Gujarat Times
વિશેષ એપરિલ 10, 2026 (April 4 - April 10, 2026) S19 મેરિકા, ઈઝરાઈલ તથા ઈરાન વચ્ચના ભીષણ યુદ્ધને કારણે મોટા પાયા પર ખુવારી, જાહેર તથા ખાનગી મિલકતોને નુકસાન તથા મોટે પાયે જાનહાની થવા પામી છે તેના સાચા આંકડાતો હવે બહાર આવશે તેની અસર પણ લાંબા ગાળાની રહેશે. એ જ રીતે આ યુદ્ધથી ઈઝરાઈલ અને ઈરાન બન્ન દેશોના ઐતિહાસિક સ્માકો, યુનેસ્કએ જાહેર કરેલ વૈશવિક ધરોહર સહિત અનેક વારસાને ક્ષતિગ્રસ્ કર્યા તો કયાક સંપૂર્ નષ્ કર્યા છે પરિણામે વિશ્વારસાને સંસ્કૃતિને મોટી ખોટ પડી છે. માઘ્મોના અહેવાલો અનુસાર એકલા ઈરાનમાં જ પાંચથી વધારે સંગ્રહાલય અને ઐતિહાસિક સ્માકોને નુકસાન થયુ છે તો ઈઝરાઈલમાં પણ મિસાઈલ હુમલાને કારણે તે દેશની ધરોહરને વ્યપક જફા પહોંચી છે. આ યુદ્ધને કારણે આ બન્ન દેશો તથા મધ્પૂર્ના દેશોના પ્રવાસન ઉદ્યગને ભારે સહન કરવાનો વારો અવ્ય છે આ પ્રદેશોના પર્ટન ઉદ્યગને બેઠો થતાં લાંબો સમય જાય એમ છે. ઈરાનના ઐતિહાસિક સ્માકો અને સંગ્રહાલયોની વાત કરીએ તો યુદ્ધના પ્રથમ પંદર દિવસમાં જ આ દેશના ૫થી વધારે સાંસ્કૃતિક સ્થનોને પૂર્ કે અંશતઃ નુકસાન થયાની પુષ્ટ ઈરાનના સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગે કરી છે. આ તમામને વિગતો નોંધવાને બદલે અહીં મહત્ના સ્માકોના નુકસાનની વિગતો નોધવાનો ઉપક્રમ છે. ઈરાનના તહેરાન શહેરમાં આવેલા યુનેસ્કએ વૈશવિક વારસા તરીકે જેને સ્થન આપ્યુ છે એવા ગોલેસ્તન પેલેસનો આ યુદ્ઘને પરિણામે વ્યપક નુકસાન પહોંચ્યુ છે. 'કાખ–એ ગોલેસ્તન' તરીકે જાણીતા આઠ ભવ્ મહેલોના સમુહ એવું આ સંકુલ ૧૮મી સદીના પુર્ કાજર રાજવંશનું સતાવાર નિવાસ સ્થન છે. જેને પાછળથી સંગ્રહાલયમાં પરિવરતીત કરવામાં આવ્યુ છે. આ સંકુલને તહેરાનના કિલ્લની રક્ષણાત્ક દિવાલોથી સુરક્ષા આપવામાં આવી હતી. વર્માન યુદ્ધને કારણે મિસાઈલ હુમલાથી આ મહેલના ખંડોને મોટું નુકસાન થયું છે તેના કાચના ઝૂમ્મો નષ્ થયા છે તો તેની દિવાલો પણ ક્ષતિગ્રસ્ થઈ છે, શાહી ખજાના તેમાં પ્રદર્શિત કરતા રાચરચિલા માં પણ ભારી તૂટફૂટ થઈ છે. ઈસ્હાન શહેરમાં આવેલા ૧૭મી સદીનું સ્થપત્ નક્ષ એ જહાન સ્વેર અર્થાત 'મેદાન એ નક્ષે જહા' આ સ્થન એ એક વિશાળ ચોક છે જેમાં અહીંની જાણીતી ઈમામ શાહ મસ્જદ પણ આવેલી છે તેને શાહી ચોક કે ઈમામ ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈ.સ. ૧૫૯૮ થી ૧૬૨૯ના સમય દરમ્યન નિર્માણ કરવામાં આવેલા આ ઐતિહાસિક સ્માકને પણ યુનેસ્કએ વિશ્ વારસા તરીકે સ્થન આપ્યુ છે. આ સ્થન ૧૬૦ મીટર પહોળું અને ૫૬૦ મીટર લાંબુ છે. તે ૮૯,૬૦૦ ચોરસ મીટરનો ઘેરાવો ધરાવે છે. આ ઐતિહાસિક સ્માક માં અહીંના સેફાવીદ યુગની ઈમારતો આવેલી છે. અહીંની પ્રખ્યતશાહી મસ્જદ આ સંકુલની દક્ષિણ બાજેએ આવેલી છે. ઉત્તર બાજુએ કૈસરી દરવાજો છે જે શહેરની ગ્રાન્ બજારમાં પડે છે. શુક્રવારની નમાઝ આ શાહી મસ્જદમાં પઢવામાં આવતી હતી. તેના કેટલાય ભાગોને ઈઝરાઈલે કરેલા મિસાઈલ હુમલામાં મોટું નુકસાન થયું છે. અલી કાપુ પેલેસ ઈરાનના ઈસ્ફહાન શહેરમાં જ આવેલા આ શાહી મહેલ શહેરની શેખ લોતફુલ્લહ મસ્જદની સામે આવેલો છે ઈ.સ. ૧૫૯૭માં તેનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ મહેલ નક્ષ–એ જહાં ચોકની પશચિમ દિશામાં આવ્ય છે છ માળનો આ વિશાળ મહેલ અહીંની જાણીતી શફાવીદ શૈલીથી નિર્માણ કરવામાં આવ્ય છે. ચેહેન સોતૌન: ઈરાનના ઈરફાહાન શહેરમાં જ આવેલો આ એક વિશાળ મંડપ ઉદ્યન છે જેનું નિર્માણ સત્તરમી સદીમાં અબ્બસ મહાને શરુ કરાવ્યુ હતું. અને શાહી અબ્બસ બીજાએ તેને સંપન્ કરાવ્ય હતો. આ મહેલ તથા મંડપ ઉદ્યનને યુદ્ધમાં મોટું નુકસાન થયું છે આ મહેલની અંદર આવેલાં કલાત્ક ભીંતચિત્ર નષ્ થયાં છે તો અહીંની દિવાલો, બારી દરવાજા સહિત અનેક સ્ળે કરાવમાં આવેલું કાષ્ નકશીકામ પણ સંપૂર્ નષ્ થયું છે. તહેરાન ગ્રાન્ બજાર અને સેનેટ બિલ્ીંગ ઈરાનની રાજધાની તહેરાન ૧૯થી વધારે ઐતિહાસિક ઈમારતોઆ યુદ્ધમાં પ્રભાવિત થઈ છે જેમાં ઈરાનના લોરેસ્તન પ્રાંત ખોરમાબાદ નગરમાં આવેલો સાસાનીય યુગનો 'ફાલક અલઈ અફલાક કેસલ' પ્રચંડ કિલ્લને પણ હવાઈ હુમલામાં ગંભીર નુકસાન થયું છે. તેની કેટલીય દિવાલો તુટી જતાં અભેદ કિલ્લનો કેટલોય ભાગ ખુલો પડી ગયો છે. આ કિલ્લને શાપુરખાસ્ કિલ્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લનું નિર્માણ ઈ.સ.૨૨૪-૬૫૧ દરમ્યન કરાયું છે. આ કિલ્લનો ઉપયોગ શાહી નિવાસસ્થન ઉપરાંત જેલ તથા લશ્કી થાણા તરીકે કરવામાં આવતો હતો. ઈરાના બુશેરહ પ્રાંતમાં આવેલા ઐતિહાસિક બંદર શિરાફમાં પણ અનેક ઐતિહાસિક ઈમારતોને વ્યપક નુકસાન થયું છે. ઈરાનની માફક ઈઝરાયલમાં પણ અનેક સ્માકો, ઐતિહાસિક ભવન તથા સાંસ્કૃતિક સ્થનોને પણ આ યુદ્ધમાં જફા પહોંચી છે. તેલ અવીવની યુનેસ્ક દ્વાા વિશ્ વારસા તરીકે જાહેર કરવામાં આવેલા ભવનને મોટું નુકસાન થયું છે. યુનેસ્કના સાંસ્કૃતિક વિભાગે આ બન્ન દેશોની ઐતિહાસિક ઈમારતો, સાંસ્કૃતિક ભવનો અને સ્માકોને થયેલા નુકસાન બદલ ચિંતા વ્કત કરી યુદ્ધની આડમાં થયેલા સાંસ્કૃતિક વારસાના વિનાશને વિશ્ માટે મોટી ખોટ સમાન ગણાવી વહેલી તકે યુદ્ધનો અંત આવે તો વધારેથતા વિનાશને રોકી શકાશે એવી આશા વ્કત કરી છે. (લેખક કચ્ સ્થત વરિષ્ પત્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com અ ભીષણ સૈન્ય સંઘરષે ઐતિહાસિક સ્મરકોને નષ્ટ ક યા પાના નં S18 નું અનુસંધાન... સકારાત્ક માનસિકતા કેવી રીતે વિકસાવવી જ્યાે કેટલાક લોકોમાં સકારાત્ક વિચારસરણી સ્વભાવિક રીતે આવે છે, તે એક સ્કલ છે જે કોઈપણ વ્ય્ત પ્રેક્ટસ સાથે વિકસાવી શકે છે. તમારી માનસિકતા બદલવામાં મદદ કરવા માટે અહીં કેટલીક સરળ વ્યહરચનાઓ છે: કતજ્ઞતાનો અભ્યસ કરો તમે જેના માટે આભારી છો તેના વિશે વિચારવા માટે દરરોજ થોડી ક્ષણો કાઢો. પછી ભલે તે તમારું સ્વસ્થ્ હોય, તમારા પરિવાર હોય કે તમારી સિદ્ધિઓ હોય, તમારા જીવનના સકારાત્ક પાસાઓ પર ધ્યન કેન્રિત કરવાથી તમને વધુ આશાવાદી દૃષ્ટકોણ વિકસાવવામાં મદદ મળી શકે છે. નકારાત્ક વિચારોને પડકાર આપો જ્યાે નકારાત્ક વિચારો ઉદભવે છે, ત્યાે તેમને પડકારવાનો પ્રયાસ કરો. તમારી જાતને પૂછો, શું આ વિચાર હકીકત પર આધારિત છે, કે પછી ફક્ મારું મન પાગલ થઈ રહ્ય છે? નકારાત્ક વિચારોને સકારાત્ક, રચનાત્ક વિચારોથી બદલો. તમારી જાતને સકારાત્કતાથી ઘેરી લો તમે જે લોકો સાથે સમય વિતાવો છો અને તમે જે વાતાવરણમાં રહો છો તે તમારી માનસિકતાને પ્રભાવિત કરી શકે છે. એવા લોકોથી હંમેશા ઘેરાયેલા રહો જે તમને પ્રોત્સહન આપે છે અને ટેકો આપે છે. એવી પ્રવૃત્તિઓમાં જોડાઓ જે તમને સારું લાગે, પછી ભલે તે સંગીત સાંભળવું હોય, યોગનો અભ્યસ કરવો હોય કે બહાર સમય વિતાવવો હોય. માઇન્ફુલનેસ અને ધ્યનનો અભ્યસ કરો માઇન્ફુલનેસ અને ધ્યન મનને શાંત કરવા અને સકારાત્ક વિચારસરણીને પ્રોત્સહન આપવા માટે ઉત્તમ સાધનો છે. આ પ્રથાઓ તમને ક્ષણમાં હાજર રહેવામાં મદદ કરે છે, જે ચિંતા અને બેચેની ઘટાડે છે. નિયમિતપણે માઇન્ફુલનેસનો અભ્યસ કરીને, તમે સ્-જાગૃતિ અને તટસ્તા ની ઊંચી ભાવના વિકસાવશો. તમારી સફળતાની કલ્ના કરો વિઝ્યઅલાઇઝેશન એ એક શક્તશાળી સાધન છે જે તમને તમારા લક્ષ્ પ્રાપ્ કરવામાં મદદ કરી શકે છે. તમારી કારકિર્દ, સંબંધો અથવા સ્વસ્થ્ લક્ષ્માં તમારી જાતને સફળ થતા જુઓ. સકારાત્ક વિઝ્યલાઇઝેશન તમને પ્રેરણા આપી શકે છે અને તમારા સપનાઓને સાકાર કરવાનું સરળ બનાવી શકે છે. સારા સ્વસ્થ્ માટે હકારાત્ક વિચારસરણી અપનાવો સકારાત્ક વિચારસરણીની શક્ત વાસ્તવક છે, અને તેના ફાયદા દૂરગામી છે. તમારી રોગપ્રતિકારક શક્તને વધારવાથી લઈને માનસિક સ્વસ્થ્ અને હૃદયના સ્વસ્થ્ને સુધારવા સુધી, સકારાત્ક વિચારસરણી તમારા જીવનને અવિશ્સનીય રીતે બદલી શકે છે. કતજ્ઞતા, માઇન્ફુલનેસનો અભ્યસ કરીને અને તમારી જાતને સકારાત્કતાથી ઘેરી લઈને, તમે ફક્ તમારા સ્વસ્થ્ને જ નહીં પરંતુ તમારી ખુશીને પણ સુધારી શકો છો. (લેખિકા સાહિત્યપ્રમી અને કર્શીલ સ્તંત્ પત્કાર છે.) એકલા ઈરાનમાં જ પાંચથી વધારે સંગ્રહાલ અને ઐતિહાસિક સ્મરકોને નુકસાન થુ : ઈઝરાઈલમાં માનવ ુદ્ધમાં દેશની ધરોહરને વ્યાપક જફા પહોંચી નરેશ અંતાણી પ્રતિભાવ ઃyourgujarattimes@gmail.com
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=