Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ માર્ 6, 2026 (February 28 - March 6, 2026) S18 ખનું ઇશ્વર જેવું છે, એ સાવ નવા સ્રૂપે આવીને આપણને અચંબામાં મૂકી દે છે. નિરંજન મહેતાને એમની સુદીર્ સરકારી નોકરીના અનુભવને લીધે કન્ફ્યઝનમાં રહેવાની ભારે ટેવ પડી ગઈ છે. કન્ફ્યઝનની ઊંચાઈએ એ વારંવાર પહોંચી જતા. જ્યરે પોતે નક્ક કરી શકતા નહીં કે પોતે સુખી છે કે દુઃખી...! જોકે એમાં નિરંજન મહેતાનો દોષ કાઢવાની ઉતાવળ કરવા જેવી નથી. સરકારમાં આ એક વિશેષ હવામાનીય (આવી પરિસ્થિતને ગુજરાતીમાં ઇકોસિસ્મ કહેવામાં આવે છે) સગવડ હોય છે, જેમાં તમે સહજ રીતે સેમિ-આધ્યા્મક અવસ્થ પ્રપ્ કરી શકો. આવી અવસ્થમાં સુખી-દુઃખી મન પારખી જ ના શકાય. નિરંજન મહેતાએ લાંબી કારકિરદીમાં અનેક ચમત્કરોનો અનુભવ કરેલ છે. એણે અનેક વિરોધાભાસો વચ્ચ કિચૂડ કિચૂડ બોલતી બારાખડી સાંભળી છે. શબ્દને શરદી-સરેખમ જ નહીં પણ કોરોના કે કેન્ર પણ થાય છે. કા૨ણ એણે છડેચોક શબ્દનાં અપહરણ, ચીરહરણ અને પ્રણહરણ જેવા અનેક બનાવો સ્ચક્ષથી જોયા છે, ઉદાહરણ તરીકે... જે લોકો રાત્ર દીકરાને તાવ આવ્ય હોય ત્યરે પાડોશી પાસે પેરાસીટામોલની ટેબ્લટ ના માંગી શકે એવા લોકો ડિઝાસ્રમાં કેવી રીતે રિસોર્સઝ ભેગા કરી શકાય એના એક્ષ્્ તરીકે સન્મન અને માન્તા પ્રપ્ કરતા જોયા છે. એક વા૨ નિરંજન મહેતાને એક ઉપરી અધિકારીએ ‘સ્ટુપિડ’ કહેલા. એને ખૂબ ખોટં લાગેલું. નિરંજન ચાર-પાંચ વા૨ આ શબ્નો અર્ ખોળી ખોળી વાંચી ગયા. પણ સરકારી નોકરીમાં શબ્નો અર્ સમજવાનો નથી હોતો, પામવાનો હોય છે. બીજે દિવસે એ જ અધિકારી નિરંજનનાં વખાણે એટલા તો ચઢી ગયા કે એમ લાગે સાંજ સુધીમાં તો બે જણા એકબીજાના વેવાઈ બની જશે! પણ સંસાર જેનું નામ, શબ્દ પણ અહીં ઘસાઈ જાય એવો દુરુપયોગ થાય. આને કા૨ણે નિરંજનમાં ગજબનું વજનદાર મૌન ઊગ્યુ છે. એ હસે છે કે ૨ડે છે એ જ તમે નક્ક ના કરી શકો તો એ ખુશીમાં છે કે ગમમાં છે એ કેવી રીતે પામી શકો? એનો ચહેરો હંમેશા આગાહીઓને યોગ્ રહેતો. એ હસે તો અલ્જીવી, ક્ષણ થતા ચંદ્રનો નજીકથી ફોટો લીધો હોય એવું, એટલે કે ડાઘાયુક્. શબ્દની આ વસાહતમાં નિરંજન એક સાવ નવા જ પ્કારના ઇગ્નર-યોગમાં પ્વેશ્ય છે. વળી, બે દિવસથી એના ઘેર આવેલા મહાપંડિત, શાસ્તમારતંડ અને કોઈ જૂની હાસ્-નવલકથાના ભૂલા પડેલા પાત્ જેવા ચંદ્રંભદ્ર એમના ઘરે આવ્ય છે. આ અતિથિ-ઘટનાને સુખ કહેવું કે દુઃખ એ નિરંજનનું પીળં પડી ગયેલું અને ફાઈલ પર ફકતા લાલ ફીતા જેવું મન નક્ક કરી શક્યુ નથી. એને મળતા લોકો એની સાથે છે કે સામે એ નક્ક કરવાની બુદધિ છ પ્મોશન પછી એ ગુમાવી બેઠો છે ત્યરે અનિર્ણાયકતાની અદ્્ભુત મનમોહક અવસ્થમાં એ ઘરનો હીંચકો હલાવી રહ્ય હતો, ત્યરે અંદરથી શ્લક બોલવાના અવાજો સાથે મહેમાનો માટેના ઓ૨ડાનો દરવાજો ચંદ્રંભદ્રની પત્ન લોપામુદ્રાએ ખોલ્ય. નિરંજને સહજભાવથી પૂછ્ય, ‘કેવી રહી રાત્રની નિદ્રા...’ લોપામુદ્રાએ અંગુલિનિરદેશ કરતાં કહ્યુ, ‘આર્પુત્ને જ પૂછો, આખી રાત, ક-રોડ પછી ખ-રોડ, પછી ગ- રોડ... આવું કશુંક ભૌગોલિક બોલ્ય કરતા હતા.’ પાછળ જ ચંદ્રંભદ્ર ઊભા હતા, જેમની બહાર આવવાની આતુરતા સાંજે ઓફિસ-સમય પછી ઘરે જતા કર્ચારી જેવી જણાતી હતી. જેમ ડબ્બ વગરનું એન્જન ઝડપથી આગળ વધે એવી રીતે એ આગળ વધી રહ્ય હતા. ‘સુપ્ભાતમ્... બંધુ નિરંજન...!’ નિરંજનને અવાજમાં ઓફિસની નવી સ્ટશનરીની સુગંધ જણાઈ એટલે ઉત્સહથી હીંચકાનો ત્યગ કરી સર્જન વલ્ભ ચંદ્રંભદ્રને અર્ નમસ્કરની અદાથી સ્વગત્ય અને કહ્યુ, ‘સુપ્ભાતમ્ મહોદય...’ પછી શ્વાસ ઉ૫૨ નજ૨ રાખ્ય વગર જ પુછાઈ ગયું, ‘આશા રાખું આપની નિદ્રા સુચારુરૂપે સંપન્ થઈ હશે.’ ચંદ્રંભદ્ર એમના ચહેરા ઉપર આથમતા ચંદ્રનો જે ભાવ હોય તેને પ્ગટ કરતાં બોલ્ય, ‘વત્... નિદ્રા તો અમને ક્યાથી વરેલી હોય...! અનિદ્રાની એવી કોઈ રૂગ્તા નથી, પણ ગાંધીનગરના શ્વાનસમૂહનો કોઈ કાર્ક્રમ હશે કે કેમ, સમગ્ર નિશા દરમિયાન એ પશુઓએ પોતાના રોકકળભર્યા અવાજોથી અમારી નિદ્રાનું હરણ કર્યુ છે. મને શાપ આપવાની ઇચ્છ થઈ આવે છે. લોપામુદ્રા, એક જલપાત્ આપો.’ લોપાબહેને એક પત્નએ બતાવવી જોઈએ એવી હિંમત બતાવીને ચંદ્રંભદ્રને ખખડાવવા પ્રયત કરયો, ‘એમને શું અભિશાપ આપશો.... બિચારાં... કૂતરાંઓ છે, એમ કહો કે આ કૂતરાં એટલાં નસીબદાર કે આ જનમમાં એમને ગાંધીનગ૨માં અવતાર મળ્ય છે, તો બે રોટલા પામે છે... હવે એમને ક્મા કરો...’ ચંદ્રંભદ્ર આવી ક્ણોમાં પોતાના ક્રોધને ક્ણાર્માં વારી શકતા. જાણે કોઈ મોટા અધિકારી મોટી મિટિંગમાં મોટો ક્રોધ કરીને આવે અને પછી નિત્-ચા-પ્દાતા પટાવાળાને જોતાં જે અક્રોધમય અને પ્રમમય સ્મત નાંખે (રેલાવે નહીં) એ રીતે લોપામુદ્રા અને નિરંજનના આતુર ચહેરા ત૨ફ નજ૨ નાંખીને બોલ્ય, ‘અહો... તમારો કારુણ્મય અભિપ્રા સ્વકા૨વા મને ઇચ્છ થઈ આવે છે પણ એનો અર્ એમ નથી કે આ શ્વાનવૃદ ક્માને યોગ્ છે. મને ભારતવર્ની ગૌ-શ્વાનની પ્રતપાલક સંસ્કૃતિની ચિંતા છે...’ એમણે વાક્માં આવેલી ચિંતા ચહેરા ઉપર છાંટી. રાતે ભસેલા કૂતરાંઓના અવાજોથી જેમને કંઈ અસર નહોતી થઈ એવા નિરંજનના આંગણે ઊભેલા બે લીમડા સામે જોઈને એ બોલ્ય, ‘અભદ્ર થઈ રહ્યુ છે, તમને લોકોને ખ્યલ નથી આવતો. આ દેશમાં અને વિશ્વમાં અબોલા પ્રણીઓની આ વેદના ભલે મારી નિદ્રા હરી લે, પણ એના ગૂઢાર્થ હું ના સમજી શકું એવો નઠોર નથી... હે નિરંજન! થોડી સંવેદનશીલતા પ્ગટાવો.’ નિરંજને કોઈ સચિવાલયને કાંઠે ઊભેલા પત્કારની અદાથી પૂછ્ય, ‘શેની સંવેદનશીલતા અને શું રહસ્ છે આ કૂતરાંઓના ઉજાગરાઓનું... જરા, વિસ્તરથી સમજાવો...’ ઓટોમેટિક ગાડીમાં ગિયર બદલાય એનો ખ્યલ જેમ સાદાસીધા ડ્રઈવરને ના આવે એવી રીતે ચંદ્રંભદ્ર બદલાતી ગતિ અને ગિયર સાથે બોલ્ય... ‘વત્... મે સાંભળ્યુ છે કે હવે આ શહેરમાં પણ બીજા શહેરોની જેમ ફ્લેટ કે એપાર્મેન્ની ગીચતા વધતી જાય છે.’ લોપામુદ્રાએ પત્ન તરીકે મશ્રીભર્યા અવાજમાં કહ્યુ, ‘મહારાજ... ગીચતા વધે છે, નીચતા નહીં...’ અડધેથી અલ્પક્રોધત અને કોપીત અવસ્થમાં ચંદ્રંભદ્ર બોલ્ય, ‘હે આર્પુત્ર... તમે વધુ બોલો છો.... તમને ખબર પડતી નથી કે આ પ્માણે શહેરી વિકાસ થયા કરશે અને ફ્લેટ કે એપાર્મેન્ બહુમાળી આવાસો વધ્ય કરશે તો ગૌમાતા અને શ્વાનવૃદને યાદ કરીને ભોજન કરાવતી મહિલાઓ શું કરશે? ગૌમાતા અને શ્વાનવૃદને ના ખવરાવો અને આ ફ્લેટ કલ્ર વધી જશે તો પુણ્યક્ના યોગ સર્જાશે એની આપતતિનો તો વિચાર કરો... આ શ્વાનસમાજે એમના રાત્રરૂદનમાં આટલી ભયાનક શ્વાનારોળ [કાગારોળ ના કહેવાય] કરી છે... એટલે આ સમજવું જરૂરી છે, વત્... નિરંજન...!!!’ (લેખક ગુજરાત સાહિત્ અકાદમીના અધ્યક છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com દુ: ચંદ્રભદ્ની પ્રથમ રાત્રિ અને શ્વનસમૂહનું રાત્રિ રૂદન ભાગ્યેશ જહા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=