Gujarat Times

વિશેષ જાન્યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) S19 ગણીનું રોકાણ અને એનું વળતર અલગ હોય ત્યરે, માણસનાં મનમાં વમળો પેદા થાય છે. એ સમયે ક્યરેક જો માણસને પોતાને જ્યરે એવો આત્વિશ્વસ ન હોય કે પોતે એક સારી વ્ક્ત છે ત્યરે એની માનસિકતા એવી થઈ જાય કે બીજાઓ સતત મારી નોંધ લેતાં રહે. આવી પરાવલંબી વ્ક્તઓનું આંતરિક વિશ્ ધીમે ધીમે સંકોચાતું જાય. સંજોગો સારા કે ખરાબ નથી હોતા, એ સંજોગો વખતનું માણસનું વર્ન, એની પ્રતિકરિયા ઝીલવાની ક્ષમતા બદલાતી રહે છે. જિંદગીમાં સર્જાતી દરેક પરિસ્થિત સ્તંત્રપણે ન તો સારી છે ન ખરાબ. એ રંગરહિત છે. પ્રતિકરિયા એને રંગમાં ડુબાડે છે અને એને કાળી કે ધોળી બનાવે છે એટલે જ કોઈ પણ પરિસ્થિતનો પ્રતિકાર નકામો છે. કપરામાં કપરી અને મનમાં ધ્રસકો પાડતી પરિસ્થિતનો પણ સ્વકાર જ હોય, કારણ કે એનો પ્રતિકાર કરીને કોઈ અર્ સરવાનો નથી. પરિસ્થિત અનુકૂળ ન હોય તો એના ઉકેલ શોધવાના હોય, લાગણીશીલ બનીને પ્રતિકરિયા ન આપવાની હોય. માણસની પૂર્ધારણાઓ અને વર્ષોથી પંપાળ્ય કરેલા એના અહમને થવું જોઈએ કે, મે બીજાઓ પાસેથી જે વર્નની આશા રાખી છે એવું જ વર્ન એમણે કેમ કરવું જોઈએ? માનસિક કલહ આને કારણે જ સર્જાય છે. જેમને પોતાનું વ્ક્તત્ મામુલી લાગે છે તેઓ બીજાઓ આગળ જઈને એમની પાસેથી પોતાના પ્રત્યની સારીસારી લાગણીઓની ઉઘરાણી કરતા રહે છે. બીજાઓ એને સારું લગાડવા બે હૂંફાળા શબ્દ કહે ત્યરે જ એને પોતાનો ખાલીપો દૂર થયેલો લાગે. હકીકતમાં આ રીતે ખાલીપે કામચલાઉ દૂર થતો હોય છે. બે હૂંફાળા શબ્દની અસર તરત ઓસરી જાય છે અને માણસ ફરીથી પોતાને ખાલીખમ મહેસૂસ કરતો થઈ જાય? બીજાઓ પાસેથી લાગણી મેળવ્ય કરવાની સતત ભૂખને કારણે સમગ્ર વ્ક્તત્ આળું અને અન્ પર આધાર રાખનારું થઈ જાય છે. વાતેવાતે ખોટું લાગી જાય. આવા દરેક બનાવ પછી અહમ્ વધુ ને વધુ મોટો બનતો જાય. બીજાઓ આ અહમને પંપાળતા રહે એવી અનિવાર્તા ઊભી થાય. એવું ન બને તો આખું જીવન ખોરવાઈ ગયું હોય એવું લાગવા માંડે. પોતાનું લાગણીતંત્ર બીજાના હાથમાં સોંપી દેવાથી આવો જ અંજામ આવે. બીજાના પ્રતિભાવના આધારે જીવવાની ટેવ પડી ગયા પછી માણસ સતત વિચાર્યા કરે છે કે, હું આવું વિચારીશ તો આને કેવું લાગશે, તેને કેવું લાગશે. હું અમુક પગલું ભરીશ તો આ વ્ક્તઓ મારા વિશે કેવું ધારશે. કોઈને ક્યરેય કોઈ વાતે મારા માટે નેગેટિવ લાગણી ન જન્વી જોઈએ એવી માનસિકતા આમાંથી જન્મ છે. આવા લોકો વિચારી શકતા નથી કે કોઈપણ વ્ક્ત જો બીજાને નડતરરૂપ બન્ય વિના કે નુકસાન કર્યા વિના પોતાની રીતે વર્તી હોય તો એમાં બીજાઓને કોઈ વાંધો ન હોઈ શકે અને મોટેભાગે હોતો પણ નથી. આપણા મનમાં આપણે પોતે જ અવરોધો-અડચણો ઊભાં કરીએ છીએ. દરેકની આગળ સારા દેખાવું, કોઈને ખોટું ન લગાડવું, કોઈ મારા વિશે ક્યરેક એકાદ શબ્ પણ ઘસાતો ન બોલે, દરેક જણને હૃદયમાં મારા માટે સદ્્ભાવના હોય અને તેઓ મારી તેમ જ બીજાઓ સમક્ષ શબ્દ કે વર્ન દ્વરા વ્ક્ કરતા રહે ત્યરે જ હું એક સારી વ્ક્ત કહેવાઉં, એમાં ક્યાક નાનો સરખો પણ ઘસરકો પડે તો હું ખરાબ માણસ બની જઉં, આવી મેન્ટાલટી સદંતર ખોટી. ધારો કે કોઈક વખત અન્ને વાંધો હોય તોય શું? આપણે ક્યા એને નુકસાન કરી રહ્ય છીએ, ક્યા એના માટે નડતરરૂપ કે ભારરૂપ બની રહ્ય છીએ. વ્ક્ત પોતે જ જો પોતાના વિચારોને તથા વર્નને પોતાની જાત આગળ વાજબી ઠેરવી શકે તો માની લેવું કે સાચી અને સારી વ્ક્ત હોવાનું પ્રમાણપત્ર એને મળી ગયું. પછી બીજાઓ પાસે સર્ટિફિકેટ ઉઘરાવવા જવાની જરૂર નથી રહેતી. હા, એને પોતાની જાત સાથેની પ્રામાણિકતામાં અને પોતાનામાં રહેલી નિષ્ઠ પર એટલો ભરોસો હોવો જોઈએ કે પોતે ક્યરેય પોતાના ગેરવર્ન કે અવિચારીપણાને વાજબી ઠેરવવાની કુચેષ્ટ નહીં કરે. બીજાઓ આપણા વર્નને, આપણા વિચારોને સતત સમર્ન આપ્ય કરે એ માટે જે જહેમત ઉઠાવવી પડે એમાં આપણે ખર્ચાઈ જઈએ છીએ. પોતાના સદ્્ગુણોનો લાભ બીજાઓને આપ્ય કરવાથી પોતાને સંતો નું જીવન પ્રાપ્ ન થાય અને એવું જીવન પ્રાપ્ ન થાય એટલે પોતાની જાત નકામી લાગવા માંડે, અત્યર સુધી જિવાઈ ગયેલી જિંદગી વેડફાઈ ગઈ છે એવું લાગવા માંડે. માણસને પોતાને એવો આત્વિશ્વસ ન હોય કે પોતે એક સારી વ્ક્ત છે ત્યરે એની માનસિકતા એવી થઈ જાય કે બીજાઓ સતત મારાં વખાણ કરતા રહે. આવી પરાવલંબી વ્ક્તઓનું આંતરિક વિશ્ ધીમેધીમે સંકોચાતું જાય. જીવવા માટે ડગલે ને પગલે મારે કોઈની સંમતિની જરૂર નથી એવી શક્ત ક્યરે આવે? મનમાંથી એક ડર હટી જાય ત્યરે. ડર એ વાતનો કે હું જો કોઈકને નારાજ કરીશ કે કોઈકની સંમતિ વિના આગળ વધીશ અને ભવિષ્માં મને એ જ વ્ક્તની હૂંફની જરૂર પડશે ત્યરે એના તરફથી મને મળતી લાગણીઓની ઓથ એ પાછી ખેચી લેશે તો? આવા ભય હેઠળ જીવી ન શકાય. જેઓ તમને સાચવવા માગે છે એમનો પ્રેમ કે એમની હૂંફ બિનશરતી જ હોઈ શકે. કાલ ઊઠીને એમાં તેઓ સોદાબાજી કરે તો એવી લાગણીનું કે હૂંફનું તમારા માટે કોઈ મૂલ્ નથી. લાગણી ઉઘરાણી કરવાથી નહીં તેનું મેનેજમેન્ કરવાથી જીવન જીવવા જેવું લાગી શકે છે. પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com લા બીના પટેલ લાગણીની ઉઘરાણી કરતાં નહીં.... મેનેજ કરતાં શીખો કાર્તિકેય ભટ્ટ ર્શાદ”ના હુલામણા નામથી લોકપ્રિય થયેલા ગુજરતી ગઝલ સર્ક સ્. ચિનુ મોદી સારા નવલકથાકાર (કાળો અંગ્રેજ) પણ હતા. તેમણે ઉત્તમ એકાંકીઓ પણ આપ્ય છે. હુકમ માલિક તેમનું અતિ ખ્યાતિપ્રપ્ એકાંકી છે. ૧૯૭૫માં લખ્યુ અને ભજવાયું, તે હવે શાળા પાઠ્યક્મમાં પણ સામેલ છે. “હુકમ માલિક” એ યંત્રવાદમાં ઘેરાતા માણસની કથા છે. આ રૂપક છે. સીબ્મલાઈઝેશન છે. ઉપભોક્તવાદી બજાર સંસ્કૃતિમાં માનવ અસ્તત્નો પ્રશ્નાર્ આ એકાંકીમાં છે. અંતે તો માણસ સામાજિક પ્રાણી છે. સૌ સુખ- સાહ્બી અને પળેપળે હુકમ માનનારા જીન સાથે તેને અંતે તો વહેચીને સારા માણસનો સંગ જોઈએ છે. હોકારો આપવો એ આપણી ફરજ છે તો હોકારો સાંભળવા મળે તે માનવ જરૂરીયાત છે. આ વાત હુકમ માલિક સુપેરે સમજાવે છે. “હેલી ફિલ્મ્”ના નેજા નીચે સ્.ચિનુ મોદીના સુપુત્ર અને ફિલ્ નિર્માતા–દિગ્દર્ક ઉત્લ મોદીએ “હુકમ માલિક” પરથી ગુજરતી ફિલ્નું નિર્માણ કર્ુ છે જેનું નામ છે “રાજા સાહેબ”. “રાજા સાહેબ”નું ખાસ સ્રિનીગ હમણાં જ ગુજરાતી સાહિત્ પર દમાં યોજાઈ ગયું. લબ્પ્રતિષ્ઠત સાહિત્કારોની હાજરીમાં આ ફિલ્ અનેક ફિલ્ રસિયાએ નિહાળી. ફિલ્ સાહિત્ ક ને ન્યય આપવાનો પ્રામાણિક પ્રયત્ છે. વાર્તા સાથે બાંધછોડ નથી થઇ પણ, ફિલ્મ જરૂરિયાત ધ્યન રાખવામાં આવી છે. ફિલ્માં vfx ટેકનોલોજીનો સારો ઉપયોગ થયો છે અને જીનનાં રંગભૂ ામાં મેકઅપ મેનનો પ્રયત્ ઉત્તમ રહ્ય છે. ફિલ્ના સિનેમેટોગ્રાફર મહેનદ્ર સભાની અને એડિટર રાજેશ ભટ્ટ છે. હુકમ માલિકમાં મહેલમાં પુરાયા પછી બે પાત્રો ફિલ્ને ખભે ઉપાડે છે તેમાં માલિક (રાજા હરિસિંહ) હ કાવિઠીયા અને જીન જીગ્નશ મોદી છે. બંનેએ પોતાની ભૂમિકા સુપેરે ભજવી છે. એક પાત્રીય બની જતી ફિલ્નો ભાર હ કાવિઠીયાએ પોતાના ખભે ઉપાડ્ય છે. જેમ જીન પોતાના માલિકના હુકમ માને છે તેમ વાર્તામાં બીજી તરફ ગુમ થયેલ પતિ (હરિસિંહ)ની પત્નના હુકમ હરિસિંહનો મિત્ર માને છે. આ તરફ જીવનનો અંત આવે છે તો બીજી તરફ જીવનની નવી શરૂઆત થાય છે. ફિલ્માં આ સમાંતર કથા નાવીન્ સરજે છે. નાટકની દિશાઓ ખોલે છે. હરિસિંહની પત્નના પાત્રમાં ડિમ્પલ ઉપાધ્યય છે. ઉત્લ મોદીએ પિતાશ્રના નાટકને ફિલ્મ પરદે મૂકીને એક યથાર્ શ્ધાંજલિ આપી છે. સાહિત્ ક પરથી ફિલ્ સર્નનો અભ્યસ કરનારા માટે આ એક વધુ કૃિ ઉપલબ્ થઇ છે . પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com “ઈ “હકમ માલિક”- એકાંકી નાટકની રૂપેરી પરદે સફર પાના નં S12 નં અનસંધાન... એણે આ ટી સેરેમનીમાં ક્રાંતકારી બદલાવ લાવવાનું કામ કર્ુ. એણે મોંઘીદાટ ક્રકરીના સ્થને સસ્ત અને સાદી ક્રકરીમાં બિલકુલ સાદા રૂમમાં ટી સેરેમની યોજવાનું શરૂ કર્ુ. સેવેનોવિકયુ માટે ટી સેરેમનીનો અર્ હતો, સાથે મળીને પ્રક ને માણવી. મિત્રો સાથે અલક મલકની વાતો કરવી. કુદરતે ભેટમાં આપેલા આ રંગીન નજારા માટે કુદરતનો આભાર માનવો. વર્માનમાં રહીને આનંદ કરવા માટે ટી સેરેમની એક સાધન બનવું જોઈએ એમ એ દ્રઢપણે માનતો હતો. એનો મકસદ જ એ હતો કે, ચાની ચૂસકી સાથે જીવનની મોજ વિશે વિચાર કરવાનો સમય મળે. વર્ષો બાદ સેવેનોવિકયુની ચાને વાબી-સાબી ચા તરીકે જાપાની લોકો ઓળખવા લાગ્ય. ભારતીય દર્ન શાસત્રમાં પણ સંતો , સુખ અને સામંજસ્ની ભાવનાને સુપેરે અભિવ્ક્ કરવામાં આવી છે. વેદ, ઉપ દ, ગીતા, રામાયણ જેવા મહાગ્રંથોમાં દર્શાવાયેલા જીવનના ગૂઢાર્થ વાબી-સાબી થિયરીમાં જોવા મળે છે. હું જે ઈચ્છુ એ બધું મને મળે એવી લાલસાથી દૂર રહેવાની જરૂર છે. આવી માનસિકતામાં સાર નથી. પરફેક્નની ચાહત અને એની પાછળ દોડવા કરતા પોતાના ઇમ્પરફેક્નને સમજીને એને એપ્રિશિયેટ કરવાની આવશ્કતા છે. આ એક એવો માર્ છે કે, જેમાં જીવનની પ્રત્યક ક્ષણને માણી શકાય છે. વાબી-સાબી કહે છે કે, વ્ક્ત પાસે ભૌતિક સામાન ઓછો અને ભાવના તથા સમજ વધુ હોવી જોઈએ. ઇમ્પરફેક્નના સ્વકારનો અર્ એ નથી કે, તમારું સ્ર નીચે ઉતારી દેવું. એનો અર્ માત્ર એ રીતે સમજવાની જરૂર છે કે, તમે જેવા છો એ રીતે જ તમારી જાતનો સ્વકાર કરો. ઘરમાં બિનજરૂરી સામાનના ઠઠારાની બિલકુલ આવશ્કતા નથી. કપડાં, સૌંદર્ સામગ્રી કે પછી ફર્નિચર જરૂરથી વધારે રાખવા કરતા ઘરને સાફ સુથરૂ અને આયોજનબદ્ધ રાખવાથી વધુ આનંદ મળે છે. ઘર હોટલ નથી. ઘર તો પ્રેમપૂર્ક આનંદથી રહેવાની જગા છે, ઘર કોઈ મેગેઝિનનું કવર પેજ નથી. ઘર પરફેક્ ન હોય તો ચાલે પણ એમાં પ્રેમ, એકમેક માટે દરકાર અને મિત્રોનો કિલ્લલ હોવો જોઇએ. જીવવાના આનંદ વિના જીવવાનો કોઈ અર્ નથી. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે. પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com )

RkJQdWJsaXNoZXIy NjI0NDE=