Gujarat Times

એપ્રિલ 10, 2026 (April 4 - April 10, 2026) S18 િશેષ અજય લહેરી તેમને પ્રવીણકાકા કહીને બોલાવું છું અને તેમને અને તેમના પરિવારને સમાજ અને દેશ પ્રત્યની સેવાભાવનાના લીધે ખૂબ આદરપૂર્ક માન આપું છે. તેમના જીવનમાં તેમણે ઘણા વ્ક્તગત ગુણો દર્શાવ્ય છે અને અનેક વ્યવસાયિક તથા સેવાભાવી જવાબદારીઓ નિભાવી છે. આ સફરની શરૂઆત થઈ, ગુજરાતનાં એક નાના ગામ રાજુલાથી. જ્યા તેઓ એક મહાન સ્તંત્રતાસેનાની શ્ર કનુભાઈ લહેરીના ત્રીજા પુત્ર તરીકે જન્મ્ય. બાળપણમાં, પ્રવીણકાકાએ તેમના પિતા પાસેથી જાતે જોઈને ગાંધીજીના મૂલ્ય જેમ કે સત્, પ્રેમ, હિંમત, સાદગી, સેવા અને દેશપ્રેમને પોતાના જીવનમાં ઉતાર્યા. આજ સુધી મે મારા પિતાના નાના ભાઈ તરીકે તેમને પ્રેમાળ કુટુંબના વડા, હંમેશા લાગણીભર્યા સગાં અને સેવા ભાવના ધરાવતા વ્ક્તરૂપે નિહાળ્ય છે. મે નાનપણમાં અમેરિકા જવાની સાથે ભારત આવવા માટેની સંખ્યબંધ પણ મર્યાદિત તકો મળી અને તેમનો USAનો પ્રવાસ પણ થયો, પણ એ મર્યાદિત મુલાકાતોમાં પણ અમારા સંબંધો ગાઢ બની ગયા. તેમણે પરિવાર માટે અપાર સમર્ણ અને સેવા પ્રત્યની તીવ્ર પ્રતિબદ્ધતા દર્શાવી છે. માણસ કેટલો પૈસાદાર છે એથી નહિ, પણ તેને બીજાના માટે કેટલી સેવા આપી છે એથી યાદગાર બને છે. મારા કાકા સાથેના અનુભવ સૌથી વધુ તેમના વિવિધ જવાબદાર હોદ્દઓ દરમિયાનના છે. પ્રથમ યાદ એ જ્યાે અમે ભારતમાં હતા અને કાકા બનાસકાંઠા જિલ્લના કલેક્ટ હતા. એ સમયે તેમના વસવાટની આસપાસના જંગલમાં વિવિધ પક્ષઓ, કૂદાકૂદ કરતાં વાંદરાં અને અનેક રંગીન પ્રાણીઓ વચ્ચ રમવા મળ્યુ. એ પ્રવાસમાં કાકાએ કુદરતના સૌંદર્નો આનંદ લેવા અમને એકદમ સહેલાઈથી માર્દર્ન આપ્યુ. અમે અમારા લહેરી કુટુંબના ઘર અને શો-મિલ જોવા રાજુલા ગયા. જ્યા ગ્રામ્ ભારતની અનોખી સંસ્કૃતિનો અનુભવ થયો. કાકા અને તેમના ત્રણ ભાઈઓ તથા બહેન સાથે મળી સૌએ ઘરે મળીને પરંપરાગત ભોજન ઊંધિયું, ધૂરી, ખમણ-ઢોકળાં, શ્રખંડ અને કેરીનો રસ તૈયાર કરયો, હું તો અમેરિકામાં કેનમાંથી રસ પીતો હતો, પણ જ્યાે કાકાને કલાકો સુધી જાતે કેરીમાંથી રસ કાઢતા જોયા હતા અને એમાં ખુશી અનુભવતા હતા, તેમની એકાગ્તા અને મહેનતુ સ્ભાવ સ્ષ્ જોવા મળ્ય. મુશ્કલ કામમાં ત્યાે આનંદ અને સમર્ણ એ તેમનો જીવનમંત્ર છે. પછી દિલ્હ પ્રવાસમાં જ્યાે તેઓ નેશનલ ઇન્સ્ટ્યટ ઓફ ફેશન ટેક્નલોજી (NIFT)ના ડિરેક્ટ હતા ત્યાે ભારતના રાજધાની શહેરનો અનુભવ થયો. તેમણે શહેરી અને ઐતિહાસિક સ્ળોની મુલાકાત તેમજ માહિતીપૂર્ક માર્દર્ન આપ્યુ. તેમની શાંત અને અસરકારક સંવાદશક્ત અને શિક્ક જેવી સ્ષ્તાથી સમજાવવાની ક્મતા જોઈને મને લાગ્યુ કે તેઓ શિક્ણક્ષેત્ર પણ શ્રષ્ પ્રભાવી રહ્ય હોત. ફરી એક વખત તેઓ USA આવ્ય ત્યાે અમારું પરિવાર ડિઝની વર્્, ઓર્લાન્ડ ગયો. લાંબા રોડ ટરિપમાં તેમની ઊર્જા, જુસ્સ અને કુતૂહલભર્યા સ્ભાવ અનુભવ્ય. તેમનું વ્ક્તત્ એવા વ્ક્તનું હતું જે કોઈ સરકાર અને રાજ્ વિશે જાણકાર હોય, આર્થિક વિકાસ અને ઉદ્યગોનું મહત્ત સમજતા હોય અને નિઃસ્વાર્ સેવા કરવામાં આનંદ અને સંતોષ અનુભવતા હોય. સમય પસાર થયો, મે કોલેજ પૂરી કરી પ્રોફેશનલ જીવનમાં પ્રવેશ કરયો. ત્યા પછી ફરી ભારત આવ્ય અને એ મુલાકાત મારા જીવનને બદલી નાખે તેવી સાબિત થઈ. હું ભારતમાં જન્મલી અને ઊછરેલી જીવનસાથી શોધી રહ્ય હતો. મુંબઈથી શોધ આરંભી હતી, પણ અમદાવાદ સુધી પહોંચી. જ્યા કાકા એ સમયે ઉદ્યગ કમિશનર હતા અને ત્યા હું મારી પત્ન સીમાને મળ્ય. એમના અને પ્રતીક્ષબેનના પ્રયત્નના કારણે જ મારો સંબંધ પાક્ક થયો, એ પ્રસંગમાં કાકા અને તેમની પુત્રી પ્રતીક્ષ ખૂબ મદદરૂપ થયાં હતાં. વિવાહ પછી વધુ વાર ભારત આવવાનું બન્યુ અને ખાસ કરીને અમદાવાદમાં કાકા અને તેમના પરિવાર સાથે વધુ સમય પસાર થયો. એ સમયે કાકા ગુજરાતના પાંચ મુખ્મંત્રીના અગ્સચિવ તરીકે અને મુખ્ સચિવ તરીકે પણ સેવા આપી રહ્ય હતા. મારાં બાળકો નીમા અને સાહિલ તો Rock-Star Kaka Dada સાથે ખાસ સમય પસાર કરવા ઉત્સક રહેતાં, કારણ કે તેઓ ઝગમગ થતી લાલ લાઇટોવાળી કારમાં ફરતાં અને દરેક જગ્યએ વિશિષ્ પ્રવેશ મળતો. આ બધું છતાં કાકા હંમેશા નમ્ર, સાચા ગાંધીવાદી, નૈતિકતાથી ભરપૂર અને સરળ રહ્યા. ત્યાબાદ તેમણે નરેનદ્ર મોદી (તત્કલીન મુખ્મંત્રી, ગુજરાત) સાથે ચીફ સેક્રટરી તરીકે કાર્ કર્ુ અને ત્યાબાદ નર્દા નિગમના ચેરમેન, સોમનાથ મંદિરના ટ્સ્ટ જેવા મહત્તપૂર્ હોદ્દઓ પર નિમણૂક પામી. તેમણે વિશ્વના સૌથી મોટા કોંક્રટ ડેમના નિર્માણમાં મહત્તનુ યોગદાન આપ્યુ અને સોમનાથ મંદિરના વિકાસ કાર્માં પણ મુખ્ ભૂમિકા ભજવી. દરેક જવાબદારી તેમણે ઊંડાં સમર્ણ, નેતૃત્ અને બુદ્ધિપૂર્ક નિભાવી છે. તેમણે હંમેશા પરિવાર માટે પણ સમર્પિત સેવા આપી છે. મારે ખૂબ યાદગાર પરિવાર ભેગા થવાના પ્રસંગો યાદ આવે છે. જેમ કે, તેમના પિતાશ્ર કનુભાઈ લહે૨ીની ૭૫મી વર્ગાંઠ રાજુલા અને અમરેલીમાં ઊજવવી, પરિવાર સાથે અંબાજી યાત્રા અને અનેક વખત સોમનાથ દર્ન. તેમણે હંમેશા ખાતરી કરી કે દરેક કુટુંબના સભ્યને યોગ્ અનુકૂળતા મળે આનંદ થાય. તેમની દીર્કાલીન જાહેરસેવા, વ્ક્તગત સિદ્ધિઓ અને અસાધારણ ઊર્જા જોઈને હું હંમેશા ચક્ત થઈ જાઉં છું. તેમણે સતત ગરીબી સામેની લડત, આરોગ્ સેવા અને સ્ત્ર હકોની રક્ષ જેવી સેવાભાવી પ્રવૃતતિઓમાં યોગદાન આપ્યુ છે. હું તેમના ભત્રીજા તરીકે ગર્ અનુભવું છું અને તેમણે દુનિયાને જે કાંઈ આપ્યુ છે એના માટે વધુ ગર્ છે. આજે તેઓ ૮૦મો જન્મદવસ ઊજવી રહ્ય છે અને આપણે સૌ તેમના સારા કારયોનાં, પ્રેમના અને તેમની જીવનભરની સેવાનો લાભ લીધો છે. તેમણે જેમ ગાંધીજીના મૂલ્ય જેમ કે સત્, પ્રેમ, હિંમત, સાદગી, સેવા અને દેશભક્તને જીવનમાં ઉતાર્યા છે, તેમનો વારસો સન્મન, માન અને સિદ્ધિઓથી ભરેલું છે. પ્રવીણકાકા, તમને ૮૦મો જન્મદવસ ખૂબ-ખૂબ મુબારક અને તમે હંમેશા સ્સ્ અને ખુશ રહો તેવી શુભકામનાઓ. (લેખક ભત્રીજા છે.) (સાભાર ઃ અંતરંગ પુસ્ક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com પ્રીણ કે. લહેરી : એક અંગત પરિવાર દૃષ્ટિકોણ િત્ર હું લ અહીં આપણે થોડી ચર્ચા આજે પોઝીટીવીટી કે સકારત્કતાની પણ કરીશું. કેમ કે, આ એક વગર પૈસાની કે વગર મહેનતની તેવી દવા છે કે, જે તમારા શરીરને માનસિકથી લઇ શારીરિક તેમ દરેક બાબતે અસર કરી સારા પરિણામો આપે છે. સકારાત્ક વિચારસરણી ન ફક્ આપણી લાગણી બદલી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે સકારાત્ક વિચારસરણી ફક્ તમારા મૂડમાં જ સુધારો કરતી નથી - તે તમારા એકંદર સ્વસ્થ્ પર પણ નોંધપાત્ર અસર કરી શકે છે? તણાવ ઘટાડવાથી લઈને તમારી રોગપ્રતિકારક શક્તને વધારવા સુધી, સકારાત્ક વિચારસરણીની શક્ત ફક્ એક સારા અનુભવના ખ્યલ કરતાં વધુ છે. તે એક તેવું તીર છે કે જે છે જે તમને સ્સ્, વધુ ખુશહાલ જીવન જીવવામાં મદદ કરી શકે છે. અને આ બધી બાબતો સાયન્ટીફકલી પુરવાર થયેલ બાબત છે. અહીં મોટાભાગે ક્યાકને ક્યાક આ તમામ વાતો પુરવાર થયેલ હોય છે. સકારાત્ક વિચારસરણી પાછળનું વિજ્ઞન સકારાત્ક વિચારસરણી ફક્ ખુશ ચહેરો રાખવા વિશે નથી. તેનો અર્ એ છે કે જીવનમાં સારી વસ્તઓ પર ધ્યન કેન્દ્રત કરવું, ભલે પડકારો હોય. સંશોધન દર્શાવે છે કે સકારાત્ક દૃષ્ટકોણ તણાવ ઘટાડીને, સંબંધો સુધારીને અને રોગપ્રતિકારક શક્તને વધારીને માનસિક અને શારીરિક સ્વસ્થ્ને સુધારી શકે છે. જ્યાે તમે સકારાત્ક વિચારો છો, ત્યાે તમારું મગજ ડોપામાઇન અને સેરોટોનિન જેવા સારા અનુભવના રસાયણો મુક્ કરે છે. આ ખુશીના હોર્મન્ કોર્ટિસોલ (તણાવ હોર્મન) ઘટાડવામાં અને સુખાકારીની લાગણીઓને પ્રોત્સહન આપવામાં મદદ કરે છે. આ ફક્ તમારા મૂડમાં સુધારો જ નથી કરતું પણ તમારા શરીરને તણાવનો વધુ અસરકારક રીતે સામનો કરવામાં પણ મદદ કરે છે. સકારાત્ક વિચારસરણી તમારા સ્વસ્થ્ને કેવી રીતે ફાયદો કરે છે. તણાવ અને ચિંતા ઘટાડે છે હૃદય રોગથી લઈને પાચન સમસ્યઓ સુધીની ઘણી સ્વસ્થ્ સમસ્યઓનું એક સામાન્ કારણ તણાવ છે. સકારાત્ક વિચારસરણી તમને સમસ્યઓને બદલે ઉકેલો પર ધ્યન કેન્દ્રત કરવા માટે પ્રોત્સાહત કરીને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. સકારાત્ક વિચારસરણી તમને પડકારોને સામનો આસાનીથી કરવાની એક અગમ્ય શક્ત કે તાકાત આપે છે. સકારાત્ક વિચારસરણી દ્વાા તણાવનું સંચાલન કરીને, તમે હાઈ બ્ડ પ્રેશર, નબળી ઊંઘ અને નબળી રોગપ્રતિકારક શક્ત સહિત ક્રોનક તણાવના હાનિકારક પ્રભાવોને અટકાવી શકો છો. શાંત મન સ્સ્ શરીર સમાનનું પહેલું કારણ બને છે! તમારી રોગપ્રતિકારક શક્તને વધારે છે જ્યાે તમે સકારાત્કતા અનુભવો છો, ત્યાે તમારી રોગપ્રતિકારક શક્ત વધુ કાર્ક્મ રીતે કાર્ કરે છે. અભ્યસોએ દર્શાવ્યુ છે કે હકારાત્ક લાગણીઓ એન્ટબોડીઝના ઉત્પદનમાં વધારો કરી શકે છે, જે તમારા શરીરને ચેપથી સુરક્ષત કરે છે. બીજી બાજુ, ગુસ્સ અને ભય જેવી નકારાત્ક લાગણીઓ રોગપ્રતિકારક કાર્ને દબાવી શકે છે, જેલસી કે કોઈ પર દુર્ભાવ રાખવો તે પણ સાચે જ તમને બરબાદ કરે છે. જે તમારી સારી ચીજ વસ્તઓ ને બરબાદ કરી નાખે છે. જેનાથી તમે બીમારી માટે વધુ સંવેદનશીલ બની શકો છો. નિયમિતપણે સકારાત્ક વિચારસરણીનો અભ્યસ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્ત મજબૂત રહે છે અને તમને સ્સ્ રાખવામાં મદદ મળી શકે છે. બીમારીના સમયે સકારાત્ક દૃષ્ટકોણ પણ વધુ સારો રિકવરી સમય લાવી શકે છે. હૃદયના સ્વસ્થ્માં સુધારો કરે છે સકારાત્ક વિચારસરણી તમારા હૃદય માટે પણ સારી છે. અભ્યસોએ દર્શાવ્યુ છે કે આશાવાદી લોકોને હૃદય રોગ થવાની શક્તા ઓછી હોય છે અને હૃદય સર્રી પછી પણ સારા પરિણામો મળે છે. સકારાત્ક વિચારસરણી તણાવ ઘટાડીને અને નિયમિત કસરત અને સારી ખાવાની આદતો જેવી સ્સ્ જીવનશૈલીની પસંદગીઓને પ્રોત્સહન આપીને હૃદયરોગ સમસ્યઓનું જોખમ ઘટાડી શકે છે. વધુમાં, સકારાત્ક વિચારસરણી તમારા શરીર સાથે વધુ સારા સંબંધને પ્રોત્સહન આપે છે. જ્યાે તમે તમારા શરીર અને તેની સાજા થવાની ક્મતાની પ્રશંસા કરો છો, ત્યાે તેની વધુ સારી રીતે કાળજી લેવાની શક્તા વધુ હોય છે, જેનાથી હૃદય રોગ અને અન્ ક્રોનક બીમારીઓનું જોખમ ઓછું થાય છે. માનસિક સ્વસ્થ્માં સુધારો કરે છે સકારાત્ક વિચારસરણી ફક્ તમારા શારીરિક સ્વસ્થ્ને જ ફાયદો કરતી નથી - તે તમારા માનસિક સ્વસ્થ્ને પણ મદદ કરે છે. જે લોકો સકારાત્ક વિચારસરણીનો અભ્યસ કરે છે તેઓ હતાશા અને ચિંતાનો અનુભવ કરવાની શક્તા ઓછી હોય છે. આશાવાદ આશા અને તટસ્ રહેવાની ભાવનાને પ્રોત્સહન આપી શકે છે, જેનાથી મુશ્કલ પરિસ્થિતઓનો સામનો કરવાનું સરળ બને છે. સારા પર ધ્યન કેન્દ્રત કરવાથી તમને વધુ સંતુલિત, સ્સ્ માનસિક સ્થિત જાળવવામાં મદદ મળી શકે છે. સકારાત્ક વિચારસરણી ખુશીનો પ્રતિસાદ ચક્ બનાવે છે, જ્યા તમે જેટલું વધુ સકારાત્ક પર ધ્યન કેન્દ્રત કરશો, તેટલી વધુ સકારાત્કતા તમારા જીવનમાં વહેશે. ઊંઘની ગુણવત્તમાં સુધારો શાંત અને સકારાત્ક મન હોવું એ સારી રાતની ઊંઘ મેળવવાની ચાવી છે. નકારાત્ક વિચારો, તણાવ અને ચિંતા તમને રાત્રે જાગતા રાખી શકે છે, જે અસ્સ્તા અને થાક તરફ દોરી શકે છે. સકારાત્ક વિચારસરણીનો અભ્યસ કરીને, તમે શાંતિ અને આરામની ભાવના બનાવી શકો છો, જે સારી ઊંઘની ગુણવત્તને પ્રોત્સહન આપે છે. સૂતા પહેલા સકારાત્ક વિચારો પર ધ્યન કેન્દ્રત કરવાથી, જેમ કે કતજ્તા અથવા શાંત પ્રતિજ્ઞ, તમારા મનને શાંત કરવામાં અને શાંત ઊંઘને પ્રોત્સહન આપવામાં મદદ કરી શકે છે, જેનાથી દિવસ વધુ ઉર્જાવાન, ઉત્પદક બને છે. દીર્ધાયુષ્ વધારે છે માનો કે ના માનો, સકારાત્ક વિચારસરણી તમને લાંબુ જીવવામાં મદદ કરી શકે છે! અભ્યસોએ દર્શાવ્યુ છે કે જીવન પ્રત્ય સકારાત્ક વલણ ધરાવતા લોકો લાંબા સમય સુધી જીવે છે અને વૃદ્ધાવસ્થમાં ઉચ્ ગુણવત્તવાળા જીવનનો આનંદ માણે છે. સકારાત્ક વલણ ધરાવતા લોકો નિયમિત કસરત, સંતુલિત આહાર અને સામાજિક ક્રિાપ્રતિક્રિા જેવી સ્સ્ ટેવો અપનાવવાની શક્તા વધુ હોય છે, જે બધા લાંબા, સ્સ્ જીવનમાં ફાળો આપે છે. ( અનુસંધાન પાન નં. S19 પર) વે તમે કોઈની ીકા કરો છો, ત્યરે તમારા પર કોણ રાજ કરે છે? જાણો છો? આ એક જાદુ જ છે રીના બ્રહ્મભટ્ટ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=