Gujarat Times

મે 8, 2026 (May 2 - May 8, 2026) S18 વિશેષ જે. ડી. પરમાર મનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળના એક સન્મનનીય સભ્ પ્રવીણભાઈ લહેરીએ એપ્ લ-૨૦૨૫માં આયુષ્નું એંશીમું વર્ પૂર્ કર્ુ. ત્યરે સૌપ્રથમ તો હું તેઓને અ નંદન પાઠવી, રામય દીર્ધાયુષ્ની કામના કરું છું. તેઓશ્ર અનેક મહત્તના સરકારી હોદ્દઓ ઉપર સેવા આપી ચૂક્ય છે અને અનેક સેવાભાવી સંસ્થઓમાં સેવા પ્રદાન કરી રહ્ય છે. તેવા એક આદરણીય વ્ક્તની શ્ર સોમનાથ ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે મણૂક થઈ અને તેઓ ૨૮ જૂન, ૨૦૧૦ બેઠક ક્રમાંક ૧૦૭માં ઉપસ્થત રહ્ય ત્યરે તેઓનો મને પરિચય થયો. અગાઉ ક્યરેય તેઓને મળવાનો પ્રસંગ બન્ય ન હતો. ‘સજ્જનનો મેળાપ પુણ્ કર્યા હોય તો જ થાય.’ પ્રથમ પરિચયે જ મને તેઓ એક સજ્જન માણસ છે તેવી પ્રતી થઈ. પછીથી તો તેઓ સાથે અનેક વાર મળવાનું થયું. તેઓની સોમનાથ ટ્રસ્ટના સે રી તરીકે પણ૩૦ સપ્ટેમ્ર, ૨૦૧૧ના રોજ બેઠકમાં વરણી થતાં વારંવાર સોમનાથ (પ્રભાસપા ણ) આવતા રહેતા અને મારો તો કાયમી વાસ પ્રભાસ પા ણમાં હોવાથી તેઓને હું અચૂક મળતો રહેતો, એ મળવાનો આનંદ જ અનેરો હતો. ત્યરે તેઓ માત્ર વહીવ કર્તા જ નથી, પણ એક જ્ઞની અને અનુભવી વ્ક્ત પણ છે તે અમારા પરસ્રના વાર્તાલાપ પરથી મને લાગતું રહ્યુ. તેઓના અનુભવ કથનોમાંથી મને ઘણુ જાણવા મળ્યુ. તેઓએ શ્ર સોમનાથ ટ્રસ્ટના સે રી તરીકે પણ કામગીરી કરવા માંડી ત્યરે ટ્રસ્ટના વહીવ ને એક નવી શા પ્રાપ્ થઈ હોય તેવું મને લાગ્યુ. શ્ર સોમનાથ ટ્રસ્ટના વહીવ ીના તમામ ભાગોની ઝીણવ ભરી તપાસ અને તેના કર્ચારીઓનું સંકલન કરી કામની ફાળવણીમાં તેઓની અનુભવી નજરે નવું પરિવર્ન લાવી દીધું. વારંવાર બેઠકો બોલાવી કર્ચારીઓ સાથે બેઠક યોજી, રૂબરૂ જ કામની ચર્ચા કરી કાલ લાવી કામમાં સતત ગ લાવી દીધી. એ લું જ નહીં, ટ્રસ્ટીમંડળની બેઠકની કામગીરીને નવું રૂપ મળ્યુ. એજન્ડમાં વિસ્તૃત મા તી અને થયેલ કામગીરીના અહેવાલ વગેરેથી ટ્રસ્ટીઓને સાંગોપાંગ મા તગાર રાખવાની ની થી ટ્રસ્ટીમંડળની બેઠકો જીવંત બનવા લાગી. તો ચાલો, તેઓની સાથેના અંગત પ્રસંગોને પણ યાદ કરી લઉં. એક નાના મકાન ઉપ પ્રવીણભાઈ લહેરીથી હું માત્ર ત્રણ વર્ ઉંમ૨માં મો ો અને રષ્ ટ્રસ્ટી હોવાથી તેઓ મારા પ્રત્ય આદરથી જોતા અને વર્તા, તેઓએ જોયું કે હું જ્યરે પણ સોમનાથ મં રે કે ઓફિસે આવું છું ત્યરે પગે ચાલીને આવું છું. તે બાબતે તેઓએ ટ્રસ્ટના મેનેજરને પૂછ્ય. મેનેજર ચાવડા એ કહ્યુ કે “પરમારસાહેબ ગાંધીવાદી ચારના છે અને કોઈ પણ સગવડનો આગ્રહ રાખતા નથી, તેથી તેઓને લેવા- મૂકવા જવા માે ગાડી સ્વકારતા નથી.” આ સાંભળી લહેરીસાહેબે સૂચના આપી કે ટ્રસ્ટી પરમાર કોઈ આગ્રહ રાખે નહીં તે તેનું સૌજન્ છે, પરંતુ આપણે તેઓનું માન જાળવવું જ જોઈએ. તેથી મેનેજર ચાવડાએ મને નંતીસહ કહ્યુ કે, આપ અમારી નંતીને માન આપી આવ-જા વખતે અમે મોકલેલા વાહનનો સ્વકાર કરી તેનો ઉપયોગ કરશો તો લહેરીસાહેબની આજ્ઞનું અમેએ પાલન કર્ુ છે તેવું જણાશે - મે થોડો ચાર કર્યા પછી ‘હા' પાડી. મારાથી એક સં ષ્ લહેરીસાહેબની તીક્ષ નજરે નોંધ્યુ કે શ્ર સોમનાથમાં જગ ખ્યત સ્થનનો ધા ક – સાંસ્કૃ ક ઇ હાસ દર્શાવતું કોઈ પ્રકાશન શ્ર સોમનાથ ટ્રસ્ટ તરફથી થયું નથી, જે યાત્રીઓને સ્થનોની ૂંકી અને અ કત મા તી આપતું હોય. અમારા પ્રાસં ક વાર્તાલાપ દર યાન તેઓએ આ વાત મને કરી, ત્યરે મે જણાવ્યુ કે મે એક નાની પુસ્તકા ગુજરાતી, ન્દ અને અંગ્રેજી ત્રણે ભાષામાં પ્રકા ત કરી છે. મે તેઓને ત્રણે પુસ્તકાઓ વાચવા આપી. તેઓએ અ ય આપ્ય કે આ ત્રણે પુસ્તકાઓ અ કત માહિ તી પ્રદાન કરે છે તેથી શ્ર સોમનાથ ટ્રસ્ટ દ્વરા પ્રકા ત કરી શકાય. જો આપ અનુમ આપો અને ત્રણેને અપડે કરી આપો તો સારું. મે તેઓનો પ્રસ્તવ સ્વકારી પુસ્તકાઓ અપડે કરી. આથી યાત્રીકો પ્રવાસીઓને અ કત મા તી મળી અને સ્થનોનો ઇતિ હાસ, ધા ક મહત્ત, ભૌગો ક અને ખગોળીય સ્થિતિ અને પ્રાચીન ધા ક સા ત્માંથી સંદરભો પ્રાપ્ થયા. ‘સોમનાથ’ અને અન્ સ્ળોના મહત્તને વધારવામાં તે પુસ્તકાઓ મહત્તની બની. તેમાં ધા ક સ્થનોની પૂજા ઓ અને યાત્રી સુ ાઓ વગેરેની મા તી પણ જોડવામાં આવી તેથી લોકોને તે મા તી - પુસ્તકા તરીકે પણ ઉપયોગી બની. લહેરીસાહેબના આ પ્રદાનથી હું પણ તેઓનો ઋણી બન્ય. ત્યરબાદ મારા બે લેખો: (૧) શ્ર સોમનાથ મં ર - કૈલાસ મહામેરુ પ્રસાદનું નવ ણ અને (૨) પ્રભાસપા ણની પ્રાચીન પ્રભુતા. જે સોમનાથ વર્માનમાં પ્ર દ્ધ થયેલા તેને એક પુસ્તકારૂપે પ્ર દ્ધ કર્યા. ભગવાન સોમનાથનું પ્રથમ જ્યોતિર્લિંગનું સ્થન અને ભગવાન શ્રકષ્ની અંતીમ લીલાનું સ્થન – ગોલોકધામ ગમન પ્રભાસપા ણમાં હોવાથી તેનું ધા ક અને સાંસ્કૃ ક મહત્ત ઘણુ છે તે લક્ષમાં રાખી તેના પ્રચાર- પ્રસાર માે એક કાયમી સામ ક પ્ર દ્ધ થાય તે હેતુથી ‘સોમનાથ વર્માન' નામનું મા ક સને ૨૦૧૯માં તેઓએ શરૂ કર્ુ અને તેના તંત્રી તરીકે તેના પ્રકાશનની જવાબદારી પણ પોતે જ સંભાળી, ત્યરથી આ મા ક દર માસે પ્ર દ્ધ થાય છે. આ લહેરીસાહેબનું અનોખું પ્રદાન છે. હું શ્ર સોમનાથ કોલેજમાં સંસ્કૃત યનો પ્રાધ્યપક હતો. સ્નતક. અનુસ્નતક કક્ષા સુધીનું અધ્યપન કાર્ કરી હું આચાર્ તરીકે વૃત્ત થયો હતો. સને ૧૯૬માં ‘સંસ્કૃત’ ભાષાને મુખ્ ય તરીકે ભણાવવાના હેતુથી શ્ર સોમનાથ કોલેજ શ્ર સોમનાથ ટ્રસ્ટ દ્વરા શરૂ કરવામાં આવી હતી. આ કારણે ‘સંસ્કૃત'ના અધ્યન- અધ્યપન અને પ્રચાર-પ્રસારમાં ભારી જાતને જોડવાનો મને લાભ મળ્ય. શ્ર સોમનાથ કોલેજ આ સ્તરની એકમાત્ર કોલેજ હોવાથી મો ા ભાગના દ્યાથીઓ અહીં અભ્યસ કરવા આવતા હતા. જેથી તેઓના એક અધ્યપક તરીકે તેઓમાં મારી ચાહના ઘણી હતી. તદુપરાંત શ્ર સોમનાથ ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે મારી સને ૧૯૭૫માં મણૂક થયેલી તેથી એક વરિષ્ ટ્રસ્ટી તરીકે લહેરીસાહેબ મને માનની નજરે જોતા હતા. વળી, શ્ર સોમનાથ સંસ્કૃત યુ વ ીની સ્થપના માે ઘણાં વર્ષથી હું પ્રવૃ શીલ હતો અને અંતે તેમાં સફળતા પણ મળી તેથી લહેરીસાહેબે મારી ‘સંસ્કૃત-સેવા’ને ધ્યનમાં લઈ મને શ્ર સોમનાથ ટ્રસ્ટ દ્વરા અપાતો સોમનાથ - સુવર્ ચંદ્રક અને સન્મનપત્ર - પુરસ્કર આપવા નામાંકિત કરી મને જાણ કરી ત્યરે હું સાનંદાશ્ચર્માં મુકાઈ ગયો. કારણ કે, હું સોમનાથ ટ્રસ્ટનો એક ટ્રસ્ટી હોવાથી સુવર્ચંદ્રક આપનાર અને અને લેનાર બન્ન એક જ એવી સ્થિતિ પેદા થઈ એ લે મે લહેરીસાહેબને જણાવ્યુ કે- જો આપે મને પહેલાથી કહ્યુ હોત તો હું મારો અ ય આપી શકત, પરંતુ લહેરીસાહેબની લાગણી અને પસંદગી સ ની ભલામણને અવગણવાનું મને ઉ ત ન જણાયું અને ‘જેવી ભગવાનની મરજી' એમ ગણી સ્વકાર કર્ય. પરંતુ લહેરી સાહેબની આ ગુણજ્ઞત્તનો હું ઋણી છું. સંસ્કૃત યના જ્ઞતા દ્વનોમાંથી પસંદ કરીને દર વરષે અપાતા સોમનાથ સંસ્કૃત સુવર્ ચંદ્રક અને પુરસ્કરને યોગ્ મને (એક અનુસૂ ત જા માંથી આવતા અધ્યપકને) ગણ્ય, તે ઉદારતા માે લહેરીસાહેબને ધન્વાદ. મે મારી અંગત લાગણી તો વ્ક્ કરી, પરંતુ માનનીય લહેરીસાહેબની શ્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સે રી તરીકેની કામગીરીને યાદ કર્યા ના તેઓના અમૂલ્ પ્રદાનનું મૂલ્યાકન અધૂરું રહે. તેઓની સને ૨૦૨૩ સુધીની આ બેવડી કામગીરીને આલેખવા માે જ એક ગ્રંથ લખવો પડે, પરંતુ અહીં તેઓના મહત્તના કાર્યની એક ૂંકી યાદી તેઓના કામોને રદાવવા રજૂ કરું છું. (૧) શ્ર સોમનાથ ટ્રસ્ટ - સાગરદર્ન અ ગૃહ બ્લક-૧ અને ૨ના ણ કાર્ માે દાતાઓનો સહયોગ મેળવ્ય. (૨) પ ત્ર યાત્રાધામ કાસોર્ - રત્નકર ત કાસ યોજના. (૩) સોમનાથ ગૌશાળા પ્રાયોજના - દેશી ગીર ગાયોનો ઉછેર અને માવજત, પંચગવ્નો ઔષધ તરીકે ઉપયોગ. (૪) ભાલકાતીર્ પરિસર કાસ યોજના – સરકારશ્રનો પ્રોજેક (૫) મારીન ેકશન વોલ – ગુજરાત રાજ્ના પ્રવાસન ભાગના સહયોગથી. (6) સોમનાથ માહેશ્વરી સમાજ અ ભવનનું ણ. (૭) સ્વસ્ક પ્લઝા - ૫૮ દુકાનોનું શોં ગ સેન્ટર (૮) સોમનાથ મં રમાં લ્કામ - અમેરિકાસ્થત જનકભાઈ વોરા તરફથી રૂ યા સાઠ લાખનું દાન (૯) સામૂ ક આવાસભવન - ડોરમે રીનું ણ - ૩૨ ખંડો - દરેકમાં વીસ વ્ક્તઓ રહી શકે તેવી સગવડ (૧૦) શ્રરામ મંદર નિર્મણ - દુબઈના દાતાશ્ર આનંદં ધના દાનથી (૧૧) શ્ર સોમનાથ પ્રવેશ દ્વર - મુખ્મંત્રી શ્રમતી આનંદીબેન પે લ દ્વરા લોકાર્ણ (૧૨) શ્ર સોમનાથ મહોત્વનું આયોજન (૧3) શ્ર સોમનાથ મં રને રોશનીથી સુશો ત (૧4) સો ડ વેસ્ટ મૅનેજમેન્ટ સ્ટમ (૧5) પાર્િંગ ઍરિયા ડેવલપમેન્ટ (16) ૂરિસ્ટ ફે લીે શન સેન્ટર (૧૭) ભારત સરકારની પ્રસાદ યોજના (૧૮) પાર્તીમં ર ણ યોજના (૧૯) કૈવ મ્યુઝિયમ ડેવલપમેન્ટ પ્રોજેક (૨૦) શ્ર સોમનાથ ટ્રસ્ટ સ્ટાફ કવા નું ણ (૨૧) અહલ્યબાઈમં ર કાસ - ધર્શાળા ઇત્યાદિ ણ છે (૨૨) શ્ર સોમનાથ મં ર ખરો અને સામરણ ઉપરનાં આશરે સત્તરસો કળશોને સુવર્મંડિત કરાવ્ય. (૨૩) યા કો અને પ્રવાસીઓ માે ઃશુલ્ ભોજન વ્વસ્થ માનનીય શ્ર પ્રવીણ લહેરીજીને ઉંમરની અશી -પૂ પ્રસંગે અર્ણ) (૨૪) વનીકરણ યોજના તળે બાર લાખ વૃક્ષોનું વાવેતર - આઝાદીના અમૃતમહોત્વ (૨૫) “કો ડ-૧૯” મહામારી દર યાન દર્દઓએ અ ગૃહોમાં રહેણાંક અને સારવારની વ્વસ્થ (૨૬) “હરિહર વન”, “રામવાડી” વગેરે મહત્તની જમીનો પરત મેળવવાનો પ્રયત્ (૨૭) સંસ્કૃત માધ્મની ધોરણ-૯ અને ૧૦ની માધ્યમિક અને ધો૨ણ-૧૧ અને ૧૨ની ઉચ્ચતર માધ્યમિક શાળાની શરુઆત (૨૮) લાઇ એન્ સાઉન્ શૉમાં પ્રભાવી ફેરફાર (૨૯) શ્ર સોમનાથ ટ્રસ્ટની જમીનોમાં કાસનો માસ્ટરપ્લન બનાવવાની તૈયારીઓ (૩૦) શ્ર સોમનાથ ટ્રસ્ટની કામગીરીનું આધુનિ કરણ-આધુ ક ેક્નલોજીનો બહોળો ઉપયોગ ઉક્ કામોને નાણાંકીય પરિપ્રેક્ષમાં જોવામાં આવે તો તે અબજો રૂ યામાં થવા જાય. આધુ ક યુગમાં કોઈ પણ સ્ળનો કાસ માત્ર એકમાર્ગ ન રહેતાં બહુઆયામી થતો જાય છે. ધા ક સ્થનો ૂરિસ્ટ સેન્ટરો પણ બનતાં જાય છે. તે સાથે સાંસ્કૃ ક મહત્તને પણ ઉજાગર કરે છે. એ લે કોઈ પણ સંચાલકે દીર્દૃષ્ટિ કેળવીને કામ કરવું પડે. લહેરીસાહેબના શાળ અનુભવે તે કામ સુપેરે કરી આપ્યુ છે. સને ૨૦૨૩માં શ્ર સોમનાથ ટ્રસ્ટના સે રી તરીકે સરકારશ્રના એક અ કારી શ્ર યોગેનદ્ર દેસાઈની મણૂક થતાં પ્રવીણ લહેરીસાહેબે તેમને સે રીનો ચાર્ સોંપી પોતે એક ટ્રસ્ટી તરીકે કાર્રત રહ્યા છે, તેમ છતાં હજુ પણ પ્રત્યક કામમાં ઊંડો રસ લે છે અને જરૂર જણાય ત્યા સંપૂર્ સહયોગી બને છે. તેઓએ એંશી વર્ પૂર્ કર્યા છે. સામાન્ રીતે લોકો સાઠ વર્ પૂરાં કરે ત્યરે ષષ્ઠ- પૂ નો ઉત્વ ઊજવતા હોય છે. તેમના સગાં અને નજીકના લોકો ઉત્વભેર તેમની કામગીરીને રદાવે છે. અહીં તો લહેરીસાહેબની અશી -પૂ ની ઉજવણી છે. ઇચ્છએ કે ‘શત-પૂ ' પણ ઊજવાય. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અ ક મા તી યામક છે. (સાભાર ઃ અંતરંગ પુસ્ક) પ્ર ભાવઃ yourgujarattimes@gmail.com માનનીય શ્ર પ્રવીણ લહેરીજીને ઉંમરની અશીતિ-પૂર્તિ સો પ્રવિણ લહેરી સાહેબે સોમનાથ ટ્રસ્ટના સેક્રે રી તરીક પણ કામગીરી કરવા માંડી ત્યરે ટ્રસ્ટના વહી ને એક નવી દિશા પ્રાપ્ થઈ હોય તેવું મને લાગ્યુ. શ્ર સોમનાથ ટ્રસ્ટના વહી ીના તમામ વિભાગોની ઝીણ ભરી તપાસ અને તેના કર્ચારીઓનું સંકલન કરી કામની ફાળવણીમાં તેઓની અનુભવી નજરે નવું પરિવર્ન લાવી દીધું. વારંવાર બેઠકો બોલાવી કર્ચારીઓ સાથે બેઠક યોજી, રૂબરૂ જ કામની ચર્ચા કરી, નિકાલ લાવી, કામમાં સતત ગતિ લાવી દીધી.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=