Gujarat Times
એપ્રિલ 10, 2026 (April 4 - April 10, 2026) S16 જ્યો િષ ઃ એપ્રિલ 4થી 10 એપ્રિલ, 2026 (અ,લ,ઈ) મેષ (બ.વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ.ટ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આ સમયમાં માનસિક તાણ, ઉચાટ-ઉદ્વેગ કે અશાંતિ ઊભી થવાની શક્તાઅો ખરી જ. જમીન-મિલકતન લગતા પ્રશ્ન ગૂંચવાય તવી સંભાવના ખરી જ. મુશ્કલી તથા અગવડ વધાર તવા સંજાગોનું નિર્માણ થવાની સંભાવના ખરી જ. ગૃહજીવનમાં સંવાદિતા રાખવી પડશ. વાહનથી સંભાળવું. પ્રવાસ ટાળવો. વડીલોના આરોગ્ની ચિંતા રહ. ઉચાટ-ઉદ્વેગ રહ્ય કરશ. પ્રવાસ ટાળવો. નોકરી વ્વસાયન લગતાં રચનાત્ક તથા વિકાસનાં કારયોન સફળતાપૂર્ક પાર પાડી શકશો. આ સમયગાળામાં આર્થિક લાભો મળવાની આશા પણ રાખી શકશો. આપની મહત્તની યોજનાઅો અંગ જરૂરી નાણાકીય જોગવાઈ કરવા અંગ ગ્રહમાન સાનુકૂળ જણાય છે. ત સિવાય સાંપતતિક પ્રશ્ન હાથ ધરવા હિતાવહ જણાતા નથી. પ્રવાસ ટાળવો. સફળ દિવસો પસાર થાય. વ્વસાયન લગતા કેટલાક પ્રશ્ન અહીં ગૂંચવાઈ જવાની સંભાવના ખરી જ. એટલ કુનહ અન ડહાપણ દાખવીન પ્રશ્ન ઉકેલવા તરફ ધ્યન આપજો. ચાલુ નોકરીમાં અણધારી ગરબડ કે સંઘર્ જાગ તમ લાગ છે. આર્થિક પરિસ્થિત હવ સુધારી શકશો. મહત્તના લાભ મળી શકે તવા સંજાગોનું નિર્માણ થશ. સંતાનોની ચિંતા વધશ. દરક રીત સંભાળીન કામકાજ કરવું. આર્થિક લાભ થાય. (ભ.ફ.ધ.ઢ) ધન જમીન-મકાનના પ્રશ્ન અંગ સાનુકૂળતા જણાય છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ વિશ અનુકૂળતાની અનુભૂતિ થશ. માન-પ્રતિષ્ઠ-યશ મળવી શકશો. નાણાકીય આયોજનોમાં સંભાળવું પડશ. આવકની સામ જાવક વધવાની સંભાવના ખરી જ. કૌટુંબિક જવાબદારીઅો વધશ, જ તમ પાર પાડી શકશો. વિદ્યાથીએ અભ્યસમાં ધ્યન આપવું. સફળ દિવસો પસાર થાય. નાણાકીય બાબતોમાં સંભાળવું. આ સપ્તહમાં એકંદર આપ ઘણી રાહત અનુભવી શકશો. ચિંતાનો બોજ હળવો થશ. માનસિક તાણ અોછી થતાં વિશ શાંતિ થશ. આર્થિક સ્થિતન મજબૂત બનાવવા પ્રયત્શીલ રહજો, અવશ્ સફળતા મળશ. મહત્તની યોજના કે પ્રસંગ માટે નાણાકીય વ્વસ્થ કરી શકશો. એકાદ બ નવી તકો મળવાની સંભાવના પણ ખરી જ. વડીલોના આરોગ્ની ચિંતા રહ. એકંદર રાહત રહ. આ સમય દરમિયાન અશાંતિ અન અજંપાભરી સ્થિત મનમાં રહવા સંભવ છે. મન ઉન્મામાં રહશ. આર્થિક દૃષ્ટએ સમય મધ્મ જણાય છે. આવકમાં ખાસ નો î ધપાત્ર વધારો થવાની શક્તા જણાતી નથી. ખર્ના પ્રમાણમાં વધારો થવાની સંભાવના ખરી જ. મકાન- મિલકતન લગતા પ્રશ્નમાં પ્રયત્થી લાભ થાય. મુસાફરી થાય. ઉચાટ, ઉદ્વેગ રહશ. ખર્ચાળ દિવસો રહશ. જવાબદારી વધશ. (ખ.જ) મકર આ સમયગાળામાં એકંદર આપન રાહત જણાશ. ગૃહજીવનની સમસ્યઅોમાં વિશ રાહત જણાશ. ભાગીદારીના પ્રશ્ન હશ તો તમ તન ઉકેલી શકશો. અલબત્, આપન આપનું અંગત આરોગ્ જાળવવું પડશ ત સિવાય મકાન, મિલકતન લગતા પ્રશ્ન હશ તો તમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડશ. નોકરિયાત વર્ન એકંદર રાહત જણાશ. સંતાનોથી લાભ થાય. આ સમયગાળામાં આપન દુઃખ, હતાશા તથા બચનીનો અનુભવ થાય તવા યોગો જણાય છે. નોકરી-ધંધાના પ્રશ્નમાં પણ મુશ્કલીઅોનો સામનો કરવો પડે તવું બનવાની સંભાવના પણ ખરી જ. આર્થિક સમસ્યઅો આપન મૂંઝવ તમ પણ બન. આવકની સામ જાવક વધવાની સંભાવના વિશ જણાય છે. વિદ્યાથીઅોએ અભ્યસમાં ધ્યન આપવું. દરક રીત સંભાળીન કામકાજ કરવું. અનક પ્રશ્ન આપની સામ ઊભા છે તમાંથી કેટલાંક સફળ થાય તમ છે. આપના કાર્માં સારી રીત મદદ કરનાર વ્યક્અો આવી મળવાની છે. સગા-સંબંધી તથા કુટુંબના આપ્જનો સાથ વિવાદ, મત- મતાંતર થવાની સંભાવના ખરી જ. નોકરી-ધંધામાં યશ મળશ. નવું મૂડીરોકાણ કરતાં સાચવવું. કૌટુંબિક શુભ કાર્ થઈ શકશ. કાર્સફળતા મળે. વિવાદ ટાળવો. આર્થિક બાબતોમાં સંભાળવું. (ગ.સ.શ.ષ) કુંભ આ સમય શારીરિક આરોગ્ તથા માનસિક દૃષ્ટએ પ્રતિકૂળ નીવડે તમ છે. અન્ વ્યક્અો સાથ પણ વિવાદ કે ઘર્ણ થવાની સંભાવના ખરી જ. આવક વધશ. સાથ સાથ ખર્નું પ્રમાણ વધવાની શક્તાઅો પણ રહલી જણાય છે. નોકરિયાત વર્ન અણધારયો લાભ મળી પણ જાય. ઉપરી અધિકારી સાથ સંવાદિતા જણાશ. વિદ્યાથીઅોએ અભ્યસમાં ધ્યન આપવું. ગૃહજીવનમાં સંભાળવું. આર્થિક દૃષ્ટએ આ સમયમાં આપના પ્રયત્ન યારી આપી જશ. આવકમાં વૃદધિ થાય. નવીન રચનાત્ક પ્રવૃતતિઅો દ્વરા લાભ થવાની શક્તાઅો ખરી જ. એકંદર નાણાકીય ચિંતાઅો દૂર થતાં આર્થિક સમસ્યઅો હલ કરી શકશો. ત સિવાય ગૃહજીવનના તમ જ ખાસ કરીન સંતાનોના પ્રશ્નમાં મૂંઝવણ વધવા સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો. વડીલોના આરોગ્ની ચિંતા રહ. લાભ થાય. કૌટુંબિક તમ જ દામ્ત્ જીવનન લગતી કેટલીક સમસ્યઅોનો ઉકેલ આપન આ સમયગાળામાં મળી શકે તમ છે. પ્રવાસ-પર્ટનથી પણ આનંદ મળે તમ છે. આવક વધવાની સાથ ખર્નું પ્રમાણ વધવાની શક્તાઅો પણ ખરી જ. મિલન-મુલાકાત સફળ નીવડશ. કુટુંબમાં ધાર્મિક પ્રસંગની ઉજવણી થઈ શકે. શુભ સમાચાર મળે. આનંદમય દિવસો પસાર થાય. મિલન - મુલાકાત ફળદાયી બન. (દ.ચ.ઝ.થ) મીન
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=