Gujarat Times
નવલકથા “પ્યાસ હવે આ કેવી લ ગે, દોન જો ઉમટ્યા છે રણ..” એમ નહીં, ત્યાં અનિકેત આવ્યો છે. વરસ પછી એના ક ઇ સમાચાર મળ્ય છે. મે તને અનિકેતની વાત ત કરી હતી ને? તે આવેલ છે અને મને મમ્મએ બ લાવેલ છે. મને લાગે છે કે.. ’ એકીશ્વસે ઇતિ બ લી ઉઠી. પરતુ તે વાત પૂરી કરે તે પહેલ અરૂપ વચ્ચ જ ઉતાવળથી બ લ્યો : ‘અનિકેત, ક ણ અનિકેત? ઓહ. યસ. યસ યાદ આવ્યુ. પેલ તમાર પડ શી હત તે? એની વે. શિમલાથી આવીને નિર તે જઇ આવજે. બસ? અત્યરે હવે તેની લપ કાઢીને પ્લઝ. મને બ ર નહીં કરતી. આમ પણ આજે હુ સખત થાક્યો છું. કાલે સવારે વહેલુ જવાનુ છે. હજુ ત પેકિંગ પણ બધુ બાકી છે.’ ‘પણ અરૂપ આમ અચાનક શિમલાન પ્રોગ્રમ? આપણે ત એવી ક ઇ વાત પણ ક્યાં થઇ હતી?’ ‘અરે, એ જ ત સરપ્રઈઝ છે ને? મારે એક દિવસ અગત્ની બીઝનેસ મીટીંગ છે. ગયે જ છૂટક છે. બાકી બધા દિવસ આપણે નિરાતે ફરીશુ. પ્લઝ. હવે આડીઅવળી વાત કરીને ફરવાન બધ મૂડ ન બગાડતી.’ ‘પણ અરૂપ, મારે પહેલા અનિકેત પાસે જવુ છે. મમ્મ કશુક કહેતી હતી. પણ ફ ન કપાઇ ગ અને જોને ફરીથી લાગત પણ નથી. ક ઇ પ્રોબ્લમ ત નહિ હ ને? મને તા થાય છે.’ ‘ઓકે. ઓકે. હુ ટ્રા કરુ છું. ત્યાં સુધીમ તુ જમવાની તૈયારી કર. મ ડું થાય છે.’ ઉપર ચડતા ચડતા અરૂપે કહ્યુ. ઇતિ પરાણે રસ ડામ પહોંચી પણ મન ત ... અરૂપે લાખ વાર કહેવા છતા ઇતિએ રસ ઈ કરવા માટે મહારાજ રાખ્યો નહ ત . પછી પ તે આખ દિવસ શુ કરે? બાકી તારાબહેન ત આખ દિવસ ઘરમા મદદ કરવા માટે હતા જ. પરતુ બે દિવસ માટે તે બહારગામ ગયા હતા. તે હ ત ત આજે તે જ રસ ઈ બનાવી નાખત. આ ક્ષણે તેને રસ ઈ કરવાની જરાયે ઇચ્છ નહ તી થતી. પણ ક ઇ ઉપાય નહ ત . તેણે પરાણે રસ ઈ શરૂ કરી. પણ જીવ ત અનિકેતમા જ અટવાયેલ રહયો.’ ‘ક ઇ પ્રોબ્લમ ત નહીં હ ને? આટલા વરસે અનિકેત ક્યાંથી, ક્યરે આવ્યો? આટલા વરસ ક્યાં હત ? એકલ આવ્યો હશે કે તેની ગ રી પત્ન પણ સાથે હશે?’ અનિકેતે લગ્ કરી લીધા હશે અને ક ઇ કારણસર કહી શક્યો નથી તેથી જ આટલા વરસ પ તાન અત્તોપત્તો લાગવા નથી દીધ . એમ માનતી ઇતિએ અનિકેતને કરવાની અનેક ફરિયાદ પણ વિચારી લીધી. ‘અનિકેતન ત તે બરાબર વાર કાઢશે. સમજે છે શુ તેના મનમા? અરે, તેની પત્નને પણ તે ત હક્કથી કહેશે કે, અનિકેતને આટલા વરસ ક્યાં છૂપાવી રખ્યો હત ? અનિકેતની દરેક વાત, દરેક વસ્ત કે દરેક વ્ક્ત ઉપર પ તાન પણ હક્ક ત ખર જ ને? એ મનભરીને અનિકેત સાથે લડશે, ઝગડશે. અનિકેત તેને મનાવશે. પછી જ પ તે તેની બધી વાત સ ભળશે. વાત છે અનિ મળે એટલી વાર. આટલા વરસે હવે ઇતિ યાદ આવી?’ ઇતિનુ મન ર ષથી, અભિમાનથી છલકી રહ્યુ. જાણે ગર્ભગ થયેલી એક માનુની! તેના ર મર મમ એક અધીરતા જાગી હતી. શાક બળવાની વાસ પણ તેને ક્યાં આવી? તે ત ફરી એકવાર તે દિવસ મ પહોંચી ચૂકી હતી. પ તે ત્યરે હજુ રસ ઈ બનાવતા શીખતી હતી. અનિકેતની બહેન ઇશા અમેરિકાથી આવી હતી. તે દિવસે સાજે અનિકેતના આખા કુટુંબને જમવાનુ કહ્યુ હતુ. ઇતિ મમ્મને કિચનમ મદદ કરાવતી હતી. તે રસ ડામ પર ઠા વણતી હતી ત્યરે અનિકેત આવ્યો હત . ઇતિને પર ઠા બનાવતી તેણે જોઇ. ‘આટી, આજે મને જમવામ થી બાકાત રાખજો હોં. હુ ત બહાર જમીને જ આવીશ.’ ગભીરતાથી અનિકેત બ લ્યો. ‘કેમ?’ અનિકેત આમ કેમ કહે છે તે નીતાબહેનને સમજાયુ નહીં.. ‘ક્યાંય બહાર જવાનુ છે?’ ‘આટી, જવાનુ ત નથી. પરતુ લાગે છે કે આજે જવુ પડશે.’ ‘બેટા, કંઇક સમજાય તેમ સરખુ બ લને. આમ ગ ળગ ળ શુ બ લે છે ?’ ‘ના, ના, આટી.. ખાસ કશુ નહીં. આ ત ઇતિને રસ ડામ જોઇને મને થયુ કે મારે આજે અહીં જમવાન અખતર કરવ કે નહીં? કે પછી બહાર જમી લેવુ વધારે સારુ રહેશે? એ વિચારત હત . આમ ત અખતર કરી લઉં. પણ આટી, આ ત હમણ પાછી ક લેજમા પરીક્ષાઓ પણ આવે છે ને તેથી મ દા પડવુ પ સાય તેમ નથી.’ ક ઇ ગભીર વાત કરત હ તેમ અનિકેતે કહ્યુ અને ઇતિ ચિલ્લઇ. ‘અનિ....’ નીતાબહેન હવે સમજ્ય અને ખડખડાટ હસી પડ્ય. જોકે મ ઢેથી ત એમ જ બ લ્ય, ‘એય અનિ, મારી દીકરીની મસ્ત નહીં હોં. એ સરસ રસ ઈ બનાવે છે. એકવાર ખાઇશ ત આગળા ચાટત રહી જઇશ. શુ સમજ્યો?’ ‘ના, મમ્મ, એને ત બહાર જ જમવા જવા દે. ક ઇ જરૂર નથી તેને અહીં જમવાની.’ ઇતિ કૃતરિમ ગુસ્સથી બ લી ઉઠી. ‘ઓહ, તને ખરાબ લાગી ગયુ. સ રી ઇતિ, ઓકે ચાલ, હુ પણ અહીં જ જમીશ. તને ખરાબ લાગે તે મને ન ગમે. એના કરતા માદા પડવાનુ હુ વધુ પસદ કરુ. એકાદ બે ડાયજીન કે એવુ કશુ લઇ લઇશ. બસ?’ ‘હુ કંઇ પહેલીવાર રસ ઈ નથી કરતી. શુ સમજ્યો?’ ‘અરે બાપ રે, એટલે આની પહેલ પણ તે ક ઇ ઉપર અખતર કરી લીધ છે એમ? એ અખતરાન ભ ગ ક ણ બન્યુ હતુ? અરે હા, યાદ આવ્યુ. તે દિવસે આટી પેટમા દુ:ખવાની ફરિયાદ કરત હતા. યસ. તે દિવસે જ તે એ ભવ્ અખતર કરયો હશે. બરાબરને? આટી, સાચી વાતને? તે દિવસે તમે પેટમા દુ:ખવાની વાત કરતા હત ને?’ તમારા બેના ઝગડામ મને સડ વવાની જરૂર નથી. હવે અનિકેત જોશથી હસી પડ્યો. ‘જો ઇતિ, આટી પણ તારાથી કેવા ગભરાય છે બિચારા! સાચી વાત કહી શકતા નથી.’ ‘તમે બને તમાર ઝગડ પૂર કરી લ ત્યાં સુધીમા હુ તારે ઘેરથી બધાને બ લાવી લાવુ.’ કહી નીતાબહેન હસત હસત કિચનની બહાર ગયા. ઇતિએ હાથમ પકડેલુ વેલણ અનિકેત તરફ ઉગામ્યુ. ‘અરે વાહ! તુ ત ઝ સીની રાણી જેવી લાગે છે? હુ કલ્ના કરુ છું કે રાણી લક્ષ્બાઇના હાથમા તલવારને બદલે આમ વેલણ હ ત કેવુ લાગે?’ ‘અનિ, હવે સાચ્ચ જ તુ મારા હાથન માર ખાઇશ હ .’ ‘એક મિનિટ, મને વિચાર કરી લેવા દે કે તારા હાથના આ આડાવળા નકશા ખાવા કે પછી માર ખાવ બેમાથી શુ વધારે સારુ પડશે?’ ‘હા.. હા.. તુ તારે બહાર જ જમી લેજે. જોઉં છું કેટલા દિવસ બહાર જમે છે?’ કેટલા દિવસ એટલે? જાણે કેમ મારે હમેશા તારા હાથનુ જ ખાવાનુ હ ? ‘ત ક ના હાથનુ ખાવાનુ છે?’ અચાનક ઇતિ મૌન. અનિકેત મૌન. વાત ક્યાંથી ક્યાં આવી ગઇ હતી? મ ઢામ થી આ કેવા શબ્દો નીકળી ગયા હતા? અનિકેત ર જ થ ડ તેના હાથનુ ખાવાન છે? એકાએક બને મૌન. બે ચાર પળ પછી અનિકેતે જાણે વાત બદલાવી. ‘ઇતિ, મૂળ વાત એમ છે કે, હમણા ક ઇ અખતરાન ખતર લેવ પ સાય તેમ નથી. તને ખબર છે કે હમણ પરીક્ષાઓ આવે છે તેથી માદા પડવુ ચાલે તેમ નથી. નહીતર વળી મત કરી નાખત.’ ‘અનિ...’ ગુસ્સ થઇને ઇતિ હાથમ વેલણ પકડી અનિકેત તરફ દ ડી. અનિકેત આગળ અને હાથમ વેલણ પકડી ઇતિ તેની પાછળ. આજે ત તે અનિકેતને નહીં જ છ ડે. હમણા તે બહુ ચગ્યો છે. ઇતિ હાથમા વેલણ ઉગામી રહી. ત્યાં અરૂપ નીચે આવ્યો, ‘અરે, ઇતિ ક્યાં ખ વાઇ ગઇ છ ? અને આમ હાથમ વેલણ ઉગામી શુ કરી રહી છે? ક ઇને મારવાના મૂડમ ત નથી ને? અને આ શાક ત જો બળી ગયુ કે શુ?’ ઇતિએ એકાદ ક્ષણ શાક સામે અને હાથમ રહેલ વેલણ સામે જોયુ. પ તે ક્યાં હતી? ઇતિની આખમા વર્માનની ક્ષણ ઉતરી આવી. તેણે જલ્દ ગેસ બધ કરયો. અરૂપે ઘેર ફ ન કરયો કે નહીં તે જાણવા માટે હજુ તેને પૂછે તે પહેલા જ તેની આખન પ્શ્ન વ ચી અરૂપે કહ્યુ. ‘તારી વાત સાચી છે. આજે ફ નમ ક ઈ પ્રોબ્લમ લાગે છે. તેથી વાત થઇ શકી નથી. ચાલ, હવે થાળી પીરસ. બહુ ભૂખ લાગી છે.’ શુ બ લવુ તે ઇતિને સમજાતુ નહ તુ. ‘અરે, આટલી અગત્ની વાત છે ને અરૂપ પણ ખર છે. આટલા વરસ બાદ અનિકેતન ક ઇ મેસેજ આવ્યો છે. પણ અરૂપ કશુ સમજત કેમ નથી? વાત પણ નિર તે સ ભળત નથી. પણ હજુ આગળ વિચારે કે બ લે તે પહેલા અરૂપે પ્રમથી તેન હાથ પકડી તેને પ તાની સાથે જમવા બેસાડી દીધી. ઇતિના મનમ દ રડાના પરિઘમ ફરતી પેલી બકરીની યાદ ફરી એકવાર. ‘ઇતિ, તુ તા ન કર. આમ પણ અત્યરે ખૂબ મ ડું થઇ ગયુ છે. આટલી રાત્ર ક ઇને ઉઠાડવા ગ્ ન ગણાય. કાલે સવારે શિમલા પહોંચીને વાત કરી લઇશુ. અને ત્યાંથી આવીને તુ તારે નિરાતે અનિકેતને મળવા જજે. હુ પણ આવીશ તારી સાથે તારા અનિકેતને મળવા. બસ? ‘ચાલ, હવે જલ્દ કર. કેટલુ કામ છે..!’ ઇતિ શુ બ લે? યં્રવત્ જમાયુ. સામાન પેક થ . કામ ત બધુ થયુ. ક્યરે? કેમ? સમજાયુ નહીં. આજે પહેલીવાર અરૂપે ઇતિને સામાન પેક કરાવવામ મદદ કરાવી હતી. તે સતત એક કે બીજી વાત કરત રહયો. ઇતિ સમજ્ય વિના સ ભળી રહી. શબ્દો ત કાને પડતા હત . પરતુ અર્ ખ વાઇ ગયા હત . બહાર આકાશમા વાદળ ઘેરાયા હતા. નાનકડું બાળક ત ફાન કરી લે પછી ક ઇના ડરથી સલામતી માટે માતાના પાલવની પાછળ છુપાઈ જાય તેમ ચદ્ર વાદળ ના આચલમ છુપાઈ ગ હત . ઇતિ આખી રાત ચદ્ર અને વાદળ ની સતાકૂકડી જોતી રહી. આખમ ઉંઘનુ એકે તણખલુ આવવાનુ નામ નહ તુ લેતુ. મન જાણે ક્યાંય દૂર દૂર ક ઇ જાણીતા છતા અજાણ્ય પ્દેશની સફરે નીકળ્યુ હતુ. બધન તનને હ ઇ શકે. મનને ત સ્ળ કાળના બધન કદી ક્યાં નડી શક્ય છે? આજે વરસ પછી પહેલીવાર ઇતિ આટલી હદે અસ્સ્ બની હતી. અરૂપની દરેક વાત પૂરી શ્રધ્ધથી, સહજતાથી સ્વકારી લેતી ઇતિ આજે કશુ કેમ સ્વકારી શકતી નહ તી? આ ક્યો અજપ પ્રણને ઘેરી વળ્યો હત ? આ કઇ છટપટાહટ અતરમા જાગી હતી? દિવાલ પરની ઘડિયાળ ટીક ટીક અવાજ વડે રાત્રની નીરવતાન ભગ કરતી રહી. (શીર્ક પક્ત : ભરત તરિવેદી) (ક્રમશઃ) (લેખિકા અમેરિકા સ્થત સાહિત્કાર છે.) પ્રતિભ વ ઃ yourgujarattimes@gmail.com ‘ન , પ્રકરણ ઃ ૧૫ નીલમ દોશી પાના નં S20 નું અનુસંધાન... સને ૧૮૫૩મા ગેલિલિય એ લ લકવાળા ઘડિયાળન ખ્યલ રજૂ કરેલ . સને ૧૯૨૮મા મેરિસને પ્થમ ક્વર્ટ્ ક્લોક રચી હતી. સને ૧૯૪૫મા ભૌતિક વિજ્ઞની ઇઝાડ ર રાબીએ પારમાણ્વક બીમ મેગ્નેટક અનુનાદ- આધારિત પરમાણુ-ઘડીની વિભાવના રજૂ કરી હતી. સને ૧૯૪૯મા “નેશનલ ઇન્સ્ટ્યટ ઓફ સ્ટન્ર્ડ્ એન્ ટેક્નોલ જી” દ્વરા પરમાણુ-ઘડી તૈયાર કરવામા આવી હતી. સને ૧૯૬૭મા સેકન્ની નિશચિત વ્યખ્ય કરવામા આવી હતી. આપણે જ્યાં સુધી હવાઈ મારગે કે રેલવે મારફત સફર નહ તા કરતા, ત્યાં સુધી આપણને સ્થનિક સમય સાથે કંઈ લેવાદેવા નહ તી. પણ, આ સેવાઓ શરૂ થતા, વિભિન્ સ્ળ જુદા-જુદા રેખાશ ઉપર હ વાના કારણે, સ્થનિક સમય સાથે ગ ટાળ શરૂ થય . જેને ઉકેલવાના ભાગ રૂપે સને ૧૮૦૯મા ખગ ળવિદ્ વિલિયમ લેમ્બટે અમેરિકન કોંગ્રસને પહેલીવાર આખા દેશ માટે પ્માણભૂત સમય નક્કી કરવા સૂચન કરેલુ. સને ૧૮૪૦મ ઇંગ્લન્ડ સમગ્ દેશ માટે ગ્રનિચ રેખાને પ્માણભૂત ગણીને સમયને એ રીતે સ્વકા૨વાનુ નકકી કરેલુ. કેનેડાના રેલવે-ઇજનેર સર સેન્ફોર્ ફ્લેમિંગે આધારભૂત સમયના સ્વકાર માટે સને ૧૮૮૪મા વોશિંગ્નમા “આતરરાષ્ટ્રી પ્રઇમ મેરિડિયન અધિવેશન”નુ આય જન કરેલુ. જે “આતરરાષ્ટ્રી પ્માણભૂત સમય” સ્વકારવા માટે મહત્પૂર્ સાબિત થયેલુ. સમયને ઘડિયાળ સાથે ચ કસાઈપૂર્ક પ્માણિત કરવાને લીધે હાલ ત સમયની સાદી અવધિ ગણવાના પ્શ્નન અત આવ્યો છે. રેખાશની ગણતરી ને સમયની ચ કસાઈ માટે યાં્રિક ઘડિયાળ ની સાથે આજે માણસે ચ ક્કસ સમય દર્શાવતી પરમાણુ-ઘડી પણ બનાવી લીધી છે. ખગ ળવિદ ને પચાગની ગણતરી કરવા માટે એકધારા સમયની જરૂર પડે છે. તેથી તેઓ પૃથ્વના કેનદ્રને અનુલક્ષીને પચાગની ગણતરીઓ માટે ‘ટેરેસ્ટ્રલ ડાયનેમિક ટાઇમ’ એટલે કે કે, TDT સિસ્મન ઉપય ગ કરે છે. આટલુ થયા પછી પણ, સમય કે સમયની વિભાવનાન અત આવી જવાન છે એવુ નથી. કેમ કે, ગુરૂત્વકરષી અચળાક હકીકતમા અચળ નથી. એનુ ચલ સ્રૂપ પ્રાયોગિક તબક્કે હજુ પુરવાર થવાનુ બાકી છે. જેવુ એ પુરવાર થશે કે તરત સમયને પુનઃ વ્યખ્યાયત કરવાની આપણને ફરજ પડશે એ હકીકત છે. વળી, જે છે એ સમય છે, આપણે કશુ જ નથી એ પણ હકીકત છે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) કોણ અનિકેત? ઓક્ટબર 10, 2025 (October 4 - October 10, 2025) S29
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=