Gujarat Times
હાસ્ય - ક્રોસવર્ એપ્રિલ 10, 2026 (April 4 - April 10, 2026) S17 વે એ ઘડી નજીક હતી જ્યારે ચંદ્રભદ્ પહેલી જ વ ર કોઈ સરક રી કચેરીમં પ્રવેશ પ મવ ન છે. નીલ આર્સ્ટ્રોંગને ચંદ્ પર પગ મૂકવ ની પંદર મિનિટ પહેલં આવી લ ગણી નહીં થઈ હોય. ચંદ્રભદ્ની આંખોમં સમુદ્ જેવડી ઊંડી જિજ્ઞાસ ફરકતી હતી. એમન ક ન જે મ ત્ર સં કૃત અને લોકબોલીમં બોલ તું અને ગોવર્નર મનું ગુજર તી જ સં ભળવ ટેવાયે લ હત , એ ક ન આજે સરક રી ગુજર તી સં ભળવ તલપ પડ હત . ચંદ્રભદ્ને હતું કે કોઈ એમને તેડવ ઝ ડ નીચે આવશે, અતિથિન સત્કારની ઘંટડીઓ એમન મનમં વ ગતી હતી. એમણે સં ભળેલું કે જેમ શ ળ ઓ અને મંદિરોમં ઘંટનો મહિમ છે એમ સરક રી કચેરીઓમં ઘંટડીઓનો મહિમ હોય છે. મંદિરન ઘંટ રવ જેવો નહીં અને ઘરની પૂજામં વપર તી ઘંટડીઓ જેવો મંજુલ નહીં, પણ વચ્ચન આદેશ ત્ક રિંગટોન ધર વતી ઘંટડીઓ હ થને બદલે ઇલેક્ટ્રિસિટીથી ચ લે છે અને એન સ્વરની માત્રા ૫૨થી અધિક ૨ીનં કદ અને મદનો ખ્યાલ આવે છે. ચંદ્રભદ્ની અપેક્ષાઓ મ્યાનમં રખ વવ ની આ કુદરતી તરકીબ હતી. સરક રી કચેરી એક વિશિષ્ ન છે અને એમં તમ રી પ સેથી એક ખ સ પ્રક રની વર્ણૂકની આશ અને અપેક્ષા ર ખવ મં આવે છે એવી સુષ્ઠુ વ તો નિરંજન કરી રહ્ય હતો, ત્યારે સ થે આવેલ [અન-ઇન્વાઇટેડ] છગનલ લે ટૂંકમં કહ્યુ, ‘આ ઓફિસ કહેવ અને અહીં તમ રે સખણ રહેવ નું!!!’ આવં કડવં વચન સં ભળીને ચંદ્રભદ્ ખૂબ જ ખિન્ થઈ ગ . એમણે બજરંગબલી હનુમ નજીનું એ રીતે સ્મરણ કર્ુ જાણે એ હવે સંકટઝોનમં પ્રવેશ પ મી રહ્યા હોય. ચંદ્રભદ્ વચ્ચ ચ લી રહ્યા છે. જમણી બ જુ નિરંજન, ડ બી બ જુ છગનલ લ અને પ છળ નિરંજનની સોસાય ટીનં બે છોકરં , ચંદ્રભદ્ન સ થીદ ર ચંદ્રભદ્ની તદ્દન પ છળ ચ લી રહ્યા છે. એક ન નકડં સ૨ઘસ જેવું લ ગવ થી ચંદ્રભદ્ની પ્રતિભ મં વ રો થઈ રહ્ય હતો. એવું કહેવ છે કે દેખ વ ઊભો કરવ થી મ ન વધે છે. આ દૃશ્ જોન રને એવું લ ગે જ કે વચ્ચ વર૨ જાની જેમ ચ લત ચંદ્રભદ્ કોઈ મોટ મ ણસ હશે. આજુબ જુ ચ લત લોકોની પ્રતિભ ઉમેર પછી પણ મં ડ મં ડ વર્ ત્રણન લ ગે એવી પ તળી પ્રતિભ વ ળ ચંદ્રભદ્નો મુખ્ દરવ જાથી પ્રવેશ થાય છે. પ્રવેશત જ કોઈ ગતકક્મં કોઈ કન્યા નહીં મળતં ચંદ્રભદ્ને જર અડવું લ ગવ મં ડ્ય. અહીં તો બે પોલીસવ ળ બે હત . એમની બ જુમં બે જણ અડ ઊંઘમં હત . એમં થી એક જણ એ ચોળ ઈ ગયેલો ઝભ્ભ પહેરયો હતો એ એની સેવ કરવ ની ચોળે લી અને ચોરાયે લી ઇચ્છા જેવો હતો. બ જુમં મસ લો ખ તો યુવ ન લ ગતો હતો શિક્ષત-બેરોજગ ૨ જેવો, પણ હતો નહીં. એનું લીટીલીટીવ ળં ટી-શર્ અને જીન્ પેન્ પરથી લ ગતું હતું કે પેલ ઝભ્ભા રી સેવકનો પણ સેવક હોવો જોઈએ. ચંદ્રભદ્ર નિરંજનને પૂછ્ય, ‘આ કચેરી વિશે આપણુ કોઈ ગત નહીં કરે...?’ નિરંજને એની સ૨ક ૨ી વક ઈથી જવ બ આપ્ય, ‘શં તિ ર ખો...! સરક રી કચેરીમં કોઈ કોઈનું ગત કરતું નથી હોતું. આ હોટલ નથી, ઓફિસ છે.’ ખ દીન ધો વિન ન પડદ , આળસુ બનીને બંધ પડેલ બે-ત્રણ પંખ સ મે બેઠેલ પટ વ ળ , એમની ખુરશી પર ક મી મ ખી ચ ટી હોય એવી ટિપિકલ આળસ, બં કડ ઉપર હ થમં ક ગં લઈને બેઠેલ અ૨જદ રોન ચહેર ૫૨ કોઈ જાતની ઉત વળ ન હોય એવી નિરં ત હતી. એક સ વ જુદ જ પ્રક રની વ સ આવતી હતી. ચંદ્રભદ્ એક બં કડ ૫૨ બે . બં કડો ગરીબીનું પ્રતીક હોય એમ એન હ ડપિંજર જેવં લ કડં ચંદ્રભદ્ને શરૂઆતમં વ ગ્યાં પણ સવ છ મિનિટ પછી ચંદ્રભદ્ર ધ્યાન ધર્ુ અને આ બં કડ ન લ કડં ન પ એ રેલવેન પ ટ મં આવતી પ્લટ છે એવું મન પ સે ધર વ્યુ એટલે પર બદલ ઈ ગઈ. ચંદ્રભદ્ હવે થોડી થોડી ગતિ અનુભવવ લ ગ્યા. આફરિક થી આવ્યા પછી ગં ધીજીને થર્ સન ડબ્બામં જે ભ રતન લોકોનું દર્ન થયેલું એવું દર્ન ક૨વ નો સંકલ્ કરી ચંદ્રભદ્ પોત ની સ થે ગં ધી- ગં ધી ૨મવ લ ગ્યા. થોડી વ ર પછી થોડી ચહલપહલ થઈ, એક પટ વ ળો વીએમસ૨ની રૂમની અંદર ગયો, બહ ર આવ્ય. બીજો અંદ૨ ગયો, પ ણી મૂકી આવ્ય. અ૨જદ રો પોતપોત ન ક ગળોમં બોર્ની પરીક્ષા આપવ ગયેલ છોકર ઓ નં ખે એ રીતે નજ૨ નં ખવ લ ગ્યા. ત્યાં એક ઓછ યુવ ન પણ સરસ કપડં મં સજ્જ વ્યક્તિ પ્રવેશી. સ થે બીજા બે જણ એમન સ થી કરતં સબોર્ડિનેટ વ રે લ ગત હત . શોર્સ્લીવનું સફેદ શર્, ખ ખી કલરનું પેન્, સરસ ચમકદ ર પટ્ટ, હમણં જ મં મૂકેલં ગોગલ્, ગળ મં થી બહ ર દેખાય તેવી સોન ની એક ચેન, મં એક પેન અને વિઝિટિંગ કાર હોવ ની શંક પડે એવો પ તળો ડૂચો, મ ૫૨ સિવડ વેલું ત જે ત લ ગે નહીં અને ગુસ્સો પણ લ ગે નહીં. સ્પોર્ શૂઝને ક ૨ણે ઝડપથી ચ લીને એ અંદર જત હત ત્યારે પટ વ ળ ઊભ થ . પંદ૨મં થી છ મુલ ક તીઓ ઊભ થ , એમં થી બે-ત્રણ એવી રીતે અડ જ ઊભ થ , જેન પરથી ખ્યાલ આવે કે એ પર ણે ઊભ થ હત . નિરંજને ચંદ્રભદ્ન ક નમં ઘટસ્ફોટ કરયો, ‘આ અંદર ગ તે વીએમસ૨ હત ...’ ચંદ્રભદ્ને શં તિ થઈ, હવે મુલ ક ત થશે. શ ખ ઓ ૫૨ કૂદ કૂદ કરત ક ગળો અંગે એમને પ્રશ્ન પૂછવ હત . એમને જાણવું હતું કે કેવ પુણ્ય આ સેવ પ મ્યા છો અને તમ રં બ એ ગૌરીવ્રતમં શું ખું હતું? જેમન સ્વભ વ વિશે આટલી બધી ચ છે, એ વીએમસ૨ને પૂછવું છે કે પત્નન પ્રશ્નનો સ મનો કેવી રીતે કરો છો? આજે ચંદ્રભદ્ને કચેરીન એક મધ્ખંડન વુ મંડલનો જાત અનુભવ થયો હતો. એમને એવું લ ગતું હતું કે એ ન રિયેળીન ઝ ડ ઉપર ચઢી રહ્યા છે, પણ હજી ન રિયેળ દૂર છે અને જે દરિયો દેખ છે એ શું છે. ન રિયેળ કેવું નીકળશે, એ લ રીમં હોય તો ચેક પણ થાય , પણ ઝ ડ ઉપર તો ્યાં કોઈ વિકલ્ હોય... ઊંચ ઈની પણ એક અનિશચિતત હોય છે...! ચંદ્રભદ્ થોડીથોડી વ રે ફિલોસોફીન એટેકનો અનુભવ કરી રહ્યા હત ...!!! (લેખક ગુજર ત સાહિ ત્ અક દમીન અધ્યક છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com હ ચંદ્રભદ્... કચેરી પ્વેશ અને નારે ળીનું વૃક્ષ.. ભાગ્યેશ જહા
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=