Gujarat Times

ઝિંદગી બિલકુલ ઇન બરફ કી રેશુ કી તરહ હી તો હૈ... પલ ભર કે લિયે તૈરતી હૈ ઔર પીગલ જાતી હૈ... પર કમ્ક્જીતની દેર રહેતી હૈ, બડી બહુસુરતલગતી હૈ..! ન્દ ફિલ્મ દુનિયાનો એક ઝળહળતો હીમેન સિતારો, કરોડો ફિલ્મ ચાહકોએ ગુમાવ્ય. જીવનનાં છેલ્લ પળ સુધી જિંદાદિલીથી જીવેલા ધરમેનદ્રએ ગરમ ધરમની છાપ જાળવી રાખી. ૧૯૬૦માં ફિલ્મ કેરિયર શરૂ કરનાર ધરમેનદ્ર શરૂથી જ લાખ્ખ ચાહકોની ધડકન બની ચૂક્ય હતા અને એમાય ખાસ કરીને મહિલા વર્માં. મુગ્ધવસ્થની કિશોરીઓથી લઈને લાકડીના ટેકેદાર મહિલાઓ સુધી! તા.૨૪મી ડિસેમ્રે હિન્દ ફિલ્ જગતનાં હીમેન તરીકે ઓળખાતા ધરમેનદ્રએ અંતિમ શ્વસ લીધા. હિન્દ સિનેજગતનો અતિશય લોકપરિય ધરમેનદ્રએ સિનેજગતમાં પ્વેશ મેળવવા માટે અતિ આકરો સંઘર્ કરયો હતો. તે દિવસોમાં જ તેણે સંકલ્ કરયો હતો કે જો કિસ્ત સાથ આપશે અને તે મોટો સ્ટર બનશે તો ફિલ્મોાં આવવા માટે સંઘર્ કરી રહેલા યુવાનોને તે ચોક્કસ મદદ કરશે. બહુ ઓછા લોકોને ખબર છે કે, નામ અને દામ બંને કમાયા બાદ ધરમેનદ્રએ મુંબઈની બહારથી આવતા પચાસેક સટ્રગલર્ રહી શકે તેવી હોસ્ટલ જેવી સગવડ ઉભી કરી હતી. તેમાં જમવાની પણ વ્વસ્થ હતી. ભાડું પણ નજીવું રાખ્યુ હતું. કદાચ કોઈ જેન્યઇન કારણ હોય તો ત્રણ માસ પછી ભાડું ભરવાની પણ સુવિધા આપવામાં આવી હતી.સમય મળે ત્યરે ધરમેનદ્ર તે યુવાનોને મળતા. આવી સરસ વ્વસ્થનો મોટાભાગનાં યુવાનો મિસયુઝ કરવા લાગ્ય.આખો દિવસ મુંબઈમાં હરે ફરે અને ભાડું આપવામાં ગલ્લ તલ્લ કરવા લાગ્ય. તે તો ઠીક પણ બસનું ભાડું પણ માંગવા લાગ્ય. આઠ માસના નિરિક્ષણ બાદ ધરમેનદ્રને સમજાયું કે, આસાનીથી મળતી સગવડને કારણે જ આ યુવાનો આળસુ થઇ ગયા છે. આખરે ધરમેનદ્રએ નિરાશ થઈને તે પ્રોેક્ પડતો મુક્ય. ધરમેનદ્ર કહે છે, “હરેક ઇન્સન કો અપના સંઘર્ અપને બલ પર હી કરના ચાહિયે. ઠોકર ખાને સે હી સફલતા કા રસ્ત મિલતા હૈ.” ધરમેનદ્રનો જન્ પંજાબમાં તા.૮/૧૨/૧૯૩૫ના રોજ થયો હતો. તેનું સાચું નામ ધરમસિંહ દેઓલ છે. પિતા સ્કૂલમાં હેડ માસ્ર હતા. સાવ નાના ગામડામાં ધરમેનદ્રનું બાળપણ વીત્યુ હતું. તેણે સતત ચાલીસ વાર સુરૈયાની “દિલ્ગી” ફિલ્ બાજુના ગામમાં જઈને જોઈ હતી. દરરોજ ચાલીને જવાનું અને ચાલીને જ પરત આવવાનું. તે દિવસોમાં જ ધરમેનદ્રએ ભવિષ્યાં ફિલ્ અભિનેતા બનવાનું સ્પ્ જોયું હતું. યુવાનીના ઉંબરે પગ મુક્તની સાથે જ ધરમેનદ્રએ ફિલ્ફેરની ટેલેન્ હન્ટાં ફોટા સાથે અરજી મોકલી હતી, જેમાં તેનું સિલેક્ન થયું હતું. ધરમેનદ્રએ પુરા ઉત્સહથી મુંબઈની ટ્રેન પકડી લીધી હતી. જોકે મુંબઈમાં પગ મુક્ય બાદ ધરમેનદ્રનો ઉત્સહ લાંબો સમય ટક્ય નહોતો. આકરા સંઘર્નો સમય શરૂ થયો હતો. નિર્માતાઓની ઓફિસના ચક્કર અને સ્ટુડયોના ધક્કા તે હંમેશા ચાલીને જ ખાતો હતો. કેટલીયે વાર સાંજે ચણા ખાઈને ચલાવવાના તે દિવસો હતા. અતિશય આર્થિક તંગીના એ દિવસોમાં જ ધરમેનદ્રની દોસ્ત તેના જેવા જ સંઘર્ કરી રહેલા એક યુવાન સાથે થઇ હતી.તે યુવાન એટલે મનોજ કુમાર. ધરમેનદ્રને પ્થમ બ્રક અર્જુન હિંગોરાની એ “દીલ ભી તેરા હમ ભી તેરે”માં આપ્ય હતો. ધરમેનદ્રએ તેમનો તે ઉપકાર હંમેશા યાદ રાખ્ય હતો. અર્જુન હિંગોરાનીની જેટલી ફિલ્મોાં ધરમેનદ્રએ કામ કર્ુ તે તમામમાં તેણે માત્ર નામના જ પૈસા લીધા હતા. જેમાં “કબ ક્યુ ઔર કહા?” અને “કહાની કિસ્ત કી” જેવી સફળ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. ધરમેનદ્રની સોલો હીરો તરીકેની સુપર ડુપર હિટ ફિલ્ એટલે ૧૯૬૬માં રીલીઝ થયેલી “ફૂલ ઔર પથ્ર”. મીનાકુમારીએ ઘણી ફિલ્મોાં ધરમેનદ્રને સાથે લેવાનો આગ્રહ રાખ્ય હતો તે વાત તો ખુબ જ જાણીતી છે. શાયરીનો શોખ પણ ધરમેનદ્રને મીનાકુમારીને કારણે જ લાગુ પડ્ય હતો. તે જમાનામાં ધરમેનદ્રએ મીનાકુમારી ઉપરાંત માલા સિંહા, શર્મિલા ટાગોર, આશા પારેખ, રેખા, ઝીનત અમાન તથા મુમતાઝ જેવી ટોચની હિરોઈનો સાથે કામ કર્ુ હતું. જોકે ધરમેનદ્રની એશીના દાયકામાં હેમા માલિની સાથે એવી જોડી જામી હતી કે બંનેએ ત્રીસ કરતા પણ વધારે ફિલ્મોાં સાથે કામ કર્ુ હતું. હેમાએ ઉંમરમાં બાર વર્ મોટા ધરમેનદ્ર સાથે આખરે લગ્ કરી લીધા હતા. વાસ્વમાં ધરમેનદ્રના લગ્ માત્ર ઓગણીસ વર્ની ઉંમરે પ્કાશ કૌર સાથે થયેલા હતા. બે દીકરી અને બે દીકરાના પિતા ધરમેનદ્રએ પત્ન અને પરિવારને તરછોડ્ય વગર ઓન પેપર મુસ્લિ ધર્ અંગીકાર કરીને હેમા માલિનીને અપનાવી હતી. ૧૯૮૭માં બાવન વર્ના ધરમેનદ્રની હિરો તરીકે ૧૧ ફિલ્મ રીલીઝ થઇ હતી. જેમાંથી સાત ફિલ્મ સફળ નીવડી હતી. નવાઈની વાત તો એ છે કે તેની અને સની દેઓલની ફિલ્મ એક સાથે જ રીલીઝ થતી હતી. તે દિવસોમાં અમૃતા સિંહ, ડિમ્લ કાપડિયા, જયાપ્દા અને શ્રદેવી બાપ દીકરા બંને સાથે હિરોઈન તરીકે આવતી હતી. દર્કો હોંશે હોંશે તેમની ફિલ્મોાં આ કોમન હિરોઈનો સાથે જોવા ટેવાઈ પણ ગયા હતા. ધરમેનદ્રને ડાન્ સાથે હંમેશા છત્રીસનો આંકડો રહ્ય છે. ‘પ્રતજ્ઞ’માં રફી સાહેબે ગાયેલું પ્ખ્યત ગીત “મૈ જટ યમલા પગલા દીવાના”માં ધરમેનદ્રએ કરેલા ડાન્ની મિમિક્ર સ્ટે પર આજે પણ કેટલાંક કલાકારો કરતા જોવા મળે છે. ટાઈમ્ મેગેઝિને ધરમેનદ્રને વિશ્ના દસ હેન્સમ પુરૂષોમાં સ્થન આપ્યુ હતું. આજે પણ સની દેઓલ કહે છે, ‘મેરા ફેવરીટ હિરો ધરમજી હૈ’ બોબી દેઓલે તો તેના પુત્રનું નામ જ ધરમ રાખ્યુ છે. ગોવિંદા તો ધરમેનદ્રનો એટલો બધો આશિક છે કે તેની પત્ન સુનીતા જ્યરે પ્રગ્ન્ હતી ત્યરે તેણે ધરમેનદ્રનો મોટો ફોટો તેને ગીફ્ટાં આપ્ય હતો અને એવું પણ કહ્યુ હતું “કાશ મેરા આને વાલા બેટા ધરમેનદ્ર જૈસા હેન્સમ હો”. ધરમેનદ્રને જ્યરે આ વાતની ખબર પડી ત્યરે ગોવિંદાની ભક્તને કારણે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. ઇવન દિલીપકુમારે પણ એક જાહેર સમારંભમાં કહ્યુ હતું “અગર ખુદા મુઝે મેરી ખ્વાહશ પૂછે તો મૈ અગલે જનમ મે ધરમેનદ્ર જૈસી ખુબસુરતી માંગના પસંદ કરુંગા.” સલમાન ખાન અને ધરમેનદ્ર એક બીજાને ખુબ જ પસંદ કરે છે. સલમાનની ફિલ્ “પ્યર કિયા તો ડરના ક્ય”માં સલમાનને કારણે જ ધરમેનદ્રએ એક પણ પૈસો લીધા વગર કામ કર્ુ હતું. (લેખક સાહિત્કાર છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com હિ Magazine Section Gujarat Times December 5, 2025 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ પ્રફુલ્ કાનાબાર અલવિદા... ધરમજી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=