Gujarat Times

દેશ-વિદેશ ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) 9 સમાચાર સાર ભારત એક વિશ્વસનીય અને આધારભૂત સાથી તરીકે આગળ આવી રહ્ુ છે: વાણિજ્ મત્ર પિયષ ગોયેલ તેલઅવિવ: ભારતના વાણિજ્ય મંત્રી પિુ ષ ગોે લે પત્કારો સાથેન વાતચ તમાં ખુલ્લા મને કહ્ય હતું કે, અંતર-રાષ્ટ્રી -સંબંધોમાં ભારત એક વિશ્વસન અને આધારભૂત સાથ તર કે આગળ આવ રહ્ય છે. ઈઝરા લના વિત્ત અને ઉદ્યગમંત્રી નિર બર્તમાં આમંત્થ , અહીં આવેલા ુ ષ-ગોે લે તેઓન ત્ર દિવસન ઈઝરા લન મુલાકાતના અંતે, ભારત પરત આવતાં પૂરવે ોજેલ પત્કાર પરિષદમાં ભારત-ઈઝરા લ સંબંધો અંગે પોતાનો અભિગમ દર્શાવ્યો હતો. તેઓએ કહ્ય હતું કે, માત્ ઈઝરા લ જ નહીં દુ ાના મોટાભાગના દેશો ભારત વિષે આમ માને છે. અને વિવિધ ક્ષત્રમાં ભારત સાથે સહકાર અને સંગઠન સાધ રહ્ છે. ુષ ગોે લે, વધુમાં કહ્ય હતું કે, સતત વિકાસના આધારે દુ ાના ઘણા દેશો સાથે ભારતના સંબંધો સુધર રહ્ છે અને વિકસ પણ રહ્ છે. તેનું કારણ આર્થિક, રાજક અને વ્યુહાત્ક દ્રષ્ટિએ ભારત તે દેશો પ્રત્યે હાથ લંબાવતું રહ્ય (સહા ભૂત થતું રહ્ય) છે, તે છે. અફઘાનિસ્તન પર પાકિસ્તનનો હવાઈ હમલોઃ 9 ાળકો સહિત 10 નાગરિકોના મોત અફઘાનિસ્તાઃ અફઘાનિસ્તનમાં ફર એકવાર પાકિસ્તન તરફથ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. પાકિસ્તને એરસટ્રઇક માટે એવો સમ પસંદ કર્યો જ્યારે લોકો પોતપોતાના ઘરોમાં સૂઈ રહ્ હતા. અફઘાનિસ્તનના પ્રવક્ત ઝબ હુલ્લહ મુજાહિદના જણાવ્યા અનુસાર, ગત રાત્ર લગભગ 12 વાગ્યે થે લા આ હુમલામાં 9 બાળકો સહિત કુલ 10 લોકોનાં મોત થ ા છે, જ્યારે 5 નાગરિકો ઘા લ થ ા છે. આ હુમલાઓ અફઘાનિસ્તનના ખોસ્ અને કુનર-પક્તકા જેવા સરહ વિસ્તરોમાં કરવામાં આવ્યા હતા, જ્યાં મોટ સંખ્યામાં જાન-માલનું નુકસાન થું છે. ખોસ્ પ્રાંતના ગર્જો જિલ્લના મગલગઈ વિસ્તરમાં પાકિસ્તન સેના દ્વરા એક નાગરિકના ઘર પર બોમ્મારો કરવામાં આવ્યો, જેમાં 5 છોકરાઓ અને 4 છોકર ઓ સહિત એક મહિલાનું કરુણ મૃત્યુ થું અને ઘર સંપૂર્પણે તબાહ થઈ ગું . પાકિસ્તન અને અફઘાનિસ્તન વચ્ચ સરહ વિસ્તરોને લઈને તણાવ છેલ્લ ઘણા મહિનાઓથ ચાલ રહ્ છે. પાકિસ્તનનો આરોપ છે કે અફઘાનિસ્તનમાં શરણ લેનાર TTPના આતંકવા ઠેકાણાઓને નિશાન બનાવવા માટે તે આ પ્રકારના હવાઈ હુમલા કરે છે. અફઘાનિસ્તન દ્વરા પાકિસ્તનન આ કા વાહ ને દંભ ગણાવવામાં આવ છે. ભારતે અરૂણાચલ પ્રદેશની સ્થાના જ ગેરકાયદે કરેલી છેઃ ચીની વિદેશ મત્રલય બેઈજિંગ: અરૂણાચલ પ્રદેશમાં જન્મલ અને લંડન નિવાસ મહિલાએ શાંઘાઈ એરપોર્ પર કલાકો સુધ અટકા તમાં રાખવા મુદ્દ ચ ને ઉશ્કર જનક નિવેદન કર્યુ હતું. ભારત મહિલાન ફર ાદ પર ભારતે વાંધો નોંધાવ્યા પછ ચ ને કહ્ય કે, અરૂણાચલ તો ભારતનું છે જ નહીં અને શાંઘાઈ એરપોર્ પર મહિલા સાથે કોઈ ગેરવર્ણૂક કરાઈ નથ . ઈમિગ્રેન અધિકાર ઓએ માત્ કા ા મુજબ કામ કર્યુ છે. સાથે જ ભારત અંગે ચ નનું બેવડું વલણ ફર સામે આવ્યું છે. ભારત સાથે મિત્તાનો દાવો કરનારું ચ ન તિબેટમાં તેના સૈન્યને શસ્તસરંજામ ઝડપથ પહોંચાડવા માટે કનેક્ટિવટ સુધારવા રસ્તઓ, ઈનફ્રાસ્ક્ર વધાર રહ્ય છે. ચ નના વિદેશ મંત્રલ ના પ્રવક્ત માઓ નિંગે કહ્ય કે, ચ ને ભારત દ્વરા ગેરકાે રૂપે સ્થાિત તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારે માન્યતા આ નથ . જાંગનાન ચ નનું જ ક્ષેત છે. મહિલા સાથે મો મુજબ તપાસ પ્રકરિ ા અપનાવાઈ હત . ચ નના આ નિવેદનથ સ્પષ્ છે કે ચ ન અરૂણાચલ પ્રદેશને ભારતનું માનતું જ નથ . આ સિવા તિબેટમાં ૭૨૦ મ ટર લાંબા રનવેવાળો સૈન્ય થાણુ પણ બનાવ્યું છે, જેમાં ચાર હેગર સહિત અનેક વસ્તઓ સામેલ છે. ચ ન ઝડપથ તિબેટના સરહ વિસ્તરોમાં રસ્ત અને ઈનફ્રાસ્ક્ર વધાર રહ્ય છે. નેપાળમા ‘જેન ઝી’ અને રાજકીય પક્ષના કાર્કરો વચ્ચ સક અથડામણ કાઠમંડુ: ભારતના પાડો દેશ નેપાળમાં ‘જેન ઝ ’ ુવાનોએ ભ્રષ્ટાચાર, બેરરોજગાર સને સો લ મ ા પર પ્રતિબંધ સહ ત વિવિધ મુદ્દ સરકાર સામે બળવો પોકાર્યો હતો, આ દર ાન ઘ હિંસક અથડામણો થઇ હત . વડાપ્રધાનના કે શર્માના રાજીનામાં બાદ વચગાળાન સરકાર શાસન ચલાવ રહ છે. એવામાં નેપાળમાં ફર થ હિંસક અથડામણો ફાટ ન કળ છે. નેપાળના કેટલાક વિસ્તરોમાં ઉથલાવ દેવામાં આવેલ સરકારના શાસક પક્ના વફાદાર લોકો અને ુવા પ્રદર્નકાર ઓ વચ્ચ અથડામણો ફાટ ન કળ હત , જેને કારણે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળના બારા જિલ્લમાં જેન ઝ પ્રદર્નકાર ઓ અને ભૂતપૂર્ વડાપ્રધાન કે શર્મા ઓલ ન કોમ્યુનિસ્ પારટી ઓફ નેપાળ – ુનિફાઇડ માર્ક્સ્ લેનિનિસ્ના સમર્કો આમને સામને આવ જતાં હિંસક અથડામણો થઇ હત . બુધવારે બારા જિલ્લના સિમારા વિસ્તરમાં જેન ઝ પ્રદર્નકાર ઓ અને CPN- UML કા કરો બંનેએ રેલ ઓ ોજી હત . જાહેર હિત એક જ ધર્ રત સિમિત ના હોઇ શકે : સ મ કોર્ નવી દિલ્હ: હેટ સ્પીચના એક મામલાન સુનાવ દર ાન સુ રીમ કોરટે કહ્ય હતું કે દેશમાં પહેલાથ જ પોલ સ સ્ટેન, હાઇકોર્ટ છે. એવામાં દરેક નાન ઘટના પર ધ્યાન આપવું અમારા માટે શક્ય નથ . સાથે જ અરજદારને હાઇકોર્માં અ લ કરવા કહ્ય હતું. સુ રીમ કોર્માં એક અરજી થઇ હત જેમાં દાવો કરા ો હતો કે એક ચોક્કસ વર્ના લોકોનો આર્થિક અને સામાજિક ર તે બહિષ્કાર કરવાનું કેમ્પઇન ચલાવા છે. જેને અટકાવવા માટે કડક કા ો ઘડવા આદેશ આપવામાં આવે. જોકે સુ રીમ કોર્ના ન્યા ાધ વિક્મનાથ, ન ાધ સં મેહતાન બેચે કહ્ય હતું કે જો તમને કોઇ રાજ્યના મામલાને લઇને સમસ્યા હો તો જે તે રાજ્યન હાઇકોર્નો સંપર્ કરવામાં આવે. જો જનહિત સામેલ હશે તો તેના પર ધ્યાન આપશે. આ સાથે જ સુ રીમ કોરટે કહ્ય હતું કે સમગ્ દેશમાં આવ નાન મોટ ઘટનાઓ પર સુ રીમ કોર્ નજર કેવ ર તે રાખ શકે? તમે પ્રશાસન સમક્ રજુઆત કરો અને તેમને પગલા લેવા દો. અન્યથા હાઇકોર્ જાવ. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્ય હતું કે જાહેર હિત માત્ કોઇ ચોક્કસ ધર્ પુરતુ સિમિત ના રાખ શકા . તમામ ધર્મમાં ઉશ્કર જનક ટિપ્પણીઓ થા છે. કેનેડામા સિટીઝન કાયદા મદ્દ મોટો નિર્યઃ ભારતીય મૂળના નાગરિકોને પણ થશે અસર ઓટોવો: કેનેડામાં વંશ આધારિત સિટ ઝન કા ાને આધુનિક બનાવવા માટે મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં સંસદના રજુ કરાે લા બિલને શાહ મંજુર મળ છે. જેના લ ધે આ બિલ હવે લાગુ થવા એક તબક્કો આગળ પહોંચ્યું છે. આ બિલ લાગુ થતા ભારત મૂળના અનેક નાગરિકો પર તેન અસર થશે. કેનેડા સરકારે જણાવ્યું છે કે નાગરિકતા અ મમાં સુધારો કરતા બિલને શાહ મંજૂર મળ છે. હવેથ નવો કા ો અમલમાં આવશે. ત્યારે તેન પૂરવે જન્મલા જે લોકો પ્રથમ પેઢ ન મ ા અથવા અગાઉના કા ાઓન જૂન જોગવાઈઓને કારણે નાગરિક બન શક્યા ન હતા તેમને કેને ન નાગરિકત્ અપાશે. આ બિલમા વંશ દ્વરા કેને ન નાગરિકત્ પર પ્રથમ પેઢ ન મ ા 2009માં લાગુ કરવામાં આવ હત . આનો અર્ એ છે કે કેનેડાન બહાર જન્મલા અથવા દત્તક લ ધેલા બાળકને વંશ દ્વરા કેને ન નાગરિક ગણવામાં આવશે નહીં જો તેમના કેને ન માતાપિતા પણ કેનેડાન બહાર જન્મલા અથવા દત્તક લ ધેલા હો . નિષ્ણાતો માને છે કે આ મર્ય ાએ ભારત મૂળના ઘણા કેને નો માટે સમસ્યાઓ ઊભ કર છે જેમના બાળકો દેશન બહાર જન્મલા છે. જોહાનિસબર્: દક્ષિ આફ્રકાના જોહાનિસબર્માં આ ોજિત G20 શિખર સંમેલન ભારતના પ્રધાનમંત્રી નરેનદ્ર મો સહિત વિવિધ દેશોના અ નેતાઓ ઉપસ્થત રહ્ય હતા. આ સંમેલનમાં, પ્રધાનમંત્રી મો એ વિશ્વના વિવિધ નેતાઓ સાથે મહત્વૂર્ દ્વિક્ બેઠકો ોજી હત અને વૈશ્વિક મુદ્દઓ પર ભારતના અભિગમનું મજબૂત પ્રતિનિધિત્ કર્યુ હતું. તેમન મુલાકાતને ‘સમૃદ્ધ અને સસ્ટનેબલ પ્લનેટના નિર્માણમાં ોગદાન આપનાર ગણાવતા, વડાપ્રધાને દક્ષિ આફ્રકાના રાષ્ટ્રપત સિરિલ રામફોસા અને ત્યાંન સરકારનો આ ોજન માટે આભાર વ્યક્ કર્યો હતો. G20 સંમેલન દર ાન, પ્રધાનમંત્રી મો એ અનેક મહત્ત્ૂર્ વૈશ્વિક પહેલ રજૂ કર હત . તેમણે ટેક્નલોજીના જવાબદાર ઉ ોગ પર ભાર મૂકવા આર લ ઇન્ટેલજન્ના દુરુ ોગને રોકવા માટે એક વૈશ્વિક સમજૂત નું આહ્વન કર્યુ હતું. આ ઉપરાંત, તેમણે વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્ક પુનર્વિચાર કરવા માટે હાકલ કર હત , જેમાં માદક દ્રવ્ય-આતંકવાદના જોડાણનો સામનો કરવા માટે G20 પહેલ અને વૈશ્વિક આરોગ્ય સંભાળ પ્રતિભાવ દળ બનાવવાનો પ્રસ્તવ મુખ્ય હતો. વડાપ્રધાને તેમન મુલાકાત દર ાન કેનેડાના માર્ કાર્ન, જાપાનના સાને તાકાઇચ , ઇટાલ ના જ ા મેલોન , દક્ષિ આફ્રકાના સિરિલ રામફોસા, બરિટનના કેઅર સ્ટાર્ર, ફ્રન્ના ઈમેન્યુઅલ મેક્રો અને બ્રાઝલના લુઇઝ ઇના ો લુલા ડા સિલ્વ સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિક્ વાટાઘાટો કર હત . વૈશ્વિક સંસ્થગત સુધારાઓ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી મોદ એ સંુ ક્ રાષ્ટ્ સુરક્ષ પરિષદમાં સુધારાઓન વકાલત કર હત . તેમણે સ્પષ્ કર્યુ હતું કે ભારત, બ્રાઝલ અને દક્ષિ આફ્રકાના ત્રિક્ મંચે આ સ્પષ્ સંદેશ આપવો જોઈએ કે વૈશ્વિક સંસ્થમાં પરિવર્ન હવે માત્ એક વિકલ્ નથ , પરંતુ એક અનિવા તા છે. આ હાકલ વૈશ્વિક શાસન માળખામાં વધુ સમાવે અને પ્રતિનિધિત્વૂર્ વ્યવસ્થન ભારતન લાંબા સમ થ ચાલ આવત માંગને રેખાંકિત કરે છે. છેલ્લ કેટલાક સમ થ ભારત અને કેનેડાના વણસેલા સંબંધો સુધારવા પ્ર ાસ કરવામાં આવ રહ્ છે. દક્ષિ આફ્રકાનાં જોહાનિસબર્માં ોજાે લ G20 સમિટ દર ાન વડાપ્રધાન નરેનદ્ર મો અને કેનેડાનાં વડાપ્રધાન માર્ કાર્ન વચ્ચ બેઠક ોજાઈ હત , આ દર ાન બંને દેશ વચ્ચ વેપાર, રોકાણ અને ટેકનોલોજી સહિત વિવિધ ક્ષત્રમાં સંબંધોને વધુ ગાઢ બનાવવા સમજુત કરવામાં આવ હત . વર્ 2023માં ભારતન અધ્યક્તામાં ોજાે લ G20 સમિટ દર ાન આફ્રકન ુ ન સભ્ય બન્યું હતું, ત્યારબાદ પ્રથમવાર આફ્રકા ખંડમાં G20 સમિટનું આ ોજન દક્ષિ આફ્રકામાં કરવામાં આવ્યું. આ G20 સમિટનું આ ોજન કરવામાં ઘ મુશ્કલ ઓ પડ હત , એવું દક્ષિ આફ્રકાના રાષ્ટ્રપત સિરિલ રામાફોસાએ સ્વીકાર્યુ છે. તેમણે ભારતના વડાપ્રધાન મો ને કહ્ય કે તમારે અમને કહેવું જોઈતું હતું કે G20 સમિટનું આ ોજન આટલું મુશ્કલ કામ છે. રામાફોસાએ વડાપ્રધાન મો ને કહ્ય, “G20 ના આ ોજનમાં દક્ષિ આફ્રકાને આપેલા સમર્ન બદલ ભારતનો આભાર, G20 ના તમારા આ ોજનથ અમે ઘણુ ખ્યા, તમારું આ ોજન અદભુત હતું, અમારું આ ોજન નાનું છે.” વડાપ્રધાન મોદ એ કહ્ય હતું કે એઆઈ સિસ્મ જે માનવ જિંદગ , સિક્યોરિટ અથવા લોકોના વિશ્વાસ પર અસર કરે છે. તે જવાબદાર અને ઓડિટેબલ હોવ જોઈએ. અને સૌથ અગત્યનું એઆઈને માનવ ક્મતાઓમાં વધારો કરવો જોઈએ, પરંતુ લેવાન અંતિમ જવાબદાર હંમેશા માનવ ઓન રહે છે. એઆઈના આ ુગમાં અભિગમ આજન નોકર ઓમાંથ કાલન ક્મતાઓ તરફ બદલાવો જોઈએ. ઝડપથ ઈનોવેશન માટે ટેલેન્ મોબિલિટ ને અનલોક કરવ જરૂર છે. અમે દિલ્હી જી-20માં આ વિષ પર પ્રગતિ કર છે. અમને આશા છે કે આગામ થોડા વર્ષમાં જી-20 ટેલેન્ મોબિલિટ માટે વૈશ્વિક માળખું વિકસાવશે. જોહાનિસબર્માં આયોજિત G20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદ ઉપસ્થિત રહ્ય

RkJQdWJsaXNoZXIy NjI0NDE=