Gujarat Times
ઈન્ટરનેશનલ 9 માર્ 6, 2026 (February 28 - March 6, 2026) નવી દિલ્હ: ભારત અને બ્રઝિલના સંબંધોમાં એક નવા અધ્યાની શરુઆત થઈ છે. ભારત-બ્રાીલ વચ્ચ ટ્રડ ડીલ પર હસ્તક્ષર થઈ ચૂક્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વ વચ્ચ દવિપક્ષીય વાતચીતમાં આ મહત્તપૂર્ મુદ્દઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્વ્વસ્થને નવી ગતિ આપી શકે છે. ભારત અને બ્રઝિલ વચ્ચ ટ્રડ ડીલ થઈ ચૂકી છે. આ દરમિયાન વર્ 2030 સુધી દવિપક્ષીય વેપારને 20 અરબ ડોલર સુધી પહોંચાડવાનો ટારગેટ નક્ક છે. ગત વર્ એટલે 2025માં ભારત અને બ્રઝિલ વચ્ચ 15.21 અરબ ડોલર સુધીનો વેપાર થયો હતો. જેમાં 25 ટકાથી વધુનો વધારો થયો છે. ભારતનું એક્પોર્ 8.35 અરબ ડોલર અને બ્રઝિલથી ઇમ્પો્ 6.85 અરબ ડોલર સુધી રહ્ય. આ સિવાય બ્રઝિલમાં ભારતીય રોકાણ 15 અરબ ડોલરથી વધુનું રહ્ય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વગત કરતા કહ્ય કે, મને પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વગત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્થી ભારત-બ્રઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્ય છે. ગત કેટલાક વરષોમાં બંને નેતાઓ વચ્ચ કેટલીક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્ય પ્રમુખ લૂલાની ગાઢ મિત્રતા અને વિશ્વસ સ્ષ્ રીતે અનુભવાયો છે. પ્રમુખ લૂલાનો આ પ્રવાસ ઐતિહાસિક 'AI'ને પણ નવી ઉર્જા આપે છે અને બંને દેશોની સટ્રટેજિક પાર્નરશિપને મજબૂત કરે છે.' વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, 'બ્રઝિલ લેટિન અમેરિકામાં ભારતનું સૌથી મોટું ટ્રેડંગ પાર્નર છે. બંને દેશો આગામી પાંચ વર્માં દવિપક્ષીય વેપારને 20 બિલિયન ડોલરથી વધુ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. આપણો વેપાર ફક્ એક આંકડો નથી, તે પરસ્ર વિશ્વસનું પ્રતિબિંબ છે. પ્રમુખ લૂલા સાથે આવેલું મોટું વ્યપારી પ્રતિનિધિમંડળ આ વિશ્વસને પ્રતિબિંબિત કરે છે.' વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, 'ટેક્નલોજી અને નવીનતામાં સહયોગ માત્ર ભારત અને બ્રઝિલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્લબલ સાઉથ માટે મહત્તપૂર્ છે. AI, ડિજિટલ ટેક્નલોજી અને સ્ટા્અપ ઈકોસિસ્મમાં ભાગીદારી વિકાસશીલ દેશોને નવી દિશા પણ પ્રદાન કરી શકે છે. રાષ્ટપતિ લુલાની મુલાકાતે ઐતિહાસિક AI ઇમ્પક્ સમિટની શોભા વધારી છે અને આપણી વ્યહાત્ક ભાગીદારીને ઊર્જા આપી છે. હું રાષ્ટપતિનો તેમના મિત્રતા અને આપણા બંને દેશો વચ્ચના સંબંધો પ્રત્યની પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું. બ્રઝિલના રાષ્ટપતિ લુલા દા સિલ્વનું રાષ્ટપતિ ભવનમાં સ્વગત કરવામાં આવ્યુ છે. આ દરમિયાન રાષ્ટપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્. બંને નેતા વચ્ચ દિલ્હના હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક મળી, જેમાં ઘણી વેપાર સમજૂતીઓ પર મહોર લાગી. આમાં ટ્રડ ડીલ સહિત અનેક કરારોને અંતિમ સ્રૂપ આપવાની સંભાવના છે. લુલા પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર ભારત આવ્ય છે. ભારત-બ્રઝિલ સંબંધો પર લુલાએ કહ્ય હતું કે બંને દેશો વચ્ચનો વેપાર માત્ર 15 અબજ ડોલર છે, જેને 30- 40 અબજ સુધી વધારવો જોઈએ. તેઓ 260 બ્રઝિલિયન ઉદ્યગપતિઓ સાથે આવ્ય છે, જેથી અંતરિક્ષ, સંરક્ષણ, ફાર્મા જેવાં ક્ષેત્રોમાં ભાગીદારી થઈ શકે. એરોસ્પસ કંપની એમબ્રેર ભારતમાં પ્લાન્ ખોલશે. બંને દેશો ગ્લબલ સાઉથનાં સૌથી મોટાં લોકતંત્ર છે અને ઉદાહરણ પૂરું પાડી શકે છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) ભારત-બ્રઝિલ વચ્ચે કરિટિકલ મિનરલ્સ જૂતીઃ 5 વર્માં 20 અબજ ડોલરના વપારનું લક્ષ્ય સમાચાર સાર અમેરિકા-ઈરાન વચ્ચ યુદ્ધ થવાની શક્તાઃ ભારતીય નાગરિકોને ઈરાન છોડવા વિદેશમંત્રલયની સૂચના નવી દિલ્હ : અમેરિકા-ઇરાન વચ્ચના યુદ્ધની સંભાવના પ્રબળ બનતા ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને ઇરાન છોડવા જણાવી દીધું છે. ભારતીય રાજદૂતાવાસે એડવાઇઝરીમાં જણાવ્યુ છે કે વર્માન સંજોગોમાં ઇરાનમાં હાજર દરેક ભારતીય તેમને જે પણ ફ્લઇટ મળે તે લઈને ઇરાન છોડી દે. ઇરાન આવેલા ભારતીય પ્રવાસીઓ અને ઉદ્યગપતિઓને પણ વહેલામાં વહેલી તકે ઇરાન છોડવા જણાવાયું છે. આ એડવાઇઝરી અમેરિકા-ઇરાન વચ્ચ વધેલા તનાવના પગલે જારી કરવામાં આવી છે. ટ્મ્પ ઇરાનને પરમાણુ કાર્ક્રમ પર સમજૂતી માટે ૧૦થી ૧૫ દિવસનું અલ્ટમેટમ આપ્યુ હતું. તેમા નિષ્ળ જવા બદલ દુષ્પરિામની ચેતવણી આપી હતી. આટલેથી ન અટકતા અમેરિકાએ મોટાપાયા પર લશ્ર પણ ગોઠવ્યુ છે. ટ્મ્ આગામી દિવસોમાં ઇરાન પર મોટા હુમલા કરી શકે છે. ટ્મ્ની યોજના છે કે ઇરાન પર પહેલાં નાના હુમલા કરીને તેના પર દબાણ બનાવવામાં આવે. આમ છતાં પણ ઇરાન સમાધાન ન કરે તો તેના પર મોટા હુમલા કરવામાં આવે. અમેરિકાનો ઇરાદો આ હુમલા દ્વરા ઇરાનમાં ખામેનેઈની સત્તને ઉખાડી ફેકવાનો છે. અમેરિકાના લક્ષ્ક પર ઇરાનના ઇસ્લામક ગાર્ સાથે જોડાયેલી બિલ્ડિગ્, પરમાણુ મથકો અને બેલેસ્ટક પ્રોગ્રામ સાથે સંલગ્ જગ્ય છે. જો કે હજી સુધી અંતિમ નિર્ય લેવાયો નથી. જો કે ટ્મ્ના જૂથને હજી પણ શંકા છે કે ફક્ હવાઈ હુમલાથી જ લક્ષ્ક હાંસલ કરી શકાશે. ટ્મ્પ અમેરિકન જનરલને આ હુમલાની સફળતાની ગેરંટી માંગી હતી તો કોઈપણ જનરલ આ પ્રકારની ગેરંટી આપવા તૈયાર ન હતા. આ પહેલા ઇરાનની અંદર વેનેઝુએલાની જેમ ખાસ પ્રકારના કમાન્ડો હુમલાનો વિચાર હતો, પરંતુ હવે તે વિચાર ત્જી દેવાયો છે. ઇરાને પણ અમેરિકાના હુમલાથી તેના અગ્રણી શહેરોને બચાવવા માટે રશિયાએ પૂરી પાડેલી એસ- ૩૦૦ પીએમયુ-૨ એર ડિફેન્સ સિસ્મ્ ગોઠવી દીધી હોવાનું સેટેલાઇટ ઇમેજમાં સ્ષ્ દેખાય છે. નેપાળમાં ધાર્મિક સ્ળ અંગે બબાલઃ વીરગંજમાં કરફ્ય, પોલીસને સહાય કરવા આરમી બોલાવાઇ વીરગંજ: ભારતની સરહદને સ્પશીને રહેલાં નેપાળના શહેર વીરગંજમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચ થયેલી હિંસક મારામારીમાં ભારે પથ્રમારો થતાં પરસા જિલ્લ પ્રશાસને સોમવાર સવારના ૯.૪૫થી અનિશચિત મુદતનો કરફ્ય લગાડી દીધો છે. સલામતી વ્વસ્થ મજબૂત કરવા માટે પોલીસની સાથે આર્મ્ પોલીસ ફોર્ અને સેના પણ તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાની વિગત એવી છે કે એક ધાર્મિક સ્ળ પાસે રવિવારે સાંજે હિંસા ભડકતાં અર્ધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે હિંસા કાબુમાં લેવા લાઠી-ચાર્ પણ કર્ય હતો. પોલીસે જાહેર કર્ુ છે કે કરફ્ય દરમિયાન કોઈ પણ સભા, સરઘસ કે બેઠક યોજવી તે ગેરકાયદે ગણાશે. આ આદેશ તોડનારા સામે સખ્ કાનૂની કાર્વાહી કરવામાં આવશે. યુનુસ સરકારમાં રાષ્ટ્રપતિને 'રબર સ ટેમ્' બનાવી દેવાયાઃ બાંગ્લદેશના પ્રમુખ શહાબુદ્દને મોહમ્દ યુનુસ ઢાકા: બાંગ્લદેશમાં અંતરિમ સરકારની મુદત પૂરી થઈ છે અંતરિમ સરકારના મુખ્ સલાહકાર મોહમ્દ યુનુસને કોઈ સ્થન નવી સરકારમાં નથી રહ્ય તેનો લાભ લઈ બાંગ્લદેશના પ્રમુખ શહાબુદ્દને મોહમ્દ યુનુસ ઉપર ઉગ્ર પ્રહારો કરવા સાથે તેમની કાર્વાહીનો પર્દાફાશ કરી દીધો છે. મોહમ્દ યુનુસ ઉપર સીધા આક્ષેપો મૂકતા તેમણે કહ્ય હતું કે, આટલી ટૂંકી મુદત દરમ્યન પણ યુનુસ ૧૪થી ૧૫ વખત વિદેશયાત્રાએ ગયા હતા. વાસ્વમાં વિદેશ યાત્રાએ જતા પહેલાં અને વિદેશયાત્રાથી પરત આવ્ય પછી સરકારના વડાપ્રધાને કે વિદેશમંત્રીએ રાષ્ટપતિની મુલાકાત લેવી જ જોઈએ અને તેઓ ત્યા શી કાર્વાહી કરવાના છે અને કરી છે તેથી રાષ્ટપતિને માહિતગાર કરવા જોઈએ પરંતુ યુનુસ ૧૪- ૧૫ વખત વિદેશ યાત્રાએ ગયા પરંતુ એક વખત મને મળ્ય પણ ન હતા. તેઓ વર્માં એકાદી વખત માંડ મળવા આવ્ય હતા અને તે પણ ટૂંક સમય માટે. પાકિસ્તનના ખૈબર પખ્તનખ્વા આતંકી હુમલાઓથી ધણધણી ઉઠ્યા 11ના મોત ઈસ્લમાબાદઃ પાકિસ્તનમાં આતંકવાદીઓએ ફરી એકવાર લોહીની હોળી ખેલી છે. પંજાબ અને ખૈબર પખ્તનખ્વ પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં 9 સુરક્ષાકર્મઓ સહિત કુલ 11 લોકોના મોત નીપજ્ય હતા. આ હુમલાઓએ પાકિસ્તનની સુરક્ષા વ્વસ્થના લીરેલીરા ઉડાડી દીધા હતા. પાકિસ્તનના પંજાબ પ્રાંતના ભક્ર જિલ્લમાં દજ્જલ ઇન્ટર-સ્ટટ ચેકપોસ્ પર મંગળવારે રાતે એક ભયાનક આત્ઘાતી હુમલો કરવામાં આવ્ય હતો. આ વિસ્ફટમાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તની સુરક્ષાકર્મઓ શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી 'અંસાર-ઉલ-ઇસ્લમ' નામના આતંકી સંગઠને લીધી હતી. હુમલાખોરની ઓળખ અબુ દર્દા તરીકે થઈ છે. ખાસ વાત એ છે કે, અગાઉ બરેલવી ઉગ્રવાદી સંગઠન તરીકે ઓળખાતા અંસાર-ઉલ-ઇસ્લમે પ્રથમ વખત આ પ્રકારના હુમલાની જવાબદારી સ્વકારી છે. બીજી ઘટના ઉત્ર-પશચિમ પાકિસ્તનના ખૈબર પખ્તનખ્વ પ્રાંતના કોહાટ વિસ્તરમાં બની હતી. અહીં આતંકીઓએ પોલીસ વાહનને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કર્ુ હતું. પાકિસ્તનના ગૃહમંત્રી મોહસિન નકવીએ પુષ્ટ કરી છે કે આ હુમલામાં એક વરિષ્ અધિકારી સહિત પાંચ પોલીસકર્મઓ અને બે સામાન્ય નાગરિકોના મોત થયા છે. આમ, એક જ દિવસમાં પાકિસ્તનના બે અલગ-અલગ પ્રાંતોમાં આતંકીઓએ 11 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ હુમલાઓ બાદ પાકિસ્તનમાં સુરક્ષા વ્વસ્થને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સુરક્ષા એજન્સીઓએ પ્રભાવિત વિસ્તરોમાં મોટાપાયે સર્ ઓપરેશન શરૂ કર્ુ છે અને નાકાબંધી કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે આ હુમલાઓને પાકિસ્તનની સ્થરતા સામે મોટું જોખમ ગણાવ્યુ છે. પાકિસ્તનનું માનવું છે કે, તાલિબાન સરકારને તેમની જમીનો પાકિસ્તનમાં આતંકવાદી પ્રવૃત્ત ફેલાવવા માટે ઉપયોગ નહીં કરવા દેવા વારંવાર વિનંતી કરવામાં આવી હતી. પરંતુ તેઓ આતંકીઓ સામે નોંધપાત્ર કાર્વાહી કરવામાં નિષ્ળ રહ્ હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) મેરીલેન્ડ: અમેરિકાનાં ઉત્રપૂર્વ હિસ્સમાં હિમતોફાને ધોળો કેર વર્તાવ્ય છે. મેરીલેન્ડથી લઈને મેઇન સુધીનો પ્રદેશ હિમચાદરથી ઢંકાઈ ગયો છે. આ વિષમ મોસમનાં કારણે અમેરિકામાં કુલ 10 હજાર કરતાં વધુ વિમાનોની ઉડાન રદ કરવામાં આવી હતી. જેમાં એકલા સોમવારે જ પાંચ હજારથી વધુ ફ્લઈટ રદ થઈ હતી અને મંગળવારે વધુ 1300 ફ્લઈટ રદ કરવામાં આવતાં હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. વિમાન સેવા ખોરવાતાં સૌથી વધુ અસર ્યૂોર્ના જે એફ કે, લગવાર્ડિયા અને બોસ્નનાં લોગાન એરપોર્ ઉપર થઈ હતી. હવામાન વિજ્ઞનીઓ દ્વરા આને એક દાયકાનું સૌથી વિકરાળ હિમ તોફાન ગણાવવામાં આવી રહ્ય છે. આને બમ ચક્રવાત કહેવામાં આવે છે. બમ ચક્રવાત ત્યરે સર્જાય છે જ્યરે 24 કલાકના ગાળામાં તોફાનનું દબાણ એક નિશચિત પ્રમાણમાં ઘટી જાય છે. સામાન્ય રીતે શરદ ઋતુમાં જ્યરે આર્ટિકની બર્ફલી હવા દક્ષિણ સુધી પહોંચીને ગરમ તાપમાન સાથે ટકરાય છે ત્યરે સર્જાય છે. અનેક વિસ્તરોમાં તો બે ફૂટ કરતાં વધુ બરફ પડયો છે. રોડ આઈલેન્ડનાં વારવિકમાં ત્રણ ફૂટ સુધી બરફ પડયો હોવાનું નોંધાયું છે. તીવ્ર પવન અને ભારે હિમવર્ષાનાં કારણે ્યૂોર્, ્યજર્સ અને મેસેચ્યસેટ્ સહિત અનેક રાજ્યમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. આ હિમ તોફાનની અસર એટલી તીવ્ર છે કે, સંયુક્ રાષ્ટને પોતાની સુરક્ષા પરિષદની બેઠક પણ સ્થગત કરી દેવી પડી છે અને તેનું મુખ્યલય પણ હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યુ છે. ્યૂોર્ શહેરમાં છેલ્લ છ વર્માં પહેલીવાર હિમવર્ષાના કારણે શાળાઓ પણ બંધ રાખવાની ફરજ પડી છે. પરિવહન પણ ખોરંભે ચડી ગયું છે. રેલ અને બસ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. રસ્તઓ લપસણા થઈ ગયા છે અને દૃશ્તા ઘટી જવાનાં કારણે મુસાફરી બેહદ જોખમી બની ગઈ છે. પ્રશાસન તરફથી લોકોને ઘરમાં જ રહેવાની અપીલો પણ કરી છે. જો કે આ આફત વચ્ચ પણ ઘણાં લોકો આ હિમવર્ષાની મોજ પણ માણી રહ્ય છે. ટાઈમ્ સ્ક્ર ઉપર લોકો નાચતા-કૂદતા અને બરફનાં ગોળા ઉછાળતા પણ જોવા મળ્ય હતાં. (ગુજરાત ટાઈમ્ સંકલન) અમેિ કામાં હિમવર્ષાઃ રીલન્થી લઈન ઇન ુધીનો પ્રદશ હિમચાદરથી ઢંકાઈ ગ ો
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=