Gujarat Times

ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) S12 ચિંતન શ હોવું એ માત્ર એક અનુભૂતિ નથી. ખુશી તો જીવન જીવવા માટેની એક અણમોલ કળા છે. આ કોઈ ભૌતિક બાબતો ઉપર અવલંબિત હોય એવી વાત નથી. આ બાબત તો વ્ક્તના આંતરિક દ્રષ્ટકોણ અને એની સમજ ઉપર આધારિત હોય છે. જગતમાં તમામ વ્ક્ત પ્રત્યક પળ અને પ્રત્યક ઘડી ખુશીની શોધમાં આમતેમ ભટકતો રહે છે. કોઈ વ્ક્ત, સફળતા, ધનદોલત, પ્રસિધ્ધ વગેરેમાં ખુશી શોધવા માટે વ્ક્ત હંમેશા ફાંફાં મારતો રહે છે. પરંતુ સાચી અને સાત્વક ખુશીનો સીધો સંબંધ વ્ક્તના મનની શાંતિ, હૃદયનો સંતોષ અને આંતરિક વિકાસ સાથે હોય છે. સમજ વગરના મૂર્ લોકો ખુશીને પામવા દૂર દૂર સુધી ભટક્ય કરીને એમાં જ અટવાયેલા રહેતા હોય છે. જ્યરે જ્ઞની વ્ક્ત કશું પણ કર્યા સિવાય ખુશીને આસાનીથી પ્રાપ્ કરી લેતા હોય છે. આ સંદર્માં એક પૌરાણિક ગ્રક પ્રદેશની ઐતિહાસિક વાત યાદ આવી જાય છે. વાત છે એલેક્ઝાડર અને ડાયોજેનિસની. જગતના મહાન યોદ્ધ એલેક્ઝાડરને એકવાર કોરીન્માં પ્રબુદ્ધની સભામાં ભાગ લેવા માટે જવાનું થયું. અહીં એનું કામ પૂર્ થયા બાદ એલેક્ઝાડરે એના સૈનિકોને કહ્ય કે, મારે મહાન તત્વચંતક અને વિચારક ડાયોજેનિસને મળવું છે. એલેક્ઝાડરની આ ઈચ્છને પરિપૂર્ કરવા માટે સૈનિકોએ ગ્રસ પ્રદેશમાં ડાયોજેનિસની શોધ કરવાની શરૂ કરી. એલેક્ઝાડરના સૈન્ અધિકારીઓએ તપાસ કરીને ડાયોજેનિસની ભાળ મેળવી લીધી. સૈન્ અધિકારીઓએ એલેક્ઝાડરની ડાયોજેનિસ સાથે મીટીંગ ફિક્ કરી. ડાયોજેનિસ એક મહાન તત્વચંતક અને વિચારક હતો. એ હંમેશા આનંદમાં જ રહેતો. જીવન એની મરજીથી જીવતો હતો. એના જીવનની પ્રત્યક પળને એ આનંદથી માણતો. ડાયોજેનિસ બજારોમાં નિરાંતે ફરતો, મન ફાવે ત્યા આરામથી બેસતો અથવા સૂઈ જતો, ઈચ્છ થાય તો સાગર કિનારે બેસીને ઉગતા કે ડૂબતા સૂરજને મન ભરીને નિહાળતો. બસ આ રીતે એ સદાય મોજમાં રહેતો. એલેક્ઝાડરના સૈનિકોએ ડાયોજેનિસનું લોકેશન ટ્રક કરીને એલેક્ઝાડરને કહ્ય. એલેક્ઝાડર ડાયોજેનિસને મળવા અત્યં ઉત્સક હતો. જ્યરે એલેક્ઝાડર સવારના સુમારે એને મળવા આવ્ય ત્યરે ડાયોજેનિસ એક નાનકડી પોતડીમાં સાગર કિનારે નિરાંતે સૂતો હતો. મહાન એલેક્ઝાડર ડાયોજેનિસ પાસે ઘોડા પર પહોંચ્ય. ઘોડા ઉપર બેઠા બેઠા જ એણે ડાયોજેનિસને કહ્ય, ‘મે તમારી વિશે ખૂબ સાંભળ્યુ છે. તમને મળવાની મારી ઘણા સમયથી હૃદયપૂર્કની ઈચ્છ હતી એ આજે પૂરી થઈ.’ આ સાંભળીને ડાયોજેનિસે સુતા સુતા જ આંખો ખોલી અને જવાબ આપ્ય, ‘એમ વાત છે. આપનો ખરેખર આભાર.’ એલેક્ઝાડર એક મહાન યોધ્ધ અને ગજબનો બાહુબલી સમ્રટ હતો. એણે ડાયોજેનિસને કહ્ય, ‘તમારી શું ઈચ્છ છે? તમે મને જણાવો -હું તમારી તમામ ઈચ્છઓ પૂરી કરી આપીશ.’ ડાયોજિનિસે કહ્ય, ‘મહારાજા, શું તમે ખરેખર મારી ઈચ્છ પૂરી કરી શકશો?’ એલેક્ઝાડર આંખો પહોળી કરીને બોલ્ય, ‘બિલકુલ પૂરી કરીશ. તમે એકવાર માગી તો જુઓ. હું જરૂર તમે જે ઈચ્છ છો એ બધું જ તમને આપીશ.’ ત્યરે ડાયોજેનિસ બોલ્ય, ‘હા રાજા, હું જે ઈચ્છુ છ એ બિલકુલ તમે સહજતાથી મને આપી શકો એમ છો. એ તમારા હાથમાં જ છે. અત્યરે તો હું અહીં સમુદ્રની રેતીમાં સવારના સૂરજના કુમળા તડકાને લઈ રહ્ છ અને એ મારી માટે હાલ પૂરતો અત્યં ખુશી અને આનંદનો સમય છે. પરંતુ આપ મારી અને સૂરજની વચ્ચ આવી જતા સૂરજના કુમળા કિરણો મારા શરીર સુધી પહોંચી શકતા નથી. તમે મને આપવા જ માંગતા હોવ તો સહેજ આઘા ખસો તો હું મારો આનંદ બરકરાર રાખી શકું.’ કેવી અદ્્ભુત વાત કરી ડાયોજેનિસે! સમ્રટોનો સમ્રટ, બાહુબલી, સામર્થ્વાન રાજા એલેક્ઝાડર સ્યં ઓફર કરે અને સોના, ચાંદી, ધનદોલત કે સત્ત કશું જ નહીં માત્ર સૂરજના કિરણો એના શરીર ઉપર પડે એટલે રાજાને સહેજ દૂર જવાની વાત કરે છે. ડાયોજેનિસની વાત સાંભળીને એલેક્ઝાડર ચિકિત થઈ ગયો. એ મનોમન વિચારવા લાગ્ય કે કેવી અદ્્ભુત આ માણસની નિજાનંદની પરિભાષા છે! એની આંતરિક ખુશીની ચેતના કેવી પાકટ છે એનો ખ્યલ એલેક્ઝાડરને ડાયોજેનિસના જવાબથી આવી ગયો. કોઈપણ ભૌતિક સુખ કે સવલતની આ વ્ક્તને અપેક્ષ કે ઈચ્છ સુધ્ધ નથી. જીવનની ખુશીની સાચી સમજ આજે નહીં કેળવાય તો જ્યરે જીવનનો અંતિમ પડાવ આવશે ત્યરે હાંફળા ફાંફળા થઈને એની શોધખોળ કરતાં પાગલ જેવી સ્થતિનું નિર્માણ થશે. મોટી મોટી વાતો અને ગંભીર પ્રયત્નને ખુશી સાથે કોઈ સંબંધ નથી. કેટલીક નાની નાની બાબતો અને ક્ણોને જાગૃતિપૂર્ક પકડી લઈને એમાંથી અબજો રૂપિયાની અમૂલ્ ખુશી મેળવવાની આ વાત છે. સૌથી પહેલા તો દિવસનો થોડો સમય સોલિયુડ એટલે કે એકાંતમાં બેસવાનો પ્રયાસ કરવો જોઈએ. અહીં એકલતાનો સંદર્ નથી એકાંતનો અર્ છે, થોડો સમય પોતાની જાતને મળવાનું રાખવું જોઈએ. પોતાની જાત સાથે સંવાદ કરવો જોઇએ. રોજ અનેક લોકોને મળતા વ્ક્તને હંમેશા ડર હોય છે કે એ ક્યરેય પોતાની જાતને તો નહીં મળી જાયને? એવી જ બીજી એક નાનકડી વાત છે કે, રોજ દસેક મિનિટ મોજથી શેવિંગ કરવું જોઈએ. આ વાતથી કદાચ હસવું આવશે કે દાઢી કરવાની વાતને વળી ખુશી સાથે કેમ જોડવી? ક્લન સેવ કરવાથી જ્યરે ચહેરો દર્ણમાં દેખાય ત્યરે એનો આનંદ અલગ હોય છે. તાજગીની અનુભૂતિ આંતરિક ખુશીનો નવો માર્ આપે છે. હવે પ્રશ્ન એમ પણ થાય કે પુરૂષ શેવ કરે પરંતુ મહિલા શું કરે? તો મહિલાઓ મેકઅપ કરવાનો આનંદ કરે. પફ, પાવડર, લાલી-લિપસ્ટક કરીને એમાં મોજ કરે. મહિલા જ્યરે સૌંદર્ પ્રસાધનોનો ઉપયોગ કરે છે ત્યરે એ માત્ર એની ખૂબસૂરતીના નિખાર માટે જ મેકઅપ નથી કરતી બલ્ક મેકઅપ મહિલાના સ્વાભમાનને વધુ બુલંદ કરતું એક પાયાનું તત્ છે. જરા યાદ કરી જુઓ કે છેલ્લ ક્યરે તમે મન મૂકીને ખિલખિલાટ હસ્ય હતા ? નાની નાની વાતોમાં પણ બાળકની જેમ ખુલ્લ મને હસવાનું રાખવું જોઈએ. જરૂરી નથી બીજા કોઈની ફની વાતો જ હસાવી શકે પોતાની પણ કોઈ વાત ખડખડાટ હસવા માટે પ્રેરી શકે છે. આપણે બીનજરૂરી રીતે આપણી જાતને બહુ મોટા બનાવી દઇએ છીએ અને મોટપણનાં ભારમાં દબાયેલા રહીએ છીએ. આ ઉપરાંત રોજ થોડો સમય કુદરતનાં સાંનિધ્માં પસાર કરવામાં આવે તો અંદરથી ઉત્સહનો ફુવારો ઉડતો હોય એવું લાગે. સરસ મજાના ખીલેલા પુષ્પ, જંગલો, વનરાજી, સાગરની લહેરો, ઉડતા પંખીઓ, પહાડો વગેરે કુદરતી બાબતો અઢળક ખુશી આપતા ઉર્જા સ્ત્રો છે. રોજ કંઈક નવું સર્ન કરવાનું વિચારવા જેવું છે. હવે એમ થાય કે રોજ શેનું સર્ન કરવું? મનપસંદ કોઈ લખાણ લખવું કે પછી ચીકણી માટીના લોંદાને ઘડીને કોઈક વાસણ કે કલાત્ક વસ્ત બનાવી કે પછી નવા છોડ વાવવા અથવા વાવેલા છોડને વિકસાવવા માટે પ્રયાસ કરવો, કોઈ ઇલેકટ્રોનક ગેજેટમાં કશુંક નવું સંશોધન કરવું વગેરે અનેરી ખુશી આપી શકે છે. દિવસમાં ઓછામાં ઓછ એકવાર ઘરની પરસાળમાં રાખેલા હીંચકા ઉપર બેસીને કે અગાસીમાં ખુરશી નાખીને સવારની કે સાંજની ચા, કોફી કે વોર્ વોટર પી તો જુઓ. આ કરિયા કરતા હૃદયમાંથી અને મનમાંથી કેવો અદ્્ભુત રોમાન્ પેદા થાય છે એની અનુભૂતિ કરવા જેવી છે. જીવનની ભાગદોડમાં આપણે ક્યરેય આકાશમાં મોજથી વિહરતા પંખીને ગાતા રમતા જોવાની કોશિશ જ કરી નથી. જીવનમાં ઉદાસી અને દુઃખ થવાના ઘણા કારણો છે પરંતુ કોઈ પણ કારણ વગર નાની નાની વાતોમાં ખુશ થઈ જવાની મજા પણ અનોખી હોય છે. એક વાત તો બહુ સ્પષ છે કે, જો ખુશી શોધવા જશો તો એ ક્યરેય પકડમાં આવશે નહીં. એ તો એની મેળે જ આવીને તમારા હૃદય અને મન ઉપર દસ્ક દેતી હોય છે. મનના દ્વર ખોલવાની જરૂર છે. ખુશ રહેવા માટે કોઈ સજ્જતા કેળવવાની નથી ખુશ તો તમે જ્યરે અંદરથી તમારી જાતને કહો કે હું ખુશ છ તો એ સંદેશ આપોઆપ આખા શરીરને પળવારમાં પહોંચી જતો હોય છે. જ્યા સુધી તમે પોતે ખુશ નથી ત્યા સુધી તમે બીજા કોઇને ક્યરેય ખુશ નહીં કરી શકો. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com પુલક તરિવેદી બ નજરૂરી રીતે આપણી જાતને મોટી નાવી દઇએ છીએ અને પછી મોટપણના ભારમાં હંમેશા દ ાયેલા રહીએ છીએ ખુ ઈચ્છ જ્યરે દિશાહીન બને છે ત્યરે ઘેલછામાં પરિણમે છે. પછી આવી ઈચ્છના ઘોડાને લગામ આપવાનું કામ કઠિન થઈ પડે છે. સ્થિપ્રજ્ઞાનો ભાવ ન આવે તો આવી ઈચ્છ આંધળી બની જતી હોય છે. પછી આવી આંધળી ઈચ્છઓ બેફામ બનતા જીવનનો હેતુ, સરવાળે ખોટનો ધંધો સાબિત થાય છે. આજકાલ આપણે ખોટનો ધંધો કરી રહ્ય હોઈએ એમ લાગે છે. આ બાબતે આપણાં વડવાઓ આપણાં કરતા કદાચ વધુ સભાન હતા. “અતિ લોભ તે પાપનું મૂળ”, “પછેડી હોય એટલી સોડ તણાય” અને “અતિની ગતિ નહીં” જેવી કહેવતો આપણાં વડવાઓએ કાંઈ એમ જ નહીં પાડી હોય. કોઠાસૂઝથી ભરેલાં વડવાઓના આ નાનકડાં નિવેદનો(કહેવતો) વિજ્ઞનના સિદ્ધાં માફક આજે પણ અફર અને દિશાદર્ક મનાય છે. આવી કહેવતોને ધ્યને લઈને પણ જો આપણે જીવીએ તો ઘણી મુશ્કલીઓ અને અનિષ્ટને ટાળી શકાય તેમ છે. આજકાલ આપણી ઘેલછાએ માઝા મૂકી છે. ગાંડપણ કહી શકાય એ હદની આવી ઘેલછાઓ આપણને અનેકવાર વ્ક્તગત રૂપે તો ઘણીવાર સામૂહિક રૂપે ફિક્માં મૂકી દે છે. વળી, આવી ઘેલછાનાં પરિણામોની ખબર હોવા છતાં આપણે એમાં ઊંડા ઉતરતા હોઈએ છીએ. ને જ્યરે સમજાય છે ત્યરે મોડુ થઈ ગયું હોય છે. ઘેલછા કે ગાંડપણમાં આચરેલું દરેક કૃત્, સમજ્ય વિના ભરાયેલું પગલું હોવાથી એનું પરિણામ કદી સારું નથી આવતું. થોડાં સમય પહેલા એક સમાચાર આવેલા કે, જન્મદવસ નિમિત્ત કેટલાંક મિત્રોએ જેનો જન્મદવસ હતો એ મિત્રને પ્લાસ્ક વીંટી મસ્તમાં ખૂબ મારેલો. પરિણામે એ મિત્રનું મૃત્ય થયેલું. આ રીતે જન્મદવસ ઊજવવાની ઘેલછા યુવાનોમાં શું કામ પ્રવર્તી હશે! મનોવૈજ્ઞાનક સાથે આ કિસ્સ સામાજિક વિકૃતિનો પણ છે. એનાથી બચવું જોઈશે. આજકાલ યુવાનોમાં અને આધેડ વ્ક્તઓમાં વિદેશ જવાનો ભારે ક્રે છે. આ ક્રેમાં ગેરકાયદેસર વિદેશ જવા માટે અનેક લોકો અનૈતિક અને બિનસરકારી રસ્ત અપનાવે છે. પરિણામ એ આવે છે કે, લાખો રૂપિયા ખર્ચ્ પછી પણ, ઘણાં કિસ્સઓમાં આખા પરિવારને જેલ અથવા તો મૃત્ય મળે છે. આખો પરિવાર નાના બાળકો સાથે ગેરકાયદેસર વિદેશ જતો હોય અને એના અપમૃત્યના સમાચાર આવે છે ત્યરે, સામાન્ નાગરિક તરીકે આપણે આહત થઈએ છીએ. વિદેશ જવાની વાત સાથે વાંધો ન હોઇ શકે, પણ એના માટે જે હથકંડા અપનાવ્ય હોય છે, એની સામે વાંધો ઊભો થાય છે, પૂ. રવિશંકર મહારાજ સરસ વાત કરતા કહેતા કે, “જ્યા જન્મ્ય ત્યા જીવીએ.” ગેરકાયદેસર લાખો રૂપિયા ખરચી વિદેશ જવું, એના કરતા તો બહેતર છે કે જ્યા જન્મ્ય ત્યા જીવીએ. હા, યોગ્ રીતે અને ઊજળા ભવિષ્ માટે નીતિ અનુસાર જવામાં કોઈને પણ વાંધો ન હોય. પણ, એમ જાય તો ને!!! સુખી, સંપન્ ને સુધરેલા દેખાવાની ઘેલછામાં ઘણાં લોકો ગજા બહારનું કરજ કરે છે. આવક કરતા હપ્તની રકમ વધી જતા ઊંચા વ્યજે ધિરાણ લે છે. એ ભરપાઈ કરવા વળી બીજેથી, એનાથી પણ ઊંચું વ્યજ ચૂકવી ધિરાણ લે છે. આખરે બે છેડા ભેગા ન થતા, પઠાણી ઉઘરાણીના ત્રાસથી વ્ક્ત પરિવાર સાથે આત્હત્ય કરી લે છે. ફક્ રોલો પાડવા કે સ્ટટસ બતાવવાની ઘેલછામાં આખો પરિવાર જીવ ગુમાવે છે. આવી “ઘર બાળીને તીરથ કરવા”ની ઘેલછા માણસને ક્યાયનો નથી રહેવા દેતી. જીમમાં જઈ, ઓવરબર્ન કસરતો કરી, અપ્રાકૃતિક રીતે બોડી બનાવવાની વાત પણ એક પ્રકારે સ્ટટ્ માટેની ઘેલછા જ છે. રોજ નિયમિત ચાલવું, સાઇકલ ચલાવવી, યોગ કરવા અને ઘેર હળવી કસરત કરવી ઉત્મ છે, પણ જીમમાં ન જઈએ તો સ્ટટસનું શું!!? એટલે આપણે જરૂર વિના પણ જીમ જોઈન કરીએ છીએ. લગ્પ્રસંગમાં એક જ વાર પહેરવાના કપડાં માટે અને મેકઅપ માટે આપણે લાખો રૂપિયા ખરચી નાખીએ છીએ. ઘણીવાર તો મેકઅપ વિના આપણે વધુ સુંદર દેખાતા હોઇએ છીએ. લગ્ સમયે પહેરવાના લાખો રૂપિયાના શૂટ કે પાનેતર માટે વર કે કન્યની સમજદારી વિનાની ઘેલછાને લીધે મા-બાપને ઓવર બર્ન ખર્ કરવું પડે છે. આવો ખર્ પરિવાર માટે બચત હેતુ કરવામાં આવે તો...!! પણ પછી પેલાં સ્ટટ્નું શું...!! ( અનુસંધાન પાન નં. S20 પર) ડૉ. રવજી ગા ાણી ઈ આપણી ઘેલછા આપણને મારી નાખશે...!

RkJQdWJsaXNoZXIy NjI0NDE=