Gujarat Times
ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) S16 જ્યોતિષઃ નવેમ્બર 29 થી ડિસેમ્બર 5, 2025 (અ,લ,ઈ) મેષ ( .વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ.ટ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આપનો આ સમય અગત્ની કાર્રચના માટે સાનુકૂળ અને શુભ જણાય છે. આપના આયોજન પ્રમાણે સઘળું શક્ બનશે. ઇચ્છત તક મેળવી શકાય તેમ છે. આ દિશામાં આપના પ્રયત્ન ફળશે. ધંધાકીય - નાણાકીય પ્રગતિ થવાની શક્તાઅો ખરી જ. નોકરિયાત વર્ની મૂંઝવણ દૂર થશે. વિદ્યાથી મિત્રએ અભ્યસમાં ધ્યન આપવું. સાનુકૂળ દિવસો પસાર થશે. પ્રયત્ન ફળશે. આ સપ્તહમાં આપને મહત્તનાં કારયોમાં સફળતા અને સાનુકૂળતા મળતાં માનસિક શાંતિ વધશે. શુભેચ્ક મિત્રની મદદથી કામગીરીમાં વધુ સરળતા રહેશે. ઉત્સહ વધશે. નાણાકીય સંજાગો પ્રતિકૂળ હશે તો પણ તેમાંથી નીકળવાનો માર્ મળી રહેશે. ખર્ પર કાબૂ રાખવો જરૂરી બની રહેશે. મિલકતને લગતા પ્રશ્ન હાથ ધરવા હિતાવહ નથી. સફળ દિવસો રહેશે. ખર્ પર અંકુશ રાખવો. આ સપ્તહમાં આપ હરોફરો, પરંતુ મનમાં શાંતિ જેવું જણાશે નહિ. ઘરનાં- બહારનાં તમામ કામકાજમાં આપને નિષ્ળતા મળે તેમ જણાય છે. સપ્તહના આખરી દિવસોમાં નાણાકીય દૃષ્ટએ રાહત થાય તેવા સંજાગોનું નિર્માણ થતાં આપને શાંતિનો અનુભવ થશે. નોકરિયાત વર્ને પ્રતિકૂળતા ચાલુ રહે તેમ છે. માનસિક અશાંતિ રહેશે. નાણાકીય બાબતોમાં રાહત થશે. (ભ.ફ.ધ.ઢ) ધન આ સમયગાળામાં આપના વણઊકલ્ય પ્રશ્ન ઉકેલાઈ જશે. સાથે સાથે વધારાની જવાબદારીનો બોજ પણ સહન કરવો પડશે. નાણાકીય પરિસ્થિત યથાવત્ રહેવા સંભાવના ખરી જ. આવકની સાથે જાવક ઊભી રહેશે. સ્થવર-જંગમ મિલકતને લગતા પ્રશ્ન હશે તો તેનો ઉકેલ પણ મળી રહેશે. આપની જૂની જવાબદારીમાંથી મુક્ થઈ શકશો. કાર્સફળતા યોગ થાય છે. સામાન્ દિવસો રહેશે. આ સમયગાળામાં આપની માનસિક પીડા હળવી થાય તેવા યોગો જણાય છે. નાણાકીય બાબતોમાં હજી કાળજી રાખવી પડશે. ફસાયેલાં નાણાં પ્રાપ્ થાય તેવા સંજાગો દેખાતા નથી. કૌટુંબિક બાબતો અંગે ગ્રહો મધ્મ જણાય છે. સ્જનોથી મનદુઃખ ન થાય તેની કાળજી રાખવી. મિલન-મુલાકાત શક્ બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ થઈ શકે તેમ છે. સ્જનોથી મુલાકાત શક્ બનશે. આ સમયગાળામાં આપ મનોબળને મજબૂત અને સ્થર રાખવા પ્રયત્ કરશો તો આપનાં ચાલુ કારયોમાં અવરોધો અોછા જણાશે. આળસ તેમ જ બેદરકારીથી દૂર રહેવા પ્રયત્ કરજા. આશાવાદી વિચારો જ આપને સુખ આપશે. નાણાકીય પરિસ્થિત ધીરે ધીરે સુધરવા પામશે. મકાન-મિલકતને લગતા પ્રશ્નમાં રાહત જણાશે. નાણાકીય પરિસ્થિત સુધરશે. એકંદરે રાહત જણાશે. નોકરિયાત વરગે ખાસ સંભાળવું. (ખ.જ) મકર આ સપ્તહમાં આપનો આનંદ-ઉમંગ જળવાઈ રહેશે. આપના પ્રયત્ન સફળ થતાં નવી દિશા ખૂલશે. નોકરી-ધંધાના ક્ષેતમાં વિકાસની અપેક્ષઅો સંતોષાશે. બઢતીનો માર્ ખૂલશે. નાણાકીય બાબતોમાં હજી ઉતાવળા અઘરા થઈ નિર્યો લેવા હિતાવહ જણાતા નથી. વિદ્યાથી વર્ને સફળતા મળે તેવા યોગો જણાય છે. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. આનંદમય દિવસો રહેશે. લાભ થાય. શુભ દિવસો રહેશે. આ સપ્તહમાં એકંદરે આપને રાહત જણાશે. આપની વ્યવસાયિક યોજનાઅોમાં ધારી સફળતા મળે તેમ છે. નોકરિયાત વર્ને ઇચ્છનુસાર બદલી-બઢતી મળી શકે તેવા યોગોને પણ નકારી શકાય તેમ નથી. નવું હાઉસ ખરીદવું કે જૂનું વેચવું હોય તો તે માટે સમય હજી સાનુકૂળ જણાતો નથી. સંતાનોના પ્રશ્નનો ઉકેલ મળતાં આનંદ થશે. સફળ દિવસો પસાર થશે. નોકરિયાતોને લાભ થાય. આ સપ્તહમાં આપના કૌટુંબિક કે વ્યવસાયિક કારયો આડે જા કોઈ અવરોધો હશે તો આપ તેમાંથી માર્ કાઢી શકશો. સ્નહીઅો, શુભેચ્કો, મિત્ર સાથે મિલન-મુલાકાત શક્ બનશે. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકે. નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ ગણાય. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. મિલન, મુલાકાત શક્ બનશે. નાણાકીય સાહસથી દૂર રહેવું. સંતાનોના પ્રશ્ન ઉકેલાઈ જશે. (ગ.સ.શ.ષ) કુંભ આ સપ્તહમાં આપ હરોફરો, પરંતુ મનમાં આનંદ જેવું જણાશે નહિ. જીવનમાં અકારણ કંટાળો આવે તેવા યોગોને પણ નકારી શકાય તેમ નથી. નાણાકીય દૃષ્ટએ પણ સમય હજી વિશેષ સાનુકૂળ જણાતો નથી. મિલકતના પ્રશ્ન હોય તો તે પણ હાથ ધરવા હિતાવહ જણાતા નથી. ગૃહજીવનમાં સંયમથી વર્વું યોગ્ જણાય છે. પ્રવાસ ટાળવો. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. ગૃહજીવનમાં સાચવવું. આ સમયમાં હજી ઇચ્છત કાર્ ન થવાથી મનની તંગદિલી તથા મૂંઝવણ ચાલુ રહે તેમ જણાય છે. આર્થિક બાબતોમાં પણ સંભાળવું પડશે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધવાની પણ સંભાવના ખરી જ. પરિણામે નાણાભીડનો અનુભવ થવાની શક્તાઅો ખરી જ. મૂડીરોકાણ કરવા માટે સમય સાનુકૂળ નથી. નોકરિયાત વરગે દરેક રીતે સંભાળવું. દરેક રીતે સંભાળવું. નાણાકીય બાબતોમાં વિશેષ ધ્યન આપવું. આ સમયના યોગો આપને માનસિક રીતે પ્રસન્તાનો અનુભવ કરાવશે. નાણાકીય સમસ્યઅો કેટલાક અંતરાયો બાદ કરતાં ઉકેલી શકાશે. નોકરિયાત વર્ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. હિતશત્રઅો ફાવે તેમ નથી. ધંધાકીય બાબતોમાં સમય અનુકૂળ છે. સપ્તહનાં અંતિમ ચરણોમાં મહત્તનાં કારયો ઉકેલી શકશો. ધંધાકીય ફાયદો થાય. આયોજનમાં સફળતા મળશે. દરેક રીતે સંભાળવું જરૂરી છે. (દ.ચ.ઝ.થ) મીન
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=