Gujarat Times
Magazine Section Gujarat Times March 6, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ મગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે, વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ. ઉત્તર ગુજરાત પરિક્ષત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્કુમાર ાદવે આ અંગે રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે, આ ઐતિહાસિક ઘ ના ૧૧૫ વર્ પહેલાં તા.૧૮મી ફેબ્રઆરી, ૧૯૧૧ના રોજ પ્ર ાગરાજમાં બની હતી. ોગાનુ ોગ એ વરષે કુંભ મેળાનું પણ આ ોજન થું હતું. તે દિવસે ફ્રન્ચ પાઇલ મોન્સિયર હેનરી પિકેે નવો ઇતિહાસ રચ્યો હતો. તેઓ પોતાની સાથે ૬,૫૦૦ પત્રો લઈને પ્ર ાગરાજથી નૈની સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. વિમાન હેવિલેન્ એરક્રફ્ટ હતું અને તેણે વિશ્વની પ્રથમ સરકારી ડાક વહન કરવાનાં નવા ુગની શરૂઆત કરી હતી. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્કુમાર ાદવનાં જણાવ્યા મુજબ, તે દિવસે ડાકની ઉડાન જોવા માે લગભગ એક લાખ લોકો પ્ર ાગરાજમાં એકઠા થ ા હતા, જ્યારે સાંજે ૫.૩૦ વાગ્યે એક વિશેષ વિમાને મુના નદીના કિનારેથી ઉડાન ભરી અને નદી પાર કરીને ૧૫ કિલો મી રનું અંતર કાપ્યું અને પ્ર ાગરાજની બહારની સેનટ્રલ જેલની નજીક આવેલા નૈની જંકશન પાસે ઉતર્યુ. કાર્યક્રમનું સ્ળ એક કૃષિ અને વેપાર મેળો હતું, જે નદીના કિનારે ોજા ો હતો અને તેનું નામ ‘ુ પી પ્રદર્ન’ હતું. આ પ્રદર્નમાં બે ફ્લઈંગ મશીન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કે લાંક બ્રિટિશ અધિકારીઓ દ્વરા આ વિમાનની આ ાત કરવામાં આવી હતી. તેના જુદા જુદા ભાગો હતા જે સામાન્ય લોકોની હાજરીમાં પ્રદર્ન સ્ળ પર ભેગા કરવામાં આવ્યા હતા. ૧૧૫ વર્ પહેલા પ્ર ાગરાજથી નૈની જંકશન સુધીની હવાઈ સફર માત્ર ૧૩ માં પૂર્ થઈ હતી. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્કુમાર ાદવે જણાવ્યું કે, આ ફ્લઈ ની ઉડાન માત્ર છ માઈલની હોવા છતાં આ ઘ નાને લઈને પ્ર ાગરાજમાં ઐતિહાસિક ઉજવણીનો માહોલ હતો. બ્રિટિશ અને કોલો લ વિમાન કંપનીએ જાન્યુઆરી, ૧૯૧૧માં તેનું એક વિમાન પ્રદર્ન માે ભારતમાં મોકલ્યું હતું, જે સં ોગથી પ્ર ાગરાજ પહોંચ્યું ત્યારે કુંભ મેળો પણ ાલી રહ્ય હતો. તે એવો સમ હતો જ્યારે વિમાન જોવું તો દૂર, બહુ ઓછા લોકોએ તેના વિશે બરાબર સાંભળ્યું હતું. આવી સ્થિતમાં આ ઐતિહાસિક અવસરે ભારે ભીડ જામે તે સ્વભાવિક હતું. આ સફરમાં હેનરીએ, ન માત્ર ઇતિહાસ રચ્યો પણ પહેલીવાર આકાશમાંથી દુ ાનો સૌથી મો ો પ્ર ાગ કુંભ પણ જો ો! ભારતી ડાક સેવાના વરિષ્ અધિકારી કૃષ્કુમાર ાદવના જણાવ્યા અનુસાર, કર્લ વા . વિધમે પ્રથમ વખત પોસ્ટલ સત્તાવાળાઓનો સંપર્ કરીને હવાઈ માર્ કે લીક મેલ બેગ મોકલાવવી હતી, જેને તત્કલીન ડાક વડાએ ખુશીથી મંજૂરી આપી હતી. મેલ બેગ પર ‘ફર્સ્ એર મેઈલ’ અને ‘ઉત્તર પ્રદેશ પ્રદર્ન, અલ્હબાદ’ લખેલું હતું. તેના પર એક વિમાનની તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. તેના પર પરંપરાગત કાળી શાહીને બદલે મજન્ટા શાહીનો ઉપ ોગ કરવામાં આવ્યો હતો. આ ોજકો તેના વજનને લઈને ખૂબ જ ંતિત હતા, જેને પ્લનમાં સરળતાથી લઈ જઈ શકા છે. દરેક પત્રના વજન પર પણ પ્રતિબંધ હતો અને સાે તીપૂર્ક ગણતરી કર્ય પછી માત્ર ૬,૫૦૦ પત્રોને જ લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્લનને તેના ગંતવ્ય સુધી પહોં ામાં ૧૩ નો સમ લાગ્યો હતો. કૃષ્કુમાર ાદવે ભારતમાં ડાક સેવાઓ પર ઘણા લેખો અને પુસ્ક લખ્યા છે, જેમાં ‘ઇન્ડિયા પોસ્ટ : ૧૫૦ ગ્લર સ ’માં જણાવ્યું હતું કે, આ પ્રથમ એર મેઈલ સેવા માે વિશેષ ફી છ આના રાખવામાં આવી હતી અને તેમાંથી થતી આવક ઓક્ફર્ અને કેમબ્રિજ હોસ્ટેલ, અલ્હબાદને દાનમાં આપવામાં આવી હતી. ( અનુસંધાન પાન નં. S21 પર) પ્રયાગ કુંભ મેળામાં ૧૧૫ વર્ પહેલા ૧૮ ફેબ્રઆરી, ૧૯૧૧ના રોજ ૬,૫૦૦ પત્ર સાથે ઉડ્ય હું વિમાન, શરૂ થઈ હ ી દુનિયાની પહેલી હવાઈ ડાક સેવા સ દર વરષે, અમદાવાદ સ્થિત ફોરેન પોસ્ ઓફિસમાંથી હવાઈ ડાક સેવા દ્વરા ૨ લાખથી વધુ ડાક અને પાર્લ વિદેશમાં મોકલવામાં આવે છે
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=