Gujarat Times

ગુજરાત 21 એપ્રિલ 10, 2026 (April 4 -April 10, 2026) ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્ત મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યણકના શુભ અવસરે ભારતીય વિરાસતના ગૌરવ અને જૈન સંસ્કૃતિને સમર્પિત વિશ્વસ્રીય ભવ્ ‘સમ્રટ સંપ્રતિ મ્યુિયમ’નો લોકાર્ણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્ર સંત જૈનાચાર્ પદ્મસાગર સૂરીશ્વરજી, રાજ્યાલ આચાર્ દેવવ્રતજી, મુખ્મંત્ર ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્મંત્ર હર્ સંઘવી ઉપસ્થિત રહ્ય હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમ્રટ સંપ્રતિ મ્યુિયમનું લોકાર્ણ કરતા જણાવ્યુ હતું કે, વરષો ી કોબા જૈન તી ના સાનિધ્માં અભ્યસ, સાધના અને આત્-શિસ્ની પરંપરાઓ વિકસી રહી છે. અહી મૂલ્યનું જતન, સંસ્કરોનું સંવર્ન અને જ્ઞનના પોષણનો 'ત્રવેણી' સંગમ રચાય છે, જે ભારતીય સભ્યાનો પાયો છે. આ ત્રવેણીને અવિરત વહેતી રાખવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. વડાપ્રધાનએ ભારપૂર્ક કહ્યુ હતું કે, ભારતનો સમૃદ્ધ વારસો હવે જૈન હેરીટેજ મ્યુિયમ દ્વરા આવનારી સદીઓ માટે સાચવવામાં આવી રહ્ય છે. જે નવી પેઢીને સતત પ્રેરણા આપતો રહેશે. આ મ્યુિયમ જૈન દર્ન, ભારતીય સંસ્કૃતિ અને આપણા પ્રાચીન વારસાનું પવિત્ કેન્દ્ર છે. સંગ્રહાલયના સર્નમાં સહયોગ આપનાર તમામ જૈન મુનિઓ અને સમર્પિત નાગરિકોને વડાપ્રધાનએ અભિનંદન પાઠવ્ય હતા. તેમણે સમ્રટ સંપ્રતિના ઐતિહાસિક મહત્ વિશે કહ્યુ હતું કે, ઘણી સંસ્કૃતિઓએ મહાન ચિંતકો અને દાર્નિકો આપ્ય છે. જ્યરે સવાલ સત્ત અને સત્નો હોય છે, ત્યરે અનેક શાસકોએ સત્ત લાલસા માટે આદર્શ અને મૂલ્યને બાજુમાં મૂકી દીધા હતા, જે ી વિચાર અને વ્વહાર વચ્ચ ખાઈ વધી ગઈ. તેમણે કહ્યુ કે, સમ્રટ સંપ્રતિ માત્ ઐતિહાસિક રાજા ન હતા પરંતુ ભારતના દર્ન અને અભ્યસને જોડતો સેતુ હતા. વડાપ્રધાનએ કહ્યુ હતું કે, દેશની પ્રાચીન વિદ્યાીઠો જેવી કે તક્ષશિલા અને નાલંદા લાખો હસ્પ્રતો ી ભરેલી હતી, જેને ધાર્મિક સંકુચિતતા ી પ્રેરાઈને વિદેશી આક્રમણકારો દ્વરા નાશ કરવામાં આવી હતી. તે મુશ્કલ સમયમાં સામાન્ય લોકોએ પેઢી દર પેઢી બાકીની હસ્પ્રતો સાચવી રાખી હતી. આવી હસ્પ્રતોને આચાર્ ભગવંત શ્ર પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે ૬૦ વર્ પદવિહાર કરીને દેશના ખૂણે-ખૂણે હસ્પ્રતોની શોધમાં વિતાવ્ય હતા. તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી ત્ણ લાખ ી વધુ હસ્પ્રતો, જેમાં ી કેટલીક સેકડો વર્ જૂની છે, જે આ મ્યુિયમમાં સુરક્ષિત રીતે સંકલિત છે, જે ભારતના ભૂતકાળ, વર્માન અને ભવિષ્ય માટે પ્રેરક સ્મરક સમાન છે. આજે ભગવાન મહાવીર સ્વમીના જન્મદિવસે કોબામાં કાર્ક્રમ જડો ી જોડાવાનો છે, જ્યરે સાણંદ ખાતેનો બીજો કાર્ક્રમ જગત સાે જોડાવાનો છે. સાણંદમાં જઈને વિશ્વમાં આધુનિકમાં આધુનિક ટેકનોલોજી કી સેમિકંડક્ર ચિપ નિર્માણ ગુજરાતની ધરતી પર ી ઈ રહ્યુ છે, જે આપણા માટે ગૌરવ સમાન છે. આ પ્રસંગે મુખ્મંત્ર ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ સાે આપણી સંસ્કૃતિ, ધર્ અને વિરાસતના ગૌરવની પરંપરા પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાનના માર્દર્નમાં આ વર્ ભારતના ગૌરવ અને સ્વાભમાનના પુનઃજાગરણનું વર્ છે. સોમના સ્વાભમાન પર્ના ઐતિહાસિક ઉત્વ ી એક હજાર વર્ની અટલ આસ્થા અને પુનરુત્થાનની યાત્રને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત વડાપ્રધાનની પ્રેરણા ી વિશ્વભરમાં ઝળક્યુ છે. તેમના નેતૃત્માં ધર્, આસ્થા અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ ા વિરાસતોનું ગૌરવ ઈ રહ્યુ છે, તેનો વધુ એક પુરાવો આ ભારત વિરાસત મહોત્વ છે. નાયબ મુખ્મંત્ર હર્ સંઘવીએ જણાવ્યુ હતું કે, ભગવાન મહાવીર સ્વમીનું જન્મ કલ્યણક વિશ્વભરના જૈનો માટે સૌ ી મોટો ઉત્વ છે. આ પાવન અવસરે તી ધામમાં વડાપ્રધાનના હસ્ત ભવ્ 'સમ્રટ સંપ્રતિ મ્યુિયમ'નું લોકાર્ણ એ વિશેષ આનંદ પ્રદાન કરે છે. આ ભારતની સાંસ્કૃતિક ચેતનાને ઉજાગર કરતી એક મહાન ઘટના છે. આ મ્યુિયમમાં સુંદર કલાક ઓ, જૈન તીર્થંકરોની મનોહર પ્રતિમાઓ, વેદ, પુરાણ, આયુરવેદ અને હજારો વરષોની હસ્પ્રતો આપણી આધ્યાત્ક ચેતનાનો સંગમ છે. આ અવસરે આચાર્ પદ્મસાગર સૂરિશ્વરજીએ કહ્ય કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્માં ભારત પોતાના ભવ્ ભૂતકાળના ગૌરવને વર્માન બનાવી રહ્ય છે. દેશનું સૌભાગ્ છે કે નરેન્દ્ર મોદી જેવા ચારિત્રવાન, નિષ્ઠાવાન, લક્ષને સાે રાખીને ચાલનાર વડાપ્રધાન મળ્ય છે. વડાપ્રધાનએ રાષ્ટ્રના ઉત્ર્ માટે શ્રેષ્ યોગદાન આપ્યુ છે. આ પ્રસંગે જૈન સાધુ-સાધ્વજીઓ, શ્રવક-શ્રવિકાઓ, સમાજ શ્રેષ્ઠઓ, ધારાસભ્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્ય હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) કોબા જૈન તીર્ એટલે મૂલ્યનું જતન, સંસ્કરોનું સંવર્ન અને જ્ઞનના પોષણનો 'ત્રિવેણી' સંગમઃ પ્રધાનમંત્ર ગાંધીધામ: જીએસટીટીએ અને કેડીટીટીએના યજમાન પદે ગાંધીધામ ખાતે 13 વર્ બાદ રમાયેલી નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિનશિપમાં રોમાંચક મુકાબલા જોવા મળ્ય હતા. અંડર -15 -13 ગર્લ્ સિંગલ્ની ફાઈનલ મેચ રસ્સકસી ભરી રહી હતી. આ મેચ સાે નેશનલ ટૂર્નામેન્ટ પૂર્ ઈ હતી. સમાપન સમારોહમાં હરિયાણાના પૂર્ નાયબ મુખ્મંત્ર અને કોમન વેલ્થ ટેબલ ટેનિસ ફેડરેશનના પ્રમુખ દુ ્યં ચૌટાલાએ ગાંધીધામમાં ઓછા સમયગાળામાં સારી રીતે નેશનલ ટૂર્નામેન્ટ રમાઈ તે બદલ ખુશીની લાગણી વ્ક્ કરી હતી અને બાળકો માટે સારી વ્સ્થા કરાઈ હોવાનું કહી કચ્ અને ગુજરાતતના સંગઠનને બિરદાવ્યુ હતું. આ વળેળાએ જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરી, તુલસી સુજાન, જીએસટીટીએના કાર્કારી પ્રમુખ કુશલ સંગતાણી વિગેરે ઉપસ્થિત રહ્ય હતાં. અંડર-15 યૂ ગર્લ્ સિંગલ્ ફાઈનલમાં પશચિમ બંગાળની અંકોલિકા ચક્રવરતીએ પોતાની રાજ્ની જ ખેલાડી અહોના રાય સામે 3-2 ી રોમાંચક જીત મેળવી ખિતાબ જીતી લીધો. જોડીએ ગર્લ્ ડબલ્માં પણ ગોલ્ મેડલ જીત્ય હતો. અંડર-13 યૂ ગર્લ્ સિંગલ્ ફાઈનલમાં હરિયાણાની આવની દુઆએ મહારાષ્ટ્રની આદ્ બાહેતીને 3-2 ી પરાજીત કરી ખિતાબ મેળવ્ય. અંડર -15 ગર્લ્ ડબલ્માં પશચિમ બંગાળની અંકોલિકા ચક્રવરતી અને અહોના રાયની જોડીએ રાજસ્થાનની રાધિકા સોની અને સમૃદ્ધિ વ્યસ સામે સીધી ગેમોમાં 3-0 ી જીત મેળવી. અંડર-15 સેમિફાઈનલ્માં અહોનાએ મહારાષ્ટ્રની ટોપ સીડ નૈષા રેવાસ્રને 3-2 ી હરાવી હતી. બીજી સેમિફાઈનલમાં અંકોલિકાએ કર્ણાટકની તનિષ્કા કલભૈરવ સામે 3-0 ી જીત મેળવી. અંડર-13 સેમિફાઈનલ્માં હરિયાણાની આવનીએ દિલ્હની શનાયા ત્યગીને 3-1 ી હરાવી. બીજી તરફ, આદ્યએ કર્ણાટકની સક્ષ્ સંતોષ સામે બે ગેમ પાછળ હોવા છતાં 3-2 ી શાનદાર વાપસી નોંધાવી. નિર્ણાયક ગેમમાં 7-10 ી પાછળ હોવા છતાં હર્ષિતા અને શ્રશાએ શાનદાર વાપસી કરીને 18-16 ી જીત મેળવી અને ઓછામાં ઓછું સિલ્ર મેડલ નિશચિત કર્યુ. (ગુજરાત ટાઈમ્ સંકલન) ગ્રીન ગુજરાત એવોર્ મૂળ ભુજના સુરેશભાઈ શાહને એનાયત ભુજ: પર્યાવરણ અને ટકાઉપણા માટે શ્રેષ્ કાર્ કરતી વ્યક્ઓ અને સંસ્થાઓનું સન્માન કરવા ્યૂ 18 ગુજરાતી દ્વરા 2026નો ગ્રીન ગુજરાત એવોર્ મૂળ ભુજના અને હાલે ફ્રસની માને ફ્લવર એન્ડ ફ્રેગ્રેન મે ્યુફક્રર કંપનીમાં મે ્યફેક્રિંગ ડાયરેક્ર તરીકે કાર્રત હેત સુરેશભાઈ શાહને એનાયત કરાયો હતો. નોંધનીય છે કે, આ પ્રતિષ્ઠિત એવોર્ ગુજરાતમાં ગ્રીન એનર્જ, પ્રદૂષણ નિયંત્ણ અને પર્યાવરણીય જાગૃતિ, નવીનીકરણીય ઊર્જા અને સક્રિયા હરિયાળી પહેલ જેવા ક્ષેત્રમાં યોગદાન આપતા લોકો-સંસ્થાઓને આપવામાં આવે છે. રમગામમાં ભગવાન મહાવ ર સ્વમ ના જન્ કલ્યણકન ભવ્ ઉજવણ વિરમગામઃ વિરમગામ જૈનોના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વમીના જન્મ કલ્યણકની ઉત્સહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્વેતાંબર મૂતપૂજક જૈન સંઘ દ્વરા મુખ્ શાંતિના જિનાલ ી સવારે ૯ઃ૩૦ કલાકે ભવ્ શોભાયાત્રનું પ્રસ્થાન કરાયું હતું. આ શોભાયાત્રમાં ભગવાનનો કલાત્ક ચાંદીનો ર , ધર્ ધજા અને માતા ત્રશલાને આવેલા ૧૪ સ્પ્નની મનમોહક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. બેન્ડવાજા અને ઢોલ-નગારાના તાલે 'ત્રશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી'ના નાદ સાે સમગ્ર રાજમાર્ગ ભક્તમય બ ્ય હતા. શોભાયાત્ર દરમિયાન બાળ-બાલિકાઓ માે બેડા અને વિવિધ સ્લગન સાે જોડાયા હતા. શોભાયાત્રના સમાપન બાદ શ્રવિકા બહેનો દ્વરા ભગવાનને પોખવામાં આવ્ય હતા. આ પવિત્ અવસરે અજરામર યુવક મંડળ દ્વરા વી.પી. રોડ પર બે હજાર ી વધુ બુંદીના લાડુની પ્રભાવના કરી શહેરીજનોના મોં મીઠા કરાવાયા હતા. શહેરના તમામ સાત જિનાલયોમાં પ્રભુજીને વિશેષ અંગરચના અને આંગીના દર્ન યોજાયા હતા. (ગુજરાત ટાઈમ્) મહેસાણાઃ ઐતિહાસિક નગરી વડનગરના પ્રવાસીઓ માટે હવે એક નવું નજરાણુ ઉમેરાયું છે, જેમાં દરરોજ સાંજે 7:30 કલાકે શર્મિષ્ઠા તળાવના કિનારે 30 મિનિટનો ભવ્ 'વોટર લેઝર શો' યોજાશે. આ શોમાં ટુ-ડી અને થ્ર-ડી ટેકનોલોજીના માધ્મ ી વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ, શર્મિષ્ઠા તળાવની ગા ા અને પ્રાચીન વારસાની રજૂઆત કરવામાં આવશે. જેમાં કીર્તિતોરણ, મ્યુિયમ અને પ્રાચીન મંદિરો જેવા સ્થાપત્યનું ડિજિટલ નિદર્ન મુખ્ આકર્ણ રહેશે. લેઝર મ્યુિક સાે સિંક્રોનાઇઝ ેલી રોબોટિક્, ફોગ, સેન્ટર જેટ અને પીકોક જેવી વિવિધ વોટર ઇફેક્ટ્ તેમજ મુવિંગ હેડ શાર્પ લાઈટ્સ મુલાકાતીઓ માટે એક અદભૂત દ્રશ્ ઊભું કરશે, વળી પ્રવાસીઓની ભીડને ધ્યને રાખીને જરૂર જણાતા એક ી વધુ શોનું પણ આયોજન કરવામાં આવશે. ‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ના મંત્ને સા ક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ- રાદની ધરતી પર ી મહેસાણા જિલ્લની ઐતિહાસિક નગરી વડનગર માટે તૈયાર કરાયેલા વિવિધ પ્રવાસન પ્રકલ્પનું ઇ-લોકાર્ણ કર્યુ હતું. રાજ્ના ઐતિહાસિક વારસાને આધુનિક ઓપ આપવાના સંકલ્ સાે સરકારે વડનગરના વિકાસમાં વધુ એક મહત્તનું સોપાન ઉમેર્યુ છે. વડનગરની ઐતિહાસિક ધરોહર સમાન શર્મિષ્ઠા તળાવ ખાતે અંદાજિત રૂ. 25 કરોડના ખર્ અત્યધુનિક વોટર સ્ક્રન પ્રોજેક્ન શો વિકસાવવામાં આવ્ય છે. આ શો દ્વરા સદીઓ પહેલાની જળ સંચય અને સંરક્ષણની વૈજ્ઞાનક પદ્ધતિઓ તેમજ વડનગરના ભવ્ ઇતિહાસને પાણીની સપાટી પર લાઇટ અને સાઉન્ડના અદભૂત સમન્વય સાે રજૂ કરવામાં આવ્ય છે. આ પ્રદર્ન પૂર્જોની એન્જિનિયરિંગ કુશળતાનો પરિચય કરાવશે જે નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.નોંધનીય છે કે, વર્ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્’ તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) નેશનલ ટેબલ ટે સ ચેમ્પિન પમાં અંકો કા અને આવની ચેમ્પિન વડનગરમાં 25 કરોડના ખરચે તૈયાર થયો ભવ્ 'વોટર લેઝર શો'

RkJQdWJsaXNoZXIy NjI0NDE=