Gujarat Times
S12 ચિંતન ણસજાતે જ્યારથી સંસ્કૃતિને વિકસિત કરી છે, ત્યારથી એણે પોત ની ત બીજા સુધી પહોંચતી કર સતત કોઈને કોઈ વ્યસ્થાનો ઉપયોગ કરયો છે. એની આ વિકસે લી વ્યસ્થાનો એક ભ ગ એટલે સંચ ર પ્રણ લી. એક રીતે વિચ રોની કે ખબર મ ટેની આદ ન- પ્રદ નની મ ણસની આ વ્યસ્થા, એટલે કે સંચ ર પ્રણ લી સંસ્કૃતિન આરંભ જેટલી પુર ણી છે. પ ષ ણ યુગથી આજન આ જેટ પછી સાય બર યુગ સુધી વિસ્રેલી અને વિકસેલી સંસ્કૃતિમં કોમ્યનેશનની પ્રકરિ અને વ્યસ્થામં સમં તરે અનેક બદલાવ આવ્યા છે. ળક્મે નવી નવી શોધોન રણે આવી સંચ ર વ્યસ્થામં ધરખમ પરિવર્નો પણ આવ્યા છે. જ્યારે મ ણસને એક ગ મથી બીજે ગ મ સંદેશો પહોંચ ડ મં ભ રે મુશ્કલી પડતી, ત્યારે સંદેશો પહોંચ ડ મ ટે એક વ્ક્ત સંદેશો બહુ જ મોટેથી અ જ કરીને બોલતો. જેને દૂર મ કરતી કે ઊભેલી બીજી વ્ક્ત સં ભળીને ઝીલતી. આ વ્ક્ત વળી, દૂર મ કરતી કે ઊભેલી બીજી વ્ક્તને આ સંદેશો મોટેથી અ જ કરીને પહોંચ ડતી. બીજી વ્ક્ત વળી ત્રજીને... અને ત્રજી... ચોથીને આ રીતે સંસ્કૃતિની ચીનતમ અવસ્થામં સમ ચ રની આપ-લે થતી. કહે છે ને કે ‘જરૂર ત શોધખોળની મ ત છે. ‘એ ન્યાયે સમય જત ખબર પહોંચ ડ મ ટે સંદેશ હકે પોત ન બંને પગ, મોટં લાક ડ ન ખંભ સ થે જોડી ને ઊંટ જેમ લં બ ડગલં ભરી સંદેશો પહોંચ ડ ની ટેકનિક વિકસે લી. અત્યારે પણ ક્યાંક ક્યાંક સર્સમં ખેલ કરન ર વ્ક્ત પોત ન પગ સ થે લં બ લાક ડ ને જોડીને ઝડપી ચ લ નો ખેલ કરી લોકોનું મનોરંજન કરતો જો મળે છે. મૂળ તો જે તે સમયે સમ ચ ર ઝડપી પહોંચ ડ ની આ વ્યસ્થા હતી, જે આજે મનોરંજન મ ટે મમં આવે છે. પરિવર્ન સંસ રનો નિયમ છે એ ન્યાયે ળક્મે સંચ ર વ્યસ્થામં ઝડપી ક્રાંતિ થત નવી સંચ ર વ્યસ્થા અસ્તત્મં આવી. કબૂતર અને બ જ દ્વાર સંદેશો પહોંચ ડ ની ઉત્તમ વ્યસ્થા પણ ઘણો લં બો સમય રહી. મધદરિયે વહ ણ ડૂબ ન કે મુશ્કલીન સમયે ચની શીશીમં હ થથી લખેલ સંદેશો મોકલી મુશ્કલીમં થી બચ મદદ મં ગ મં આવતી હતી. સમય જત મ ણસજાતે સંદેશ વ્યહ ર મ ટે ઊંટ અને ઘોડ જે ણીઓનો ઉપયોગ કર ની શરૂઆત કરી. સંદેશ હક ઊંટ કે ઘોડ ઉપર સ ર થઈને દૂર સુધી સફર ખેડી સંદેશો પહોંચ ડતો હતો. આ વ્યસ્થા પણ ઘણો લં બો સમય ચ લી. દ સન ‘મેઘદૂત’મં કુબેરથી શાપ ત યક્ષ પોત ની પત્નને સંદેશો મોકલ મેઘને વિનંતિ કરે છે. અદભુત! અદભુત પો રી ઉઠીએ એવી સંદેશ પ ઠ ની કેવી અનોખી રીત કાલ દ સે ‘મેઘદૂત’મં વર્વી છે!! સમય જત એક નવી જ સંચ ર વ્યસ્થાએ જન્ લીધો જેને આપણે ટપ લ વ્યસ્થા તરીકે ઓળખીએ છીએ. ઈ.સ. ૧૬૮૮મં ઈસ્ ઈન્ડિયા કંપનીએ ટપ લ વ્યસ્થાની નવી પ્રણ લી ઊભી કરીને મુંબઈમં પોસ્ ઓફિસ શરૂ કરી. લોર્ ક્લાઈવ દ્વાર ઈ.સ. ૧૭૬૬મં કેટલાક સુધ ર કર મં આવ્યા. ઈ.સ. ૧૭૭૪મં વોરન હેસ્ીંગ્ દ્વાર જાહેર પ્રજા મ ટે ટપ લ સે ખુલ્લ મૂ મં આવી. એ સમયે ૧૦૦ મ ઈલ દૂર પત્ પહોંચ ડ નો ચ બે આન ર ખ મં આવેલો. સમય જત સમગ્ર દેશમં સમં તરે સુધ ર -વધ ર પ મતી ટપ લ વ્યસ્થાનું સમગ્ર મ ળખું ગોઠ તું ગયું અને વિક્તું ગયું અને આછ પીળ રંગની ટપ લે આપણી જીવન વ્યસ્થામં મહત્પૂર્ સ્થાન લઈ લીધું. મ ણસની લ ગણી, પ્રેમ, ભાવ ન , ખુશી, શોક અને દુઃખ કે પીડ ની પળોને ચ આપ નું સ્થાન ટપ લે લઈ લેત ટપ લ સંચ ર મ ધ્મનું અનિવાર અંગ બની ગયું. દરેક ઘરને સ ર -મોળ પ્રસંગે ટપ લની ર હ અવશ્ રહેતી. સગાવ હ લ મં લગ્ પ્રસંગ હોય તો ટપ લ જ આવતી. ટપ લ અનેક સ્રૂપો ધ રણ કરી મ નવીની લ ગણીઓને અભિવ્યક કરતી. લગ્ સમયે ટપ લ કંકોત્રનું સ્રૂપ લઈ લેતી. પ્રેમી કે અથ સગ ઈ થયેલ યુવક-યુવતી મ ટે ટપ લ પ્રેમપત્નું સ્રૂપ ધ રણ કરતી. સગાવ હ લ મં કોઈનું મૃત્યુ થતં લખ તી ટપ લ ‘મેલો’ (શોકપત્) બની જતી. આવી ટપ લ (મેલો-શોકપત્) ઘરન ફરજામં કે નેજ મં ભર ી ને મૂકી દે મં આવતી. ટપ લન સરન માવ ળ ભ ગમં કોરી જગ્યામં ‘અશુભ’ એમ લખ તું. પ્રસંગ જુદ હોય પણ ટપ લ તો એક જ હોય. ફકત ભ ો બદલ ત રહેત હત . એ રીતે ટપ લ બહુ લં બો સમય સુધી લોકજીવનનું અભિન્ અંગ બની ગઈ હતી. સ મ ન્ જનત જનરલ તો મ ટે અને શુભ- અશુભ કાર્યોની જાણ રી મ ટે ટપ લ એટલે કે પોસ્ટકાર્નો ઉપયોગ કરતી. પંદર પૈસ (હવે પં ચ રૂપ )નું પોસ્ટકાર્ સ્નહીજનની ગરજ સ રતું. કોઈ ગુપ્ કે ખ નગી ત કર ની હોય તો લોકો અંતરદેશીય પત્નો ઉપયોગ કરત . અંતરદેશીય પત્ ફોલ્ કરી મોકલાવ નો હો થી અંદરનું લખ ણ કોઈ ં ચી શકતું નહીં અને ગુપ્ત જળ તી. વધુ લં બું લખ ણ કે સંદેશો લખ નો હોય તો પર નો ઉપયોગ કર મં આવતો. જેમં પણ લખન રનો સંદેશો ગુપ્ રહેતો. કવરન ઉપરન ભ ગે લખ તું પણ ખરું કે, ‘માલ કોઈએ ખોલવું નહીં.’ પછી આવી ટપ લ ઘરનો કોઈ સભ્ ખોલતો નહીં. દરેક ગ મમં નિશચિત સ્ળે લ લ રંગની ટપ લ પેટી રહેતી. જેમં લખાયે લી ટપ લ ન ખી દે મં આવતી. ટપ લી આવી પેટી ખોલી ટપ લ એકઠી કરી આગળ પહોંચતી કરતો. પોસ્ટકાર્ની ડ બી બ જુ સંબોધન અને પછી ક્ષેમકુશળત ન સમ ચ ર. પછી મની ત લખ મં આવતી. પ છળન ભ ગે અડધી જગ્યા લખ ણ મ ટે અને અડધી જગ્યા જં ટપ લ મોકલ ની છે તે વ્ક્તનું સરન મું લખ મ ટે અન મત રહેતી. ટપ લમં સંબોધનની રીત પણ અદ્ભુત અને મ ન ચક રહેતી. સ્સ્તાન (સ્સ્થાન) શ્રગ મ કે એત ન (એ સ્થાન) શ્ર ગ મ (જે તે ગ મનું ન મ લખ તું) મધ્ય સર્ ઉપમ લાય ર .ર .(ર જ ર જેશ્વર) શ્ર (વ્ક્તનું ન મ લખ તું) લખી ટપ લમં લખન રનું ન મ લખી ર મર મ ંચજો એવું લખ તું. સૌ સ્નહીજનો, અરે પડોશીન ય ન મ લખ ત . સંબોધન અને ર મ ર મ કે જય શ્રીકૃષ્ સ થે પત્ની પૂર્ભૂમિક પૂર્ થતી. સ્સ્તાન (સ્સ્થાન) શબ્ દ્વાર એમ સૂચ તું કે જેમને પત્ લખ્ય છે એમને પોત નું ઘરનું સસ્થાન છે. કેવી સુંદર ભાવ ન ! વ્ક્તને પોતીકું ઘર છે એવી ભાવ ન સ થે ર જ ર જેશ્વરની ઉપમ આપી સંબોધન કર મં આવતું. આજે આ લ ગણીભીન સંબોધનો ક્યાંય શોધ્યાય જડત નથી. ટપ લનો લં બો યુગ ચ લ્યાં પછી સંચ ર મ ધ્મમં ટેલિફોનનો પ્રવેશ થયો અને સંદેશ વ્યહ ર ક્ષેત્ર મોટી ક્રાંતિ થઈ. ધીમે ધીમે મોબ ઈલ યુગ આવત ટેકસ્ મેસેજનો યુગ શરૂ થયો. આગળ જતં સચિત્ લખ ણ સ થેન મેસેજ, ફેક્ અને ઈ-મેઈલની નવી સંચ ર વ્યસ્થા ઊભી થઈ. સોશિયલ મી અને સંચ ર ક્ષેત્ર નવેસરથી ક્રાંતિનો દોર શરૂ થયો. આજ લ સ્પસ સ્ટશન, ચંદ્ર અને મંગળ સુધી કોમ્યુનિેશન થઈ શકે છે. આવન ર દિવસોમં આ વ્યસ્થા ક્યાં પહોંચશે એની કલ્ન આજની આધુનિક વ્યસ્થા પરથી આપણે કરી શકીએ છીએ. નવી પેઢી નવી સંચ ર વ્યસ્થાથી પૂર્રૂપે ેફ છે પણ, જૂની સંચ ર વ્યસ્થા સ થે એને પન રો પડ્ય ન હો થી એ જૂની સંચ ર પ્રણ લીઓથી અજાણ છે. (લેખક ગુજર ત સર રન સનદી અ રી અને સાહ ત્ સર્ક છે) પ્રતિભાવ ઃ yourgujarattimes@gmail.com ડો. રવજી ગાબાણી મા આપણે અને આપણાં સંચાર માધ્યમો... મુદ્દની વાત દરત જોવાવ ળ ની આંખોમં હોય છે. દરેક વ્ક્ત સુંદરત પોત ની નજરથી સમજે છે અને પછી મ ણે છે. એક મુદ્દ એ પણ છે કે, જો સુંદરત આંખોમં જ હોય તો વ્ક્તએ લમણ ળીને જો ની ક્યાં જરૂર છે? એટલ મ ટે જ કેટલાક લોકો મ ને છે કે, સુંદરત વ્ક્તમં અને એન વસ્ત પરિધ નમં હોય છે. આ બ બતને અંગ્રેજીમં એસ્થેટિ ઓબ્જક્ટિિઝમ કહે છે. કહે છે કે, બ્યટી લ ઝ ઈન કલ્ર. સં સ્કૃતિક ધરોહરમં સુંદરત નું રહસ્ છુપાયે લું હોય છે. પેઢી દર પેઢી કલ્ર જ શીખવે છે કે, શેમં સુંદરત છે. યુરોપીયન દેશો ઈટ લી, ફ્રાન્મં પંચ ન સાહં ઠ વર્ની મહિલ સ્કર્ પહેરે તો એ સુંદર લ ગે. ભ રત જે ક્ષેત્મ કદ ચ સ ડી કે સલ ર સુંદર લ ગે. આનો સીધો અર્ એટલો થયો કે, સુંદરત ન તો વસ્તમં છે કે ન તો જો ળ ની આંખમં છે. સુંદરત તો સંબંધિત પ્રદેશની સંસ્કૃતિ દ્વાર એ પ્રદેશન લોકોની આંખોમં વિકસાવે લ નઝરી મં છે. એક જમ નો હતો કે ગ મમં એક ખોલીમં સીલ ઈ મશીન લઈને બેસત દરજી કાક કે શહેરમં શેરીન નુક્કડ ઉપર ન ની આઠ બાય આઠ ફૂટની ન ની દુ નમં બેસત દરજીભ ઇ પ સે બહેનો બ્લાઉઝ કે પંજાબી સલ ર અને ભ ઈઓ પેન્-શર્ સિવડ ત . આજે વસ્ત પરિધ નનો કોન્સપ્ સમૂળગો બદલ ઈ ગયો છે. કપડ એ ફેશન ઈન્ડટ્રઝ સ્રૂપે કરવટ લીધી છે. અબજો ડોલરમં રમતો આ વૈશ્વિક ફેશન ઉદ્યગ પેરિસ, ન્યૂોર્, દુબઈ, દિલ્હ, મુંબઈ, અમદ દ જે શહેરોન રન-વે અને મોલમં જો મળે છે. ફેશન ઈન્ડટ્રઝમં સ મ ન્ રીતે ડિઝ ઈન, સિલ ઈ, વિતરણ, માર્કેટીંગ, કપડ ની ખરીદીનો સમે શ થ છે. ફેશન ઉદ્યગ આધુનિક યુગની દેન કહી શકાય . પહેલ દરેક વ્ક્ત મ ટે કપડ હ થવણ ટન અથ ઘરેલુ મ કરત દરજી પ સે સીવડ મં આવત હત . ફેશનનો ઇતિહ સ વધુ પુર ણો નથી. ૧૯૭૯મં પૉલ પોઈરેટ તેની આત્મથ કિંગ ઑફ ફેશનમં જણ વ્યુ છે કે એમણે પરિસિયન કોટ્યરિયર હ ઉસ ઑફ વર્ મ ટે ડ્રસ ડિઝ ઈનીંગનું મ કર્ુ છે. અંગ્રેજ ચાર્લ્ ફેડરિક વર્નેને ફેશનન વ્યસાય મં ક્રાંતિ લ ન ર ફેશનન પિત મ ન મં આવે છે. ઓગણીસમી સદીમં પહેલવહેલો ફેશન શો યોજાયો. સૌથી પહેલ અંગ્રેજ ફેશન ડિઝ ઈનર ફ્રડરિક ફેશન શોનો વિચ ર લઈને દુ ની સ મે આવ્ય. ફેડરિકે તૈ ર કરેલ વસત્ર પહેરીને પ્રથમ ર જુદ જુદ મોડેલ લોકો સ મે પ્રસ્તત થ હત . આમ જો જઈએ તો જીવીત મ નવ મોડેલ દ્વાર કપડ નું પ્રદર્ન જો નો જગતને ફેડરિકે મોકો આપ્ય હતો. આદી મ નવ પ સે ભ ષ ન હતી એટલે એ સં કેતિક ભ ષ મં પોત ની ત કહેતો અને સમજતો હતો. એમ ફેશન પણ એક સં કેતિક ભ ષ જ છે. ભ ષ ન ઉપયોગ વગર વસ્ત પરિધ નથી સંસ્કાર અને સંસ્કૃતિ દ્વાર સં દનું સ્થાન ફેશન લઈ શકે છે. કોઈન વ્ક્તત્ની અનોખી શૈલી, વ્યસ , સ માજિ વ્યહ ર, જાતિ અભિવ્યક કર મં વસ્ત સરસ પ્રત ત્મ ભૂ વહન કરે છે. પેરિસમં રહેત અંગ્રેજ ચાર્લ્ ફેડરિક વરથે ફેશન વર્્ની શરૂઆત સ થે અનેક અન મી દરજીઓ અને ક્રાફ્ વર્ક્ને રોજગ રી આપ નું મ કર્ુ છે. જગતમં પેરિસ ‘ફેશનની ર ણી’ તરીકે વિખ્યાત છે. વિશ્વન દ દુ ફેશન ડિઝ ઈનરોનો પણ ગજબનો દબદબો છે. આ જિનિયસ ફેશન મેકર્ દુનિ ભરન ફિલ્ સ્ટાર્ અને ઉદ્યગપતિઓન લૂકને બદલી ન ખ્ય છે. સદ બહ ર ડિઝ ઈન મ ટે જાણીત અને ટ્રડમ્ સૂટ અને ન ન ળ રંગન પોશાક ો મ ટે જગતભરમં કોકો ચેનલ જાણીતી છે. ૧૯૨૬મં કોકો ચેનલે ‘લીટલ બ્લે ડ્રસ’ ડિઝ ઈન બ દ કોકોને ફ્રાન્મં ‘ચેનલ વર્્’ ન મ આપ મં આવ્યુ. કોકો ચેનલની વિશ્વની ટોપ બ્રાન્મં ગણન થાય છે. એ જ એક ઇટ લીયન ફેશન ડિઝ ઈનર જ્યોર્િો અરમ ની છે. અરમ નીએ પેનેલોપ ક્રૂઝ, એની હૈથવે, મેગન ફોકસ જે હોલિવુડન કલ રોન ડ્રસ ડિઝ ઈન છે. આંતરરાષ્ટ્રી બેસ્ ડ્રસ્ની દીમં આવન રો કેલવીન ક્લન સૌથી ન ની વયનો ફેશન ડિઝ ઈનર છે. કેલવીન સ્પર્ટ્ વેરની ઉપરં ત મહિલ ઓ અને પુરુષોન કપડં ડિઝ ઈન કરે છે. ડોન ટોલ વસોએ પણ ફેશન વર્્મં આદરથી લે તુ એક ન મ છે. હિન્દસ્તાનન નવી દિલ્હન રોહિત બલનું પણ ફેશનની દુ મં આગવું ન મ છે. રોહિતે સિંડી ક્રફર્, પ મેલ એંડરસન, ન ઓમી કેમ્બેલ, અન્ના કોર્નિકો ન ડ્રસ ડિઝ ઈન છે. કોન બનેગ કરોડપતિ ગેમ શૉમં સ્ટાર ઓફ ધ મિલેનિયમ અમિત ભ બચ્ચનન આકર્ક દેખાવ ન ડ્રસ ડિઝ ઈન રોહિત બલે જ છે. વિશ્વ ફેશન ઉદ્યગ સ થે હિન્દસ્તાનમં પણ હવે ફેશન ઉદ્યગ દકે ને ભૂસકે આગળ વધતો જાય છે. શ્રદેવી, જુહી ચાવ લ , ઉર્મિલ મં તોડકર, કરીન કપૂર, આ ભટ્ટ, દી પ દુકોણ જેવી બોલીવુડની રૂપસુંદરીઓની કપડ ની સજાવટ કરન ર મનિષ મલ્હત્રા ભ રતીય ફેશનની દુ નું બહુ મોટું ન મ છે. એ જ રીતે ઋત્વિ રોશન, અર્ન કપૂર, મ ધુરી દીક્ષિત વગેરેન કપડ ં ડિઝ ઈન કરન ર તરૂણ તહિલ ની પણ ભ રતનો ફેશન સ્ટાર છે. પેરીસમં ફેશન શૉ કરન રી ભ રતની પ્રથમ મહિલ ફેશન ડિઝ ઈનર રિતુ બેરી છે. એણે પ્રિન્ ચાર્લ્થી મં ડીને બિલ ક્લિટન, નિકોલ કિડચેનન ડ્રસ ડિઝ ઈન કર્ય છે. ભ રતીય ફેશન ડિઝ ઈન પરિષદન સંસ્થાપક જે. જે. લી ભ રતન શ નદ ર ફેશન ડિઝ ઈનર છે. આ ઉપરં ત રિતુકુમ ર, વેડલ રોડ્રીક, સબ્સ ચી મુખરજી, મનિષ અરોડ જે ભ રતન ફેશન ડિઝ ઈનરોએ ફેશન વર્્મં સીક્કો જમ વ્ય છે. જગતન ફેશન ઉદ્યગન મં ધ ત ઓની આટલી ચ પછી એક પ્રશ્ન સહેજે ઉદભવે કે ફેશનની કેવી અને કેટલી અસરો થાય છે? આ પ્રશ્નન જ બમં સૌથી પહેલી તો આર્થિક અસરોની ચ કરવી પડે. ફેશન સદીઓથી મ નવ સંસ્કૃતિ અને સમ જનો એક અભિન્ ભ ગ રહ્ય છે. ફેશને આજે ઉદ્યગનું સ્રૂપ લઈને આર્થિક પ રહ ઉસ જેવું મ કર્ુ છે. વૈશ્વિક અર્તંત્ ઉપર ફેશન ઉદ્યગની ગજબની પક્કડ છે. સ્ટેટસ્ટા- ૨૦૨૨ન અહે લ મુજબ ફેશન ઉદ્યગ વર્-૨૦૨૨મં ૧.૫૩ ટ્રિલિન યુએસ ડોલર ઉપર હતો. આજે ૭.૫ ટ ન વધ ર સ થે એ ૧.૬૮ ટ્રલીયન યુએસ ડોલર ઉપર પહોંચ્ય છે. એક અનુમ ન મુજબ ફેશન ઉદ્યગ વર્ ૨૦૩૦ સુધીમં હરફ ળ ભરી સ ત ટ્રલીયન ડોલરે પહોંચી જશે. ફેશન વર્્ન કેટલાક પ સ તપ સ જે છે. એમં અનેક ક્ષેત્ર સીધી કે આડકતરી રીતે સંકળે લ છે. પુલક તરિવેદી સું અબજો રૂપ ાના ફેશન ઉદ્યગમાં ડિઝાઈનર્નો દબદબો સપ્રંગી જૂન 5, 2026 (May 30 - June 5, 2026) ( અનુસંધાન પાન નં. S19 પર)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=