Gujarat Times
Magazine Section Gujarat Times June 5, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ દિકાળથી માનવ કુદરત સાથે ‘રમત’ રમતો રહ્ય છે. માનવ જીવનનાં પ્રરંભિક તબક્કમાં આ રમતની આવશ્યકતા હતી, પરંતુ સમ જતાં માનવીનો લોભ વધતો ગ ો, તેની ‘જરૂર ાત’ની વ્યાખ્યામાં સુખ-સગવડતા ઉમેરાતી ગઈ, વિજ્ઞન અને ટેકનોલોજીના વિકાસથી કુદરત પાસેથી ઈચ્છત બાબતો વધુ પ્રપ્ કરવાની સંભાવના વધતી ગઈ, ‘ખુલ્લ-બજાર’ના સિદ્ધતને આધારે ઉપભોક્તવાદ પ્ખર બનતો ગ ો, શિક્ષણ અને જીવનમાં મૂલ્યો બાજુમાં ધકેલાતાં વિવેક અને સં મ નષ્ થ ાં, સફળતાના માપદંડ તરીકે સંપન્તા અને સગવડતા સ્થાપત થતાં ગ ાં અને જેમ જેમ બૌદ્ક વ્યભિચાર વધતો ગ ો તેમ તેમ પ યાવરણને નીચોવી લેવાની વૃતતિ પ્બળ થતી ગઈ. પરિસ્થિત એવી આવી કે વિશ્વ પ યાવરણ દિન ઉજવવો પડે છે. પરિવારમાંથી જ્યારે ‘માતા’ના મહત્ની બાદબાકી થઈ જા ત્યારે જ ‘મધર્ ડે’ ઉજવવાની આવશ્યકતા ઉભી થા . વાસ્તવકતા એ છે કે વ્યક્ત અને સમાજનાં ચિંતન, કથન અને વ્યવહારમાં અંતર છે. અહીં બધાંને ચિંતા વ્યક્ કરી શિખામણો આપવી છે, પાંચમી જૂને પોતાની ‘દંભી સંવેદનશીલતા’ દર્શાવવા વોટ્એપ પર પ યાવરણલક્ષી સૂચનો કરવાં છે, પોતે પણ જેનું પાલન ન કરતાં હો તેવી શિખામણો આપવી છે - પ્શ્નનું મૂળથી નિરાકરણ કરવાની ોજના બનાવવાને બદલે અર્હીન વિચારો અને શબ્દની રમત માત્ર રમવી છે. ચારેબાજુ કૃત્રિમતાનું સામ્રજ્ય છે. ડાહી સાસરે જતી નથી અને ગાંડીને શિખામણ આપે છે. પાણીની ચિંતા વ્યક્ કરનાર વ્યક્ત પણ બાથટબનાં ઉપ ોગને ટાળી શકતો નથી. દરેકને ખબર છે કે શું કરવું જોઈએ પરંતુ સામુહિક ધોરણે તે ‘ખબર’ની સ્વકૃતિ શક્ય નથી બનતી. દરેકને જેવી છે તેવી જિંદગી ચાલુ રાખવી છે અને પ યાવરણનાં નુકસાનની ચિંતા પણ જતાવવી છે; હસવું પણ છે અને બુકડો પણ છે. પ્કૃતિને નીચોવી લેવાની દરેક ોજના અમલમાં આવી ગઈ છે. ક્યારેક તો એમ જણા છે કે ક્યાંક પ્કૃતિની પણ સીમા આવી ગઈ છે. હવે તો વ્યવસ્થ એવી કરા છે કે પ્કૃતિ પાસેથી વધારે મેળવી શકા . એક મરઘી પાસેથી રોજ ઈંડુ મળે તે રીતે ટેકનોલોજી ગોઠવાતી જા છે. જે તે ઉપા થી પ યાવરણની ક્ષમતા વધારા છે અને પછી તેને વધારે નીચોવા છે. આવી પરિસ્થિતની ચિંતા કા ાળા, શિક્ષણ-પ્વચન કે ચર્ચાસભા સુધી જ સીમિત રહે છે; અને અહીં પણ પ્લાસ્કની બોટલમાં પાણી અને થરમોકોલની પ્લટમાં નાસ્ત કે ભોજન પીરસવામાં આવે છે. કા ાળા અને ચર્ચાસભામાં ભર બપોરે લાઈટો ચાલુ હો છે, શિ ાળામાં પણ વાતાનુકુલ મશીનો કા રત હો છે. વાતો કરીને સંતોષ માની લેવા છે, કારણ કે ખબર છે કે કશું જ શક્ય નથી. આ બધું હાસ્યસ્પ જણા છે અને દુઃખ પણ થા છે. મૂળમાં તકલીફ એ છે કે પ યાવરણ કરતાં સગવડતાને મહત્ અપા છે. ઉપભોક્તવાદનાં સિદ્ધત મુજબ જીવનશૈલી જ એ રીતની સ્થાપત થઈ છે કે પ યાવરણ પાસેથી વધુને વધુ માંગણી કરવી જ પડે. જ્યાં જીવનશૈલી જ ઉપભોક્તવાદી હો ત્યાં પ યાવરણ પર ભાર તો પડવાનો. વાપરીને ફેકી દેવાનો અભિગમ જ્યાં સર્માન્ય હો ત્યાં શું થઈ શકે. બધાંને નવું જોઈએ છે, નથી મરામત કરવા કોઈ તૈ ાર કે નથી મરામત કરેલું ઉપકરણ વાપરવાની કોઈની તૈ ારી - મજબૂરીમાં ક્યારેક કરવું પડે એ જુદી વાત છે. મૂળ સામગ્ર કરતાં, જે પેકિંગ અંતે કચરો બને તે પેકિંગનો ખર્ વધતો જા છે. અન્ તેમજ વસ્તનો બગાડ ‘સધ્રતા’ની નિશાની ગણા છે. પહેલાં વધેલાં અન્ માટે શેરીના નાકે ‘કુતરાના ચાટ’ની વ્યવસ્થ કરાતી, હવે તો બધું જ પ્લાસ્કની કોથળીમાં ભરી કચરાગાડીમાં ફેકી દેવા છે. સાંપ્ત આર્થિક વ્યવસ્થમાં લોન પર ‘પ યાવરણ’ સિવા બધું જ મળી શકે છે. હવે તો ‘તંદુરસ્ત’ પણ હપ્તથી મળે તેવી સંભાવના ઉભી થશે તેમ લાગે છે, પછી ભલેને તે તંદુરસ્ત ભ્રમક હો . કોઈપણ પ્કારની તકલીફ વગર માત્ર જલસા કરવા છે, અને તે પણ શક્ય હો તેટલા વધુ, પ યાવરણના ભોગે પણ. સંકુચિતતા ઘર કરી ગઈ છે. કાલની ચિંતા કાલના લોકો કરશે, તે વખતે તે લોકો તે પ્માણેની જીવનશૈલી અપનાવી લેશે; એમ વિચારી વર્માનમાં જીવી જવા છે. સમગ્તામાં વિચારીએ તો વ્યવસ્થત ઉપચારને બદલે થીંગડા મારવાની પ્રરિ ા અનુસરા છે. કોઈપણ પ્કારનું લાંબાગાળાનું કે અસરકારક આ ોજન નથી. એક ઝાડ રોપવાથી કંઈ જંગલ પાછું આવવાનું નથી, પણ ચાલે છે, જે કંઈ ફા ો થા તે. ક્યાંક સરવાળો કરવાની આવશ્યકતા છે; કેટલાં જમા ખાતે આવ્યાં અને કેટલાં ઉધાર. પરિસ્થિતમાં નહિવત સુધારો હશે. વાસ્તવકતા સ્વકારવી પડે, વૈકલ્પક વ્યવસ્થનો વિકલ્ જ નથી. પરિસ્થિત એ હદે વણસી છે કે પરત ફરવું શક્ય જ નથી. વળી ુદ અને ઔદ્યોગક વિકાસ જેવી બાબતો પ યાવરણને અકલ્ની હાનિ પહોંચાડે છે, મજાની વાત એ છે કે આ હાનિને આવશ્યક-બદી ‘ઇનએવિટેબલ ઇવીલ’ તરીકે સ્વકારી લેવામાં આવે છે. અહીં કોઈ કશું કરતું પણ નથી અને કરી શકે તેમ પણ નથી. કશું પણ ન થઈ શકવાનું એક કારણ એ છે કે લોકશાહીમાં બધાંને સાચવવાં પડે છે, કોઈને કશું કહેવાતું નથી, કોઈપણ પ્કારનો ઉગ્ આગ્હ રાખી શકાતો નથી. વિશ્વ પ યાવરણ દિવસે જે તે પ્કારની ઉજવણી કરીને અથવા તો આ રીતનાં લેખ લખીને કોઈ સુધારો થવાનો નથી તે બધાં જ જાણે છે. આ બધી પ્રરિ ા તો ચોક્સ પ્કારના આત્સંતોષ માટે હો છે, એવો આત્સંતોષ કે જે પરિણામલક્ષી નથી હોતો. બધાંને ગંભીરતા ધારણ કરી ચિંતા વ્યક્ કરવી છે, પ યાવરણની સ્થિત પ્ત્યેની પોતાની સંવેદનશીલતા દર્શાવવી છે, પોતાની પાસેનાં પ યાવરણની સ્થિતની માહિતીનાં આંકડાને આધારે પોતાની વિદ્વતા સ્થાપત કરવી છે, ‘મેરેથોન’ અને પ યાવરણ વચ્ચ કોઈ જ નિસ્ત ન હોવાં છતાં મેરેથોન જેવી પ્વૃતતિનું આ ોજન કરી સોશિ લ કે પ્ચલિત મી ામાં ફોટો છપાવી પ્ચલિત થવું છે; પ યાવરણના પ્રશ્નનો આ ઉકેલ તો ન જ હો . આ બધું જ હાસ્યસ્પ છે, છતાં ચાલુ છે અને ચાલુ રહેશે. (લેખક વ્યવસાે આર્કિટેક અને કર્શીલ સાહિત્યલેખન પ્રમી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com આ પર્યાવરણનાં મૂળ પ્રશ્નો હેમં વાળા વિશ્વ પર્યાવરણ દિવસ િવશેષ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=