Gujarat Times
ગુજરાત 21 જાન્યઆરી 16, 2026 (January 10 - January 16, 2026) ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના 3084 ડ્રઇવર અને 1658 હેલ્ર કક્ષના ઉમદવારોને ગાંધ નગરમાં નિમણૂકપત્ એના ત ક યા હતા. નિમણૂક પત્ એના ત સમારોહના અધ્યક્સ્થને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ વાહન વ્યવહાર નિગમન બસોના ડ્રઈવર્ છેવાડાના માનવ સુધ પહોંચે છે. એટલે આ બસ ચાલકો સલામત સવાર ન સાથે સમ પાલનન જવાબદાર નું વહન કર ને રાજ્ય સરકારન ઇમેજ ઘડનારા મહત્પૂર્ અંગ છે. મુખ્યમંત્રીએ કહ્ય કે, વડાપ્રધાને નાનામાં નાના માનવ સુધ રોડ-રસ્ત, વ જળ -પાણ , આરોગ્ય સેવા, બસ સેવા જેવ પા ાન સુવિધાઓ પહોંચે તેવો વિકાસ સુનિશચિત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિમણૂક પામેલા ઉમેદવારોને રાજ્યન પરિવહન વ્યવસ્થના પ્રહર ગણાવ્યા હતાં. આ અંગે તેમણે કહ્ય કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદ એ રાજ્યન વાહન વ્યવહાર વ્યવસ્થનો કા ાપલટ કર્યો અને જર પુરાણ જૂન બસોમાં એસ વોલ્વ જેવ બસો આજે નાગરિકોન સેવામાં કા રત કર છે. રાજ્ય સરકારે વાહન વ્યવહારમાં જે આધુનિક સુવિધાઓ ઊભ કર છે તેને સાર ર તે સાચવવાન મહત્ન જવાબદાર બસ ડ્રઈવર્ અને હેલ્પર્ના શિરે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નાગરિકો એસ.ટ . ડ્રઇવરોના ભરોસે નિશ્ચિત થઈને મુસાફર કરે છે. નાગરિકોને સમ સર ગંતવ્યસ્થન સુધ પહોંચાડ ને સરકાર સેવાન સાથે સામાજિક દા ત્ નિભાવવાનું પણ કા આ બસચાલકો કરે છે. એટલે કે સામા ્ય માનવ ના જીવન સાથે સંકળાે લા બસ ચાલકો તન- મનથ સ્સ્ રહે તે જરૂર છે તેવો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહ્ય કે, ગમે તે પરિસ્થિતમાં સ્સ્ રહ ને, માનસિક સંતુલન જાળવ ને ફરજ બજાવવ જરૂર છે. આ માટે પોઝિટ ટ કા રત રહ ને તેમજ જીવનમાં કોઈપણ પરિસ્થિતમાં બેલેન્સ રાખવાન સજ્જતા કેળવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્ય હતું કે, આજે જીપ એસ સહિતન સુવિધાઓ સજ્જ બસોનું ટ્રેકંગ નાગરિકો મોબાઈલના માધ્યમ કર શકે છે. આ જેમના માટે આ બસો ચાલ રહ છે તે નાગરિકોન સમ બદ્ધતા જળવા તેન કાળજી પણ બસચાલકોએ રાખવાન છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને 2047માં ભારતને વિકસિત બનાવવા માટે જે લક્ષ્ રાખ્યું છે તેમાં સ્ચ્તાને પ્રાથમિકતા આપ છે. આ સંદરભે તેમણે રાજ્યન આધુનિક સુવિધા સજ્જ બસોમાં સ્ચ્તા જાળવવા માટે નવા માનવબળને આહવાન કર્યુ હતું. આ અવસરે મુખ્યમંત્રીએ જન સારથિ ડ્રઇવિંગ સ્કૂલનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ પ્રસંગે ના બ મુખ્યમંત્રી હર્ સંઘવ એ જણાવ્યું હતું કે, જ્યારે આખું જગત તહેવારો ઉજવતું હો છે, ત્યારે ગુજરાતના કેટલાક વિભાગો એક મિનિટ માટે પણ અટકતા ન . તેમણે ગર્ સાથે કહ્ય કે હોસ્પટલો, પોલ સ સ્ટેનો, ફા ર બરિગેડ અને વ જળ વિભાગન જેમ એસ.ટ . નિગમના સૌ કર્ચાર ઓન સેવાઓ વર્ના ૩૬૫ દિવસ અને ૨૪ કલાક કા રત રહે છે. રાત-દિવસ, ઠંડ , ગરમ કે વરસાદ જો ા વિના કામ કરતા આ ક ોગ ઓન મહેનત જ ગુજરાતના સુશાસનનો સાચો આધારસ્તભ છે અને તેમન અવિરત જનસેવાન જ્યોતને તેમણે મંચ પર દિલ સેલ્યુટ કર હત . આ પ્રસંગે મે ર મ રાંબેન પટેલ, ધારાસભ્ય ર ટાબેન પટેલ, જં ત ભાઈ પટેલ, બલરાજસિંહ ચૌહાણ, અગ્રણ આશિષભાઈ દવે, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉપાધ્યક્ અને વહ વટ સંચાલક એમ. નાગરાજન તથા બહોળ સંખ્યામાં નવ નુ ક્ ઉમેદવારો ઉપસ્થત રહ્ હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) રાજ્ય વાહન વ્યવહાર નિગમના ડ્રઇવર અને હેલ્પર કક્ષના ઉમદવારોને નિમણૂક ત્ર અ ા ા દિયોદરઃ ગુજરાતમાં બ્રહ્મણ સમાજ ચર્ચામાં રહ્ પછ હવે ઠાકોર સમાજ લાઈમલાઈટમાં આવ્યો છે. ઠાકોર સમાજના દિગ્જ નેતાઓ એકમંચ પર આવ ને સમાજ માટે નવું બંધારણ લાવ ને સૌને આશ્ચર્માં મૂક્યા છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજ ફર એક ો હો તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લના ોદર તાલુકાના પવિત્ ઓગડધામ ખાતે ઠાકોર સમાજ માટે મહાસંમેલન ોજાું હતું. આ મહાસંમેલન દર ાન સમાજ માટે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લના ઠાકોર સમાજ દ્વરા આ આ ોજન કરવામાં આવ્યું હતું. સમાજ માટે બંધારણ ઘડવામાં આવ્યું અને 16 મુદ્દ નક્કી કરવામાં આવ્યાં છે, જેન આજ જ પાલન કરવા માટે મંચ પર કહેવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં ગેન બેન ઠાકોર, ચંદનજી ઠાકોર, બળદેવજી ઠાકોર, જગદ ઠાકોર, અલ્પે ઠાકોર સહિત ઠાકોર સમાજના તમામ રાજક અને સામાજિક આગેવાનો હાજર રહ્ય હતાં. આ સાથે મોટ સંખ્યામાં ઠાકોર સમાજના લોકો પણ ઉપસ્થત રહ્ય છે. ઠાકોર સમાજના નેતાઓએ રાજન ને બાજુમાં મુક ને સમાજ માટે એક મંચ પર આવવાનું અને સમાજને આગળ લઈ જવાનું પસંદ કર્યુ છે. જે આ નેતાઓન સમાજમાં ભારે પ્રશંસા થઈ રહ છે. આ તમામ ન મો આજે ઠાકોર સમાજ દ્વરા બનવાવમાં આવ્યાં છે. પરંતુ જો કોઈ વ્યક્ત આ નિમ ો કે બંધારણનો ભંગ કરે તો તેન સામે શું કા વાહ કરવ તેના વિશે કઈ કહેવામાં આવ્યું ન , પરંતુ પક્ અને વિપક્ના નેતાઓ સમાજ માટે આજે એક મંચ પર જોવા મળ્યાં હતાં. આજે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે જાહેર મંચ પર એ દેખાડ્ય કે પક્ ભલે ગમે તે હો પરંતુ સમાજ માટે સૌ સરખા છે અને એકસાથે છે. ઠાકોર સમાજ પ્રતિદિન વેશન અને ફેશનના ભરડામાં ભ સાઈ રહ્ છે. જેને કારણે અરાજકતા વ્યાપ રહ છે. આ સંમેલનમાં એ જાણવા મળ્યું ઠાકોર સમાજના આગેવાનો દ્વરા ઘડવામાં આવેલ ન મો પ્રમાણે સમાજ વર્શે તો જરૂર સમાજ આગળ આવશે અને રાજ્ય અને દેશન માટે પણ કાર્યો કરશે. (ગુજરાત ટાઈમ્ સંકલન) સાળંગપુરઃ નવા વર્ન શરૂઆતન સાથે જ રિલાયન્સ ઇન્ડસટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ર મુકેશ અંબાણ તેમના દ કરા અનંત અંબાણ સાથે ગુજરાતના ાત્રધામોના પ્રવાસે છે. સોમનાથ, દ્વરકા બાદ હવે તેઓ બોટાદ જિલ્લના સુપ્રસિદ્ધ ાત્રધામ કષ્ભંજન દેવ હનુમાનજીના મંદિરે દર્ન કરવા પહોંચ્યા હતા. અહ તેમણે કષ્ભંજદેવ હનુમાનજી મંદ રે વિશેષ પૂજા અર્ના કર હત . પ્રાપ્ માહિત પ્રમામે દર્ન બાદ તેમણે મંદ ર ટ્સ્ માટે દાન કર્યુ હતું. કષ્ભંજન દેવ હનુમાનજીના દર્ન કર્યાં બાદ તેમણે મંદ રના વિકાસ અને અ ્ય કાર્યો માટે 5 કરોડ રૂ ાના દાનન જાહેરાત કર હત . ઉલ્લખન છે કે અંબાણ પરિવાર તેમના આધ્યાત્મક વારસાના કારણે સતત પ્રસંશા પામતો આવ્યો છે. બે દિવસ પહેલા જ મુકેશ અંબાણ પવિત્ ાત્રધામ અને પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથન મુલાકાતે પહોંચ્યા હતા. તેમન સાથે પત્ની ન તા અંબાણ અને પુત્ અનંત અંબાણ પણ હતા. અંબાણ પરિવારે ૧૨ જ્યોતિર્લિગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરમાં પૂજા-અર્ના કર અને જલાભિષેક કર્યો હતો. તેમણે ‘શિવાર્ણ’ તર કે રૂ. ૫ કરોડનું દાન અર્ણ કર્યુ હતું. તે સિવા તેમણે બાણ સ્તભન પણ મુલાકાત લ ધ હત . નવા વર્ 2026ના પ્રારંભન આસપાસ, અંબાણ પરિવારે આ અઠવાે અ ્ય એક મુખ્ય ાત્રધામ દ્વરકાન પણ મુલાકાત લ ધ હત . આ મુલાકાત દર ાન તેમણે દ્વરકાધ મંદિરમાં પણ દર્ન અને પ્રાર્ના કર હત . (ગુજરાત ટાઈમ્ સંકલન) ગાંધીનગર: ડો. કે. લક્ષ્મ નારા ણ રાવ જેઓ કે. એલ. એન. રાવ તર કે જાણ તા છે તેમને ગુજરાત પોલ સના નવા ઇન્ચાર્ વડા તર કે નુ ક્ કરવામાં આવ્યા છે. રાવે રાજ્યના ડિરેક્ર જનરલ ઓફ પોલ સ (ડ જીપ ) તર કેનો ચાર્ સંભાળ્યો છે. DGP તર કે કા રત વિકાસ સહા ના છ મહિનાના નિવૃત્તિ પછ નું વિસ્રણ મંગળવારે પૂરું ું હતું. ભારત પોલ સ સેવા (આઇપ એસ)ના 1992 બેચના અધિકાર રાવ અગાઉ જેલ અને સુધારાત્ક વહ વટના ડ જીપ તર કે સેવા આપ રહ્ હતા. 1967માં જન્મેલા રાવ ઓક્ટબર 2027માં નિવૃત્ત થવાના છે. તેલંગાણાના વતન રાવ તેમન સાથે વ્યાપક શૈક્ષણક પૃષ્ભૂમિ ધરાવે છે. તેઓએ IIM બેગ્લરમાં એમ.એસસ ., પ એચ.ડ . અને પોસ્ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન પબ્લક પોલિસ એન્ડ મેનેજમેન્ટ (PGPPM) મેળવેલ છે. ફેબ્રઆર ૧૯૯૩માં તેમને IPS તર કે નુ ક્ કરવામાં આવ્યા હતા. રાવે ગાંધ નગરના પોલ સ ભવન ખાતે આ ોજિત એક સમારોહમાં ઔપચારિક ર તે ચાર્ સંભાળ્યો, જ્યાં આઉટગોઇંગ DGP વિકાસ સહાે તેમને પદ સોંપ્યું હતું. ગુજરાત કેડરમાં વરિષ્તાન દ્રષ્ટએ, રાવ સિન ર એકમાત્ IPS અધિકાર ડો. શમશેર સિંહ છે, જે ૧૯૯૧ બેચના છે, જે હાલમાં બોર્ર સિક્યુરિટ ફોર્ (BSF)માં ડેપ્યુટેશન પર છે અને માર્ ૨૦૨૬માં નિવૃત્ત થવાના છે. રાજ્ય પોલ સ વંશવેલોમાં આગામ ક્રમમાં અમદાવાદ પોલ સ કમિશનર જ્ઞનેન્દ્ર સિંહ મલિક છે, જે ૧૯૯૩ બેચના IPS અધિકાર છે અને નવેમ્ર ૨૦૨૮માં નિવૃત્ત થવાના છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) મુકેશ અબાણીએ સાળંગુ ર કષ્ટભજનદેવ હનુમાનજીના દર્ન કર્યાં ગુજરાતના DGP (ઇન્ચાર્) તરીકે ડો. કે. એલ. એન. રાવની નુ ક્ત બનાસકાઠામા ઠાકોર સમાજનુ ઓગડધામમા નવુ સામાજિક બધારણ જાહેર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રરંભઃ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર પૂર્ના પવનો ફૂકાતા ઠંડ નો ચમકારો વધ્યો છે. બે દિવસ લોકો હાડ જવત ઠંડ નો અહેસાસ કર રહ્ય છે. રાજ્યભરમાં લઘુતમ તાપમાન 1 2 રી ઘટ્ય છે. સૌ ઓછુ નલ ામાં 7.5 રી તાપમાન નોંધાું હતું, અમદાવાદમાં 13.4, ડ સામાં 11 રી તાપમાન, ગાંધ નગરમાં 11.2, વડોદરામાં 13.6 રી તાપમાન, ભુજમાં 11.4, કંડલામાં 10.7 રી તાપમાન, પોરબંદરમાં 14.5, રાજકોટમાં 11.4 રી, કેશોદમાં 12.1, સુરેન્દ્રનગરમાં 12.4 રી, મહુવામાં 14.7 રી, દિવમાં 16 ડ રી તાપમાન, ભાવનગરમાં 14.8 રી તાપમાન નોંધાું હતું. ભારત હવામાન વિભાગ અનુસાર, આગામ 5 દિવસોમાં ઠંડ વધુ વધવાન શક્યતા છે. ઉત્તર ભારતના મેદાન વિસ્તરોમાં નતમ તાપમાનમાં 2 4 રી સેલ્સિયસ સુધ નો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કર ને રાત અને સવારના સમે તલહેરનો પ્રભાવ વધુ ત વ્ર બનશે. પર્ત વિસ્તરોમાં થઈ રહેલ બરફવર્ષાનો અસર મેદાન વિસ્તરોમાં સ્ષ્ જોવા મળ રહ છે. (ગુજરાત ટાઈમ્ સંકલન)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=