Gujarat Times
વિશેષ માર્ 6, 2026 (February 28 - March 6, 2026) S20 આઇરિસ હોસ્પિટલ, આણંદ - જ્યા અત્યધુનિક ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો સંગમ થાય છે જના આધુનિક યુગમાં શ્રેષ્ઠ આરોગ્ સવા એ માત્ર સારવાર પૂરતી સીમિત નથી, પરંતુ ત નિષ્ણત તબીબી જ્ઞન, અદ્યતન માળખાગત સુવિધાઓ અન દરદી પ્રત્યેના સંવદનશીલ અભિગમનો સંતુલિત સમન્ય છે. આણંદના હૃદય સમાન લાંભવલ રોડ પર સ્થત IRIS હોસ્પટલ આ તમામ પાસાઓન સાંકળીન એક અગ્રણી મલ્ટ-સ્પેશિયાલિટી આરોગ્ સંસ્થ તરીકે પ્રસ્થાપત થઈ છે. આઇરિસ હોસ્પટલ તની સ્થપનાથી અત્યર સુધીમાં ૧,૧૧,૫૦૦થી વધુ દરદીઓન સફળતાપૂર્ક સારવાર આપીન વિસ્તરનાં સૌથી વિશ્વસનીય આરોગ્ કેનદ્ર તરીકે મજબૂત ઓળખ બનાવી છે. Evidence-based treatment અન દરદી-કેન્દ્રત અભિગમ એ આ સંસ્થના પાયાના સિદ્ધતો છે. હોસ્પટલની સૌથી મોટી વિશષતા એ છે કે, અહીં 25થી વધુ સર્જિકલ અન મ કલ વિભાગો કાર્રત છે, જનાથી દરદીન નિદાનથી લઈન સાજા થવા સુધીની તમામ સુવિધાઓ એક જ સ્ળે મળી રહ છે. અદ્યતન સર્રી ઃ સાંધા બદલવાની (Joint Replacement with Jhonson and Jhonson Velys Robotic Technology) સર્રી. આર્થ્રોસ્કપી અન મિનિમલ ઈન્વેસિવ (દૂરબીનથી થતી) સ્પઇન સર્રીમાં હોસ્પટલ વિશષ નિપુણતા ધરાવ છે. સુપર સ્પેશિયાલિટી સારવાર ઃ લે્રોસ્કોપિક અન બરિયાટરિક સર્રી, સર્જિકલ ઓન્કલોજી, થોર ક સર્રી, યુરોલોજી અન પ્લસ્ટક સર્રી જવી સુપર સ્પેશિયાલિટી અહીં ઉપલબ્ છે. ઇન્રનલ મડિસિન : નફ્રલોજી, ગે્ટ્રએન્ટરોલોજી, પલ્મનોલોજી, રૂમટોલોજી અન ડરમેટોલોજી જવા વિભાગો અત્યધુનિક ઉપકરણોથી સજ્જ છે. માતૃત્ અન સત્ર રોગ ઃ પ્રસૂતિ અન સ્ત્ર રોગ નિદાનની સાથ એન્ડક્રઇનોલોજી અન ફિઝિયોથરાપીની ઉત્તમ સવાઓ પ્રદાન કરવામાં આવ છે. આ ઉપરાંત, હોસ્પટલમાં કેટલાંક વધુ મહત્પૂર્ વિભાગો અન દરદીન મળતી સુવિધાઓ પણ ઉપલબ્ છે, જ સમગ્ર સારવાર પ્રક્રયાન વધુ સંકલિત બનાવ છે. ENT (કાન-નાક-ગળા) વિભાગ દ્વરા સંબંધિત સમસ્યઓનું ચોક્કસ નિદાન અન સારવાર સુવિધા મળે છે. ઇન્રનલ મ ન વિભાગ હ ળ તાવ, ઇન્ફક્ન, ડાયાબિટીસ, બીપી, શ્વાસ અન અન્ અનક સામાન્થી ગંભીર તકલીફોમાં સુવ્વસ્થત મ કલ મનજમન્ આપવામાં આવ છે. મે્સિલોફેશિયલ અન ઓરલ કેન્ર સંબંધિત નિદાન અન સારવાર માટે પણ હોસ્પટલમાં સુવ્વસ્થ ઉપલબ્ છે. કોસ્મેટિક્ અન ડરમેટોલોજી વિભાગ દ્વરા ત્ચા, વાળ અન સૌંદર્ સંબંધિત જરૂરિયાતો માટે પણ વિશષ સવાઓ મળે છે. પસંદગીના કેસોમાં યુરોલોજી, ડરમેટોલોજી અન જનરલ સર્રી (GS)માં લ ર સવાઓની સુવિધા પણ ઉપલબ્ છે, જ ઓછા ચીરા અન ઝડપી રિકવરીમાં મદદરૂપ બન છે. તમજ NRI દરદીઓ માટે પ્લન્ ડેન્લ પ્રોસિજર કરાવવાની સુવિધા ઉપલબ્ હોવાથી, પૂર્ આયોજન સાથ આવનારા દરદીઓ માટે સારવાર વધુ સરળ અન સુગમ બન છે. સ્પેશિયાલિટી ક્લિનિક ઃ ખાસ સમસ્યઓનું સચોટ નિદાન કેટલીક ખાસ જરૂરિયાતો માટે હોસ્પટલમાં સમર્પિત ક્લનિક્ કાર્રત છે, જ Early Diagnosis અન લાંબા ગાળાની દખરખમાં મદદરૂપ થાય છે ઃ • જોઈન્ પઇન ક્લનિક • સ્પઇન ક્લનિક • લિવર અન ઓબ ટી ક્લનિક • એલર્જ અન વર્ટિગો (ચક્કર) ક્લનિક • ઓડિયોલોજી અન હિયરિંગ એઇડ ક્લનિક • વિશ્વસ્રીય ઇનફ્રાસ્ક્ર અન ટેકનોલોજી આઇરિસ હોસ્પટલ ઇન્રનશનલ સ્ટન્ડર્ મુજબ આધુનિક આઇસીયુ (ICU) અન હાઈ-ટેક ઓપરશન થિયટર્ સાથ ૧૦૦થી વધુ બડ્ ધરાવ છે. મિનિમલ ઈન્વેસિવ અન લે્રોસ્કોપિક પદ્ધઓનો ઉપયોગ કરીન દરદીઓન ઓછા ચીરા, ઓછો દુખાવો અન ઝડપી રિકવરીનો લાભ આપવામાં આવ છે. આ ઉપરાંત, ૨૪ કલાક ઈમરજન્સ યુનિટ, સંપૂર્ હલ્ ચકઅપ પકેજીસ અન કેશલસ સારવારની સુવિધા હોસ્પટલન તંદુરસ્ત માટે સજાગ વ્યક્ઓ માટે વધુ સુલભ બનાવ છે. અહીં 24x7 ટ્રમા અથવા ઈમરજન્સ યુનિટની સુવિધા ઉપલબ્ છે, જથી અકસ્મત અથવા અચાનક ગંભીર સ્થિતમાં તાત્કાલક સારવાર ઝડપથી મળી રહ. તમજ ICU on Wheels જવી સુવિધા દ્વરા ક્રટીકલ કેર સપોર્ન વધુ મજબૂત બનાવવામાં આવ્ય છે, જ તાત્કાલક પરિસ્થિતમાં દરદીની સલામતી અન સતત મોનીટરીંગ માટે ઉપયોગી થાય છે. અનુભવી તબીબો અન માનવીય અભિગમ ઃ અહીં ૪૫થી વધુ અનુભવી ડોક્ટર્ અન તાલીમ બદ પરામ કલ સ્ટફની ટીમ કાર્રત છે. સારવારનાં તમામ નિર્યો નૈતિક તબીબી અભ્યસ અન વ્વસ્થત પ્રોટોકોલના આધાર લવામાં આવ છે. દરદી અન તમના પરિવાર સાથ સ્ષ્ સંવાદ અન માર્દર્ન દ્વરા હોસ્પટલ માનવતાભર્યો અભિગમ જાળવી રાખ છે. આ Impact feature પણા દશી રાજ્યમાં ક્યરક એવો સમય પણ આવી જતો કે, ‘માર એની તલવાર’ જવી સ્થિત પદા થઈ જતી, બળુકાના બ ભાગની જમ જોરાવર અન માથાભાર વ્યક્ પોતાના બાહુના બળે સત્તા પર ચડી જતા. આવી જ ઘટના જુનાગઢ રાજ્માં બનવા પામી હતી, તની રોચક વાત કરવાનો આજ ઉપક્મ છે. ઘટના ઈ. સ. ૧૭૪૮ની છે. જુનાગઢ રાજ્માં વસંતરાય પુરબીઆ કરીન કોઈ સ૨દા૨ આવીન વસ્ય હતો. ત રાજ્માં ભાડૂતી માણસો રોકી પોતાની ધાક જમાવવા પ્રયાસ કર્યો હતો. ત આરબો અન અન્ સિપાઈઓની આખી પોતાની ફોજ ઊભી કરી, જુનાગઢ રાજ્માં હાહાકાર મચાવ્ય હતો. લૂંટફાટ અન ભયનું વાતાવરણ સર્જ અરાજકતા ઊભી કરી હતી. તની આવી જોહુકમીથી જુનાગઢની પ્રજા તનાથી ત્રસ્ આવી ગઈ હતી. આથી રાજ્ના દીવાન દલપતરામ તન શહર છોડી જવા તાકીદ કરતાં ત રાજ્ છોડી જવાન બદલ મરણીયો બન્ય અન માણશીયા નામનાં એક શખ્ની સહાયથી ઉપરકોટ પર કબજો જમાવી, અંદર પશી તના દરવાજા બંધ કરી, શહર ઉપર તોપ ગો વી દીધી હતી. આ અરસામાં દીવાન દલપતરામન અમદાવાદ જવાનું થતાં, તમની ગરહાજરીમાં જગન્નથ દીવાન હતા, એ સમય વસંતરાય નવાબ બહાદુરખાનના બહન સુલતાનબીબીન સાધી નવાબન કેદ કરી જુનાગઢ ૫૨ પોતાનો કબજો જમાવી દીધો. કેદમાં રહલા બહાદુરખાન એક રાતના યનકેન કેદમાંથી છૂટી અમદાવાદની વાટ પકડી અન ત્યા જઈ દીવાન દલપતરામન તની ગરહાજરીમાં જુનાગઢમાં બનલી ઘટનાની વિગત વાત કરી. જુનાગઢનો કબજો વસંતરાય પાસથી પાછો મળવવા યોજના વિચારવા જણાવ્યુ. દલપતરામ આ માટે પૈસા જરૂરી હોવાનું જણાવી અન પોતાની પાસ આ રકમ ન હોવાનું જણાવતાં બહાદુરખાન પોતાનો કિંમતી બાજુબંધ કાડી તની મોટી ૨કમ ઊભી કરી. મોટી ૨કમ હાથમાં આવતાં જ દલપતરામ જુનાગઢનો કબજો મળવવા તૈયારી શરૂ કરી. શંભુપ્રસાદ દસાઈ પોતાના પુસ્ક ‘સૌરાષ્ટનો ઇતિહાસ’માં નોંધ છે એ મુજબ એ સમય ધોરાજી, સુપડી, ડુમિયાણી, નાની મારડ અન પીપળીયા વસંતરાય પાસ જાગીરમાં હતાં. આથી આ જાગીરોમાં વસંતરાય પોતાની હકુમત જમાવી દીધી હતી. આથી ગોંડલના ાકો૨ હાલોજીન ભય પદા થયો કે, આ વસંતરાય આગળ વધી જુનાગઢની સાથ પોતાનું ગોંડલ રાજ્ પણ કબજ કરશ! આ જ અરસામાં વડોદરાનો ત્ર્યબકરાવ ખંડણી વસુલવા સૌરાષ્ટ આવી રહ્ય છે અન જુનાગઢના દીવાન દલપતરામ પણ જુનાગઢ તરફ આવી રહ્ય હોવાના સમાચાર ગોંડલના ાકો૨ હાલાજીના કારભારી ઈશ્વરજી બૂચન મળતાં ત દલપતરામ સાથ મળીન વસંતરાય અન ત્ર્યબકરાવનો સામનો કરવા વિચા૨ કર્યો. આથી તમ દલપતરામન માર્માં રોકી તની સાથ ક૨ા૨ કર્યા. દલપતરામ અન ગોંડલના બન્નેના સૈન્યએ ત્ર્યબકરાવન માર્માં જ રોકી તનો સામનો કર્યો અન આ નાના યુદમાં ત્ર્યબકરાવનાં કારભારી તથા કેટલાંક માણસો મરાયા, આથી ત્ર્યબકરાવ નાસી ગયો. ત્ર્યબકરાવના સામના પછી વસંતરાયનો સામનો કરી તના કબજામાંથી જુનાગઢન મુક્ કરાવવા દલપતરામ તથા ગોંડલના હાલાજી એક થયા તથા બન્નેના લશ્ર સબલપુર પાસ લોલ નદીના કાંે વસંતરાયના માણસો સાથ યુદ છેડ્ય. આ યુદમાં વસંતરાયના માણસોએ પીછેહટ કરી જુનાગઢમાં ભરાઈ ગયા. આ બાજુ વસંતરાયન દલપતરામ તના જ ઘરમાં ઘરી લીધો, પરંતુ વસંતરાય ત્યાથી નાસી જવામાં સફળ થયો અન બીલખાથી વધાર માણસો લઈ ઉપરકોટમાં સંતાઈ ગયો. ગોંડલના ાકો૨ હાલોજી તથા તના કુંવરન વસંતરાય ઉ૫૨કોટમાં ભરાયો હોવાના સમાચાર મળતાં ઉપરકોટન બધી દિશાએથી ઘરી લીધો અન શંભુપ્રસાદભાઈ લખ છે એ મુજબ સતત આ મહિના સુધી ઉપરકોટન ઘરી તના આનાજનાં પુરવ ાન પણ અંદર જતો રોકી દીધો. આથી અન્ અન પાણી ખૂટતા વસંતરાય ત્યાથી નાસી ગયો અન હાલોજીના લશ્ર ઉપરકોટ કબજ કરી દલપતરામન સોંપી દીધો. આ સમાચાર બહાદુરખાનન વાડાસિનો૨માં મળતાં ત જુનાગઢ આવ્ય ત્યર તન જુનાગઢનો કબજો સોંપવામાં આવ્ય. જુનાગઢ અન ઉપરકોટ જીતવામાં ગોંડલ રાજ્ની મદદની કદર રૂપ બહાદરખાન વસંતરાયના કબજામાં રહલા ગામો ઉપરાંત ધોરાજી ગોંડલ રાજ્ન સોંપ્ય. આ યુદમાં ગોંડલનો એક સરદાર પણ કરાયો હતો, આથી બહાદુરખાન તના પરિવારના ગુજરાન માટે વધાર બ ગામો પણ ગોંડલન આપ્ય હોવાની નોંધ મળે છે. આમ, એક નાના પરદશી સરદાર વસતંરાય પુરબીઆએ મોટાં જુનાગઢ રાજ્ન પરશાન કરી ઇતિહાસના એક નવાં જ પ્રકરણમાં પોતાની હાજરી દર્શાવી. (લખક કચ્ સ્થત વરિષ્ઠ પત્રકાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com આ નરેશ અંતાણી જ્યાે વસંતરાયે જુનાગઢ કબજો જમાવ્ય! જુનાગઢ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=