Gujarat Times

વિશેષ મે 8, 2026 (May 2 - May 8, 2026) S19 ચકોને થશે કે હમેશા પોઝિટીવ લેખ લખનાર મારા જેવા લેખકને આવા ગંભીર વિષય પર લખવાનો વિચાર કેમ આવ્ય હશે? તો સૌ પ્રથમ તો સ્ષ્તા કરી દઉં કે આ ચિંતનાત્ક લેખ પણ પોઝિટીવ જ છે. છેલ્લ પાંચ વર્માં બે વાર મૃત્યુને અત્યત નજીકથી જોઈ ચૂક્ય છું અને કદાચ તેથી જ આ વિષય પસંદ કરયો છે! પૂજ્ મોટાનં જાણીતં ક્વટ છે... જીવન અનંત છે. મૃત્યુ એટલે મહાન પરિવર્ન. મૃત્યુ જીવનતત્ જેટલં જ મંગળકારી છે! જેમ દરેક સૂરયોદયના લલાટમાં સૂર્યાસ્નં નિર્માણ નક્ક જ હોય છે તેમ દરેક જીવનનો અંત પણ નક્ક જ હોય છે. નિવૃતતિ બાદ આપણે જેમ ઉત્સહથી ફાઈનાન્સયલ પ્લાનંગ કરીએ છીએ તેમ આપણા દૈનિક રૂટીનમાં પરમાર્નં નાનકડું એકાદ કાર્ ઉત્સહપૂર્ક વણી લેવં ખૂબ જ જરૂરી છે. શા માટે? કારણકે મૃત્યુ ક્યરેય અગાઉથી કહીને નથી આવતં. મૃત્યુ એક સનાતન સત્ ઘટના છે. મનષ્ પાસે મૃત્યુનો સ્વકાર કર્યા સિવાયનો કોઈ વિકલ્ જ નથી. આજની સતત દોડધામ ભરેલી જિંદગીમાં ક્યરેક થોડીક વાર માટે પોઝનં બટન દબાવીને આપણે વિચારીએ કે આપણી જિંદગીની જ્યરે અંતિમ ક્ષણ હશે ત્યરે આપણા મનમાં ડર હશે? અફસોસ હશે? આપણી આંખમાં આંસ હશે? વળી, જો આંખમાં આંસ હશે તો એ આંસ ખશીના હશે કે ગમ ના હશે? આ સવાલનો જવાબ આપણે કેવી જિંદગી જીવ્ય છીએ એના પર આધારિત છે! જો આપણે આખી જિંદગી માત્ર અને માત્ર સ્કેનદ્ર વિચારધારા સાથે જ જીવ્ય હોઈએ, અન્ને નકસાન પહોંચાડીને પણ ખદનો ફાયદો કરયો હોય, ધન કમાવા માટે પ્રામાણિકતાનો ત્યગ કરીને અનીતિનો સહારો લીધો હોય તો આપણા મૃત્યુ બાદ આપણા જ સ્જનો કહેશે કે.. સારં થયં કે ઝાડ પડ્ુ ને જગ્ય થઇ. એનાથી ઉલ્ટુ જો આપણે નીતિથી કમાયેલા ધનમાંથી યથાશક્ત પરમાર્ના કર્મ કર્યા હશે તો આપણી અંતિમ ક્ષણ પણ ચોક્સ આનંદિત હશે. વાસ્વમાં આપણે રોજ આપણા કર્મ વડે આપણા જીવનનં પસ્ક લખતા હોઈએ છીએ. એ પસ્ક આપણા દ્વરા એવી રીતે લખાવં જોઈએ કે એ પૂરં થાય ત્યરે વાંચનારની આંખમાં આંસની સાથે અનાયાસે જ બોલાઈ જાય.. વાહ, જીના ઇસીકા નામ હૈ! વધતી જતી ઉમરની સાથે આપણા એક પછી એક વડીલ આપણને છોડીને અનંતયાત્રાએ ઉપડવા લાગે એ દિવસથી જ ખરેખર તો આપણે થોડા થોડા મરતા હોઈએ છીએ. આપણને છોડીને જનાર એ વડીલનં હોવાપણુ આપણા માટે કેટલં અગત્નં હતં એ તો એમના મૃત્યુ બાદ જ આપણને વધારે સમજાતં હોય છે! મરણ પછી સ્રણ મૂકી જનાર જ આપણા સાચા સ્જન હોય છે! ક્યરેક આપણે ડ્રઈંગ હોલમાં તદ્દન એકલા બેઠા હોઈએ અને સામે ફોટોફ્રમમાં જડાયેલા સ્જનની યાદમાં આપણી આંખમાં ભીનાશ ઉતારી આવે તો માનવં કે એ વ્યક્ આપણી અનહદ અંગત હતી. શ્રમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યયમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્નં મન જીવનની અંતિમ ક્ષણે જે દિશામાં રોકાયેલં હોય એ પ્રમાણે જ એના અવસાન બાદ એના જીવની સદ્ગતિ કે દ થાય છે. એક સખી પરિવારના ૯૦ વર્ના દાદાજીની અંતિમ ક્ષણ આવી પહોંચી હતી. આખો પરિવાર એમને ગંગાજળ પીવડાવીને હાથ જોડીને ઉભો હતો. અચાનક દાદાજીએ કાંપતા હાથે સામેના ખલ્લ કબાટ સામે ઈશારો કરયો. મોટા દીકરાએ તરત કબાટમાંથી બે ત્રણ ધાર્મિક પસ્કો કાઢીને દાદાજીને બતાવ્ય. દાદાજીએ ભગવદ્ ગીતા હાથમાં લીધી. આખો પરિવાર એમ સમજ્ય કે કદાચ દાદાજી ગીતાજીનો ૧૮ મો અધ્યય વાંચવાનં કહેશે. પરિવારના તમામ સભ્યના આશ્ચર્ વચ્ચ દાદાજીએ ધ્રુજતા હાથે ગીતાજીની વચ્ચ વાળીને રાખેલી પાંચસોની નોટ કાઢી. દીકરાઓને લાગ્યું કે કદાચ દાદાજી એ નોટ ઘરના નોકરને કે અન્ કોઈ ગરીબને આપવાની (ઈશારા વડે જ) સૂચના આપશે. સૌ કોઈના આશ્ચર્ વચ્ચ દાદાજીએ એ વાળેલી નોટ ખોલીને નોટ સાથે જ બંને હાથ છાતી પર રાખી દીધા અને કાયમ માટે આંખ બંધ કરી દીધી. હા.. જીવનની અંતિમ ક્ષણે પણ દાદાજીનો જીવ એ ૫૦૦ ની નોટમાં જ હતો! જો જીવનની અંતિમ ક્ષણે આપણને એવો અહેસાસ થાય કે વાહ શં જિંદગી હતી? મજા પડી ગઈ... આજે આનંદથી અલવિદા કહેવં છે. જીવનમાં સહન કરેલી તમામ વ્થાઓ, વેદનાઓ, યાતનાઓ, પીડાઓ, આ અંતિમ ક્ષણે ઉત્વમાં તબદીલ થઇ જાય તો માનવં કે આપણો મનષ્ તરીકેનો પૃથ્વ પરનો ફેરો ફોગટ નથી ગયો. અંતમાં એટલં જ કહીશ .. અંતિમ ક્ષણે પણ દશા આપણી એવી હોવી જોઈએ કે સ્વર્માં પણ આપણા સ્વગત માટે દોડધામ થતી હોવી જોઈએ. (લેખક સાહિત્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com વા જિંદગીની અંતિમ ક્ષણ... પ્રફુલ્લ કાનાબાર જી વન કેટલં જીવો છો તે મહત્નં નથી પરંત કેવં જીવો છો તે અત્યત મહત્નં છે.જીવનની દરેક સવારનં આગવં મહત્ છે.તમારી દિનચર્યા જો અગર બરાબર હશે તો આખો દિવસ મસ્..મસ્ હશે.એટલે જ જીવનના દરેક દિવસને ઉષ્મસભર બનાવવા સવાર જ સફૂર્તિલા સાથે ઉઠો .ઉઠીને કેટલાક નિયત કરેલા કામો અવશ્ કરો કે, જે તમારો આખો દિવસ સધારી નાખે.આ માટે તમારે તમારં સમયપત્રક બનાવવં જોઈએ.હા, કોઈપણ બાબતમાં વધ ચસ્ કે અનશાસનના આગ્રહી બનવં બહ યોગ્ નથી પરંત શક્ હોય ત્યા સધી અગર તમે નવરા છો કોઈ કામ નથી કે આજે મૂડ નથી, આજે મારાથી કઈ જ નહીં થાય તેમ વિચારવાને બદલે સમયસર સાવ બેસી રહેવા કરતાં કંઈકને કંઈક તો કરતા જ રહો.આ જ મહત્નં છે કેમ કે, જે દર્શાવે છે કે, તમે જીવનની દરેક પળને મહત્ આપો છો અને આમ કર્યા બાદ જીવનમાં કદી નિરસતાનો અનભવ નહીં થાય. અલબત્, આજે અહીં આપણે એક સારા કે ગણવત્તસભર જીવન અંગે જયારે વાત કરી રહ્ય છીએ, ત્યરે જો તમે દરેક દિવસને અર્પૂર્ અને નવા આનંદ સાથે જીવવા માંગતા હો, તો આ જાપાનીઝ પસ્ક, ઇકિગાઇ, ચોક્સપણે તમારા માટે છે. આપણે સવારે આપણા એલાર્ ઘડિયાળના અવાજથી જાગીએ છીએ, જેમાં જાગવાનં કોઈ ખાસ કારણ હોય જેમ કે, જો તમારે કોઈ નજીકના વ્યક્ને મળવં હોય, અથવા ઇન્રવ્ય આપવો હોય, અથવા પ્રવાસ પર જવં હોય, તો આ વસ્તુઓ આપણને આનંદ અને ઉત્સહથી જાગવાની અને આગળ વધવાની શક્ત આપે છે.ત્યરે અહીં કહેવાનો અર્ જ તે છે કે, સવારે તેવા ખાસ કોઈ કારણો તમારી પાસે હોવા જોઈએ કે, જે તમને પથારીમાંથી એક લક્ષ સાથે ઉઠવા માટે મજબર કરે અને તે પણ એક ઉત્સહ સાથે કે જે તમારો આખો દિવસ સફૂર્તિલો બનાવે છે. અહીં આપણે આ પસ્ક અંગે ખાસ વાત કરીયે તો, ઇકિગાઇ શબ્ 'ઇકિ', જેનો અર્ જીવન છે, અને 'ગાઇ', જેનો અર્ મહત્ છે, શબ્દથી બનેલો છે. આમ, તેને તમારા જીવનમાં આદર્શ તરીકે અર્ઘટન કરી શકાય છે જે તેને અર્ આપે છે. કેટલીક જગ્યએ, 'ગાઇ' શબ્ 'કાઇ' શબ્ પરથી આવ્ય છે, જેનો અર્ 'શેલ' છે, જે એક સમયે ખૂબ જ કિંમતી વસ્તુ માનવામાં આવતો હતો. 'ઇકિ' શબ્ પોતે હેઆન સમયગાળાનો છે, જેનો અર્ 'જીવનનો અર્' અથવા 'જીવનમાં સહજ આદર્' માનવામાં આવતો હતો. જાપાનીઓ માટે ઇકિગાઇનં મહત્વ ઇકિગાઇ એક પરંપરાગત જાપાની ખ્યલ છે જે જીવવાના આનંદ ક્યાથી પ્રાપ્ કરવો તે દર્શાવે છે. હકીકતમાં, તમે કોઈ ખાસ કારણ સાથે સવારે ઉત્સહ સાથે જાગો છો. આ પસ્ક તમારા ઇકિગાઇને શોધવા વિશે છે - તમારા હેત અથવા જસ્સને ઓળખવા વિશે - અને આ જ્ઞનનો ઉપયોગ તમારા જીવનમાં અપાર ખશી પ્રાપ્ કરવા માટે કરો. તમારી ઇકિગાઇ કોઈ ભવ્ મહત્વકાંક્ષા અથવા ભવ્ જીવન હેત હોવં જરૂરી નથી - તે કંઈક સરળ અને નમ્ર હોઈ શકે છે, જેમ કે તમારા બગીચાની સંભાળ રાખવી અથવા તમારા કૂતરાને ફરવા લઇ જવં.જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. આ પસ્ક જાપાનમાં ઉછરેલી, યકારી મિત્સુહાશી જાપાનીઓ માટે ઇકિગાઇનો અર્ શં છે તે જાતે સમજાવે છે. તે હવે લોસ એન્લસમાં રહે છે , તેણીએ આ પસ્ક આ પરંપરાગત ખ્યલને નવા વાંચકોને રજૂ કરવા માટે લખ્યું. આ પસ્કમાં જીવનના તમામ પાસાં વણાયેલા નથી.તેના બદલે, ઇકિગાઇ તમને તમારા જીવનની દરેક વિગતો પર ધ્યન આપવા અને રોજિંદા ક્ષણોની પ્રશંસા કરવા પ્રોત્સાહત કરે છે કારણ કે તમે તમારી પોતાની ઇકિગાઇને ઓળખવાનં શીખો છો. આ પસ્કમાં રમતવીરોથી લઈને લેખકો અને ઉદ્યગપતિઓ સધીના વિવિધ વ્યક્ઓના કેસ સ્ડીનો સમાવેશ થાય છે, જેઓ તેમના ઇકિગાઇને શેર કરે છે. તેની આશ્ચર્જનક રીતે સરળ ફિલસૂફી અને મુ્તિદાયક ખ્યલો સાથે, આ સંદર રીતે રજૂ કરાયેલ પસ્ક એક માર્દર્શિકા બનશે જે તમે વારંવાર વાંચવા માંગો છો. દરેક ક્ષણનો આનંદ માણોઃ છેલ્લ કેટલાક વર્ષમાં, વૈશવિક સ્રે 'માઇન્ફુલનેસ' અથવા 'વર્માનમાં જીવવા' પર ધ્યન કેન્દ્ત કરવામાં આવ્યું છે. લોકપ્રિય બ્લગ્, સૌથી વધ વેચાતા પસ્કો અને સખાકારી નિષ્ણતો બધા તેના ફાયદાઓ પર ભાર મૂકે છે. આપણામાંના ઘણા લોકો માટે, ખાસ કરીને જ્યરે આપણે યવાન હોઈએ છીએ, ત્યરે જીવન અન્વષણ કરવા માટે એટલં બધં આપે છે કે શાંત બેસવં મશ્કલ બની શકે છે. આપણે ટુના માછલીની ની જેમ જીવીએ છીએ - જાણે કે જો આપણે ચાલવાનં બંધ કરી દઈએ તો આપણે મરી જઈશં. જો કે, જાપાનીઓ આ આદતથી અપવાદ નથી. ઘણા લોકો પોતાને વ્સ્ રાખવાનં પસંદ કરે છે, હંમેશા આગળના કાર્માં. આપણે દરેક વસ્તુ પર ધ્યન આપવા માટે જાણીતા છીએ. આ આપણને આપણી આસપાસના વાતાવરણ વિશે વધ જાગૃત કરીને દરેક ક્ષણનો આનંદ માણવામાં મદદ કરે છે, અને ઇકિગાઇ દરેક ક્ષણ પર ધ્યન કેન્દ્ત કરવા વિશે છે. ઇકિગાઇ કહે છેઃ સખી અને સ્સ્ જીવનનં રહસ્ ઇકિગાઇમાં રહેલં છે. ઇકિગાઇ કહે છે: હંમેશા સકરિય રહો, ક્યરેય નિવૃતતિ ન લો. ક્યરેય રોકશો નહીં, ભલે તમે ધીમે ધીમે આગળ વધો. હંમેશા તમારી જાતને સારા મિત્રોથી ઘેરી લો અને દરેક પરિસ્થિતમાં હસતાં રહો. પ્રકૃતિ સાથે સંબંધ જાળવી રાખો. છોડ, ફળો, ફૂલો, નદીઓ, તળાવો ધોધ સાથે વાતચિત કરો -પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. દરેક વસ્તુ માટે કૃતજ્ બનો, પછી ભલે તે વ્યક્ હોય કે વસ્તુ. ભવિષ્ની ચિંતા કરવાનં બંધ કરો અને વર્માનમાં જીવો. આ તો વાત થઇ જગમશહૂર પસ્ક અને જીવન જીવવવાના દ્રષ્કોણ અંગેની - પરંત દરેક દેશની સંસ્કૃતમાં જીવન અંગેના અભિગમની ખાસ વાતો તો હોય જ છે.તમે કઈ વાત અને કેટલી સ્વકારો છો તો તમારા પર નિર્ર કરે છે.જીવનને ખશહાલ તો દરેક લોકો બનાવવા માંગે જ છે પરંત આ અંગે તમારે મહેનત, ચોક્સ વિચારો અને ચોક્સ શિડયુઅલ બનાવવા પડે છે.તેને વળગી રહેવં પડે છે હા, ક્યરેક તેમાં જરૂરિયાતને અનલક્ષીને બદલાવ આવે પરંત તે આવકાર્ જ હોય. ત્યરે અહીં ખાસ જીવન સધારવા માટેના પરિણામો અને ઉકેલોને સમજવાનો શ્રષ્ રસ્ત એ છે કે કયા ફેરફારો (પરિણામો) અને કેવી રીતે ફેરફાર (ઉકેલ) કરવા તે સમજવં. નીચે એક સ્ષ્, વ્વહાર અને અમલમાં મૂકી શકાય તેવં ઉદાહરણ છે: 1. જીવન સધારવાના પરિણામો 1. માનસિક શાંતિ ઘટાડો તણાવ, સધારેલ નિર્ય લેવાની ક્ષમતા 2. સધારેલ સ્વસ્થ વધેલી ઉર્જા, ઘટાડો માંદગી 3. નાણાકીય સ્થરતા વધેલી બચત અને રોકાણ, ઘટાડો પૈસાની ચિંતા 4. સધારેલા સંબંધો સધારેલ વાતચીત, વધેલા વિશ્વસ અને સમજણ 5. સ્ષ્ લક્ષ્ અને દિશા જીવનમાં હેત શોધવો, સમયનો અસરકારક રીતે ઉપયોગ થાય છે. (લેખક સાહિત્ પ્રેમી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com જીવનને મસ્ મસ્ બનાવવાની ચાવી શીખવે છે ઈકીગાઈ રીના બ્રહ્મભટ્ટ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=