Gujarat Times
માર્ 6, 2026 (February 28 - March 6, 2026) S12 ચિંતન મુદ્દની વાત પણી ભાષામાં એક કહેવત છે કે, ‘વાન ન આવે તોય સાન તો આવે જ.’ અર્થાત્ આપણે જેવા લોકો સાથે રહીએ છીએ, ઠીક એવા લોકોની અસર આપણામાં આવે છે. આપણા વડવાઓ બહુ બુદ્ધિશાળી અને ભારે કોઠાસૂઝવાળા હતા. એમણે વરષોના અનુભવના નિ ચોડરૂપ, ઉપર મુજબના કેટલાંક વાક્ય બોલચાલ અને વ્વહારની ભાષામાં પ્રચલિ ત કર્ાં હતા. જે વાક્યને આપણે ‘કહેવત’ કહીએ છીએ. આવા વાક્ય કે કહેવત પાછળ ચોક્કસ અર્ છૂપાયેલો હોય છે. આવા વાક્ય આપણને જીવન ઉપયોગી અનુભવજ્ઞન પૂરું પાડે છે. સીધે સીધું કોઈને સમજાવવા બેસીએ તો એ વાત એને ઝટ ગળે ન ઉતરે, પણ કહેવત હોય તો વ્ક્ત એને વાંચી, સાંભળી, સમજી પોતાના જીવનમાં એને ઉતારવાનો પ્રયત્ અવશ્ કરી શકે છે. ‘જેવો સંગ એવો રંગ’ જેવી સમાનારથી કહેવત પણ કંઈક આવું જ કહે છે. આપણે જેવા લોકોનો સંગ કરીએ, એવા લોકોનો રંગ એટલે કે અસર આપણામાં આવે છે. ખરાબ સોબત આપણને ખરાબ રસ્ત અને સારી સોબત આપણને સારા રસ્ત લઈ જાય છે. આ કહેવત પણ આપણને કોની સાથે સોબત કરવી એ સૂચવે છે. આજના તમામ માત-પિ તાઓના મનમાં એમના કિશોર કે પુખ્ થઈ રહેલા બાળકો માટે એક જ ચિં તા હોય છે કે એ કંઈક ખરાબ રસ્ત ચડી ન જાય. કુટેવ કે વ્સનની લતમાં એ ફસાઈ ન જાય. આજકાલ અસામાજિ ક તત્વ દારૂ, જુગાર, નશીલા પદાર્થનું સેવન જેવી લતોમાં યુવાનોને ફસાવી પૈસા કમાવાના પેતરા કરે છે. આવા લોકો માટે કોલેજના યુવાનો યુવતીઓ સોફ્ ટારગેટ હોય છે. આવા લોકોની ચુંગાલમાં નિર્દોષ દીકરો-દીકરી ન ફસાઈ જાય એ માટે આજકાલના માતા–પિ તા સતત ચિં તામાં રહેતા હોય છે. આપણા સંતાનો કેવા લોકો સાથે બેસે છે, ઊઠે છે અને કેવું સા ત્ વાંચે છે અથવા તો એ કેવું વિ ચારે છે એ બધી બાબતો એના ભવિ ષ્ની દિ શા નક્કી કરે છે એટલે સંતાનોએ પણ અને વાલીશ્રઓએ પણ સતર્તા રાખવી ખૂબ જરૂરી છે. આજુબાજુનું વાતાવરણ અને સંગ જ મોટેભાગે વ્ક્ત કેવા પ્રકારનું બનશે એ નક્કી કરે છે એટલે સારા બની રહેવા આપણે સારો જ સંગ કરવો રહ્ય. વિ શ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બ્ આઇન્સ્ઇનની આ વાત છે. સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધી એણે એક સદી પહેલા વિ શ્વને ભારે આશ્ચર્માં મૂકી દીધું હતું. આઇન્સ્ઇનની વરષોની મહેનત પછી એને આ ભવ્ સફળતા મળી હતી. વરષો સુધી એણે રાત- દિ વસ એક કરી નાખતી આકરી મહેનત કરી હતી. એની આ મહેનતમાં એનો ડ્રઈવર ખડેપગે ઊભો રહી એની સેવા કરતો હતો. એની થિ યરી, એના સંશોધન અને એના પ્રયોગોમાં ડ્રઈવર પડછાયા જેમ એની સાથે જોડાયેલો રહેતો હતો. આઇન્સ્ઇન અડધું કહે ત્યા ડ્રઈવર આખું સમજી જતો હતો. એ પણ અનેક પ્રયોગોમાં વરષો સુધી સાથે રહેવાથી પાવરધો બની ગયો હતો. સાપેક્ષવાદની મહાન શોધ પછી આઇન્સ્ઇનને અનેક જગ્યએ પોતાની થિ યરી વિ શે વક્વ્ય આપવા જવાનું થતું હતું. વિ શ્વના મહાન વૈજ્ઞાનિકો અને વિ દ્વન પ્રોફેસરો સામે પોતાની થિ યરી રજૂ કરવા વિ શ્વની મોટી મોટી યુનિ વર્સટીઓ આઇન્સ્ઇનને બોલાવતી હતી. દરેક જગ્યએ આઇન્સ્ઇન પોતાના માનીતા ડ્રઈવર સાથે પહોંચી જતો હતો. એક વખત કોઈ યુનિ વર્સટીએ આઇન્સ્ઇનને પોતાને ત્યા વક્ત તરીકે નિ મંત્રણ આપેલું એટલે આઇન્સ્ઇનને ત્યા જવા તૈયારી આદરી. અચાનક એને વિ ચાર આવ્ય કે આ વખતે એવું કરીએ કે હું ડ્રઈવર બની જાઉં અને ડ્રઈવર આઇન્સ્ઇન બની જાય. આમેય ડ્રઈવર મારી સાથે વરષોથી રહેતો હોવાથી અને બધી શોધોમાં આસિ સ્ન્ જેમ કામ કર્યુ હોવાથી એ બધું જાણે તો છે જ, એટલે એણે ડ્રઈવરને બોલાવીને કીધું કે, ‘આજે તારે મારા કપડાં પહેરવાના છે અને મારે તારા કપડાં પહેરી તારો ડ્રઈવર બનવાનું છે. સ્ટજ ઉપર તું આઇન્સ્ઇન બનીને બેસજે. હું ડ્રઈવર તરીકે ગાડી ચલાવીશ અને કાર્ક્રમને સાભખંડમાં છેલ્લ સીટ પર બેસી માણીશ.’ ડ્રઈવરે આનાકાની કરી પણ આઇન્સ્ઇન માન્ય નહીં. થોડીવારમાં બન્ન તૈયાર થઈ નીકળ્ય. કાર્ક્રમ સ્ળે પહોંચ્ય તો સાચુકલો ડ્રઈવર આઇન્સ્ઇન અને સાચૂકલો આઇન્સ્ઇન ડ્રઈવર બનેલો એ કોઈને ખબર ન પડી. ( અનુસંધાન પાન નં. S21 પર) ડો. રવજી ગાબાણી આ યુવાન મિત્રો ની વાત છે. બન્ન એક મલ્ટનેશનલ કંપનીમાં એક્ઝક્યુટવ કક્ષા ઉપર કામ કરે. ઉંમર પણ બન્નની લગભગ સરખી. એક ત્ર રોજ ઓફિસમાં બ્રન્ડડ કંપનીના સૂઝ, વોચ, ગ્લસ, કપડાં પહેરીને વેલ ડ્રસ થઇને આવે. બીજો ત્ર આ જોઈને લઘુતાગ્રંીથી પીડાતો. જો કે બન્ન વર્ પરફોર્ન્માં અવ્લ હતાં. બ્રન્ડડ કપડાં અને અન્ બ્રન્ડડ વસ્તઓથી જાણે અજાણે એક ત્રના મનમાં ‘ઇન્ફિરયોરિટી કોમ્પ્લક્’નું જાળું બનતું ગયું. સમય જતાં જે ત્ર પોતાને નીચો હોવાનું ફિલ કરતો હતો, એના કામ ઉપર અસર વર્તાવા લાગી. એના ‘યરલી પરફોર્ન્ રિપોર્’માં પણ ‘ડાઉન ફોલ’ જોવા મળ્ય. આ ઘટનાના પાયામાં સરખામણીનું તત્ત છે. અજાણતા જ એવી કોઈ અગમ્ ઇન્ફિરયોરિટી મન ઉપર હાવી થઈ જાય છે કે, એના દુષ્પરણામો પ્રાપ્ત ના રહેતા નથી. ‘મારાથી એ આગળ નીકળી જશે’ એવી ઇન્ફિરયોરિટીની ભાવના અસલામતી ઊભી કરવાનું મૂળ હોય છે. દુ યામાં એવી કોઈ વ્ક્ત નથી કે જેના જીવનમાં આવી લાગણી ન જન્મ હોય. નીચા હોવાની મનની ભાવના પાછળ સરખામણીનું તત્ત સૌથી મોખરે હોય છે. દેખાવ, રૂપ, રંગ, પૈસા, સત્ત, હો યારી વગેરે જેવા પાસાઓની બીજા સાથેની તુલના નાશ નોતરે છે. ક્યરેક શાંત ત્ત ચારવામાં આવે તો સ્ષ્ થાય કે, સરખામણી અંદરખાને ચીસો પાડીને કહેતી હોય છે કે, ફલાણી બાબતમાં હું એનાથી ચડિયાતો છું. જ્યરથી પણ સામેવાળી વ્ક્તની વાત ઊંચી લાગે અને પોતાની વાત નીચી લાગે ત્યરથી ‘ઇન્ફિરયોરિટી કોમ્પ્લક્’ની શરૂઆત થઈ જાય છે. આપણે આપણુ ‘ધ બેસ્’ બતાવવામાં મશગુલ હોઈએ છીએ. જો કે એ જ સાચી રીત છે. પરંતુ જ્યરે જે નથી હોતું તે બતાવવાની મથામણ કરવામાં આવે છે ત્યરે અનર્ સર્જાય છે. આજકાલ સો યલ મીડિયાનો ટ્રન્ ધુમ મચાવે છે. ફેસબુક, ઇન્સ્ગ્રમ કે ટ્વટર હેન્લ ઉપર ભાઈઓ રણવીર, વરૂણ કે ટાઇગર શ્રફ જેવી સ્ટઈલની તસવીરો મૂકે છે તો બહેનો આ યા, કેટરિના, દી કા જેવી સ્ટઈલોમાં તસવીરો અપલોડ કરતી જોવા મળે છે. અઢી ત્રણ દાયકા પૂર્ સો યલ મીડિયાનું ચલણ ન હતું તે વખતમાં ‘પેન ફ્રન્’નો જબરો ટ્રન્ હતો. એક ત્રએ એની ઓસટ્રેલિયન ‘પેન ફ્રન્’ને ઋ કપૂરનો ફોટો મોકલી પોતાની ઓળખ આપી હતી. કેવું પાગલપન! જે નથી એ બતાવવાની ઘેલછા દુઃખને નોતરે છે. કમ્પરીઝન પાછળ કોઈને કોઈ કારણ અવશ્ હોય છે. ક્યરેક નક્કર હકીકતો ઉપર પણ સરખામણી થઈ હોય એવી પ્રબળ સંભાવનાઓને પણ નકારી ન શકાય. જ્યરે સરખામણી પાછળ કોઈ સચ્ચઈનું આવરણ ન દેખાય ત્યરે એ સરખામણીથી માઠું નથી લાગતું. દરેક વ્ક્તની પોતાની અલગ તાકાત હોય છે અને સાથે સાથે પોતાની અલગ નબળાઈ પણ હોય છે. નબળાઈ સંતાડીને તાકાતનું પાસું વધુ જોરશોરથી બતાવવાનો સૌ કોઈ પ્રયાસ કરે છે. જ્યરે સરખામણીમાં સત્નું તત્ત જણાય ત્યરે જ જેલસી ઊભી થતી હોય છે. ‘રિયા ટી’ અને ‘વર્ચ્અલ રિયા ટી’ બન્ન વચ્ચ આસમાન જમીન જેટલું અંતર છે. ‘વર્લ્અલ રિયા ટી’ એટલે જે ખરેખર સાચું નથી હોતું. આભાસી ત્રને સાચું માનવાની ભૂલ એટલે ‘વર્લ્અલ રિયા ટી’. ખોટી વાતનું સત્ એ છે કે એ નકલી હોય છે. ‘રિયા ટી’ અને ‘વર્ચ્અલ રિયા ટી’નો ભેદ સમજવાની જરૂર છે. ‘અસલી’ અને ‘નકલી’ બાબતોની પહેચાન હોવી જોઈએ. જગતમાં કોઈપણ પ્રાણી કે પક્ષી ક્યરેય દંભ કે નકલી દેખાવ કર્ય હોય એવું યાદ છે? ‘રિયા ટી’ને અનુસરવા કુદરત અને જાનવરોનું શાંત ત્ત અવલોકન કરી જૂઓ. કોઈ વાનર કે ઘોડાને ‘એઈટ પેક’ જોયો છે ખરો? સો યલ મીડિયાની કોપી પોસ્ની આભાસી અને નકલી દુ યાની ચુંગાલમાંથી જેટલા જલ્દ મુક્ થઈ જવાય એટલું સારું. એક સારી ંદગી જીવવા માટે બહારથી ‘અપ-ટુ-ડેટ’ હોવાની ફીં ગ કરતાં અંદરથી ‘પરફેક્’ હોવાની ફીં ગ અગત્ની છે. જીવનમાં ખરેખર આગળ વધવું છે અને કંઈક કરી બતાવવું છે તો સૌથી પહેલાં ‘વર્લ્અલ રિયા ટી’ના આવરણની બહાર નીકળી જવું પડે. ‘વર્લ્અલ રિયા ટી’ની સચ્ચઈ એ છે કે, એ આભાસી અને ભ્રમક ખ્યલોની દુ યા છે. સુખ તો એમાં છે જે આપણી પાસે છે. દુઃખનો જન્ ત્યરે થાય છે જ્યરે જે નથી એની અપેક્ષા રાખવામાં આવે. બીજા પાસે જે છે, એની સરખામણી કરવામાં આવે ત્યરે તકલીફ્ન આમંત્રણ અપાય છે. સરખામણીનો કેડો છૂટે એમાં સાર છે. શ્વની તમામ સર્શ્રષ્ તાકાત ઈશ્વરે પ્રત્યક વ્ક્તમાં આપેલી છે. પરંતુ મુશ્કલી એ છે કે, આપણે શાહમૃ યા મનોવૃત્તિ અપનાવી આંખ ઉપર હાથ મૂકીને ‘અંધારું અંધારું...’ કહેતા ફરીએ છીએ. દુ યા સદાય અદ્્ભુત પ્રકાશથી ઝળહળે છે. જ્યરે આંખ ઉપરથી હાથ હટાવી લઇએ ત્યરે પ્રકાશ દેખાય. સરખામણીના સાંઠીકડા સમજદારીપૂર્ક હટાવી લઇએ પછી જીવન ઊર્જામય લાગે. મૈ લીશરણ ગુપ્ત કહે છે, હીનતાનો ખ્યલ ંસાથી પણ બદતર છે. હીનતાનો ચાર આવે છે, સરખામણીના ષચક્રમાંથી. જ્યા સુધી અન્ને જોઈને જીવતા રહીએ છીએ ત્યા સુધી સરખામણીનું જાળું તૂટવાનું નથી. આપણે જે છીએ અને આપણી પાસે જે છે એનો આનંદ કરતા આવડવું જોઈએ. સરખામણી કરવી જ હોય તો પોતાની જાત સાથે કેમ ન કરીએ? સ્યં સાથે સંવાદ સૌથી કટ હોય છે. જાત સાથે વાત થાય ત્યરે નકલીપણાનાં પડળો આપોઆપ ઓગળવા લાગે છે. યાદ રહે કે, જે તમને સમજી નથી શક્ય, એમને હક્ક છે તમને ખરાબ સમજવાનો. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિ ક માહિ તી નિ યામક છે. પ્ર ભાવઃ yourgujarattimes@gmail.com પુલક તરિવેદી બે જ્યરે જે નથી હોતું તે બતાવવાની મથામણ કરવામાં આવે છે ત્યરે અનર્ સર્જાય છે સપ્રંગી ‘રિયાલિટી’ અને ‘વર્ચ્અલ રિયાલિટી’ બન્ન વચ્ચ આસમાન જમીન જેટલું અંતર આપણે કેવાં લોકોની સોબત કરવી જોઈએ?
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=