Gujarat Times
માર્ 6, 2026 (February 28 - March 6, 2026) S19 વિશેષ ચલિત વાયકા છે, ‘તલવાર કરતાં કલમની તાકાત વધુ હોય છે’. તેથી જ કહેવાય છે કે, શબ્દ દ્વરા કરાયેલ ઘા જિંદગીભર ન પણ રૂઝાય. વાસ્વમાં આ પ્રતીકાત્ક કલમ એટલે શબ્. કલમ વડે શબ્ લખાય. પરંતુ જ્યરે શબ્-ઊર્જાની વાત થાય ત્યરે લખાયેલાં શબ્ની નહીં પરંતુ ઉચ્ચરાયેલા શબ્ની વાત હોય. ઉચ્ચરાયેલો શબ્ ઉર્જા છે, માત્ર ધ્વન તરંગ નથી. જ્યરે શબ્નું ઉચ્ચરણ થાય ત્યરે વક્તના ચૈતન્ની ઉર્જાનો એક અંશ બહાર તરફ પ્રસરે. વાસ્વમાં કોઈપણ રીતે, કોઈપણ સ્રૂપે બોલાયેલો કોઈપણ શબ્, ઊર્જાના પ્રસાર સમાન હોય છે. અમુક શબ્દ દવાનું કામ કરે તો અમુક શબ્દ ઈજા પહોંચાડે, અમુક શબ્દ આશ્વસન આપે તો અમુક હતોત્સાહત કરે; અર્થાત્ શબ્ને બે પ્રકારની ઊર્જા મળે, પવિત્ર અને અપવિત્ર. જ્યરે પ્રત્યક નકારાત્ક ભાવથી મન મુક્ હોય, માનસિક સ્રે પવિત્રતા, સાત્વકતા તેમજ શુદધિ સ્થાપત હોય, અંતઃકરણમાં શાંતિ અને સંતોષ હોય, વિવેક અને સંયમનું પ્રભુત્ હોય, ઈશ્રનાં અસ્તત્ની સ્વકૃતિ તથા તેનાં ન્યય માટે વિશ્વસ હોય તથા દૈવી વૃતતિનું પ્રભુત્ હોય ત્યરે ઉચ્ચરાયેલા શબ્ને પવિત્ર ઊર્જા મળે. તેનાથી વિપરીત પરિસ્થિતમાં શબ્ પણ અપવિત્ર રહે અને તેની ઊર્જા પણ અપવિત્ર હોય. જ્યરે પવિત્ર મન સાથે શબ્નો ઉચ્ચરણ કરવામાં આવે ત્યરે શબ્, એમ કહી શકાય કે મંત્ર, બની જાય. ઊર્જાના સંદર્માં શબ્દ અગત્નાં નથી, શબ્દ સાથે વણાયેલો ભાવ અગત્નો છે. શબ્નાં ઉચ્ચરણ વખતે વક્તની જે પ્રકારની ભાવના હોય તે પ્રકારનો ભાવ શબ્દમાં સ્થાપત થાય. સ્વાર્ અને કપટ સાથે બોલાયેલા શબ્ એક પ્રકારની નેગેટિવ - નકારાત્ક અસર સ્થાપત કરે તો સેવા અને સમર્ણની ભાવના સાથે બોલાયેલા શબ્ તેનાંથી સાવ વિપરીત પ્રભાવ છોડે. શબ્ની ધ્વનને ચૈતન્ના પ્રસાર તરીકે લેખવામાં આવે છે. અંતઃકરણની નકારાત્ક સ્થિત ચૈતન્ પર આવરણ પણ બની રહે. આવા સંજોગોમાં ઊર્જાનો પ્રસાર કાં તો સીમિત રહે કાં તો આવરણના પ્રકાર અનુસાર કલુષિત થઈ જાય. જેવી વ્યક્ની સ્થિત તેવી તેની વાણી અને તેવો તે વાણીનો પ્રભાવ. શબ્દનું જ્ઞન પુરતું નથી. વ્યકરણની સમજ ઊર્જાને મદદ નથી કરતી. શબ્દ કે ભાષાનાં બંધારણમાં નહીં પરંતુ વક્તની પ્રકૃતિ તથા વક્તના ચરિત્ર સાથે ઉર્જાનો પ્રકાર સંકળાયેલો હોય છે. રાવણ પાસે શબ્દનું જ્ઞન હતું અને તેથી જે તે શિવ તાંડવ સ્તત્રની રચના કરી શક્ય હતો. શિવ તાંડવ સ્તત્રની રચના કરતી વખતે રાવણના મનમાં જે ભાવ હશે તે સાત્વક સ્રૂપે બહાર આવ્ય. તે જ રાવણ જ્યરે અહંકારથી બોલે ત્યરે તે શબ્દ ભય ઉત્ન્ કરતાં હતાં. આ શબ્દનું સ્રૂપ તેમજ પરિણામ તામસી રહેતું. ઉર્જા બંને પ્રકારની છે, અસર પણ બંને પ્રકારની રહેવાની. કહેવાય છે કે પ્રત્યક કાર્ સૌ પ્રથમ મનમાં ઉદ્્ભવે. પછી મનનું એટલે કે મનનાં વિચારોનું વાણીમાં રૂપાંતરણ થાય અને અંતે કાર્માં પરિણામે. મનનાં વિચારો જ વાણીમાં રૂપાંતરિત થતાં હોવાથી સ્વભાવિક છે કે જેવું મન હોય, તેવી વાણી હોય અને તેવી જ તેની અસર રહે. ઉચ્ચરાયેલ વાણી ક્યરેય મનની સ્થિતની અવગણના ન કરી શકે. લાલ રંગમાંથી જેમ લાલાશ જ નીકળે તેમ મનનાં જે તે રંગમાંથી તે પ્રકારનાં રંગની વાણી જ પ્રગટ થાય અને તે જ રંગનો તેનો પ્રભાવ હોય. મનની સ્થિત મુજબ વિચાર સવિકલ્ કે નિર્વિકલ્ હોય અને તેથી શબ્ની અસર પણ વૈકલ્પક કે નિશચિત રહેવાની. જ્યરે શબ્ સાથે નિર્વિકલ્તા સંકળાયેલી હોય ત્યરે શબ્નો પ્રભાવ તથા શબ્ની ઉર્જા સૃષ્ટનાં નિયમોની વિપરીત પરિણામ પણ આપી શકે. પવિત્ર વ્યક્ જ્યરે એ પ્રમાણેનું કથન કરે ત્યરે અગ્ન એ પણ શીતળતા દર્શાવવી પડે અને પાણી એ પણ ભડકે સળગવું પડે. એમ કહેવાય છે કે બાર વર્ સુધી જો વૈચારિક, વાચિક કે કાર્મિક ઉચ્ચરણમાં પવિત્રતા હોય તો, સત્નું પાલન કરાયું હોય તો, ત્યરબાદ જે કંઈ કહેવામાં આવે તે સત્ બનીને રહે. સૃષ્ટ કે દેવતાઓ પણ તેનો વિરોધ ન કરે. મન નિર્ળ થાય ત્યરે વાણી પણ જાણે સરસ્તીનું રૂપ ધારણ કરી લે. પછી જે કંઈ કહેવામાં આવે તેની અમાન્ય પ્રકૃતિ પણ જાળવે. શાસ્ત્ર દ્વરા એમ સ્થાપત કરવામાં આવ્યુ છે કે, શબ્ની અપવિત્ર ઊર્જા કરતાં પવિત્ર ઊર્જા વધારે પ્રબળ હોય. પવિત્ર વ્યક્ના આશીર્વાદ અને અપવિત્ર વ્યક્ના શ્રપ વચ્ચ જો સરખામણી થાય તો પવિત્ર વ્યક્નો આશીર્વાદ સર્થા સફળ રહે. અહીં એક શંકા એ રહે કે, સાંપ્રત સમયમાં, કળિયુગમાં અપવિત્ર વ્યક્ અને તેની અપવિત્ર વાણીનો પ્રભાવ કેમ વધુ જોવાં મળે છે. વાત સાચી પણ છે. એક સત્ની સામે જ્યરે એક હજાર અસત્નું ઉચ્ચરણ થાય ત્યરે સત્ પરાજિત થતું જણાય છે. તાર્કિક દૃષ્ટએ આમ થવું પણ જોઈએ. જ્યરે સંખ્યને કારણે અસત્ પાસે વધુ ઊર્જા આવી જાય ત્યરે સત્ લાચાર બની રહે. વળી સાંપ્રત સમયમાં શબ્દ કરતાં ઘોંઘાટનું ચલણ વધુ છે. સાંપ્રત સમયમાં એમ પણ કહેવાય છે કે, સત્ની સ્વકૃતિ ગોકળગાયની ગતિએ થાય જ્યરે અસત્નો પ્રસાર ચક્રવાત જેવો હોય. વાત કંઈક અંશે સાચી પણ જણાય છે. એક અભિપ્રાય મુજબ ‘જેનાં મનમાં ચોર હોય તેણે જ ઘોંઘાટની આવશ્કતા રહે - અસત્ને વધુ ઉગ્રતાથી વ્ક્ કરવું પડે’. આ પ્રકારની માનસિકતાનું વર્સ્ સર્ત્ર દેખાય છે, પરંતુ ક્યાક શબ્નાં ઉચ્ચરણ સાથે સંકળાયેલી ઉર્જા વિશે ચિંતનની આવશ્કતા છે. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્યેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com પ્ર હેમંત વાળા શબ્દ સૂક્ષ તાકાત છે
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=