Gujarat Times

માર્ 6, 2026 (February 28 - March 6, 2026) S21 વિશેષ દગી ખુશહાલ બનાવવી છે? તો છોડોને બીજા લોકોની વાતો, તમે ક્યરેય તમને મળ્ય છો? મળી તો જુવો જિંદગી જીવવા જેવી લાગશે. તુમ જો આયે જિંદગી મે બાત બન ગઈ. આમ, તો બને કે સોંગના આ શબ્દ તમે તમારા કોઈ ખાસ પરિય માણસ માટે ગણગણતા હોવ. જો કે, કોઈનું તમારી જિંદગીમાં હોવું તે પણ તો ખાસ બાબત જ છે, કે જે તમને ક્યરેય પણ તેના વિચાર માત્રથી જ ખુશ કરી શકે છે. ઇમોશન્ અને તે પણ પોઝીટીવ તે જીવનની સરવોત્તમ ક્ષણ હોય છે. તે સાથે જ સારો લાઈફ પાર્નર પણ જીવનને બહેતર તો બનાવે જ છે. જો કે, આ તો વાત થઇ ઇમોશન્ કે લાગણીઓની પરંતુ જીવનમાં જ્યરે લોકોનું ધાર્ુ નથી થતું ત્યરે મોટાભાગનાં લોકોને જીવનથી ફરિયાદ હોય છે. જેમાં ક્યાક સાચી તો ક્યાક મનની નેગેટિવ માન્તાને લઈને કે તમારા લોકો માટેના નજરીયાને લઈને ઉદ્્ભવતી હોય છે. વેલ ત્યરે આવી ફરિયાદોમાં કે જીવનના નકારત્ક વિઝનમાં લોકો માટેનો તમારો નજરીયો પણ એટલો જ જવાબદાર છે. ત્યરે તમે પણ જો દુઃખી છો તો વિચારો કે ક્યાક તમે પણ તેવા લોકોમાં તો નથી ને કે જેને તમારી આસપાસના જ લોકોથી કે તેમના વર્નથી જ સતત ફરિયાદો જ હોય છે, જેમ કે, એણે તો મને નજરઅંદાજ કરી કે કર્ય, મારો ફોન જાણી જોઈને ઉઠાવ્ય જ નહીં, મારા નવા કપડાં જોઈ તે તો બળી જ ગઈ, મારા મેસેજ જોયા પણ નહીં. આવી તો અનેક ફરિયાદો લોકોને બીજાથી મીન્ કે તેમના નજીકનાં લોકો કે તેમાં પતિ-પત્નથી લઇ પોતાના જ ભાઈ-બહેનો કે મિત્રો કે અન્ સાગા-સંબંધીઓથી હોય છે. આ ફરિયાદો તમને હંમેશા વ્યથત કે ગમગીન રાખે છે. જેમાં કેટલાંક લોકો તેવા હોય છે કે, જેઓ અન્યના બિહેવિઅરને મનમાં તો લે જ છે પણ વધુ નહીં, પરંતુ કેટલાંક લોકો તો તેવા હોય છે કે, જે મનમાં ભરીને દુઃખી દુઃખી રહેતાં હોય છે. તેમનું મન સતત બીજાઓનાં મનનું એનાલિસિસ કર્યા કરે છે અને ખૂટતી કડીઓ જોડ્ય કરે છે. જેને પગલે મન ભરીને જીવવા કરતાં મનમાં ભરીને વધુ જીવે છે. આ બધી ફરિયાદો તમારા જીવનના હાર્ ને, જીવનની ખુશીઓને છીનવી લે છે. તમારા મનમાં અજંપાના બીજ રોપે છે, એટલે જ સમજી લો કે, ખુશખુશાલ જીવવા માટે તમારા દિલમાં કે મનમાં લોકોને જેટલી સ્પસ આપવાની હોય એટલી જ આપો. મન તમારું અને કબજો કોઈ અન્ કરી બેસે? એ તો કેવું? ખેર, આ તો વાત થઇ તમારા નેગેટિવ વિઝનના લીધે થતી તકલીફોથી છૂટવા માટે તમારી માનસિકતા બદલવાની વાત થઇ પરંતુ તમે દેશમાં રહો છો કે વિદેશમાં પણ જો તમારી પાસે થોડો પણ સમય છે તો તે જાત માટે કે પોતાના માટે કાઢો અને મનોમંથન કરો. મન સાથે ગોષ્ઠ કરો. મનને તમારો પરિયતમ બનાવી જાતને પ્રમ કરવાનું શરૂ કરો. મનની મરજીના મલિક બનો. મન સાથે ઉંડાણપૂર્ક તમારા શોખો અને તમે, તમારી વિશેષતાઓ અને તમે, તમારા પરિય લોકો અને તમે, તમારી મનગમતી પ્વૃત્તિ તમારામાં અને રહેલી ખૂબીઓ શોધો, ખામીઓ પણ શોધો અને તેને દૂર કરવા પ્રાસ કરો. ખૂબીઓ માટે ગર્ અનુભવો. દરેકમાં ખૂબીઓ અને ખામીઓ હોય છે. પરંતુ અહીં ખાસ વાત છે, તમારી પ્કૃતિ બદલવાની. તમારી માનસિકતા બદલવાની કે જિંદગીમાં પોતાની જ જાત માટેનો દ્રષ્ટકોણ બદલવાની. તમારું મન તમારા કનટ્રલમાં તે હદે હોવું જોઈએ કે, જે બીજાના બિહેવિઅરના બદલે તમારા જ કનટ્રલમાં રહે. અગર કોઈ તમને દુઃખી કરી જાય છે ધેટ મીન્ કે તમે તમારા જ કનટ્રલમાં નથી, તો બીજા પર પોતાનો પ્ભાવ પાડવાને બદલે પોતાને જ કનટ્રલ કરતાં પહેલા તો શીખો. તમારું ડ્રેસંગ, તમારી પર્નાલિટી તમે ઉભી કરી હશે તો લોકો તો તેમ પણ પ્ભાવિત થશે જ. ત્યરે સમજો કે તમે આખી દુનિયામાં તમારા પોતાના માટે વિશેષ જ છો. તમારા મનમાં પથરાતા ભીતરના સૌંદર્ને ખીલવી દો જે તમને સેલ્ રિસ્પક્ અને સેલ્ કોન્ફડન્ અપાવશે. જેને લીધે તમે કોઈપણ વ્યક્ સાથે આત્મવશ્વસથી વાત કરશો જેથી તમારી આખી પર્નાલિટી જ બદલાઈ જશે. માન્યમાં ન આવે તો પ્રત્ કરજો. પછી મળતા પરિણામ સાથે ભૂતકાળની સરખામણી કરજો. મઝા આવી જશે. જિંદગી ચાહવા જેવી અને માણવા જેવી લાગશે, મનની લોકો માટેની ફરિયાદો પણ દૂર થવા લાગશે. તો સમય મળે ત્યરે તમે કોઈના માટે સમય કાઢો તે પહેલા તમારી જાત માટે સમય અવશ્ કાઢજો. જેમાં વિચારો કે મનોમંથનથી લઇ જાતને દરેક રીતે સજ્જ કરવી. સારું ડ્રેસંગ, સારું ક્લથીંગ, સારું બોલવું કે ચાલવું જેવી બાબતો પણ તેમાં સામેલ છે. (લેખિકા સાહિત્યપ્મી અને કર્શીલ સ્તંત્ર પત્રકાર છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com જિં મન તમારું અને કબજો કોઈ અન્ય કરી બેસે? એ તો કેવું? ચાલો મળીએ, જિંદગીને રીના બ્રહ્મભટ્ટ પાના નં S12 નું અનુસંધાન... આઇન્સ્ઇનના વેશમાં ડ્રઈવરે સ્ટજ ઉપર જગ્ય લીધી. ડ્રઈવરના વેશમાં આઇન્સ્ઇન સભાખંડમાં છેલ્લ ખુરશીએ બેઠો. બે કલાકના વિદ્વત્તાપૂર્ વકતવ્થી આખો સભાખંડ તાળીઓની ગુંજથી ગાજી ઊઠ્ય. સમગ્ર શ્રતાગણે ઊભાં થઈ. આઇન્સ્ઇન(ડ્રઈવર)ને સ્ટેનડિંગ ઓવેશન આપ્યુ. વાહ! વાહ! પોકાર્ુ. આ બધું છેલ્લ બેઠેલો સાચુકલો આઇન્સ્ઇન જોઈ મનમાં મલકી રહ્ય હતો. હવે પ્શ્નત્તરીનો સમય હોવાથી એક એક શ્રતાએ ક્રમિક રીતે પ્રશ કરવાનાં હતા અને આઇન્સ્ઇને જવાબ આપવાના હતા. પ્રશ કરનાર વૈજ્ઞાનકો હતા અને જવાબ આપનાર ડ્રઈવર એટલે ડ્રઈવરને પરસેવો વળી ગયો. તેમ છતાં સોબતની અસરના લીધે અને સાથે કરેલા પ્રોગોના કારણે ડ્રઈવરે એક પછી એક પ્શ્નના સફળતાપૂર્ક જવાબો આપ્ય. સભાખંડ તો ડ્રઈવરને સાચુકલો આઇન્સ્ઇન સમજી દરેક જવાબ પર તાળીઓ પાડતો હતો. હવે બન્યુ એવું કે એક પ્રશમાં ડ્રઈવર અટવાયો. હવે કરવું શું? પ્રશનો જવાબ ન આપી શકે તો આબરૂ જાય. પોતે ડ્રઈવર છે એમ પણ જાહેર કરી શકાય નહીં, એટલે એકાદ ક્ષણ વિચારી ડ્રઈવરે પ્રશ પૂછનાર વૈજ્ઞાનકને ખૂબ મહત્નો પ્રશ પૂછવા માટે અભિનંદન આપ્ય. સાથે ચતુરાઈ દાખવીને ઉમેર્ુ કે, આપનો પ્રશ બહુ મજાનો છે. આવો અઘરો, પણ મહત્નો પ્રશ પૂછવા માટે મને આપના પ્ત્ય માન ઉપજાવે છે. પણ, મને લાગે છે કે આ પ્રશનો જવાબ હું તો આપી જ શકું, પણ છેલ્લ ખુરશી પર બેઠેલ મારો ડ્રઈવર પણ આપી શકે છે. ડ્રઈવરને હું અહીં બોલાવું છુ. આપના પ્રશનો ઉત્તર મારો ડ્રઈવર આપશે. સભા અચંબિત થઈ ગઈ. સાચુકલો આઇન્સ્ઇન કે જે ડ્રઈવર બની છેલ્લ બેઠો હતો, એ સ્ટજ ઉપર આવ્ય. એણે પ્રશનો સચોટ જવાબ આપ્ય. એક ડ્રઈવર આવો જવાબ આપી શકે એ જોઈ આખો સભાખંડ ફરી અચંબિત થઈ ગયો. આખો સભાખંડ પુનઃ તાળીઓથી ગુંજી ઊઠ્ય. કાર્ક્રમ પૂર્ થયો એટલે આઇન્સ્ઇન અને ડ્રઈવર ઘેર ગયા અને પોતપોતાના અદલાબદલી કરેલા કપડાં પહેરી લીધા. વાતનો સાર એ છે કે, આઇન્સ્ઇન સાથે રહેનાર ડ્રઈવરને આઇન્સ્ઇનની સોબત નસીબ થઈ હતી. પડછાયા જેમ આઇન્સ્ઇન સાથે રહેવાના કારણે ડ્રઈવરના જ્ઞનમાં અઢળક વધારો થયો હતો. એને વાન નહીં તો પણ, સાન જરૂર આવી હતી. એને સંગ એવો રંગ લાગી ગયો હતો. એ રંગ અર્થાત્ અસરને કારણે વિશ્ના મહાન વૈજ્ઞાનકો સામે આઇન્સ્ઇન બનીને એ ઊભો રહી શક્ય હતો. આપણે પણ આ પ્સંગમાંથી બોધ લઈ એવી સોબત કરવી જોઈએ, જે આપણને જ્ઞનથી સંવર્ધિત કરે. આપણને જ્યા બગડવાનો ભય હોય ત્યાથી આપણે દૂર રહેવું જોઈએ. આ વાત યુવાપેઢી માટે તો ખાસ ધ્યનમાં લેવા જેવી છે. જેમના સંતાનો નાના હોય એમણે પણ આ વાત ધ્યનમાં લઈ એમના સંતાનો માટે યોગ્ સોબત થાય એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ. આપણે બગડશે કે સુધરશું એ વાતનો મદાર આપણી સોબત કે સંગ ઉપર નિર્ર છે. માટે આવો, આપણે સારું વાંચીએ, સારું વિચારીએ અને સારા લોકોની સોબત કરીએ. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com કવરસ્ટરીનું અનુસંધાન... આ સેવા માટે અગાઉથી પત્રોની ખાસ વ્વસ્થ કરવામાં આવી હતી. આ માટે પત્રોનું બુકિંગ તા.૧૮મી ફેબ્રઆરીના રોજ બપોર સુધી કરવામાં આવ્યુ હતું. ઓક્ફર્ કેમબ્રિજ હોસ્ટલમાં પત્ર બુકિંગ માટે એટલી ભીડ હતી કે તેની હાલત નાની જીપીઓ જેવી થઈ ગઈ હતી. પોસ્લ વિભાગે પણ અહીં ત્રણ-ચાર કર્ચારીઓને તૈનાત કર્યા હતા. થોડા જ દિવસોમાં હવાઈ સેવા માટેના ૩,૦૦૦ પત્રો હોસ્ટલમાં પહોંચી ગયા. એક પત્રની સાથે ૨૫ રૂપિયાની ટપાલ ટિકિટ જોડાયેલી હતી. પત્રો મોકલનારાઓમાં પ્રાગરાજની ઘણી પ્ખ્યત હસ્તઓ હતી, રાજાઓ અને રાજકુમારો પણ હતા. પોસ્ માસ્ર જનરલ કૃષ્કુમાર યાદવે માહિતી આપી હતી કે, અમદાવાદ સ્થત ફોરેન પોસ્ ઓફિસમાંથી દર મહિને ૨૦ હજારથી વધુ ડાક બેગ હવાઈ મારગે ભારત અને વિદેશમાં મોકલવામાં આવે છે. આમાંથી, દર મહિને ૨૦ થી ૨૫ હજાર ડાક બેગ ૨૦૦થી વધુ દેશોમાં મોકલવામાં આવે છે. ૬૦ દેશો માટે સીધી બેગિંગ સુવિધા ઉપલબ્ છે, જ્યરે અન્ દેશો માટે, દિલ્હ અથવા મુંબઈ જેવા મુખ્ શહેરોથી ફ્લઇટ કનેક્ટિવટી મુજબ વિદેશમાં ડાક મોકલવામાં આવે છે. ફોરેન પોસ્ ઓફિસ, અમદાવાદથી દર વર્ ૨ લાખથી વધુ પોસ્લ બેગ અને પાર્લ વિદેશમાં મોકલવામાં આવે છે. તે જ સમયે, દેશની અંદર અમદાવાદથી દર મહિને ૧૯ હજારથી વધુ બેગ, જેમાં લગભગ ૮૦,૦૦૦ કિલો વજનના પોસ્લ અને પાર્લનો સમાવેશ થાય છે જે હવાઈ મારગે મોકલવામાં આવે છે. આજે વિશ્ભરમાં સંદેશાવ્વહારના ઘણા માધ્મો છે, પરંતુ પત્રોની જીવંતતાનું પોતાનું અલગ સ્થન છે. આ પત્રો તેમના સમયના જીવંત દસ્તવેજો છે. આમાંથી કેટલાંક પત્રો સાહિત્ના પાનામાં રૂપાંતરિત થયા. આજે, વિમાન દ્વારા દેશ અને વિશ્માં ડાક પહોંચી રહી છે, પરંતુ તેનો ઇતિહાસ કુંભ અને પ્રાગરાજ સાથે અતૂટ રીતે જોડાયેલો છે. આ પત્રો એવા સમયે વૈશ્વકરણની વિભાવનાને વ્યખ્યાયત કરે છે જ્યરે વિદેશ જવું પણ એક દુઃસ્પ્ હતું. હવાઈ મેલ સેવાએ માત્ર પત્રોને જ પાંખો નથી આપી, પરંતુ લોકોના સપનાઓને ઉડાન પણ આપી છે. ભારત અને વિદેશ વચ્ચ બનેલી વિવિધ ઐતિહાસિક ઘટનાઓ સાથે જોડાયેલી માહિતી અને પાસાઓને એક સ્ળેથી બીજા સ્ળે પહોંચાડવામાં હવાઈ મેઈલ સેવાનું યોગદાન હંમેશા અવિસ્રણીય રહેશે.(PIB) ( સૌજન્ય : પોસ્ માસ્ર જનરલ કૃષ્કુમાર યાદવ) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com મનને તમારો પરિ તમ બનાવી જાતને પ્રમ કરવાનું શરૂ કરો.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=