Gujarat Times
મે 8, 2026 (May 2 - May 8, 2026) S16 જ્યોતિષ ઃ મે 2 થી 8 મે, 2026 (અ,લ,ઈ) મેષ (બ.વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ.ટ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આ સમયગાળામાં કાર્ સફળતાનો યોગ થતો જણાય છે. આપનાં ઘરનાં-બહારનાં નાનાં મોટાં તમામ કારયોમાં આપને સફળતા મળતી જણાશે. સંતાનો માટે પણ સમય શુભ પુરવાર થશે. નોકરીયાત વર્ની મહત્તની કામગીરી સફળ થતી જાવા મળશે. સ્જનથી મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી, જરૂરી જણાય છે. કાર્ સફળતાનો યોગ થાય છે. કર્ કરતા રહો - સફળતા મળશે. આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. ધંધાકીય પ્રશ્નની કોઈ મૂંઝવણ હશે તો તે દૂર થશે. ભાગીદારીમાં ધંધો હોય તો પરસ્ર મનદુઃખ ન થાય તે માટે સાવધાની રાખવી પડશે. ગૃહજીવનમાં વિસંવાદિતા રહે તેવી સંભાવના પણ ખરી જ. પ્રવાસ, પર્ટન માટે સમય સાનુકૂળ નથી. વડીલોના આરોગ્ની ચિંતા રહે. પ્રવાસ ટાળવો. આ સપ્તહમાં હિતાવહ રહેશે. સપ્તહની શરૂઆતમાં આપને ચિંતા, ઉચાટ, ઉદ્વગ જેવું રહયાના કરશે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આપની ચિંતા, ઉચાટ, ઉદ્વગ ઘટતો જશે. નોકરિયાત વર્ને કેટલીક પ્રતિકૂળતાઅો બાદ સફળતા મળશે. આપના વિરોધીઅોના હાથ હેઠા પડશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ જણાય છે. વિદેશ ગમન માટે આ સમય યોગ્ નથી. સમય સાથે ચાલવું તમારા માટે યોગ્ સાબિત થઇ શકે છે. (ભ.ફ.ધ.ઢ) ધન આ સપ્તહમાં શરૂઆતમાં આપને સાનુકૂળતા જણાશે. સર્ કારયો સરળતાથી પતે તેવું બનશે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વિશેષ પ્રયત્ન પછી અલ્ પરિણામ મળતું જાવા મળશે. વિદ્યાથી વર્ને માનસિક તાણ વધે તેવા યોગોને નકારી શકાય તેમ નથી, વાહનથી ખાસ સંભાળવું. કોર્ કચેરીના કામમા સત્રે નિકાલ આવે અને સફળતા મળે તેવા યોગો પ્રવર્ત રહ્ય છે. આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. કૌટુંબિક તેમજ અન્ પ્રકારનાં ખર્ વધવા પામશે. આવકમાં થયેલ વધારો જણાશે નહિ. નોકરિયાત વર્ના પ્રશ્ન હલ થાય તેમ છે તે સિવાય જમીન મકાનને લગતા પ્રશ્નમાં મુંઝવણ વધે તેવા યોગો જણાય છે. પ્રવાસ, પર્ટન સફળ થાય. વડીલોના આરોગ્ની ચિંતા રહે. ઉતાવળા નિર્યો લેવા નહિ, નહિતર પસ્તવો થઈ શકે છે. આ સપ્તહમાં આપ હરો- ફરો, પરંતુ મનથી શાંતિ જેવું જણાશે નહિ, હિતશત્રઅોથી ખાસ સાચવવું પડશે. પ્રવાસ પર્ટન માટે સમય સાનુકૂળ જણાતો નથી. ગૃહસ્જીવનમાં પણ નજીવી બાબતોમાં મનદુઃખ, તકરાર થઈ ન જાય તે માટે વિશેષ કાળજી રાખવી પડશે. વધુ પડતા લાગણીશીલ બનશો તો દુઃખી થશો. હિતશત્રઅોથી સાચવવું પડશે. માતા-પિતા અને વડિલોની સંભાળ રાખવી. (ખ.જ) મકર આ સમયગાળામાં એકંદરે આપને રાહતની અનુભૂતિ થશે. જીવનમાં કોઈ નવીન તક મળે તેમ છે. મકાન તેમ જ જમીનને લગતા પ્રશ્નમાં સફળતાની આશા રાખી શકાય તેમ છે. દામ્ત્જીવનમાં વિખવાદ હશે તો નિવારી શકાશે. વિવાહઇચ્છકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ-પર્ટન શક્ બને તેમ છે. હાલનો સમય તમારા માયો ખુબ સારો જણાઈ રહ્ છે. સંભાળીને કામ કરવું. આ સપ્તહમાં આપને એકંદરે મિશ્ર અનુભવમાંથી પસાર થવું પડશે. નોકરીનું પરિવર્ન શક્ બનશે. વેપારી વર્ને વેપાર ધીમો જણાશે. મકાન, જમીનના કામકાજમાં હજી ખાસ લાભ જણાશે નહિ. પરિસ્થિત યથાવત્ રહેવા પામશે. દામ્ત્જીવનમાં સંવાદિતા જણાશે. તબિયતની કાળજી રાખવી હિતાવહ છે. આ સપ્તહ તમારા માટે ખુબ જ સુખમય પસાર થાય તેવા યોગો પ્રવર્ત રહ્ય છે. આ સપ્તહમાં આપનો આનંદ, ઉત્સહ, ઉમંગ જળવાઈ રહે તેવા યોગો જણાય છે. જમીન, મકાન કે દુકાનને લગતા પ્રશ્નમાં પ્રગતિ જણાય છે. નોકરિયાત વર્ને પણ વિશેષ રાહત મળે તેવા યોગો પણ ખરા જ. મનની શાંતિ જળવાશે. ધંધાકીય કામકાજ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. ગૃહજીવનના પ્રશ્નમાં સંયમ તથા સમજદારી રાખવી પડશે. ઉત્સહ, ઉમંગ જળવાય. (ગ.સ.શ.ષ) કુંભ આ સપ્તહમાં કાર્સફળતા યોગ જણાય છે. નોકરિયાત વર્ને કોઈ મહત્તની નવીન તક મળવાની શક્તાઅો ખરી જ. ધંધાકીય ક્ષત્ર પણ વિકાસનો નવો માર્ મળશે. હિતશત્રઅો ફાવે તેમ નથી. જમીન, મકાન કે વાહનની લે-વેચના પ્રશ્ન હાથ ધરવા હિતાવહ જણાતા નથી. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. વિદ્યાથીઅો અભ્યસમાં વિશેષ ધ્યન આપવું. કાર્સફળતા યોગ જણાય છે. આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. આપની મહત્તની કામગીરીમાં સફળતા મળે તેવા યોગો જણાય છે. અંતરાયોથી ગભરાશો નહિ. પ્રયત્ન ચાલુ રાખજા. અવશ્ સફળતા મળશે. ‘નવું હાઉસ’ ખરીદવું હોય કે જૂનું વેચવું હોય તો તેમાં સરળતા જણાશે. આપની ચિંતાઅો હળવી થશે. સંતાનોની તબિયત સાચવજા. વિદ્યાથીઓને મહેનતનુ ફળ ન મળવાથી મુઝવણ અનુભવાય પરંતુ હિંમત ન હારવી. આ સમયગાળામાં આપ પ્રવર્માન મુશ્કલીઅોમાંથી બહાર આવી શકશો. મકાન કે જમીનને લગતી કામગીરી હશે તો તેમાં પણ સફળતા મળવાના યોગો પ્રબળ જણાય છે. દામ્ત્જીવનમાં સહકારભર્ુ વાતાવરણ તથા સંવાદિતા જળવાશે. સ્નહીજનો, શુભેચ્કો સાથેની મુલાકાત શક્ બનશે. હાલના યોગો ખુબ સારા છે તમે િવદેશ પ્રવાસ કરી શકો છો. સંભાળીને કામ કરવું હિતાવહ છે. (દ.ચ.ઝ.થ) મીન કવરસ્ટોરીનું અનુસંધાન... પૂજ્ આચાર્ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી દેશના વિવિધ પ્રદેશોમાં વિખેરાયેલ, ઉપેક્ષત અને નષ્ટપ્રય બનેલી આ પ્રાચીન જ્ઞનસંપદાને એકત્રત કરીને તેને સુરક્ષત રાખવાનું કાર્ ખરેખર એક મહાન સાંસ્કૃતિક સાધના સમાન છે. આ અમૂલ્ હસ્પ્રતોને ખાસ રીતે બનાવેલા, ઋતુપ્રભાવોથી સુરક્ષત કક્ષમાં પરંપરાગત કાષ્મંજુષાઓમાં સંરક્ષત રાખવામાં આવ્ય છે. સાથે સાથે આધુનિક તકનીકો જેમ કે રાસાયણિક સંરક્ણ, માઇક્રોફિલમિગ અને ડિજિટલ સ્કેનંગ દ્વરા પણ આ ધરોવરને ભાવિ પેઢીઓ માટે જાળવી રાખવાનો પ્રયત્ થઈ રહ્ છે. જ્ઞનમંદિરનું આર્ સુધર્માસ્વમી શ્રુતાગાર વિદ્વનો, સંશોધકો અને જિજ્ઞસુઓ માટે એક સમૃદ્ધ અને સુવ્વસ્થત ગ્રથાલય છે, જ્યા લગભગ ત્ણ લાખથી વધુ પુસ્કોનો વિશાળ ભંડાર ઉપલબ્ છે. ભારતીય સંસ્કૃતિ, ધર્, દર્ન અને ખાસ કરીને જૈન સાહિત્ સાથે જોડાયેલ અહીંનું સાહિત્યક વૈભવ અભ્યસ અને સંશોધનને નવી દિશા આપે છે. આર્રક્ષતસૂરી શોધસાગર પરંપરા અને આધુનિક તકનીકનો અદભુત સમન્ય રજૂ કરે છે. કમ્પ્ટર આધારિત આધુનિક વ્વસ્થ દ્વરા ગ્રથોની સૂક્ષતમ માહિતી પણ સહેલાઈથી ઉપલબ્ બની રહે છે, જે સંશોધકો માટે જ્ઞનશોધને સરળ, ઝડપી અને અસરકારક બનાવે છે. ‘વાચક સેવા’ આ જ્ઞનમંદિરની વિશેષ ઓળખ છે અહીં અતિ દુર્ભ ગ્રથો પણ સહજતાથી ઉપલબ્ થાય છે. વાચકોની જરૂરિયાતોને સમજીને તેમને ઝડપથી માંગેલ સામગ્ર ઉપલબ્ કરાવવામાં આવે છે, જેથી અભ્યસ પ્રક્રયા સરળ અને સંતોષકારક બને છે. જ્ઞનમંદિરમાં દુર્ભ પાંડુલિપિઓનું સંરક્ણ, જૈન સાહિત્નું સંકલન, અપ્રકાશિત ગ્રથોના સંપાદન અને પ્રકાશન તેમજ સંશોધન અને શિક્ણને પ્રોત્સહન આપતી અનેક યોજનાઓ સતત પ્રગતિ પામે છે. “કૈલાસ શ્રુતસાગર ગ્રથસૂચિ” જેવી યોજનાઓ આ જ્ઞનભંડારને વ્વસ્થત રીતે વિશ્વ સમક્ રજૂ કરવાનો એક મહત્પૂર્ પ્રયાસ છે, જેના અંતર્ત અત્યર સુધી ૪૨ ખંડ પ્રકાશિત થઈ ચૂક્ય છે. આમ, આચાર્ કૈલાસસાગરસૂરિ જ્ઞનમંદિર અને સમ્રટ સંપ્રતિ મ્યુઝયમ માત્ એક સંગ્હાલય નહીં પરંતુ જૈન દર્ન, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞન પરંપરાનું એક જીવંત, પ્રેરણાદાયી અને અનુભવાત્ક કેનદ્ર છે. (લેિખકા જૈન પ્રાકત (આગમ)માં ડોક્રેટ છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=