Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ મે 8, 2026 (May 2 - May 8, 2026) S17 દ્રંભદ્ના આનદનો પાર નહોતો, કારણ માત્ર બે દિવસની પ્રતીક્ષ પછી એ એક સરકારી અધિકારીને મળી શક્ય હતા. એ હજી નક્ક નહોતા કરી શક્ય કે એમની એ મુલાકાત સફળ હતી કે આશ્ચર્કારક કે આઘાતજનક. જોકે એમા એમના જેટલો જ ફાળો વીએમ સ૨ અને એમની આસપાસના ‘સેનેટાઇઝ્ડ' વાતાવરણનો પણ હતો. એમણે રાત્રે અ ી નોંધ ાયરીમા નોંધી અને ઊંઘી ગયા. એ નોંધ અ ી લખી શક્ય, કા૨ણ કે એમનામા કન્ફ્યૂઝનનો ઉપરાઉપરી ઍટેક આવતો હતો. એમણે નક્ક કર્ુ કે વધારે ને વધારે સ૨કા૨ી અધિકારીઓ, કર્ચારીઓ અને પટાવાળાઓને મળવાથી એ પોતાની સમજશક્ત અને માણસને સમજીને સહન કરવાની શક્તમા અપાર વધારો થશે. સવા૨નો સરજ ચદ્રંભદ્ માટે આશાનુ કિરણ સમો દેખાતો હતો. ચદ્રંભદ્ને આશા હતી કે હવે બે દિવસનુ વૅકેશન પે અને ત્યરબાદ નિરજન નક્ક કરે તે રીતે કોઈ સરકારી કચેરી, અમલદાર કે એના તાબામા કામ કરનાર અધિકારીઓ કે કર્ચારીઓને મળવાનુ થાય. ચદ્રંભદ્ને એ વાતથી બિલકુલ આશ્ચર્ નહોતુ થતુ કે આ નગરના ઘણાબધા સરકારી બાબુઓ અથવા એમની પત્નઓ હોવા જોઈએ એના કરતા વધારે ધાર્મિક હતા. આમ પણ એમણે જ્યરે ફૂ કોર્ની મુલાકાત લીધી અને જે રીતે બધા આરામથી ચા-મહોત્વો મનાવી રહ્ય હતા, વળી જે રીતે પરિણામ નહીં પણ પદ્ધતિ કે પ્રકરિયાને મહત્ત મળતુ હતુ ત્યરથી ચદ્રંભદ્ને શકા હતી કે ઘણાબધા લોકો અ શ્રદ્ધા કે કર્કા મા શ્રદ્ધા રાખતા હશે. આજે એમ જ લટાર મા૨વા ચદ્રંભદ્ નીકળ્ય ત્યરે એમને ઇંદ્રોડા નામના એક ભવ્ સર્લ પાસે બે નકલી હ જોવા મળ્ય. ‘ગુજરાતનુ ગૌરવ હ’ એવી ભાવવાહી અવસ્થમા ચદ્રંભદ્ સરકી ગયા. ગી૨ને બદલે ગા ીનગરના ગોંદરે આમ હોની આવી હીન ઉપસ્થિતથી ચદ્રંભદ્ રોમા ત થઈ ગયા. એમણે નજીક જઈને અર્જુને કુરુક્ષત્રમા આત્મવશ્વસહીન વચનો ઉચ્ચરેલા એનાથી તદ્દન વિપરીત શૌર્વચનો ઉચ્ચાર્. આટલા દિવસના નિવાસ પછી એમને એ તો સમજાયુ છે કે ભયહીન થવા માટે કૃત્રિમ હ જ નહીં, પણ કૃત્રિમ વચનો પણ આવશ્ક છે. બને હોએ ચદ્રંભદ્ સામે એ રીતે જોયુ જે રીતે એમણે એમના આગમનના દિવસે નીલગાય સામે જોયેલુ. નીલગાય એ ગાયના કુળની હોવા છતા કોઈ ગૃહિણી પુણ્ કમાવવા માટે નીલગાય માટે અલગથી રોટલી બનાવતી હોય એમ સાભળ્યુ નથી. નીલગાય સ્ભાવે ઉગ્ર, મળ ગાયથી ઊંચી છે એવી સરકારી ભાવનાથી પી ાતી અને દો વામા ઝ પી હોવાથી રસ્તઓ ૫૨ ઊભા રહીને કોઈને ન વાની જરૂ૨ પ તી નથી. એવુ કહેવાય છે કે નીલગાય ખબ જ શક્તશાળી છે અને જગલમા જ જોવા મળે છે, પણ ગયા જન્ના પુણ્ને બળે એને ગા ીનગ૨મા આ જન્મ રહેવાનુ મળ્યુ છે. નીલગાયને ગા ીઓ સાથે વેર છે, એ જો કૂદે અને ગા ીને અ ફેટમા લે તો એનુ ‘બૉનેટ’ તો ી નાખે એવા એના પરાક્મની વાતો સઘળે ચાલતી હોય છે. આવી નીલગાય પહેલા દિવસે આ હબ્રધર્ને મળેલી. નીલગાયનો આત્મવશ્વસ એટલો બધો કે એ હની આખમા આખ નાખીને વાત કરી શકી. પરિણામે હોને ખ્યલ આવી ગયેલો કે આ નીલગાયને ખબર પ ી ગઈ છે કે એમનામા કૂદકો લગાવી મારવાના પાવર્’ નથી. એટલે નીલગાય સાથેની હબ્રધર્ની મુલાકાત બિલકુલ વેજિટેરિયન રહી. ચદ્રંભદ્ ભારે ઉત્સહથી અને આતુરતાથી કશુક નૈસર્ગિક પામવા માટે નીકળ્ય હતા ત્યરે એમના નસીબના પ્રતાપે આ ઓજસહીન હોને મળવાની તક મળી. પોતે ૨ઘુવશના પુત્રહીન રાજા દિલીપે જે રીતે નદિની ગાયને મારવા આવેલા હ સાથે વાત કરેલી તે વાતનુ સ્રણ કરીને બોલ્ય, ‘અહો વનરાજજી, અહીં શાને ભલા પડ્ય? અને ક્ય પાપના બોજના કષ્થી તમારી ભાષા અને પ્રાણ હણાઈ ગયા છે.’ વનના એ રાજા આ રીતે મનુષ્ની નમ્ર વાણી સાભળી ગદ્દગદિત થઈને બોલ્ય, વાણીની વાત ના કરો. બોલે તેને જ વાણી ગણવી એ મનુષ્ની ભલ છે. અમે અહીં તમારી માફક જગતને જાણવાની કુમતિ ધરાવીને ઊભા છીએ.' ચદ્રંભદ્ શા લની આ વાણી સાભળીને આશ્ચર્ અનુભવવા લાગ્ય અને જે બોલતા નથી એમને જુદા પ્રકારની વાણી હોય છે તેવી અલૌકિક નુભ થી પી ાવા લાગ્ય. વરસો પહેલા તમે જે એક ચારણકન્યથી ગભરાયેલા તો આજે તમને અહીં નીલગાય જેવી અને તમને બિલકુલ અવગણીને જતી-આવતી ગા ીઓ જોઈને કેવી લાગણી થાય છે...?” હે પોતાની ન ફેરવી શકાય એવી નજ૨માથી થો ો પ્રકાશ ઓછો કરીને કહ્યુ, પહેલા તો ઉપેક્ષ અને અવગણના એવા શબ્દને જ કાઢી નાખો. આવુ કરશો તો જ ભલભલાની ગા ીઓ તો ી નાખનાર નીલગાય સાથે આખમા આખ પરોવીને વાત કરી શકશો. અમે તો આખા નગરને જોયુ નથી, પણ આ લીલાછમ સૌંદર્ને તમે મૌન બનીને પામી શકો એ તમે ત્ર ાત્રા કે રા ારા કરીને નહીં પામી શકો એ જાણો. આમ હના વચનોમાથી આવતી સ૨કા૨ી વાસથી ચદ્રંભદ્ર જાગ્રત બનીને આગળ વાત કરવાનુ મન બનાવી બને હોની વચ્ચ ઊભા રહી એક શૌર્ભરયો ફોટો પ ાવ્ય. (લેખક ગુજરાત સાહિત્ અકાદમીના અધ્યક છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ચં ચંદ્રભદ્ની સિંહ સાથેની ત્રાહીન મુલાકાત... ભાગ્યેશ જહા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=