજ ગુજરાત ઇન્ડયા ખાતે મુનિ સેવા આશ્મ ( greenashram.org) ની પ્રવૃતતિઓ અંગે હતો. અનિલભાઈએ મુનિ સેવા આશ્મના ચેરમેન ડો. વિક્રમ પટેલનો પરિચય આપીને કાર્ક્રમની શરૂઆત કરી હતી અને આશ્મ સાથેના તેમના અને તેમના પિતાના લાંબા જોડાણનો ઉલ્લખ કરયો હતો. તેમણે વિક્રમભાઈ વિશે વાત કરતી વખતે નરસિંહ મહેતાના વૈષ્વજન તો... ને પણ પ્રેમથી યાદ કર્ુ હતું. આશ્મના ટ્રસ્ટ પુનિત શાહે આશ્મના ચાર સ્તભો એટલે કે આરોગ્સંભાળ, શિક્ષણ, સમુદાય સંભાળ અને પર્યાવરણીય ટકાઉપણુ વિશે વાત કરી હતી. તેમણે આશ્મની વિવિધ પ્રવૃતતિઓ વિશે પણ વાત કરી હતી. આ કાર્ક્રમમાં આશરે ૭૦ લોકો ઉપસ્થત રહ્ય હતા. શ્રતાઓ આશ્મ વિશે જાણવા માટે ખૂબ જ રસ ધરાવતા હતા, જે વિક્રમભાઈએ તેમના શાંત અને આત્વિશ્વસપૂર્ અંદાજમાં રજૂ કરયો. લોકો આ કાર્ક્રમથી પ્રભાવિત થયા હતા અને આશ્મમાં યોજાતી વિવિધ પ્રવૃતતિઓ માટે ઉદારતાથી દાન આપ્યુ હતું. (માહિતી સૌજન્: નટુભાઈ પટેલ-કેલિફોર્નિયા) કેલિફોર્નિયા સનાતન હિંદુ મંદિરમાં યોજાયેલ કાર્ક્રમમાં ગોરજ મુનિ સેવા આશ્રમને ઉદાર હાથે દાન અપાયું
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=