Gujarat Times
વિશેષ સવું અને લોકોને હસાવવું એ માનવ જીવનમાં એક કળા છે. હસતી પ્રકૃતિ ફક્ માનવ જીવન માટે જ શક્ય છે. સામાન્ય રીતે પ્રાણીઓ પાસે હસવાની અને બીજાને હસાવવાની કળા નથી. તેથી, નિર્દોષ હાસ્ય અને આનં મ જીવન એ મનુષ્યોને આપવામાં આવેલી મૂલ્યવાન ભેટ છે. નિર્દોષ હાસ્ય એ ધાર્મિકતાનું મૂળ તત્ છે. અહંકાર મુક્ત એ નિર્દોષ હાસ્યનો જન્ છે. આનં , ખુશી, નિર્દોષ હાસ્ય અને ઉલ્લસ પાછળનો કાંટાળો વાડ અહંકાર છે. ફક્ તે જ નિર્દોષ રીતે હસી શકે છે જેના મનમાં કે જીવનમાં કોઈ બોજ નથી. જે નિર્દોષ રીતે હસે છે તે સ્તંત્ર અને સંપૂર્પણે મધુર હો છે. અહંકારથી ભરેલું મન વ્યક્તને શુદ્ધ, નિર્દોષ હાસ્યનો અનુભવ કરવા ેતું નથી. નિર્દોષ હાસ્યને શુદ્ધ હાસ્ય કહેવામાં આવે છે. સાચું હાસ્ય બાળકના હાસ્ય જેટલું નિર્દોષ અને પવિત્ર હો છે. કોઈને ુભવતું નથી, ુઃખ આપતું નથી. રેકને આનં આપે છે, રેકને સુખ આપે છે. નિર્દોષ હાસ્ય એ ધર્નું મૂળ તત્ત, હાર્ અને સાર છે. આપણુ મન જેટલું શુદ્ધ, આપણુ સ્મત તેટલું જ સાચુકલું, નિર્દોષ અને નિખાલસ હો છે. આપણો આત્મ આનં સ્રૂપ છે. આપણા આત્મના આનં સ્રૂપ પર આસક્ત, દ્વષ, અહંકાર, ચિંતા, ભ , ક્રધ વગેરેના પડ ચડતા જ જા છે એટલે આત્મનું આનં સ્રૂપ ઢંકાઈ જા છે. આવા અવગુણના પડને નિર્ળ, નિર્દોષ હાસ્યને ૂર ખસેડી આત્મને આનં ને પ્રાપ્ કરાવે છે. જીવનમાં ધર્ના માર્ પર સફળતા મેળવવા માટે અથવા આધ્યાત્મકતાના માર્ પર આગળ વધવા માટે શ્રદ્ધા, આશા, ઉત્સહ, ધૈર્, નમ્રતા, પ્રમાણિકતા, નિયમિ તતા વગેરે જેવા ગુણો જેટલા ઉપ ોગી થશે તેટલા જ નિર્દોષ હાસ્ય અને રમૂજવૃતતિ છે. હંમેશા ખૂલીને હસવાથી અને રમૂજ દ્વરા બીજાને હસાવવાથી તમારા મુખ પરનું તેજ વધશે. મિત્રોનું વર્તુળ બનશે. તમે જ્યાં હશો અથવા જ્યાં જશો ત્યાં સ્વર્નું વાતાવરણ ઊભું થશે. તમારું આગમન, તમારી હાજરી સૌ કોઈ ઈચ્શે. સોગ ા ચહેરાવાળા નિરાશાવા ીને કોઈ આવકારતું નથી. નિરાશા અને હતાશા સમગ્ર ઊર્જાતંત્રને બહેરું બનાવે છે. રેક કાર્ નિષ્ળ બને છે. નિર્દોષ હાસ્ય અને આનં -પ્રસન્તાથી કરેલ રમૂજવૃતતિ રોમ-રોમ પુલકિત બનાવે છે. રોજિં ા જીવનમાં, રોજિં ા કાર્યોમાં પણ સરળતાથી વેગ મળે છે. નિર્દોષ હાસ્ય આત્જ્ઞનનો make-up છે, જે જ્ઞની છે, ધર્ના રાહે છે, તેનું હાસ્ય જ તેના આધ્યાત્મકતાનું સાક્ષ છે. જ્ઞની માનવનું હાસ્ય એ બોલ્યા વગરનો મૌન ઉપે શ છે. ધરમી માનવ વિચારે કે મારા મુખ પરનું હાસ્ય અન્યના હાસ્યનું કારણ થા તે જ સાચું, નિર્દોષ હાસ્ય છે. નાનું બાળક રેકને પ લાગે છે. રેકને તેના પ્રત્યે વહાલ આવે છે. મુસાફરીમાં જતા હોઈએ ને કોઈનું નાનું બાળક જોઈએ તેમને ઓળખતાં પણ ન હો છતાં બાળકની નિર્દોષતાને જોઈને બાળક પ્રત્યે આત્મીયતાનો ભાવ પ્રગટ થા છે અને તેમના નિર્દોષ હાસ્યને જોઈને રેકને તેને વહાલ કરવાનું મન થા છે. બાળકની નિર્દોષતા બાળક પ્રત્યે મૈત્રીભાવ કેળવે છે. નિર્દોષ હાસ્ય - એક ઉત્મ સ્વસ્થ્યવર્ક ટોનિક છે. નાનું બાળક ખડખડાટ હસી શકે છે અને ઘસઘસાટ સૂઈ પણ શકે છે. ખડખડાટ હસવું અને ઘસઘસાટ સૂવુ તે નિર્દોષતાની સાક્ષ છે. જીવનમાં ખુશ રહો, આનં માં રહો અને હસતાં રહો. તમે જ્યાં છો ત્યાં એક હાસ્ય રબાર ઊભો કરી ો. સૌથી સારું હથ ાર ધૈર્, સૌથી સારી સુરક્ષ વિશ્વસ, આ ુન ામાં-સૌથી મોટી સંપતતિ બુદ્ધિ, સૌથી સારી વા હાસ્ય.... (સંદર્: પ્રેરણા) (લેિખકા જૈન પ્રાકૃત (આગમ)માં ડોક્રેટ છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com હંમેશા ખૂલીને હસવાથી, બીજાને હસાવવાથી તમારા મુખ પરનું તેજ વધશે હ ડો. વૈશાલી શાહ મજણ શક્ત સાથેની સંયમિ ત, સાહજિક અને સા ગીપૂર્ જીવનશૈલી એટલે સ્વકાર શક્ત. જો ક્યારે તમે લોકોનાં માનસિક વિશ્માં ડોકું કરશો તો તમને ખબર પડશે કે મોટા ભાગે રેક વ્યક્ત બીજાઓને સુધારી નાખવા વિષે જ વ્યસ્ રહે છે. તેઓ પોતાના જીવનની તમામ પરિસ્થતિને બ લી નાખવા માંગતા હો છે. તેઓ પોતાનાં ઘરનાં, કાર્ક્ષત્રનાં અને તેની સાથે જોડાે લા તમામ લોકોને સુધારી નાખવા માંગતા હો છે, આખરે ઘણીવાર કંટાળીને ક્યારેક તેઓ મકાન બ લી નાખવા માગતા હો છે. તો વળી ક્યારેક તો પોતાના જીવનસાથીને સુધારી નાખવાના વિચારોમાં ખોવાઈ જતા હો છે, આવી પરિસ્થતિ મોટાભાગે રેકના જીવનમાં ક્યારેકને ક્યારેક સૌ કોઈએ અમુક અંશે અનુભવી જ હો છે. રેક વ્યક્ત પોતાના સિવા રેક વ્યક્તમાંનું બધું જ સુધારી નાખવા માંગતી હો છે અને મજાની વાત એ છે કે તે વ્યક્તને પાછું એવું લાગતું હો છે કે બીજાઓને સુધારી નાખવાથી તે સુખી થઈ જશે. તમારા સુખની વિરૂદ્ધમાં જ તમારા મનોભાવ ખૂબ મોટો ભાગ ભજવે છે, કારણ કે જીવનની આધ્યાત્મકતા કહે છે કે, “તમારી જાત સિવા તમે કશું જ બ લી શકતા નથી કે કશું જ સુધારી શકતા નથી.” જો આપણે સુખ અને શાંતિ ઈચ્તા હોઈએ તો આપણે બીજાઓને સુધારવાની કે બ લવાની પોતાની વિચારધારા બંધ કરી જવી જોઈએ, કારણ કે માટે બે મુખ્ય કારણો છે જે જાણવી લેવી જોઈએ. કોઈ પણ વ્યક્તને બ લવા અથવા તેની ક્રિયાને બ લવી વિરૂદ્ધ સુધારી શકાતી નથી. તેને સુધારવા આપણી બળજબરી સફળ થઈ શકતી નથી. તે વ્યક્ત પોતાના સ્ભાવને બ લવામાં તેની જોર ાર વિરૂદ્ધ કરશે. આખરે અનિચ્ની બાણ તે સંબંધના વિરુદ્ધ જ જશે. સમજો કે કોઈ વ્યક્ત તમારા મુજબ સુધરી પણ જા તો પણ તમારું સુખ અને શાંતિ તેની ઉપર આધારિત રહી શકે નહીં. તમારું સુખ અને શાંતિ તમારા બ લાવ પર જ નિર્ર રહે છે. ક્યારે તરતજ એ છે કે, જીવનમાં તમે ક્યારે ક્યારે અમુક લોકો કે બુરી પરિસ્થતિઓનો સામનો કરવો આવડે તો તમને લાગે કે એ જ બ લાઈ જા તો સારું થઈ જા . પરંતુ એ સાચું નથી. ક્યારે એ વાતને સ્વકારી લેજો કે એ લોકો કે પરિસ્થતિઓ તો એવી જ છે. એ બ લાઈ નહીં શકે, પરંતુ એ બાબતમાં તમારું વલણ બ લાઈ શકે -એ જ તમારો વાસ્તવક સ્ભાવ છે. બીજાઓને સુધારવાના પ્ર ાસો કરવાની બ લે તમારે તમારા તરતજ પ્રતિભાવને બ લવાના પ્ર ત્ન કરવા જોઈએ. કોઈ બુરી વ્યક્તને કે બુરી પરિસ્થતિને સુધારી નાખવાનો કોઈ સીધો રસ્ત નથી. જગતમાં ક્યારે એવું બન્યું નથી કે કોઈ વ્યક્તએ કહ્ય હો કે, પરમાર્ છે અને તેટલે સારું બની ગું . પરંતુ તે વ્યક્ત તમારા સામેથી તરતજ સમત થઈ જશે અને સારું બની જશે. ખરેખર પરમાર્ એ જ છે. વસ્તઓ સામેથી તમારા પ્રતિભાવ તમે બ લી નાખો તો તે વ્યક્ત આપોઆપ રીતે સુધારવાના પ્ર ત્માં મ રૂપ થવા લાગે છે, કારણ કે એક વાર તમે તેના સાથે ઝૂકી જતી વૃતતિ બ લી તો તે તમારી સામે પડકારની જેમ જ વરતે. ત્યારે તમારો સાહસિક અને શાંતિપૂર્ પ્રતિભાવ તેને બ લી નાખે છે. વસ્તઓ એવી જ છેઃ એક વાર તમે તમારી જાતને સુધારી લો તો કોઈને બ લવાની જરૂર ાત જ નથી રહેતી. એકવાર તમે પોતાને બ લી લો તો આપોઆપ તમારા વ્યવહારો બ લાઈ જા છે. આ દૃષ્ટએ આધ્યાત્મકતાના ન મો છે કે એ બધા તમારા કામ કરવા માટે તૈ ાર છે. લોકો સાથે કેટલી સું ર રીતે પેશ આવી શકો છો એ જોવો, કેટલું સમતોલપણુ -મન સ્થરતાને જોવો, તમારા સંજોગોમાં પણ તમે કેટલા સારો વર્ન કરી શકો છો એ જોવો. આ બધામાં તમારામાં જ સુખ-શાંતિનાં સંકેત છુપાે લા છે. ખાસ કોઈ પ્ર ત્ કરવો પડતો નથી. તેઓ તમને ખબર ન પડે તેવી રીતે બ લાવા માંડે છે, સુધરવા માંડે છે. સારું સાથ અને સારું વાતાવરણ, બસ આ જ રીતે લોકોને આડકતરી રીતે બ લાવી નાખતા હો છે. ોગ્ય રીતે વિકાસ પામેલું વ્યક્તત્ અને સકારાત્ક વાતાવરણ ઉછેરનાં સંબંધો પ્રગતિકારક બને છે અને તેના દ્વરા તેમના આજુબાજુ રહેલા લોકોમાં પણ એવા સંબંધો જન્મ જા છે. ગુરૂ-શિષ્યનાં સંબંધોમાં આ ન મ ખૂબ જ મજબૂત રીતે કામ કરે છે. ગુરૂની હાજરી માત્રથી શિષ્યનાં વિચારોમાં રચનાત્કતાનો ઉમેરો થા છે, એવું જોે લું અને અનુભવેલું છે. તો આપણે બે અગત્યના નિર ો ઉપર આવી પહોંચીએ છીએ. કોઈ વ્યક્તને બ લી નાખવાનું કે સુધારી નાખવાનું કોઈ સીધો માર્ નથી, માત્ર આડકતરી માર્ જ છે. બીજાઓને સુધારવાનાં પ્ર ત્ન કરવાની બ લે જાતને સુધારવું. બીજાઓ તો પોતાની રીતે જ જીવન જીવવાના છે તમારે એમને ક્યાં બ લવાની જરૂર છે તે જેવા છે તેવા સ્વકારી લેશો ત્યારે તમારા જીવનની અડધી સમસ્યાઓ તો પહેલાજ અલોપ થઇ જશે. સાચી સ્વકાર શક્ત આને જ કહેવા . પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com સ બીના પટેલ સ્વકાર શક્ત ઓક્ટબર 10, 2025 (October 4 - October 10, 2025) S28
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=