Gujarat Times
“જિંદગી યૂં ભી ગુજર જાતી, ક્ોં તેરા રેહગુજર યાદ આયા?” જુ વાત ચાલતી હતી ત્યાં પરિનિ દોડતી આવીને ઇતિના ખોળામા ચડી બેઠી. ‘આટી સ્ટોી...’ અને પરમ પણ બાકી કેમ રહે? ‘આટી, આ વખતે કંઇ સ્ટોી કરશો?’ ‘ચકી, ચકાની’ પરિનિ ટહુકી ઉઠી. પણ પરમે તુ ત વાધો ઉઠાવ્ય. ‘ના, ના, એ તો કેટલીયે વાર અમે સાભળી લીધી છે. એ નહીં. આટી સ્ટોી રાત્ર કરજો. હુ મારી ડ્રઈંગ બુક સાથે લાવ્ય છું. ગયે વખતે તમે મને એમા કેવો સરસ પીકોક દોરી આપેલ ને? આ વખતે શુ દોરી આપશો? એક મિનિટ, હુ મારી બુક લઇ આવુ.’ કહી કોઇ કશુ બોલે તે પહેલા પરમ પોતાની બુક લેવા અદર દોડી ગયો અને ભાઇને જોઇ હમેશા તેની નકલ કરનાર પરિનિ થોડી બાકાત રહે? ‘હુ પણ મારી બુક લઇ આવુ.’ કરતી તે પણ અદર બુક લેવા ભાઇની પાછળ દોડી. પાચ મિનિટમા તો પોતાની બેગમાથી ખાખાખોળા કરી બે ભાઇ-બહેને પોતપોતાની ડ્રઈંગ બુક લઇ આવીને ઇતિને સોંપી દીધી. ‘આટી, જુઓ, આમા મે દોરેલ ચિત્ર તમને બતાવુ.’ ‘ના, આટી, પહેલા મારા ચિત્ર...’ પરિનિએ પરમની બુક ઇતિના હાથમાથી લઇ દૂર ફગાવી દીધી અને પોતાની બુકમા ગો પુરેલ હતા તે બતાવવા લાગી. વૈશાલી હસી પડી. ‘ઇતિ, આ છે ટેણી, પણ બહુ જબરી છે હોં. અકુરે તેને માથે ચડાવી છે. તેથી જિદ્દ બની ગઇ છે. અકુર હમેશા દીકરીનો જ પક્ષ લઇ તેને બગાડે છે.’ ‘આટી, એ તો કોપી કેટ છે. હુ કરુ એમ જ તેને કરવુ હોય છે.’ પરમે બહેનની ફરિયાદ કરી. વૈશાલી બે ભાઇ બહેન ઝગડતા હતા તેમને શાત કરવા લાગી. પરમને લાગ મળતા પરિનિને મારી લીધુ અને પરિનિનો ભેકડો ચાલુ. ન જાણે કેમ પણ ઇતિએ રડતી પરિનિને ઉંચકી લીધી અને કોઇ કશુ બોલે તે પહેલા પરિનિને ઉંચકીને ઉપર ચાલી ગઇ. સૌ જોતા જ રહી ગયા. આજે પહેલીવાર ઇતિએ સામેથી કંઇક પ્રતિકરિયા દર્શાવી હતી. ચાવી દીધા સિવાય પૂતળી જાતે ચાલી હતી. અરૂપને આશાની કિનાર વધુ રૂપેરી થતી લાગી. બીજે દિવસે સવારે વૈશાલી ઇતિને કહે, ‘ઇતિ, અમે ઘણા સમયથી એકલા ક્યાંય બહાર જઇ શક્ય નથી. જ્યાં જઇએ ત્યાં આ બારકસો સાથે જ હોય. આજે માડ ચાન્ મળ્ય છે. તારી સાથે બે સરસ મિક્ થઇ ગયા છે. તને વાધો ન હોય તો અમે તેમને તારી પાસે મૂકીને પિકચર જોવા જઇએ? તુ એટલો સમય સાચવીશ બે ને?’ ઇતિ પ્રશ્ન સમજે કે જવાબ આપે તે પહેલા બે બાળકો ઇતિને વીંટળાઇ વળ્ય. ‘હા, અમે આટી પાસે રહેશુ. તમે જાવ. અમે તો આટી સાથે રમીશુ. હે ને આટી?’ આટી શુ જવાબ આપે? અને તેના જવાબની અપેક્ષા પણ ક્યાં કોઇને હતી?’ અને ‘અરૂપ, તારે અમને થિયેટર સુધી મૂકવા આવવુ પડશે હોં. અમને અહીં કશુ મળે નહીં.’ અકુરે કહ્યુ. ‘અરૂપ એકાદ ક્ષણ અચકાયો. આમ ઇતિને એકલી મૂકીને? પ તુ વૈશાલી સામે નજર પડતા તેને કશુક સમજાયુ અને તે ઊભો થયો.’ ‘ઇતિ, તુ આ પરમ, પરિનિ સાથે થોડી વાર રહીશ? હુ આ લોકોને થિયેટર સુધી મૂકી હમણા પાછો આવુ છું. તુ પરમ, પરિનિનુ ધ્યા રાખીશને?’ મૌન ઇતિ અરૂપ સામે જોઇ રહી. અરૂપ જલદીથી બહાર નીકળી ગયો. અકુર, વૈશાલી તેને અનુસર્યા. ‘બાય, ઇતિ, ટેક કેર.’ જતા જતા અરૂપ પાછળ ફરી જોતો રહ્. આમ ઇતિને એકલી મૂકીને જતા તેનો જીવ નહોતો ચાલતો. પ તુ કોઇ ઉપાય નહોતો. વધુ એક અખતરો કરવો જ રહ્. જોકે જતા જતા તારાબેનને બધાનુ ધ્યા રાખવાની સૂચના આપ્ય સિવાય તે રહી ન જ શક્ય. તારાબેને અરૂપને ઇતિની તા કર્યા સિવાય જવાનુ કહ્યુ. આજે માડ સાહેબ બહાર નીકળ્ય હતા. આટલા સમયથી સાહેબ તેને માટે અપરિચિત રહ્ા હતા. પ તુ જ્યાથી ઇતિનુ બોલવાનુ બધ થયુ હતુ, ત્યાથી તે સાહેબને ઓળખતી થઇ હતી. ક્યાેક તો તેને સાહેબની દયા આવતી હતી. પુરૂષ માણસ બૈરી માટે કેટલુ કરે છે! બેન માટે સાહેબ ઉભા સૂકાય છે. તે જોઇ તારાબેનને સાહેબ માટે માન થયુ હતુ. ઇતિ ત્યાં ઊભી ઊભી ત્ણેને જોતા જોઇ રહી. શુ કરવાનુ તેની સૂઝ તેને ક્યાં પડતી હતી? છેલ્લાં બે મહિનાથી તે અરૂપ કહે તેમ કર્યા કરતી. આજે પૂતળીને ચાવી આપવાવાળું કોઇ નહોતુ. આજે પૂતળીએ જાતે ચાલવાનુ હતુ. એ ચાલી શકશે ખરી? ચાવી દીધા સિવાય ચાલવાનુ પૂતળી માટે આસાન થોડું જ હોય છે? થોડી ક્ષણો એમ જ વીતી. ઇતિ મૂઢની માફક ઉભી હતી. તારાબેન અદર કામ કરતા હતા, પ તુ તેમની નજર ઇતિ પર હતી. ઇતિ જાતે કશુ કરે એ જોવા તેઓ પણ આતુર હતા. તેથી તે વચ્ચ કશુ બોલવા નહોતા માગતા. નછૂટકે જ એમને ઇનવોલ્ થવાનુ હતુ. અરૂપ સાથે રહીને આટલા દિવસોથી પોતે જે જોતા આવ્ય હતા તેથી તેમને એટલી સમજણ તો પડી ચૂકી હતી. શુ કરવુ તે ન સમજાતા ઇતિ હજુ ત્યાં જ ઉભી હતી ત્યાં પરમ આવ્ય. ‘આટી, મને આઇસ્ક્મ આપશો?’ શુ કરે ઇતિ? તેની આખો હમેશની જેમ અરૂપને શોધી રહી. તારાબેન દૂર ઉભા ઉભા બધુ જોઇ રહ્ હતા. પ તુ સાહેબનુ જોઇ જોઇને તે પણ શીખી ગયા હતા. બેન જાતે શુ કરે છે તે જોવાનુ વધારે અગત્યુ હતુ. તેટલી સમજ તો આ અભણ બાઇને પણ પડી ચૂકી હતી અને જરૂર પડે તો પોતે છે જ ને? ઇતિને અરૂપ ક્યાંય દેખાયો નહીં. હવે? નાનકડો પરમ એની આખોના ભાવ થોડો વાચી શકવાનો હતો? તેણે તો મૌન ઇતિને હલબલાવી નાખી. ‘આટી, ચાલોને મને આઇસ્ક્મ આપોને. તે ઇતિનો હાથ ખેચી તેને ફ્રઝ પાસે ઢસડી ગયો. ઇતિથી આપોઆપ ફ્રઝ ખોલાયુ. અરૂપની હમેશની આદત મુજબ ફ્રઝરમા આઇસ્ક્મ હાજર હતો જ. ઇતિએ બે-ચાર ક્ષણ ફ્રઝમા જોયા કર્ુ. પ તુ પરમની ધીરજ થોડી રહે? તેની બૂમાબૂમ ચાલુ. ઇતિ એકાએક ભાનમા આવી હોય તેમ તેનો હાથ લબાયો. એક કપ પરમને અપાયો. ત્યાં પરિનિ પણ હમેશની માફક ભાઇની પાછળ પાછળ આવી પહોંચી. ‘આટી, મને ય ખાવો છે.’ પરમને એકલાને જ આઇસ્ક્મ મળ્ય અને પોતે રહી ગઇ માનીને તેણે પોતાની ટેપ ચાલુ કરી. ‘આટી, પહેલા મને..’ ઇતિની નજર આજુબાજુ ફરી રહી. અરૂપ કયા? પ તુ કોઇ દેખાયુ નહીં. શુ કરવુ તેની પૂરી સમજ નહોતી ઇતિને પડતી. પ તુ તેણે પરિનિને ઉંચકી લીધી અને ફ્રઝ ખોલી તેને પણ આઇસ્ક્મ આપ્ય. પરિનિ જાતે ખાવા ગઇ. પ તુ અડધો તેના ફ્રક પર ઢોળાતો હતો. આઇસ્ક્મ ખવાઇ ગયો ત્યાં સુધીમા તો પરિનિના બધા કપડા આઇસ્ક્મવાળા થઇ ગયા હતા. તેથી તેણે ‘છિ છિ.. ગદુ.’ કહી જાતે જ ફ્રક કાઢી નાખ્યુ. આમ પણ તે બહુ ચોખલી હતી. પરિનિએ કપડા કાઢી નાખ્ય તે જોઇ પરમ દોડીને તેની બેગમાથી પરિનિનુ બીજુ ફ્રક લઇ આવ્ય અને ઇતિને આપ્યુ. ‘આટી, લો, આ પરિનિનુ ફ્રક. તેને તો પહેરતા પણ નથી આવડતુ.’ કંઈ ખબર ન પડી હોય એમ કોઈ અસમજસમા ઇતિ હાથમા ફ્રક પકડી ઊભી રહી. ત્યાં બોલકી પરિનિ આગળ આવી અને બે હાથ ઉંચા કરી હસતી હસતી ઇતિ સામે ઊભી ગઇ. ‘આટી, પહેરાવો.’ ઇતિએ પરિનિના ગળામા ફ્રક નાખ્યુ. પછી તો પરિનિએ જાતે જ ફ્રક સરખુ કરી લીધુ અને ઇતિનો હાથ ખેચી તેને બગીચામા લઇ ગઇ. ચૂપચાપ ઉભીને બધુ નિહાળી રહેલ તારાબેનને હાશ થઇ. બધુ સમુનમુ પાર ઉતર્ુ તો ખરુ. થોડીવાર ઇતિને નીરખતા તે ત્યાં ઉભા રહ્. તેમની આખો ભીની બની. બધુ બરાબર છે એ જોઇ તે પાછા રસોડામા ગયા. ‘આટી, ચાલો, આપણે ગાર્નમા હીંચકા ખાઇએ. મને હીંચકા ખવડાવશોને?’ ઇતિ બાળકોને દોરતી હતી કે પોતે બાળકોથી દોરાતી હતી તે સમજાય તેમ નહોતુ. પ તુ ઇતિ બે સાથે હીંચકા પર બેઠી હતી અને હીંચકો ઝૂલી રહ્ હતો. ઇતિનુ ધ્યા પરમ, પરિનિ તરફ પડ્યુ હતુ. અહીં હવે બીજુ કોઇ કે અરૂપ નથી અને પોતાની જવાબદારી છે તેવો અહેસાસ કદાચ થઇ રહ્ હતો. થીજેલો બરફ પીગળવાની આ શરૂઆત હતી કે શુ? બાળકોના સ્નહની ઉષ્મથી ભીતર કશુક ઓગળતુ હતુ? અચાનક પરિનિને મસ્ત સૂઝી. તે ઇતિને ગલીપચી કરવા લાગી. ‘આટી, તમે કેમ બોલતા નથી? નહીં બોલોને તો હુ આમ હેરાન કરીશ.’ ખિલખિલ હસતી પરિનિ ઇતિની પાછળ પડી ગઇ. ‘આટી, મમ્મ ક્યાેક અમારી કિટ્ટ કરે ને ત્યાે અમે બે મમ્મીે આમ જ ગલીપચી કરીએ. પછી મમ્મ હસી પડે અને બુચા કરી લે હોં.’ પરમે બેનની કેફિયત રજૂ કરી. પરિનિ ઇતિના ખોળામા ચડી ગઇ. આટી બોલે નહીં એ કેમ ચાલે? તેણે જોશમા આવી ઇતિને ગલીપચી કરવાનુ ચાલુ રાખ્યુ. તેના નાનકડા હાથ ઇતિના શરીર પર ફરવા લાગ્ય... અચાનક ઇતિની આખમાથી ન જાણે કેમ પાણી છલકવા લાગ્ય. પરમ, પરિનિ તો ગભરાઇ ગયા. પરમે તો બહેનને ખીજાવાનુ ચાલુ કરી દીધુ. ‘પરિ, આટીને આમ હેરાન ન કરાય. હુ મમ્મીે કહી દઇશ હોં. ચાલ, આટીના ખોળામાથી ઉતર નીચે. આટી સોરી, અમે તમને હેરાન કરીએ છીએ ને? પ્લઝ આટી, રડો નહીં.’ કહી પરમ અદર દોડી ગયો. થોડીવારમા આટી માટે પાણીનો ગ્લસ ભરીને લઇ આવ્ય. કોઇ રડે ત્યાે પાણી અપાય તેટલી સમજ તેને હતી. તેણે ઇતિને પરાણે પાણી પીવડાવ્ય જ છૂટકો કરયો. ઇતિનુ ધ્યા હજુ ક્યાંય કેન્દરિત થતુ નહોતુ. ત્યાં પરિનિ હીંચકા પરથી ગબડી પડી. તેના પગમા છોલાયુ હતુ અને થોડું લોહી નીકળ્યુ હતુ. લોહી જોઇ પરિનિનો ભેકડો મોટેથી ચાલુ થયો ઇતિ ગભરાઇ ગઇ. આ શુ થયુ? એકાદ ક્ષણ તે જોઇ રહી. બીજી ક્ષણે તે પરિનિને ઉંચકીને અદર દોડી, ચાવી દીધા સિવાય પૂતળીએ પહેલીવાર જાતે અદર જઇ, પરિનિને સાફ કરી તેણે ડેટોલ લગાવી, બેન્ એઇડ લગાવી દીધી. પછી પરિનિને ખોળામા લઇ તેને થાબડવા લાગી. હવે પરિનિ તો હસતી હતી. પ તુ ઇતિની આખમાથી મોટામોટા બોર જેવા આસુઓ ટપકી રહ્ હતા. તારાબેન દોડી આવ્ય હતા. ઇતિ પાસે જતા હતા ત્યાં જ અરૂપ આવી પહોંચ્ય. સાહેબને જોઇ તે પાછા વળી ગયા. ઇતિના ખોળામા પરિનિ સૂતી સૂતી હસતી હતી. અને ઇતિ.... અરૂપ દોડ્. અકલને આવેલ જોઇ પરિનિએ ઇતિના ખોળામાથી ઠેકડો મારયો. ‘અકલ, આટી રડતા હતા. પણ મે હેરાન નથી કર્યા હોં.’ ‘ના, બેટા, તુ તો બહુ ડાહી છે.’ કહેતા અરૂપે એક હાથે પરિનિને વહાલ કર્ુ. તેનો બીજો હાથ ઇતિના આસુ લૂછી રહ્. આ આસુ આજે તેને નવી આશાનો સદેશ આપતા હતા. ઇતિના મનના સૂનકારમા કોઇ ગાબડું..કોઇ તિરાડ પડી હતી તેની ઝાખી આ આસુ કરાવી રહ્ હતા? ક્યાંક કશુ સ્ર્શુ હતુ? બરફ ઓગળ્ય નહોતો પ તુ તાપમાન ઉંચુ જરૂર ગયુ હતુ. આ પોતાનો ભ્રમ કે હકીકત? ભ્રમ હોય તો પણ કેવો મીઠો... કેવો સુખદ! (ક્મશઃ) (લેખિકા અમેરિકા સ્થિત સાહિત્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com હ પ્રકરણ ઃ ૨૯ જાન્યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) S20 નીલમ દોશી નવલકથા હિમ ઓગળશે? પાના નં S12 નં અનસંધાન... એક વખત આપણા બાળકો આ બધુ કરશે તો પછી આ સઘળી પ્રવૃતતિઓમા તેઓને ખૂબ જ રસ પડશે. વેકેશનમા બાળકો સાથે દિવ્યાંગો માટે કામ કરતી વિવિધ સસ્થઓની મુલાકાત ગોઠવી શકાય. વૃદ્ધશ્રમની મુલાકાત પણ લઈ શકાય. જેથી બાળકોમા રહેલી સવેદના જાગૃત થશે અને બાળક પુખ્ થતા એને એની સમજ કેળવવામા આવી મુલાકાતો ઉપકારક બની રહેશે. આપણે ભરપૂર સભાવનાઓથી ભરેલા આપણા બાળકોને, એના માટે ઉપકારક હોય એવી પ્રવૃતતિઓના દ્વા સુધી જ લઈ જવાનુ કામ કરવાનુ છે. બાકીનુ બધુ એ આપમેળે કરી લેશે. વિશ્વ સાહિત્યા ઉત્મ પુસ્કો, મહામાનવોના જીવન વૃતાતો તથા એમના પ્રેરણાદાયી પ્રસગો આપણા જીવન ઘડતર માટે બહુ ઉપયોગી સાબિત થતા હોય છે એટલે આવુ વાચન કરી બાળકો પોતાના જ્ઞા અને સમજશક્તિમા વધારો કરી શકે છે. માત્ એકાદ-બે રૂટિન પ્રવૃતતિઓ નહીં. પણ અનેકવિધ પ્રવૃતતિઓ દ્વાા ઉત્સહ અને ઉમગભર્ુ વાતાવરણ નિર્માણ કરી બાળકોને એની સમજ અને ક્ષમતા મુજબનુ ગ્રહણ કરવાની વ્વસ્થ અને એનુ આયોજન મહદ્ અશે વાલી તરીકે આપણે જ કરવુ પડશે. સરળ, બોજ રહિત જ્ઞાવર્ક અને આનદદાયક વિવિધ પ્રવૃતતિઓ દ્વાા બાળકોના માનસિક સ્વસ્થ્યે તદુરસ્ રાખવામા આવે તો બાળકને ડિપ્રેશનનો ભોગ બનતુ અટકાવી શકાય છે. બાળકોને આપણે શારીરિક સાથે માનસિક રૂપે પણ મજબૂત બનાવવાના છે એટલે આપણે વેકેશનનો ઉપયોગ બહુ સમજદારીપૂર્ક કરવાનો છે. એકવાર જો બાળક ડિપ્રેશનમા આવી જશે તો પછી એને એમાથી સહેલાઈથી બહાર લાવવુ મુશ્કલ બની જશે અને એટલે જ, આપણે આપણા બાળકો કાજે, વિવિધ કૌશલ્યોી ખીલવણી કરવા સારુ મળતા વેકેશનના આ સમયની દરેક પળનો શ્રેષ્ ઉપયોગ કરી લેવો જોઈએ. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=