Gujarat Times

વિશેષ મહેન્દ્ર ઘેલાણી વીણ સાથે મારો સંબંધ ૧૯૬૧થી- હાલ માટે ૨૦૨૫ અને જે પહેલો જાય ત્યા સુધીના બાકી જીવન સુધી, નીલાભાભીથી પણ વધુ સમયનો, નિઃસ્વા્ અને પરસ્ર પ્રમ અને આદર સાથેનો સંગાથ-આ ઈશ્વરકૃપા બધાને નથી મળતી...... મુંબઈ સેટ ઝેવિયર્માં સેટ થઈ ગવર્મેન્ લો કોલેજમાં નિપુણતા મેળવી અતિ સ્પર્ત્ક યુપીએસસીમાં સફળતા મેળવીને સકરિય કાર્ક્ષત્રમાં ઝંપલાવ્યુ અને ઉત્તરોત્તર વિવિધ ક્ષેત્રમાં ખૂબ સરળતાથી અને સહજતાથી સોંપાયેલ જવાબદારી હંમેશની જેમ પ્વીણતાપૂર્ક ઝળહળતાથી નિભાવી. પાંચ વિવિધ રાજકીય પક્ અને વિચાર- આચારવાળા મુખ્મંત્રીઓ સાથે ગુજરાત સરકારમાં સેક્રેટરી અને ચીફ સેક્રેટરીની જવાબદારી અને ત્યરબાદ અનેક સરકારી અને બિનસરકારી પ્કલ્પમાં કુશળતા અને સફળતાપૂર્ક નિભાવી, જેને આજે પણ જાણકારો યાદ કરે છે અને હાં, હજી વિરામની વાત નથી, વણથંભી એ દડમજલ ચાલુ જ છે. આ સફર સાથે વ્ક્તગત અને સામાજિક સંબંધો પણ એટલી જ સહજતાથી અને સુમેળપૂર્ક બાંધ્ય, સીંચ્ય, કળવ્ય, જાળવ્ય અને આ અભિયાન આજે પણ અનોખી લાક્ષણકતાથી સુંદર રીતે અવિરત ચાલુ છે. સર્ સંબંધિતોને નિઃસ્વાથે સાથ-સહકાર આપવા સદાય તત્ર. બહોળો લહેરી પરિવાર ક પછી વ્યપક મિત્રગણ ક સાથી કાર્કરો અને સામાજિક સંગઠકો અને પ્વીણનાં સંપર્માં આવેલ દરેક વ્ક્ત મારી સાથે સહમત થશે. સમય સંજોગે વિખૂટા અને અન્ વ્વસાયોમાં અલગ અલગ જગ્યએ સ્થયી થયેલ મિત્રો, સંબંધીઓ સાથે સંપર્ જાળવવા ચોકસાઈપૂર્ક પ્યત્ન કરવા હંમેશા તત્ર રહેતા. વ્ક્તગત સંદર્ કહું તો, અમારી મૈત્રી પારિવારિક સંબંધોમાં પરિવર્તિત થઈ. લહેરી પરિવાર સંયુક્ પરિવારનું એક ઉમદા ઉદાહરણ છે. પરિણામે કનુકાકાની સાથે અમુકાકાના પરિવાર સાથે પણ સંબંધ બંધાયો અને લહેરી પરિવારની દરેક વ્ક્ત સાથે વ્ક્તગત પરિચય રહ્ય. સેટ ઝેવિયરની હોસ્ટલની પ્વીણની રૂમનો કરેલ સદુપયોગ, સાથે કરેલ નાની-મોટી પિકનિક અને યાત્રાઓ, ગુજરાતી મંડળના કાર્ક્મો, વકતૃત્ સ્પર્, લો કોલેજની મૂક કોર્, અમારાથી ઉપરી અને અમારી સાથેના મિત્રોની સાથેના વાદ-સંવાદ, ખાસ કરીને લલિત દોશી, સિતાંશુ મહેતા, રમેશ પટેલ, કશ્પ મંકોડી, જ્યતીનદ્ર જૈન, હોમર પીઠાવાળા અને અગણિત અન્યની યાદો અવિસ્રણીય છે. આ તબક્કે અનિચ્છ હોવા છતાં એક વાત કહું. પ્વીણ અને મે, મિત્રતાની આ તબક્કે અનિચ્છ હોવા છતાં એક વાત કહું. પ્વીણ અને મે, મિત્રતાની પવિત્રતા જાળવી ક્યરેય પણ એકબીજાના સ્થનનો વ્ક્તગત લાભ માટે ઉપયોગ નથી કરયો. હા, પણ, ફક્ એક વાર, એક ચેરિટેબલ સંસ્થનું સમગ્ર અસ્તત્ રાજકીય હુંસાતુંસીમાં મુશ્કેલીમાં આવેલ ત્યરે તે હોસ્પટલના ત્યરનાં ચેરમેન તરીક, કોઈ પણ જાતના વ્ક્તગત સ્વા્ ના હોવાથી, તે નિવારવા મે પ્વીણને ફોન કરેલ અને ફક્ ૨૪ કલાકની અંદર પ્વીણે તેનું કાયમી નિરાકરણ કરાવી આપેલ અને આજે પણ તે હોસ્પટલ સમાજસેવા કરે છે. ઊંચું સપ્માણ કદ, હસતો ચેહરો ને તેના પર ચમકતો દૃઢ આત્મવિશ્વસ, ઈશ્વરે તેના ખાસ ફરજંદના મારેલા સ્ટમ્ની સાથે તેના વ્ક્તત્નો અચૂક પ્ભાવ આપે છે. તેની નિખાલસતા અને મૌલિકતાપૂર્ક વાત રજૂ કરવાની આગવી લાક્ષણિક્એ પ્વીણને પ્ભાવશળી અને સચોટ વક્તનું સ્થન આપ્યુ છે. કોલેજની દરેક વકતૃત્ સ્પર્માં પ્વીણ વિજેતા ના હોય તેવું બનતું જ નહીં. મારાથી વિરૂદ્ધ સ્ભાવ. ગમે તે પરિસ્થિતમાં, ઊંચે અવાજે ક ઉગ્ર ભાષામાં સામી વ્ક્ત સાથે વાત ન કરે. ગાળ આપવાનો તો સવાલ જ ન હોય. ચહેરા ઉપરનું સ્મત અને નમ્રતાપૂર્ક પણ દઢતા સાથે તર્બદ્ધ શિસ્તાથી રજૂઆત કરવાની લાક્ષણકતા તેની સફળતા અને લોકપ્રયતાની ચાવી છે. ચીફ સેક્રેટરીપદેથી નિવૃત્ત થયા બાદ પ્વીણ વધારે પ્વૃત્ત થયો એમ એનો પરિવાર માને છે અને આ હકીકત છે. પબ્લક સેક્ર કંપનીના ડાયરેક્રપદે ક પછી નર્દા નિગમની સફળતા માટે ક સોમનાથ મંદિરના વહીવટ માટે ક સોલા ભાગવતના વિસ્રણ યોજના ક વહીવટ માટે ક બહેરા મૂંગાની શાળાના નવીનીકરણ અને વિસ્રણ માટે ક આવાં કટકટલાંય સમાજોપયોગી કારયો માટે વ્સ્ રહે છે. ઉંમરને વર્ષમાં નહીં, કારયોમાં મૂલવો અને તે મૂલ્ય તો ૮૦નો આંકડો બહુ નાનો છે. સત્કાર્નું જમાપાસું પ્વીણે ખૂબ ભેગું કર્ુ છે અને ઈશ્વર તો નગુણો હોઈ જ ના શક અને તેથી પ્વીણને તન-મનની તંદુરસ્ત સાથે તેનાં સત્કાયો કરવા વધુ અને વધુ સમય કાર્રત રાખશે એવી આપણા સર્ની પ્રા્ના. (લેખક પ્ખ્યત સોલિસિટર છે.) (સાભાર ઃ અંતરંગ પુસ્ક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com પ્ર સત્કર્યોની સરવાણી... લહેરી જરાતમાં યહૂદી સમાજ માટેનું પ્રા્ના મંદિર ‘મેગન અબ્રહમ’ એટલે સિનેગોગ એકમાત્ર અમદાવાદમાં ખમાસા ગેટ વિસ્ત૨માં પારસી અગિયારી સામે છે, જેની વિગતો મેળવીએ એ પહેલા ગુજરાતમાં યહૂદીઓના આગમન વિશે થોડી આછે૨ી વિગત જરૂરી છે. ભારત અને ઇઝરાઇલના સંબંધોના તાણાંવાણાંનો ઈતિહાસ છેક બીજી સદી સુધી લઈ જાય છે. જે રીતે ઈરાનથી આવેલા પા૨સીઓ ગુજરાતમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને ગુજરાતી ભાષાને પોતાની ભાષા તરીક અપનાવી લીધી, એ જ રીતે યહૂદીઓ પણ સૌ પ્થમ મુંબઈમાં આવી વસ્ય અને મરાઠીને પોતાની માતૃભાષા તરીક સ્થન આપી અને અપનાવી લીધી, મુંબઈમાં તેમના આગમનનો ઈતિહાસ પણ રોચક છે. બ્રિટશકાળના સમયમાં ગુજરાતમાં પણ યહૂદીઓનું આગમન થયું છે. આપણા દેશમાં તેમનું આગમન બીજી સદીમાં થયું હોવાનો પૂરાવો મુંબઈની કન૨ી ગુફામાં આવેલ એક લેખ ૫૨થી મળે છે. ૨ાતા સમુદ્ર કિનારેથી દરિયો ખેડવા આવેલા સાહસી યહૂદીઓનું એક જહાજ અરબી સમુદ્રમાં વિનાશક દરિયાઈ તોફાનમાં સપડાઈ ગયું અને તૂટેલી હાલતમાં કન૨ી ગુફા આગળ ઘસડાઇ આવ્યુ. જેમાં મોટી સંખ્યમાં યહૂદીઓ મૃત્ય પામ્ય. આ સમયે મૃત્ય પામેલા સાથીઓને દફનાવવા માટે તેમની પાસે નાણાકીય જોગવાઈ નહોતી -બે મોટા ખાડામાં લાશોને દાટી દેવામાં આવી હતી. આ પછી બચી ગયેલા કટલાંક યહૂદીઓ મુંબઈ નજીકના થાણે, કોલાબા અને ૨ાયગઢ વિસ્તરના નાૈગાંવ પહોંચી ગયા. મહા૨ાષ્ટ્રમાં આવ્ય પછી આ યહૂદીઓ આરંભમાં મજૂરી અને ખેતીકામ ક૨વા લાગ્ય. કટલાંક તેલની ઘાણીઓમાં પણ મજૂ૨ી ક૨વા લાગ્ય. પાછળથી આમાના કટલાયે પોતાની તેલની ઘાણીઓ પણ શરૂ કરી. હિન્દઓ સોમવા૨ે ઘાણી બંધ રાખતા અને મુસ્લમો સોમવા૨ ઉપ૨ાંત શુક્વારે પણ ઘાણી બંધ રાખતા, પણ યહૂદીઓ દ૨ શનિવારે કામ બંધ રાખતા તેથી તેઓ પણ શનિવારે ઘાણી બંધ રાખતા. આથી મહા૨ાષ્ટ્રમાં તેઓ ‘શનિવા૨ તેલી’ ત૨ીક પણ ઓળખાવા લાગ્ય. મહા૨ાષ્ટ્રના કોંકણ વિસ્ત૨માં આવ્ય પછી કોંકણી સ્ત્રઓ સાથે લગ્ કર્યા પરંતુ તેમની મહારાષ્ટ્રીયન સ્ત્રઓએ યહૂદી ધર્ ન સ્વકારતા તેમના વંશજો ‘બેન ઈઝરાયલ’ કહેવાયા. તેમના ભારત આગમન પછી ઈસ્ ઈન્ડયા કંપનીએ પોતાના લશ્૨માં સ્થનિક લોકોની ભરતી ક૨તાં આ બેન ઈઝ૨ાયલીઓ મોટી સંખ્યમાં તેમાં જોડાયા અને બ્રિટશરોએ પોતાના લશ્ર સાથે તેઓને ભારતના જુદા જુદા વિસ્તરોમાં મુક્ય. અન્ પ્દેશોની જેમ ગુજરાતમાં પણ બ્રિટશ લશ્રની ટૂકડીઓ હતી, તેની સાથે આ યહૂદીઓનું પણ ગુજરાતમાં આગમન થયું. આ યહૂદીઓ ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત કચ્માં અને રાજ્ના જુદા જુદા વિસ્ત૨ોમાં ગયા હોવા છતાં તેમનું પ્રા્ના મંદિ૨ માત્ર અમદાવાદમાં જ છે એ એક નોંધનીય બાબત છે. અમદાવાદમાં ખમાસા દ૨વાજા વિસ્ત૨માં યહૂદીઓનું પ્રા્ના મંદિર આવ્યુ છે. ‘મેગન અબ્રહમ’ જેનું નિર્માણ ૧૯૩૪માં થયું છે. એ સમગ્ર ગુજરાતમાં યહૂદીઓનું એકમાત્ર સિનાગોગ અર્થાત પ્રા્ના મંદિ૨ છે. ઊંચી પીઠ ૫૨ પૂર્વાભિમુખ ઉભેલી આ ઇમા૨તની રચના જોઈએ તો આગળ ૨વેશ, મધ્માં વિશાળ પ્રા્ના ખંડ, એની વચ્ચ નાનો પ્રા્ના મંચ, પશચિમ છેડે પવિત્ર હિબ્ર બાઈબલ ૨ાખવાનો મંચ તેમજ પ્રા્ના ખંડમાં બેઠકોની ઉ૫૨ વીથિકાઓની રચના છે. ૨વેશની સામે મોટું વિશાળ પ્વેશ દ્વર છે. જેના ઉત્ત૨ છેડે વહીવટી કચે૨ી તથા વીથિકામાં જવાની સીડી છે. પ્વેશદ્વ૨નાં જમણા બા૨સાખ પર ‘સદાય’ પવિત્ર ભસ્ની શીશી મૂકવામાં આવી છે. અહીં આવતા દર્નારથીઓ આવતી સાથે સૌ પ્થમ આ ‘સદાય’ને નમે છે, જે તેમની પરંપરા છે. અંદરના વિશાળ ખંડની પશચિમે ‘એખાલ’ની રચના કરવામાં આવી છે. એખાલ એટલે પૂરી દિવાલને આવરી લેતો વિશાળ કબાટ. કબાટને તો૨ત પણ કહે છે. આ તો૨તમાં હિબ્ર ભાષામાં લખાયેલા બાઈબલના મોટા ઓળીયાના વીંટાઓ મૂકવામાં આવ્ય છે. મધ્માં આવેલ પ્રા્ના મંચ(વ્યસ પીઠ)ને ટેબા કહેવામાં આવે છે. પ્રા્નાના દિવસો, તહેવા૨ો તથા ખાસ પ્સંગોએ તો૨તમાંથી બાઈબલ કાઢીને અહીં તેનું પઠન કરવામાં આવે છે. ધર્ગુરૂને ઉપદેશ આપવા બેસવા માટે ખાસ આસન પીઠ તૈયા૨ ક૨વામાં આવી છે જેને ‘હઝ્્નન’ કહેવાય છે. ધર્ગુરૂની બેઠકની સામે બે ખુ૨શી મૂકવામાં આવી છે, જેમાં સૌથી ઊંચી બોલી બોલી બોલી બાઈબલ વાંચવાનો લ્હવો મેળનાર અથવા લગ્ પ્સંગે વ૨–કન્યને બેસાડવામાં આવે છે. સ્ત્ર તથા પુરૂષોને બેસવાની વ્વસ્થ અલાયદી ક૨વામાં આવી છે. એખાલના ઉ૫૨ના ભાગમાં મેનો૨ા ચિહ્નની આકૃતિ કંડા૨વામાં આવી છે. છતોમાં પણ તા૨કચિહ્ન કોત૨વામાં આવ્ય છે. મેનો૨ાની આકૃતિઓ પણ કટલેક સ્થને દેખાય છે. આ ભવ્ ઇમારતના ઊર્ધ્દર્નમાં રવેશની છત ટેકવતા ઊંચા બે ભવ્ સ્તભો તેમજ અખાલની પછીતવાળા ભાગને બહાર કાઢી તેના ૫૨ ક૨વામાં આવેલા વિશિષ્ટ વિતાન ઘ્યનાકર્ક છે. (લેખક કચ્ સ્થત વરિષ્ઠ પત્રકાર છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com ગુ નરેશ અંતાણી ગુજરાતનું એકમાત્ર હૂદી પ્રર્ના મંદિર : મેગન અબ્રહમ ઓક્ટોબર 10, 2025 (October 4 - October 10, 2025) S27

RkJQdWJsaXNoZXIy NjI0NDE=