Gujarat Times

નેશનલ 10 માર્ 6, 2026 (February 28 - March 6, 2026) મેરઠ: વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ભારતની પહેલી હાઈ-સ્પડ રિજનલ ટ્રેન નમો ભારત અને મેરઠ મેટ્રને લીલીઝંડી બતાવી હતી. આ સાથે વડાપ્રધાને મેરઠમાં રૂ. ૧૨,૯૩૦ કરોડના પ્રોજેક્ટનું ઉદધા ન પણ કર્ુ હતું. આ હાઈ-સ્પડ ટ્રેનના પગલે મેરઠ અને દિલ્હ વચ્ચનું ૮૨ કિ.મી.નું અંતર હવે માત્ર ૫૫ માં પૂરું થઈ શકે. આ સમયે વડાપ્રધાન મોદીએ એઆઈ ઈમ્પક્ટ સ માં કોંગ્રસ કાર્કરોના 'શ્ લેસ' દેખાવોને 'ગંદા અને નંગા' રાજકારણ સમાન ગણાવ્ય હતા. તેમણે કહ્ય, કોંગ્રસે એઆઈ સ ને તેના ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠમાં શતાબ્દ નગર સ શન પર આયોજિત ભવ્ કાર્ક્રમમાં નમો ભારત અને મેરઠ મેટ્રનું ઉદધા ન કર્ુ હતું. વડાપ્રધાને લીલીઝંડી બતાવી આ ટ્રેનો રવાના કરી હતી. સાથે જ ભારત હવે એવા પસંદગીના દેશોમાં જોડાઈ ગયું છ જ્યા એક જ ટ્રેક પર હાઈ-સ્પડ રિજનલ ટ્રેન નમો ભારત અને સ્થાનક મેટ્ર મેરઠ મેટ્ર બંને દોડતી હોય. નમો ભારત ટ્રેન મેરઠથી દિલ્હનું ૮૨ કિ.મી.નું અંતર હવે માત્ર ૫૫ માં પૂરું કરશે. નમોભારત ટ્રેન લાંબા અંતરના પ્રવાસીઓને મેરઠથી દિલ્હ- ગાઝિયાબાદ સુધી હાઈસ્પડ કને ી પૂરી પાડશે. જ્યરે મેરઠ મેટ્ર શહેરની અંદર પ્રવાસીઓ મા સ્થાનક સ્રે પરીવહન સરળ બનાવશે. ભારતની પહેલી રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ નમો ભારત પ્રતિ કલાક ૧૮૦ કિ.મી.ની ઝડપે દોડવા ડિઝાઈન કરાઈ છ. જોકે, હાલ આ ટ્રેન પ્રતિ કલાક ૧૬૦ કિ.મી.ની ઝડપે દોડશે. આ ટ્રેન દિલ્હ અને મેરઠની સાથે શાહિબાબાદ, ગાઝિયાબાદ અને મોદીનગરને પણ જોડશે. બીજીબાજુ મેરઠ પેટ્ર પણ ભારતની સૌથી ઝડપી મેટ્ર સિસ્ટમ છ. મેરઠ મેટ્ર પ્રતિ કલાક ૧૨૦ કિ.મી. ની ઝડપે દોડશે. મેરઠ મેટ્ર ૨૩ કિ.મી.નો તેનો સંપૂર્ પ્રવાસ માત્ર ૩૦ માં પૂરો કરશે. એક જ ઈન્ફ્રાસ્ક્ચર પર નમો ભારત અને મેરઠ મેટ્રનું એકીકરણ હાઈ-સ્પડ ઈ ્ટર ી પ્રવાસ અને શહેરની અંદર ઝડપી પરિવહન સક્ષમ બનાવશે. આ પ્રોજેક્ટ ભારતમાં શહેરી અને પ્રાદેશિક પરિવહનના એકીકરણ મા બે ્ચમાર્ સમાન છ. આ સાથે વડાપ્રધાન મોદીએ મેરઠમાં રૂ. ૧૨,૯૩૦ કરોડના પ્રોજેક્ટનું ઉદધા ન કર્ુ હતું. મેરઠમાં નમો ભારત અને મેરઠ મેટ્રના ઉદધા ન સાથે જનસભાને સોંબોધન કરતા પીએમ મોદીએ દિલ્હમાં એઆઈ ઈમ્પક્ટ સમ માં યુવા કોંગ્રસ કાર્કરોએ કરેલા 'શ્ લેસ' દેખાવોની આકરી ીકા કરી હતી. તેમણે કહ્ય કે, કોંગ્રસે એક વૈશવિક આયોજનને પોતાના ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધું. કોંગ્રસનું આ કૃત્ બતાવે છ કે તે વૈ ારિકરૂપે દેવાળીયા અને દરીદ્ર થઈ ગઈ છ. એકતરફ દેશવાસીઓ ભારતને વિકસિત બનાવવા મા દિવસ-રાત મહેનત કરી રહ્ છ ત્યરે દેશમાં કે લાક રાજકીય પક્ષો ભારતની સફળતા પ ાવી શકતા નથી. એઆઈ સ ભાજપનો કાર્ક્રમ નહોતો. ભારતની પહેલી હાઈ-સ્પડ ટ્રેન નમો ભારતને પ્રધાનમંત્રએ લીલી ઝંડી બતાવી પ્રસ્થન કરાવી બંગાળના દિગ્જ નેતા અને પૂર્ રેલવે મંત્રી મુકુલ રોયનું નિધન પશ્ચિમ બંગાળ: પશચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી ' ાણક્' તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્ કેન્દ્રીય રેલવે મંત્રી મુકુલ રોયનું નિધન થયું છ. પક્ષ પલ ા અને સંગઠન શક્તના જોરે બંગાળની સત્તના સમીકરણો બદલવામાં તેઓ નિષ્ણત માનવામાં આવતા હતા. તૃણમૂલ કોંગ્રસના સ્થપક સભ્યમાંના એક અને પૂર્ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છ. 71 વર્ષીય રોય લાંબા સમયથી સ્વસ્થ્ સંબંધી સમસ્યઓથી પીડાઈ રહ્ હતા. તેમના પુત્ર શુભ્રશુ રોયે પુષ્ટિ કરી છ કે રાત્રે અંદાજે 1:30 વાગ્ય અ ાનક કાર્ડિયાક અરેસ્ટ આવતા તેમણે અંતિમ શ્વસ લીધા હતા. મુકુલ રોયે પોતાના રાજકીય કરિયરની શરૂઆત યુથ કોંગ્રસથી કરી હતી, પરંતુ મમતા બેનર્જ સાથે મળીને TMC ની સ્થપના કર્યા બાદ તેઓ રાષટ્રી ફલક પર મક્ય હતા. વ 2017માં મમતા બેનર્જ સાથેના મતભેદો બાદ મુકુલ રોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. વ 2019 ની લોકસભા ૂંણીમાં ભાજપે બંગાળમાં જે 18 બેઠકો જીતી હતી, તેમાં રોયની વ્યહર નાનો મો ો ફાળો હતો. જોકે, વ 2021 માં ભાજપની પર વિધાનસભા ૂંણી જીત્યના થોડા જ સમય બાદ તેઓ ફરી TMCમાં પરત ફર્યા હતા. નવેમ્ર 2025માં કલકત્ત હાઈકોર્ટે પક્ષ પલ ા વિરોધી કાયદા હેઠળ તેમને અયોગ્ ધારાસભ્ જાહેર કર્યા હતા. તેમના નિધનથી બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવ્ય છ. હિન્દઓ એક છે, ત્યા સુધ કોઈ શક્ત નુકસાન કરે તેમ નથ ઃ દત્તત્રય હોસાબલે જયપુર: રાષટ્રી સ્વંસેવક સંઘના મહાસ વ દત્તાત્રે હોસાબલેએ કહ્ય છ કે આઝાદીના ઘણા દાયકાઓ પછી ભારત પાસે વિશ્માં સન્માન પાછું મેળવવાની સુવર્ તક છ. તેમણે ભારપૂર્ક જણાવ્યુ હતું કે જ્યા સુધી સમાજ હિન્દુ ભાવનામાં એક રહે ત્યા સુધી વિશ્ની કોઈ પણ શક્ત ભારતને નુકસાન પહોં ાડી શકે નહીં.જયપુરમાં એક કાર્ક્રમને સંબોધતા દત્તાત્રે હોસાબલેએ કહ્ય કે હિન્દુ ધર્, સંસ્કૃત અને સમાજના રક્ષણ મા આપણા પૂર્જાેએ મહાન બલિદાન આપ્યુ. તેમણે કહ્ય કે આજે ભારત કનોલોજી, વિજ્ઞન અને આર્થિક ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્ય છ અને ઘણા દેશોની બરાબરી કરવા મા પ્રયત્શીલ છ. તેમના મતે, કે લાક દેશો ભારતને દબાવવાનો પ્રયાસ કરી શકે છ, પરંતુ જાે સમાજ એક રહેશે તો ભારતને કોઈ રોકી શકશે નહીં. આને દેશ મા એક મો ી તક ગણાવતા, તેમણે લોકોને એકતા જાળવવા અપીલ કરી. (ગુજરાત ાઈમ્ સંકલન) નવી િલ્હ: ભારતની યજમાનીમાં યોજાયેલ પાં દિવસીય 'ઈન્ડિયા એઆઈ ઈમ્પક્ટ સ ' ઐતિહાસિક સફળતા સાથે પૂર્ થઈ છ. આ સંમેલનમાં અમેરિકા, ીન, ફ્રાન્, ઓસટ્રેલિયા અને બરિ ન સહિત વિશ્ના 88 દેશો અને આંતરરાષટ્રી સંગઠનોએ 'નવી દિલ્હ ડિક્લરેશન ઓન એઆઈ ઈમ્પક્ટ' પર હસ્તક્ષર કર્યા છ. આ ડિક્લરેશનમાત્ર આર લ ઈ જન્સના ભવિષ્ મા ની બ્લુપ્રિન્ટ નથી, પરંતુ તે વૈશવિક મં પર ભારતની વધતી જતી કૂ નીતિક શક્તનું પણ પ્રતીક છ. ઉલ્લખનીય છ કે, ગયા વર્ષે પેરિસમાં યોજાયેલી સ માં અમેરિકા અને બરિ ને કે લાક નિયમોના કારણે હસ્તક્ષર કરવાનો ઇનકાર કરયો હતો, પરંતુ દિલ્હમાં ભારત આ તમામ દેશોને એક મં પર લાવવામાં સફળ રહ્ય છ. ભારતનો મુખ્ ઉદ્દશ્ AI કનોલોજીનું 'લોકશાહીકરણ' કરવાનો છ, જેથી આ શક્તશાળી કનોલોજી માત્ર ગણતરીની કંપનીઓ પૂરતી સીમિત ન રહેતા સામાન્ય લોકો સુધી પહોંે . આ સમજૂતી અંતર્ત સહભાગી દેશોએ આર લ ઇ જન્સના સુરક્ષિત અને વ્યપક ઉપયોગ મા કે લાંક પાયાના પ્લેટફોર્ વિકસાવવા પર ભાર મૂક્ય છ. આ અંતર્ત 'ડમો ક ડિફ્યઝન ા્ ર' દ્વરા AIના મૂળભૂત સંસાધનો અને સુવિધાઓ દરેક દેશ અને સામાન્ય નાગરિક સુધી પહોં ાડવાનું લક્ષ રાખવામાં આવ્યુ છ. આ ઉપરાંત, સફળ AI પ્રોજેક્ટ્ને વૈશવિક સ્રે અન્ય દેશોમાં પણ સરળતાથી અમલી બનાવી શકાય તે મા 'ગ્લબલ AI ઈમ્પક્ટ કોમન્સ' નામનું એક કોમન પ્લેટફોર્ તૈયાર કરવામાં આવશે. AI કનોલોજીનો ઉપયોગ સુરક્ષિત અને ભરોસાપાત્ર રહે તે મા 'ટ્સ ડ AI કોમન્સ' દ્વરા ોક્કસ ધોરણો, સુરક્ષા માપદંડો અને કનિકલ સાધનોનું આદાનપ્રદાન કરવામાં આવશે. છલ્લ, વિજ્ઞન અને સંશોધન ક્ષેત્રે AIના મહત્મ ઉપયોગને પ્રોત્સહન આપવા મા વિશ્ભરની પ્રતિષ્ઠત વૈજ્ઞાનક સંસ્થઓનું એક મજબૂત ને વર્ ઊભું કરવામાં આવશે, જે ભવિષ્માં નવી શોધ અને વિકાસ મા માર્ મોકળો કરશે. નવી દિલ્હ ડિક્લરેશનમાં એ વાતનો સ્વકાર કરવામાં આવ્ય છ કે AI કનોલોજી સમાજના દરેક વર્ના ઉત્થન અને પ્રગતિ મા અપાર ક્ષમતા ધરાવે છ. આ હેતુને સિદ્ધ કરવા મા એક વિશે 'સોશિયલ એમ્પવરમે ્ટ પ્લેટફોર્' સ્થપવાની દરખાસ્ કરવામાં આવી છ, જે સામાજિક સશક્તકરણ મા કામ કરશે. આ ઉપરાંત, AIના વધતા પ્રભાવને કારણે નોકરીઓના બદલાતા સ્રૂપને ધ્યનમાં રાખીને, ક ારીઓને નવી કનોલોજી મુજબ સજ્જ કરવા મા 'રીસ્કિલંગ' (કૌશલ્ વર્ન) અને તેમના સર્વાગી વિકાસ મા જરૂરી માર્દર્ક સિદ્ધાંતો તૈયાર કરવા પર પણ તમામ દેશો વચ્ચ સહમતિ સધાઈ છ. જોકે આ તમામ પ્રતિબદ્ધતાઓ સ્વે્છક છ, એ લે કે તેને લાગુ કરવી એ દેશોની મરજી પર નિર્ર છ, જે એક મો ો પડકાર છ. શરૂઆતમાં યુરોપિયન યુનિયનએ કે લીક બાબતો પર વાંધો ઉઠાવ્ય હતો, પરંતુ ભારતને એક મજબૂત વ્યપારી ભાગીદાર ગણીને અંતે તેઓ આ ઐતિહાસિક સમજૂતીમાં જોડાવા મા તૈયાર થયા હતા. અમેરિકન પ્રમુખનું વહીવ ીતંત્ર પણ આ સમજૂતીમાં જોડાવું એ ભારત મા ગર્ની વાત છ. (ગુજરાત ાઈમ્ સંકલન) AI ક્ષત્ર 'નવી દિલ્હ ડિક્લરેશન' પર દુનિયાના 88 દેશોની મહોર મુંબઈ: રાષ્ટપતિ દ્રૌપદી મુર્મૂએ ખાનગી હોસ્પિટલોને સંદેશ આપ્ય છ. તેમણે મુંબઈના લોકભવનમાં એક કાર્ક્રમ દરમિયાન કહ્ય કે, તમામ લોકોને સસ્ત અને વિશ્સ્રીય આરોગ્ સેવા ઉપલબ્ કરાવવી તે આપણા બધાનું લક્ષ હોવું જોઈએ. તેમણે વિશ્વસ વ્ક્ કરયો કે, વૈશવિક આરોગ્ સેવા કેન્દ્ર તરીકે ભારત પ્રતિષ્ઠ પ્રાપ્ કરશે. તેમણે ખાનગી હોસ્પિટલો અને તબીબી સંસ્થઓને કહ્ય કે, આરોગ્ સેવાઓ કરતી વખતે પોતાની સામાજિક જવાબદારીનું પણ ધ્યન રાખો. રાષ્ટપતિએ કહ્ય કે, ‘સ્સ્ ભારતનું નિર્માણ કરવા મા તેમાં સરકારની સાથે સાથે અન્ય તમામ હિતધારકોની ભૂમિકા પણ મહત્તની છ. તમામ લોકોને ગુણવત્તાુક્ આરોગ્ સેવા મળી રહે તે મા તમામે મળીને પ્રયાસ કરવો જોઈએ. એઆઈ અને કનોલોજી અન્ય ક્ષેત્રોની જેમ આરોગ્ ક્ષેત્રમાં પણ મહત્તની ભૂમિકા નિભાવી રહ્ય છ. આરોગ્ના તમામ પડાવમાં તેનો ઉપયોગ થઈ રહ્ છ. આવનારા સમયમાં તેની ભૂમિકા વધુ વધવાની છ. તેમણે વધુમાં કહ્ય કે, ‘દેશવાસીઓને સસ્ત આરોગ્ સેવા આપવા મા દેશમાં જ દવા અને ઉપકરણોનું ઉત્પદન કરવું ખૂબ જ જરૂરી છ. આમાં મેક ઈન ઈન્ડિયા અને PIL જેવી પહેલ સફળ થઈ રહી છ. આપણે વ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ બનાવવાના લક્ષ સાથે આગળ વધી રહ્ છીએ. આ લક્ષ હાંસલ કરવા મા નાગરિકોનું સ્સ્ હોવું તે જરૂરી છ. જો નાગરિકોને સમયસર ગુણવત્તાુક્ આરોગ્ સેવા ઉપલબ્ થશે તો તમામ દેશવાસીઓ સ્સ્ રહેશે.’ ઉલ્લખનીય છ કે, રાષ્ટપતિ દ્રૌપદી મુર્મૂ મહારાષ્ટના બે દિવસનો પ્રવાસ કરવા મા આજે મુંબઈ પહોંચ્ય છ. જ્યરે તેઓ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષટ્રી એરપો્ પર પહોંચ્ય ત્યરે રાજ્પાલ આ ાર્ દેવવ્રત, મુખ્મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્મંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા અજિત પવારે તેમનું સ્વગત કર્ુ હતું. (ગુજરાત ાઈમ્ સંકલન) ‘આરોગ્ સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’ઃ રાષ્ટ્પતિ દ્રૌપદી મુર્મૂ પ્રધાનમંત્રી મો ન આગેવાન માં કેબિનેટન મહોરઃ કેરળ રાજ્ને કેરલમ નામ અપાશે કેરળ: દક્ષિણના રાજ્ કેરળને કેરલમ નામ આપવાની રાજ્ની ડાબેરી પક્ષની સરકારની ભલામણોને કેન્દ્રીય કેબિને દ્વરા મંજૂરી આપવામાં આવી છ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ય લેવામાં આવ્ય હતો. કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જ કેન્દ્ર સરકાર દ્વરા પ્રસ્તવને મંજૂરી આપવામાં આવતા હવે ઝડપથી તેનો અમલ કરી શકાશે. કેરળમાં એપ્રીલ-મે મહિનામાં વિધાનસભાની ૂંણી યોજાવા જઇ રહી છ, આવા સમયે જ રાજ્ સરકાર દ્વરા કેન્દ્ર પાસે રાજ્નું નામ બદલવાનો પ્રસ્તવ મોકલવામાં આવ્ય હતો. ૂંણી સમયે નામને લઇને કોઇ વિવાદ ના થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વરા ઝડપથી તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેરળ પોતાની ભા ા મલયાલમ અને સંસ્કૃતને લઇને બહુ જ સંવેદનશીલ છ. જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તવને ાળી દેત તો કોંગ્રસ અને ડાબેરીઓ તેને ૂંણી મુદ્દ બનાવી શકે તેમ હતા. નોંધનીય છ કે કેરળમાં મલયાલમ ભા ા બોલનારા લોકો હંમેશા પોતાના રાજ્ને કેરલમ જ કહેતા આવ્ય છ. આ કોઇ નવું નામ નથી પરંતુ તે કેરળની ધરતીનું મૂળ નામ છ. મલયાલમ ભા ામાં કેરાનો અર્ નારિયેળનું વૃક્ષ એવો થાય છ જ્યરે અલમનો મતલબ ભૂમિ સાથે જોડાયેલો છ. આ મહત્ને ધ્યનમાં રાખીને તેને સ્થાનક રાજ્ સરકારે કેરલમ નામ આપવાનું નક્કી કર્ુ છ.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=