Gujarat Times
શ્રદ્ધાંજલિ ઓગસ્ટ 1, 2025 (July 26 - August 1, 2025) S19 પ ન ન S12 નુ અનુસધ ન... પતિ વિરલને એણે પોતાનો ઈરાદો સમજાવી દીધો. યુવાન હિંમતબાજ પતિએ દીકરા માટે પોતાનું લીવર ડોનેટ કરવાનો નિર્ધાર કરી પત્ન રોશનીબહેનને હિંમત આપી. હવે દવાખાનાની દોડાદોડી અને પૈસાની સગવડની વાત સામે આવી ઊભી રહી. પાટણની સિવિલ હોસ્પટલે અભિપ્રય આપ્ય કે બાળકને ગુજરાત બહાર સારવાર માટે લઈ જવું પડશે. એ સમયે ગુજરાતભરમાં કોઈ જગ્યએ નાના બાળકનું લીવર ટ્રન્પ્લન્ શક્ નહોતું. અનેક ટેસ્ અને રિપોર્ પછી બાળકને દિલ્હ ખાતે અપોલો હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યુ. ચારેક મહિના અને ત્રસ લાખ કરતા વધુનો ખર્ કર્યા પછી નિદીશનો જીવ બચી ગયો. પિતા વિરલની તબિયત પણ બરાબર થઈ ગઈ. અપોલો હોસ્પટલ, દિલ્હએ બિલમાં ખૂબ રાહત કરી આપી. માએ પોતાના જીવ જેવા દીકરાને બચાવવા આખા ઘરને શારીરિક, માનસિક અને આર્થિક રીતે દાવમાં મૂકી દીધું હતું. આખી હોસ્પટલે આ વાતની બહુ મોટી નોંધ લીધી હતી. વતન પરત ફર્યા પછી બધું થાળે પડતા કોઈએ રોશનીબહેનને કીધું કે તમે શિક્ષક છો એટલે આ સા૨વા૨ના બીલો સરકારમાં મૂકો. તમને રીઅમ્બર્મેન્ મળશે. રોશનીબહેન તો આ વાતથી રાજી રાજી થઈ ગયા. એમણે સચવાય એટલા બીલો અને રિપોર્ટ્ સાચવી રાખેલા એટલે એની ફાઈલ બનાવી નિયમ મુજબ સરકારમાં મૂકેલી. બે વર્ થવા છતા નિવેડો આવતો નહોતો. કારણ એક જ હતું કે રાજ્ બહાર સારવાર લેવાના કેસમાં સરકારની પૂર્મંજૂરી બહેને લીધી નહોતી. એક તો એ સમયે આવી મંજૂરી લેવી પડે એ બહેનને ખબર જ નહોતી. બીજું આવી મંજૂરી મેળવવામાં મહિના નીકળી જાય તો બાળક ન બચી શકે. ત્રજું કે નાના બાળકનું લીવર ટ્રન્પ્લન્ ગુજરાતમાં થતું ન હતું અથવા થઈ શકે એમ ન હતું. અહીં અટકેલી વાત હવે મારે આગળ ચલાવવા મદદ કરવાની હતી એટલે મે એક દિવસ એ પતિ- પત્નને મારી ઓફિસે બોલાવી લીધા. નાયબ મુખ્મંત્રશ્ર અને આરોગ્ મંત્રશ્ર નીતિનભાઈ પટેલ સાહેબને કરવાની રજૂઆતનો ડ્રફ્ તૈયાર કરી આપ્ય. નીતિનભાઈ પટેલની મુલાકાત માટે સમય મેળવી આપ્ય. સમય થયો એટલે બન્નને હું રજૂઆત માટે નીતિનભાઈ પાસે લઈ ગયો. બહાર બેઠો. એ અંદર ગયા. ટૂંકી રજૂઆત કરી બન્ન મિશ્રિ ભાવો સાથે પરત આવ્ય. બન્ન આશાવાદી ન જણાતા મે એમને આશ્વસન આપી ઘેર મોકલ્ય. નીતિનભાઈ પટેલ સાહેબે કેસને ગંભીરતાથી લઈ આ કેસની ફાઈલ તાત્કાલક રજૂ કરવા આદેશ કરયો. આખરે નિદીશની સા૨વા૨ના બીલોની ફાઈલને નડતી અડચણો દૂર થઈ. રૂપિયા ૭,૧૪,૫૫૭/- જેવી માતબર રકમ નાયબ મુખ્મંત્રશ્રના અને સરકારશ્રના હકારાત્ક માનવીય અભિગમથી માર્- ૨૦૨૧માં મંજૂર થઈ. એક માએ પોતાના બાળક માટે કરેલા અપ્તિમ સંઘર્માં ઈશ્રે મને ય ક્યાક નિમિત્ત બનાવ્ય એટલે મારી આંખના ખૂણા પણ એ દિવસે ભીના થઈ ગયેલા. નોંધ ઃ નિદીશનો જન્ ૦૩/૧૧/૨૦૧૬. ઓપરેશન તારીખ ૧૪/૦૬/૨૦૧૭. નિદીશ આજે સાડા ચાર વર્નો થઈ ગયો છે. એ આજે એના જોડિયા ભાઈ યુયન સાથે મસ્તથી હેલ્થ લાઈફ જીવી રહ્ય છે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com જે ની અવસાન નોંધ નહીં, પણ જીવન નોંધના પુસ્કના પ્કરણોની યાદી અને પ્સંગોના પાનાઓ ભરાય એવા હેમંત ખરસાણી. હેમંતમાંથી ચીકા ક્યરે થઇ ગયા એ તો કોઈને ખબર નથી, પણ ચીકામાંથી સ્વર્ગસ ચીકા થઇ ગયાની 23, જુલાઈના વહેલી સવારે ખબર પડી, ત્યરે પાંચ જ કલાકની વહેલી સવારની શોર્ નોટીસમાં જે માત્રમાં અને જે પ્કારના લોકો અંતિમ દર્ન માટે પહોંચ્ય હતા, એ જોઇને ખ્યલ આવે કે, આ રાજાનો દરબાર કેવો સમૃદ્ધ અને એમણે પ્રમ કરનારો છે. તખ્ત અને ફિલ્ના હાસ્ કલાકાર પ્ફુલ્ ખરસાણી (પી. ખરસાણી) અને હંસાબેનના ચાર પુત્રમાનો જ્યષ્ પુત્ એટલે હેમંત (ચીકાભાઈ). તા.9મી મે, 1954ના રોજ જન્મલ ચીકાભાઈનું બાળપણ વીંછીની પોળ, અમદાવાદમાં ગુજર્ુ. કલાકાર પિતાનો વારસો બાળપણથી જ મંચ અને ફિલ્ને લગતી સેટિંગ્, મેક-અપ અને એક્ટિગ સુધીની કલા એમને વારસામાં અને ઓન-ધ-જોબ ટ્રઈનીંગ રૂપે મળી. અમદાવાદ સી.એન. ફાઈન આર્સથી કલામાં સ્નાક થયા. એક દિવસ પી. ખરસાણીએ ફિલ્ના સેટ પર આર્ ડિરેક્ર છેલ – પરેશને વાત કરી કે, મારાં દીકરાને ક્યાક ગોઠવાય તો જુઓ ને અને ચીકાભાઈ છેલ-પરેશના આસીસ્ન્ તરીકે જોડાઈ ગયા. વર્ષ સુધો એમની સાથે કામ કર્ુ અને ગુરૂ તરીકે પૂજ્ય. ૧૯૮૫ આસપાસ આર્ ડિરેક્ર તરીકે સ્વંત્ કામ લેવાનું શરૂ કર્ુ અને 1990 પહેલાં તો ચીકા એસોસિએટ્ નામથી પોતાની કમ્ની શરૂ કરી. એક પછી એક પ્રજેક્ટ મળતા ગયા અને આ સર્નશીલ કલાકારની પ્તિભાનો વિસ્તર વિસ્રતો ગયો. સ્ટજ કાર્ક્રમોથી માંડીને ફિલ્ના સેટ, ઈ-ટીવી ગુજરાતીના તમામ સેટ, પૂ. કિરીટભાઈ, પૂ. રમેશભાઈ ઓઝા, પૂ. મોરારીબાપુ, સ્વમીનારાયણની મેગા ઇવેન્ટ જેવા ભવ્ ધાર્મિક સેટ્, લગ્ સમારંભો અને નવરાત્ર ઇવેન્સના વિવિધ થીમ સાથેના સેટ્, વાયબ્રન્ ગુજરાત, પતંગ ઉત્સ, રણોત્સ જેવા સરકારી કાર્ક્રમોના વિશાળ સ્ટજ, વિવિધ કોર્પરેટ એક્ઝિબશન્ આ બધુ માત્ ગુજરાત નહીં સમગ્ર ભારત અને વિદેશ સુધી વિસ્તરુ. વિદેશની હોટેલ વગેરેમાં પણ ઇન્ટીરયર ડિઝાઇનિંગ સુધી વિસ્તરુ. આ બધાની વચ્ચ અભિનેતા તરીકે કામ ચાલુ રહ્યુ. સ્ટન્-અપ કોમેડિયન તરીકે વસંત-પરેશ બંધુ અને અન્ય સાથે દુનિયાભરમાં શો કર્યા. ફિલ્મમાં પ્રડક્ન મેનેજર અને એક્ઝક્યટીવ પ્રડ્યસર તરીકે પણ કામ કર્ુ અને દિગ્દર્ક–નિર્માતા તરીકે “વનેચંદ નો વરઘોડો” ફિલ્ પણ કરી અને ટ્રન્મીડિયા તેમજ જીફા એવોર્ડ્માં વર્ષ સુધી નિર્ણાયકની સેવાઓ પણ આપી. આ બધુ કંઈ એમણે એમ ન્હોું મળ્યુ, જે દેશમાં ગયા હોય ત્યાથી આર્ અને ડિઝાઈનને લગતાં પુસ્કો અને કામમાં લાગે એવાં મટીરીયલ લેતા આવવાનું. એમની ઓફિસમાં કબાટ ભરીને ડિઝાઇન અને અભ્યસ કરવાનો અને હા, એમના કોમ્પ્ટરમાં હજારો પ્કારની ડિઝાઇન અને વિવિધ પ્કારના વિક્લ્ અને રેફરન્ હોય, એ તમને ડિઝાઇન રેફરન્ માટે પ્રમથી બતાવે. કાગળ કે ગ્રાફ પેપર પર હાથ ફરતો જાય અને ડિઝાઇનનો સ્કચ બને. ઈ-ટીવીમાં ક્યરેક બજેટની મર્યાદા હોય કે ક્યરેક સમયનો અભાવ, પણ ચીકાભાઈએ કમિટમેન્ મુજબ પરફેક્ કામ પુરું કર્ુ જ હોય. આ સમાધાનની કોઈ ફરિયાદ ના હોય કે કામની ગુણવત્તામાં કોઈ સમાધાન ના હોય. એમને માટે કલા એ પહેલાં પેશન હતી અને પછી ધંધો. આવાં અનેક પ્સંગોનો હું સાક્ષી છું, સાથે સાથે કાલુપુર સ્વમીનારાયણ સાથે કાયમી સંબંધ જોડાયો. નીલાબેન સાથે લગ્ થયાં. અભિષેક અને હલકનો જન્ થયો. અભિષેક લગ્ કરીને ચીકાભાઈનો વારસો સંભાળે છે અને હલક પણ પરણીને સુખી છે. સમગ્ર કારકિરદી દરમિયાન અનેક હમ નિવાલા, હમ પિયાલા મિત્રનો બહોળો પરિવાર બન્ય. ચીકાભાઈ હોય એટલે મોજ, મસ્ત અને જોક રમુજની રમઝટનો માહોલ જ હોય. ક્યરેય પોતે તો રોતણા ન રોએ પણ સાથે હોય એમના ચહેરા પર પણ સ્મિ લાવી દે. સ્ટજ કે માઈક હોય તો જ ગોખેલી રમુજ થાય એવું નહીં, રૂટિન વાતચીતમાં જ રમુજી ટાપસીઓ સ્પન્ટેનયસ આવે. મહેફિલમાં રંગ લાવી દે એટલે સૌને એમની કંપની ગમે. પણ, વિધાતાને આ કલાકારની મોજની જાણે ઈર્ષ્ થઇ. ગુટખાની આદતને કારણે 1992માં મોઢાનું કેન્ર ડિટેક્ થયું. ક્રોમા, રેડીએશન, ત્ણ ઓપરેશન, મોઢાંનો આકાર બદલાઈ ગયો. સંઘર્ અને કેન્ર સામેની આકરી લડતના સમયમાં પણ ચહેરા પર ક્યરેય જણવા નથી દીધું કે રમુજ અને મોજ-મસ્ત કે પછી કામમાં એની એક ટકો પણ અસર ના પાડવા દીધી. ઉપરથી રંગીન ફેશનેબલ કપડાં, સ્મ્ અને ગોલ્ કેપ સાથે યુવાન એટીટ્યડ છવાયેલો રહ્ય. ત્યા સુધી કે બે ઓપરેશન પછી એમ કહેતા કે “મે તો ડોક્રને કીધું કે, વારે ઘડીએ ટાંકા લેવાને ખોલવા કરતાં એક ચેન જ ફીટ કરી દો ને. જ્યરે ખોલવું હોય, ત્યરે ખોલી શકાય.” હવે આવું જીવન જીવતા હોય, એનું કેન્ર શું બગાડી લેવાનું? કેન્ર જ નહીં, હેવી ડાયાબિટીસ પણ હતું. છતાં, શોખથી ડ્રિક્ લેવાનું. અમુક જ પ્કારના ગ્લસ, અમુક પ્કારનું મિક્સિગ અને મિત્રની મહેફિલ એમનો શોખ હતો. કેન્ર સામેના યુદ્ધમાં સેવા તો કરી જ, પણ ખુબ નૈતિક અને ભાવનામય સપોર્ આપ્ય એવાં પત્ન નીલાબેનનો સાથ બે વર્ પહેલાં ગુમાવ્ય પછી જરા એકલવાયું લાગતું અને મન પર અસર થઇ ગયેલી. ક્યરેક ઉદાસીન જણાતા અને પછી બે જ વર્માં, 1992થી શરૂ થયેલ કેન્ર સામેના યુદ્ધમાં 23 વર્ બાદ આખરે કન્ર જીતી ગયું. પણ દેવાંગ પટેલના શબ્દમાં “એણે તો ત્યા ઉપર on જલસા શરૂ કરી દીધી હશે.” જો કે બે-અઢી મહિના પહેલાં ડોકટરે એમને જણાવી દીધું હતું કે, “હવે વધારે સમય નથી.” એટલે “આ છેલ્લ ડિઝાઇન”, “તારી સાથે આ છેલ્લ ફોટો” એવું બોલવાનું શરૂ કરી દીધેલું. તો પણ... એવી જ રંગીન લાઇફસ્ટઇલ સાથે છેક છેલ્લ દિવસ સુધી કાર્રત તો રહ્ય જ. આ એ ઝીંદાદીલી ચીકાભાઈની ઓળખ બની રહી અને સૌને માટે પ્રરણા પણ. વીંછીની પોળવાળું ઘર જે રસ્ત પર છે, એ રસ્તને “પી.ખરસાણી માર્” નામ અપાવ્યુ. “પી.ખરસાણીનો વેશ” દળદાર અને યાદગાર પુસ્ક બનાવ્યુ અને પિતાના સફળ નાટકનાં ૧૭૦૦થી વધુ કરી, એક કલાકારને છાજે અને પિતાને ગર્ થાય એવી અંજલિ પણ આપી. આ નાટકના પ્રસદ્ધ સંવાદ “જીવન પણ પત્તાંની કેટ જેવું છે. પિસ્ય પછી બાવનમાંથી ભાગ્માં જે પણ પત્તાં હાથમાં આવે, એને સમજદારી પૂર્ક રમીને હારતી બાજીને જીતમાં પલટી શકે, એ સાચો ખેલાડી.” આ સંવાદ જેવું જ જીવન જીવી ગયેલા ચીકાભાઈ માટે ચીકાભાઈના ગુરૂ છેલ–પરેશના છેલભાઈના પુત્ અને બોલીવુડ ફિલ્મના લેખક, દિગ્દર્ક સંજય છેલના શબ્દમાં મે તો મોટોભાઈ ગુમાવ્ય છે. ફિલ્ “કાશીનો દીકરો”માં હું બાળ કલાકાર હતો અને ચીકાભાઈ પિતાજીને આસિસ્ કરતાં ત્યરે હું એમણે પહેલીવાર મળેલો. મારી આંગળી પકડીને ફરતાં, સંવાદ બોલતાં શીખવાડતા અને એમની રૂમ પર એમની સાથે જ રાખતા. મને યાદ છે. પહેલીવાર અમદવાદ પણ ચીકાભાઈ એ બતાવ્યુ’તું. મારાં પિતા અને ચીકાભાઈના ગુરૂ છેલભાઈના અવસાનના સમાચાર મળતા જ તરત જ ફાલિત પકડીને મુંબઈ આવ્ય અને ચાર દિવસ મારી સાથે રહ્ય. એણે ખબર પડી જાય કે તમે ઉદાસ કે ડિપ્રશ છો, ત્યરે તમને હસાવે અને હળવા કરે. એ મોટોભાઈ જ કરી શકે. એમના અવસાનના સમાચારથી હું સ્પચલેસ થઇ ગયો છું. એમના જેવા મિમિક્રી આર્ટિસ્ મે નથી જોયા. અભિનેતા તરીકે એમની પ્તિભાને કોઈએ એક્પ્લર ના કરી. મારું પણ એ જ કહેવું છે કે, કલા માટે જીવન સમર્પિત કરનાર અને અનેકવાર ફિલ્મ માટે એવોર્ડ્ મેળવનાર ચીકાભાઈ જેવા આંતરરાષટ્રય સ્રના કલાકારને ગુજરાત સરકારનો એકાદ સન્મન કે ગૌરવ પુરસ્કર તો અપેક્ષિત હતો. જો કે ચીકાભાઈનું કામ જોઇને એકવાર પિતા પી. ખરસાણીએ ખભો થાબડીને “શાબાશ બેટા!” એમ કહ્યુ એ જ એમના માટે મોટો એવોર્ હતો. એ જ વાત મે સ્શાનમાં ચીકાભાઈના દીકરા અભિષેકને કરી કે, “પિતાનું નામ સવાયું કરજે. એમના વારસાને ઉજાળજે.” હવે એમના વિનાની મહેફિલોમાં એમની સમૃતિઓને વાગોળીને પણ ચહેરા પર સ્મિ જ આવશે. મેક-અપ મેન, સેટ ડિઝાઇનર, આર્ ડિરેક્ર, મિમિક્રી આર્ટિસ્, સ્ટન્-અપ કોમેડિયન, અભિનેતા, દિગ્દર્ક, નિર્માતા... ચીકાભાઈને અલવિદા... (લેખક ગુજરાતી રંગભૂમિ, ફિલ્ સાથે સંકળાયેલા નિર્માતા, દિગ્દર્ક, અભિનેતા અને તટસ્ વિશ્લેક છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com જિદાદિ ીથી જીવન જીવવ નો સદેશ આપી ગય ૨૦૨૫ન બ બુ મોશ ય : ચીક ખરસ ણી દીપક અત ણી (ઉપર) ચિકાભાઈ ખરસાણી તેઓના પરિવારજનો સાથે (નીચે) ચિકાભાઈ ખરસાણી તેઓના ભાઈઓ સાથે (ઈન્સટ) પી. ખરસાણી સદ હસત અને જેની સ થે ઘણી મહેફિલો કરી એવ સદ બહ ર દોસ્ ચીક ભ ઈ, અલવિદ .... અશ્રુથી આખો પ ળી, એ હસત ત લોહી બ ળી, મોતને મુઝવી દીધુ તુ, શ્વાસનો સિક્ક ઉછ ળી. - રમેશ ચૌહ ણ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=