Gujarat Times
એપ્રિલ 10, 2026 (April 4 - April 10, 2026) S20 િશેષ દરતે પોતાના ખજાનામાં માણસના જીવનનિર્વાહની અનિવાર્ ચીજવસ્તુઓ વિપલ પ્રમાણમાં રાખી છે. જે વસ્તુની જેટલી વધારે જરૂરિયાત છે તે વસ્તુ તેટલી જ સહેલાઈથી પ્રાપ્ કરી શકાય છે. માણસ અને બીજા પ્રાણીઓને શ્વસ લેવાનં સૌથી વધ જરૂરી છે. આથી શ્વસ લેવા માટે કુદરતી રીતે જ હવાનો સૌથી મોટો ખજાનો મળેલો છે. તે પછી પાણીની વધ જરૂર પડે છે, માટે હવા પછી પાણી સૌથી વધારે અને સરળતાથી મળી રહે છે. પાણી પણ થોડાઘણા પ્રયત્ન દ્વરા ગમે તે જગ્યએથી મેળવી શકાય છે. હવા અને પાણી પછી અનાજની વધ જરૂરિયાત છે. માણસો મહેનત દ્વરા જરૂરિયાત જેટલં જ નહિ, પરંત વધારે અનાજ ઉગાડી શકે છે. ધરતી માતામાં એટલી પોષણ અને ઊર્જા શક્ત રહેલી છે કે તે એકનં અનેકગણુ કરીને પાછું આપે છે. આજ રીતે પહેરવા માટે કપડાં, ભોજન બનાવવા માટે બળતણ વગેરે પણ કુદરત દ્વરા જ મળે છે. દવાઓ, લોખંડ, ઈમારતી લાકડું મકાન માટે રેતી, ઈંટો, પથ્ર, ધાત, લોખંડ, તાંબ, સોનં વગેરે વસ્તુઓ પણ ધરતી માતાની કૃપાથી જ મળે છે. એમાં જે વસ્તુ જેટલી ઓછી જરૂરી છે તે વસ્તુ તેટલી જ મશ્કલીથી મળે છે, કારણકે તે એટલી જરૂરી નથી હોતી. જીવનની સામાન્ જરૂરિયાતો દરેકને સાધારણ પ્રયત્થી મળી રહે છે. કુદરતે એ બધી વસ્તુઓઆટલી સહેલાઈથી એટલા માટે મેળવી આપી છે કે તેને પોતાને તેનાં પરિવારના જીવનનિર્વાહ માટે કોઈ દઃખ કે મશ્કલી ઊભી ન થાય અને તે સહેલાઈથી પોતાની જરૂરિયાતોને સંતોષીને પોતાનો વિકાસ કરી શકે. પ્રેમ અને મમતાપૂર્ હૃદયવાળા માતા-પિતા જે રીતે પોતાનાં બાળકો માટે જરૂરી વસ્તુઓ લાવે છે, તેમને તે વિશે નિશ્ચિત કરીને ભણવાગણવા યોગ્ બનાવીને તેમની ક્ષમતાઓને વિકસાવવા માટે વ્વસ્થ કરે છે તેવી જ વ્વસ્થ કુદરત પણ પોતાનાં બાળકો માટે કરે છે. એ વાત જદી છે કે માણસ અને બીજા પ્રાણીઓને નિર્વાહ માટે મહેનત કરવી પડે છે. મહેનતનં સ્રૂપ ભલે બીજં હોય, માતા-પિતાની પાસે રહેતા હોવા છતાં પણ બાળકોને પોતાનાં વિકાસ કરવાં માટે યોગ્ પ્રયત્ કરવો જ પડે છે. કુદરતે જે હેતથી માણસો માટે જરૂરી વસ્તુઓ આપવાની વ્વસ્થ કરી છે. માણસોના નૈતિક, બૌદધિક અને આત્મક સ્રનો વિકાસ, ઉન્નત તથા ઉચ્ચ સ્થિતની પ્રાપ્ત. આજે સામાન્ રીતે એવં માનવામાં આવે છે કે અઢળક પૈસા જ બધા પ્રકારની ઉન્નત અને શાંતિનો મૂળ આધાર છે. એ આધાર પર જ વ્ક્ત અને સમાજની અંદરની સ્થિત તથા બહારની વ્વસ્થ સ્થર, પ્રગતિશીલ અને ઉન્ત બને છે. સંપતતિ વધારવા માટે પ્રયત્ન કરવા એ કંઈ ખરાબ વાત નથી, એક રીતે તો તે માણસની મહેનતનં પરિણામ છે, પરંત ધન માટે વધારે પડતો આગ્રહ રાખવો તે માણસને પોતાના સ્ભાવથી વિચલિત કરી દે છે. આ દૃષ્ટએ ધન પ્રત્યનો એક તરફી આગ્રહ માણસને વ્ક્તગત અને સામાજિક રૂપે પતન તરફ દોરી જાય છે. અત્યરે દનિયામાં ફેલાયેલં યુ્ધ આનં જ પરિણામ છે. વધારે સંપતતિથી બધા પ્રકારની શાંતિ મળે છે તેવી માન્તા માણસને બે પ્રકારનં નકસાન પહોંચાડે છે. પહેલં તો એ કે આ ધારણાએ પ્રગતિ માટે ત્યગ અથવા શાંતિને બિનજરૂરી ગણાવી છે અને બીજં એ કે જે વિજ્ઞન અને ટેક્નલોજીનો વિકાસ અત્યરે આપણે કરયો છે તેના કારણે અસમાનતા અને શોષણવૃતતિ બળવાન બનતી જાય છે. એક વખત કોઈપણ વસ્તુવિષય કે લક્ષની ઉપયોગિતા સમજી લેવામાં આવે તો ભલે તે અનુિ ત હોય, તો પણ માણસ પૂરી લગન અને નિષ્ઠથી તેને પ્રાપ્ કરવામાં લાગી જાય છે. ધનને સૌથી કિંમતી સમજી લેવાથી પણ આવં જ થાય છે. તેના માટે લાલચ પેદા થયા પછી નૈતિક મૂલ્ય સમૃદધિનાં માર્માં અડચણરૂપ લાગે છે. નીતિથી કામ કરતાં એવં લાગે છે કે તેનાં સારાં પરિણામો મોડેથી જ મળશે. જલદી લાભ મેળવવા અથવા વધારે નફો પ્રાપ્ કરવા માટે માણસ બેઈમાનીથી લઈને બીજા પણ અનૈતિક માર્ અપનાવે છે. જે ધન કમાવામાં કોઈ મહેનત નથી કરવી પડી અથવા તો જે મહેનતના પ્રમાણમાં વધારે પ્રાપ્ થયં છે તેનો સદપયોગ થઈ શકવાની સંભાવના ઓછી છે. તેનાથી બીજા લોકોને પોતાના લાભ માટે ખરીદી લેવા કે તેમનાં નૈતિક મૂલ્યનો સોદો કરવો, અનેક પ્રકારની ખરાબ પ્રવૃતતિઓ લોકો અપનાવે છે. જેની પાસે આવાં સાધનો હોય છે તેઓ તો ખૂબ મજાથી આ બધાં સારાં કે ખરાબ કામ કરી નાખે છે, પરંત જેની પાસે આવા પ્રકારની સાધન સંપતતિ નથી હોતી તેઓ પણ સંપન્ માણસોની દેખાદેખી તેમની નકલ કરવાનં ઇચ્છ છે. તેમના જેટલા સંપન્ ન હોવાના કારણે તેમની નકલ કરવાની લાલચમાં તેઓ તેમના કરતાં પણ વધ ઝડપથી અનીતિના મારગે ધકેલાઈ જાય છે. આ રીતે ધનને જ જીવનનં શ્રેષ લક્ષ કે જીવનદર્ન બનાવી લેતાં માણસનં પતન થાય છે અને સમાજમાં અવ્વસ્થ વધે છે. આજના સમયનં ચિત્ર ખૂબ ભયાવહ છે. યુ્ધ એટલે વિનાશ. વિનાશ માત્ર માનવજાત નો નહીં.... માણસાઈનો પણ...! પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com કુ િજ્ઞાન અને ટેક્નોલ જીન અ િરેક એટલે યુદ્ધ! બીન પટેલ અજિતા કપૂર દ્વરા સાં ભળો છો,હં તમને કંઈક પૂછું છું. એવી કઇ વાનગી છે કે જેના આસ્વદ માટે તમે કોઇ પણ હદ સધી જઇ શકો છો? જે તમનેે બગાડે છે - પણ ખરાબ રીતે નહીં પણ એવી રીતે કે જે વાનગીની દરેક બીજા રીતો આગળ ફીકી અને શુ્ક લાગે. શં તમે તેને માણવા તમારી મીટિંગ ફરીથી શેડ્યલ કરશો? અમક વાનગીઓ એવી છે જે રેસ્ટરન્ટ્ અથવા તેને બનાવવામાં અાવતી રીતની નથી હોતી,, તે લોકોની છે. મારા મિત્રની માતા કબાબ બનાવતી હતી અને હં તેમની બનાવટના શબ્નો ઉપયોગ રસોઈ કરતાં વધારે કલા સાથે જોડી રહી છું. દર વર્, જ્યરે પણ અમે તેમના કબાબની મલાકાત લેતા ત્યરે તે અમને કોમળ - નોખી રીતે મસાલેદાર લાગતા. જે ફક્ ને ફકત સમૃતિને આધારે -અને કોઇપણ જાતના માપ કે લેખિત સૂચનાઓ વિના બને છે. અને તે એવા પ્રકારની વાનગી હોય છે જેના પ્રથમ કોળિયો મોંમા મૂકતાંજ તમારી આંખો તેનો સ્વદ માણતા સમયે સંપૂર્પણે બંધ થઇ જાય છે. જોકે આ વખતે અમારી સાથે કંઇક અલગ બનવાનં હતં. અમારે સમયસર ટ્રન પકડવાની હતી, તેથી જવાબદાર પખ્વયના લોકોની જેમ તેમના બંગલાના દરવાજે જઇ અમે ગડબાય કર.. અને પછી અમારો મિત્ર કબાબની પ્લટ લઈને બહાર નીકળ્ય. બસ,પછી તો અમારાો દરેક સમય-સભાનતા- વિચારો બધં જાણે અદૃશ્ થઈ ગં . . અમે એને(કબાબને)ે એવી રીતે અમારા હાથમાં પકડી લીધાં કે અા સિવાય અમારી પાસે બીજો કોઇ જ વિકલ્ જ નહોતો!`અમે જે કારમાં જઇ રહયાં હતાં તેમાં પાછળ બેગોને મૂકવામાં અાવી હતી અને અમારા ખોળામાં કબાબ; અને અમારી પ્રાથમિકતા સંપૂર્રીતે તેને ખાવામાં રોકાયેલી હતી. ઘડિયાળ ટિક ટિક કરી રહી હતી, સ્ટશન નજીક આવી રહ્ુ હતં. પછી રેલ્વ ક્રોસંગ ગેટ નીચે આવ્ય. અને ત્યા, વિન્ડશલ્ દ્વરા, અમે અમારી ટ્રનને શાંતિથી, લગભગ ચિંતા કર્યા વિના પ્લટફોર્ પર અાવતી જોઈ રહયાં. હવે અહીં તમારે ખરેખર કલ્ના કરવાની જરૂર છે: દરવાજા ઊંચા થાય છે, ગાડી માંડ માંડ અટકે છે, દરવાજા ખલ્લ હોય છે, અને બે સંપૂર્ પાગલ ટ્રન સ્ટશન પર દોડી રહ્ છે; અને એમાંથી એકે હજી પેપર નેપકીન જેમાંથી કબાબની ભવ્ સગંધ આવી રહી હતી તે પકડી રાખ્ય હતો. લોકો જોતા હતા. કોઈ હસી પડ્યું હશે. કોઈ શંકા વિના, જાણે તે એવં લાગી રહં હતં કે અા કોઈ ફિલ્માંથી સીધં ચોરી કરેલં દ્રશ્ હતં, અમે સફળ થયા. શ્વસ રૂંધાતો અને સ્મત કરતો, હૃદય ધબકતં, પેટ અદ્ભુત રીતે ભરાઈ ગં . ઘરનો પ્રવાસ તે ચાર અસ્વ્સ્ મિનિટોને એવા હાસ્ સાથે ફરીથી કહેવામાં પસાર થયો જે તમારી આંખોમાં પાણી લાવે છે અને તમારા પેટમાં દખાવો થાય છે. અહીં હં જે સમજી ગઇ છું તે છે: કેટલીક વાનગી ફક્ વાનગી હોય છે. પરંત કેટલીક વાનગી એવી ક્ષણો છે, જે તમારી યાદશક્તના સૌથી ઋુજ ખૂણામાં રહે છે, ફક્ સ્વદ માટે નહીં પરંત તેની આસપાસ જોડાયેલી દરેક યાદો માટે. કોઈની માતા દરવાજા પર તમારા હાથમાં વાનગી પકડાવતી હોય છે ...તેની હૂંફ અને સ્વદ સાથે તો હં તમને ફરીથી પૂછીશ અને અહીં તમારી જાત સાથે તમે પ્રમાણિક બનો અને પૂછો કે શં તમે એવી વ્ક્ત છો જે સરક્ષિત રીતે સમય સાથે રમે છે કે પછી કબાબ ખાઈને દોડે છે? કારણ કે જો તમારા જીવનમાં ક્યાક એવી કોઈ વાર્તા હોય, જેનો અંત તમે એક પ્લટફોર્ પર શ્વસ લીધા વિના, સંવેદનાથી ધબકતા ે હૃદય સાથે , કશાયે અફસોસ વિના કરો છો, તો મને ચોક્કસ લાગે છે કે આપણે સારી રીતે જીવી રહયા છીએ...! (લેખક ટ્રઇ-સ્ટટ વિસ્તરમાં રહેતા એક કલાકાર અને ડિઝાઇનર છે.) કબાબની ચાહત : અજિતાની નજરે
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=