Gujarat Times

સમાચાર સાર બાંગ્લદેશમાં વાયુસેનાનું વિમાન દુર્ટનાગ્રસ્તઃ રોષે ભરાયેલા વિદ્યર્થીઓ ગુસ્સોફૂટ્ય ઢાકાઃ બાંગ્લદેશની રાજધાની ઢાકામાં વાયુસેનાનું એક ટ્રેઈની લડાકૂ વિમાન સ્કૂની ઇમારત પર દુર્ટનાગ્રસ્ થયુ હતું. આ ઘટનાએ વિદ્યાથીઓમાં ભારે રોષ ફેલાવ્ય છ. વિદ્યાથીઓએ આંતરિને સરકારના સલાહકારોનો વિરોધ કરયો અને મૃત્યઆંક છુપાવવાનો આરોપ લગાવ્ય હતો. આ ઘટનાએ હવાઈ સલામતી અને વાયુસેનાના જૂના વિમાનોના ઉપયોગ અંગે ચર્ચા ઉભી કરી છ. સૂત્રની જાણકારી પ્રમાણે 23 જુલાઈના કોજ ઢાકાના ઉત્તર વિસ્તર દિયાબારીમાં આવેલી માઇલસ્ટન સ્કૂ અને કોલેજની બે માળની ઇમારત પર ચીનમાં બનેલું એફ-7 બીજીઆઇ તાલીમી વિમાન દુર્ટનાગ્રસ્ થયું હતું. અધિકારીઓના જણાવ્ય અનુસાર, ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ, જેના કારણે આ દુર્ટના બની હતી. જેમની ઢાકાની વિવિધ હોસ્પટલોમાં સારવાર ચાલી રહી છ. માઇલસ્ટન સ્કૂ અને કોલેજ તેમજ આસપાસની શાળાઓના વિદ્યાથીઓએ રસ્ત પર ઉતરીને વિરોધ પ્રદર્ન કર્ુ. તેઓએ મૃતકોની સાચી સંખ્ય જાહેર કરવા, પીડિત પરિવારોને વળતર આપવા અને વાયુસેના દ્વરા ઉપયોગમાં લેવાતાં જૂનાં અને અસુરક્ષિત તાલીમી વિમાનોને તાત્કાલક દૂર કરવાની માંગ કરી હતી. વિદ્યાથીઓનો આક્રશ આંતરિમ સરકારના સલાહકારોની મુલાકાત દરમિયાન વધુ તીવ્ર બન્ય હતો. જ્યરે આંતરિમ સરકારના કાયદા સલાહકાર આસિફ નઝરુલ, શિક્ષણ સલાહકાર સીઆર અબરાર અને મુખ્ સલાહકારના પ્રેસ સેક્રટરી શફીકુલ આલમ દુર્ટનાસ્ળની મુલાકાતે પહોંચ્ય, ત્યરે વિદ્યાથીઓએ તેમનો વિરોધ કરયો અને માંગણીઓના સમર્નમાં નારેબાજી કરી હતી. સલાહકારોને સ્કૂની એક ઇમારતમાં આશરો લેવો પડ્ય હતો. સેના અને અર્લશ્રી દળોની હાજરી હોવા છતાં વિદ્યાથીઓએ ઇમારતને ઘેરી લીધી હતી. ઉલ્લખનીય છ કે, આંતરિમ સરકારના વડા મોહમ્દ યુનુસની ઓફિસે એક નિવેદન જારી કરીને વિદ્યાથીઓના આરોપોનો ખંડન કર્ુ અને જણાવ્યુ કે મૃત્યઆંક છુપાવવાનો દાવો ખોટો છ. પ્રત્ક્ષદર્શ સદમાન રુહસીને જણાવ્યુ હતું કે વિમાન સ્કૂ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. સેના અને ફાયર સવસના સભ્ય ઘટનાસ્ળ પહોંચ્ય હતા અને વિદ્યાથીઓ અને વાલીઓને સલામત સ્ળ લઈ ગયા હતા. સેનાના જવાનો ઘાયલ વિદ્યાથીઓને તેમના હાથમાં બહાર કાઢતા જોવા મળ્ય હતા. સ્કૂના એક શિક્ષકે જણાવ્યુ હતું કે જ્યરે વિમાન કોલેજ કેમ્સ સાથે અથડાયું ત્યરે તે દસ માળની કોલેજ બિલ્ડિંગ પાસે ઊભો હતો. બપોરે ૧ વાગ્ય પછી તરત જ, વિમાન બાજુની ત્ણ માળની સ્કૂ બિલ્ડિંગના આગળના ભાગમાં અથડાયું, જેમાં ઘણા વિદ્યાથીઓ અંદર ફસાઈ ગયા. કોલેજના શિક્ષકો અને સ્ટફ વિદ્યાથીઓને બચાવવા દોડી આવ્ય. તેમણે કહ્ય, મે એક ઘાયલ વિદ્યાથીને બહાર કાઢ્ય અને એક મહિલા શિક્ષિકાને બળી ગયેલી હાલતમાં જોઈ. પાકિસ્તનમાં ભારે વરસાદને કારણે જળપ્રલય 200 ી વધુ લોકોના મોત ઇસ્લમાબાદ: પાકિસ્તનમાં ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકારની સ્થિત સર્જાઈ છ. જૂનના અંતમાં શરૂ થયેલી વરસાદની સીઝનમાં ધોધમાર વરસાદના કારણે પાકિસ્તનમાં 200થી વધુ લોકો મોતને ભેટ્ય છ. જેમાં 100 બાળકો સામેલ છ. પાકિસ્તનના રાષ્ટ્રય આપત્તિ નિવારણ વ્વસ્થપન સત્તામંડળ આ અંગે માહિતી આપી હતી. મીડિયા રિપોર્ અનુસાર, અનારાધાર વરસાદના કારણે પાકિસ્તનના પંજાબમાં 123 મોત, ખૈબર પખ્તનખ્વમાં 40, સિંધમાં 21, બલૂચિસ્તનમાં 16, ઈસ્લમાબાદમાં 1 અને POKમાં એક મોત થયુ છ. જેમાં મકાન ધરાશાયી થતાં 118 લોકો, પૂરના કારણે 30 લોકો મૃત્ય પામ્ય હતાં. પૂરની સ્થિતમાં ડૂબવાથી, વીજ પડવાથી અને ભૂસ્ખનની ઘટના પણ વધી છ. ભારે વરસાદના કારણે 560થી વધુ લોકો ઘાયલ થયા છ. જેમાં 182 બાળકો સામેલ છ. રાવલપિંડીમાં અચાનક પૂર સર્જાતા ઘર, રસ્તઓ ધોવાઈ ગયા હતાં. ચારેકોર જળબંબાકાર છ. જળ સ્ર ભયાનક સ્રે વધી રહ્ય છ. અમુક વિસ્તરોમાં ઘણા ઘર પૂરમાં ગરકાવ થયા છ. આખે આખા ઘર ડૂબી જવાથી તબાહી મચી છ. બાંગ્લદેશમાં અસ્થિર અને જાણી ન શકાય તેવી સ્થિતિ બની રહી છે: જાતીયો પાર્ટના મહામંત્ર ઢાકા: બાંગ્લદેશના પૂર્ વડાપ્રધાન શેખ હસીના સત્તા પરથી દૂર થયા પછી દેશમાં વ્યપી રહેલી રાજકીય અરાજકતાભરી પરિસ્થિત અંગે દેશની ત્રજી સૌથી મોટી પાર્ટ જાતીયો પાર્ટના મહામંત્ર શમીમ હૈદર પટવારીએ ભારે બળાપો ઠાલવ્ય હતો. પરિસ્થિત અત્યત તંગ, અસ્થર અને જાણી જ ન શકાય તેવી બની રહી છ. સરકાર કહે છ કે ફેબ્રઆરીમાં સામાન્ ચૂંટણી યોજાશે પરંતુ તે અંગે કોઈ પૂર્ સંકેતો જ મળતા નથી. સરકારી તંત્ હજી સળવળતું દેખાતું નથી. પૂર્ લશ્રી શાસક જનરલ હુસૈન મોહમદ ઈર્શાદે સ્થપેલી આ જાતીયો પાર્ટએ પહેલા શેખ હસીનાની આવામી લીગ સાથે 'ગ્રાન્-એલાયન્' સ્થપ્યુ હતું. પટવારી માને છ કે જે પાર્ટ નેશનલ સીટીઝન્ પાર્ટ જેણે શેખ હસીનાને સત્તા ભ્રષ્ટ કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી હતી તેના કાર્કરો શેખ હસીનાની જન્ભૂમિ ગોપાલગંજમાં ઘૂસી ગયા હતા અને ત્યા ભારે તોડફોડ પણ કરી તેનું એક મહત્નું કારણ ગોપાલગંજને પૂરતું સુરક્ષા કવચ તદ્દન નહીંવત્ સમાન હતું. સિંગાપુરનો પાસપોર્ દુનિયાનો સૌ ી શક્તશાળી સિંગાપુર: પાસપોર્ વિદેશયાત્ર માટ એક મહત્તનો દસ્તવેજ છ જેને દરેક દેશ દ્વરા બહાર પાડવામાં આવે છ. દરેક દેશના પાસપોર્નું આંતરરાષ્ટ્રય સ્રે મહત્ત અને દબદબો જુદો જુદો હોય છ. તાજેતરમાં હેનલે પાસપોર્ ઇન્ડેક્ષ મુજબ છલ્લ 6 મહિનામાં ભારતના પાસપોરટે 8 અંકની છલાંગ લગાવી છ. ભારતીય પાસપોર્નું સ્થન પહેલા 85મું હતું તેમાં સુધારો થઇને 77માં ક્મે પહોંચ્યુ છ. પાસપોર્ ઇન્ડેક્ષ દુનિયાના શક્તશાળી પાસપોર્ના આધારે રેન્ નક્ક કરે છ તેનો આધાર વીઝા વિના પ્રવેશની લાયકાતનો સમાવેશ થાય છ. અમેરિકા અને યુકે જેવા દેશોના પાસપોર્નું મહત્ત સ્થર થઇ રહ્ય છ ત્યરે ભારત અને સાઉદી અરબ જેવા દેશો પાસપોર્ ઇન્ડેક્ષમાં પ્રગતિ કરી રહ્ છ. હેનલે એન્ પાર્નર્ના સીઇઓના જણાવ્ય અનુસાર અમેરિકા અને યુકેની બદલતી જતી ઇમિગ્રેશન અને માઇગ્રેશન નીતિઓના લીધે પાસપોર્નું મહત્ત ઘટ્યુ છ. બંને દેશોના પોઈન્માં 1 નો ઘટાડો થયો છ. બ્રટન છઠ્ઠ જ્યરે અમેરિકા 10માં ક્મે છ. તેમ છતાં અમેરિકા વિશ્વમાં વૈકલ્પક આવાસ અને નાગરિકત્ મેળવવાના વિકલ્માં સૌથી આગળ છ. બ્રિટશ પાસપોર્ પણ દુનિયાના ટોચના પાંચમા સમાવેશ ધરાવે છ. અમેરિકા અને બ્રટને કેટલીક નીતિઓ અપનાવી છ જેમાં સુરક્ષા સૌથી મહત્તની છ. પાસપોર્ સૂચકાંકમાં સિંગાપુરના પાસપોર્ હજુ પણ સૌથી શકિતશાળી પાસપોર્ છ. કોરિયા પ્રજાસત્તાના રાષ્ટ્રપતિના ખાસ દૂતોનું પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રીમોદીને મળ્યુ કોરિયાઃ કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્પતિ લી જે-મ્યુગના ખાસ દૂત કિમ બૂ-ક્યમના નેતૃત્માં એક પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્ર નરેનદ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રએ જૂન 2025માં G-7 સમિટ દરમિયાન રાષ્ટ્પતિ લી જે-મ્યુગ સાથેની તેમની અત્યત ઉષ્માભરી અને ઉપયોગી મુલાકાતને યાદ કરી અને રાષ્ટ્પતિ લીના ભારત ખાતે ઉચ્ચ સ્રીય પ્રતિનિધિમંડળ મોકલવાના સંકેત બદલ તેમની વિશેષ પ્રશંસા વ્યક કરી હતી. કિમે રાષ્ટ્પતિ લી જે-મ્યુગની શુભેચ્છઓ પ્રધાનમંત્ર સાથે શેર કરી અને કોરિયા પ્રજાસત્તાક ભારત સાથેની તેની ખાસ વ્યહાત્ક ભાગીદારીને કેટલું મહત્ આપે છ તેની પુષ્ટિ કરતો સંદેશ આપ્ય હતો. પ્રધાનમંત્રએ બંને લોકશાહીઓ વચ્ચે, ખાસ કરીને ઈન્ડ-પેસિફિક ક્ષેત્માં ઊંડા અને બહુપક્ષીય સંબંધો દ્વરા ભજવવામાં આવતી સ્થર ભૂમિકા પર ભાર મૂક્ય હતો. પ્રધાનમંત્રએ ભારતમાં આર્થિક અને ઉત્પદન વૃદધિ પર પ્રકાશ પાડ્ય, જે ઉભરતી ટકનોલોજી, જહાજ નિર્માણ, સંરક્ષણ, ઇલેકટ્રોનિક, ગ્રીન હાઇડ્રજન અને બેટરી જેવા મુખ્ ક્ષેત્રમાં રોકાણ અને સહયોગ માટ ઊંડી તકો ખોલે છ. પ્રધાનમંત્રએ બંને દેશોની અર્વ્વસ્થ માટ પરિવર્નશીલ બળ તરીકે ભારતના વસ્ત વિષયક લાભાંશ અને કુશળ માનવ સંસાધનોની સંભાવના પર પણ ભાર મૂક્ય હતો. બંને પક્ષોએ દ્વપક્ષીય સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા માટ કામ કરવાની તેમની પ્રતિબદ્તાનો પુનરોચ્ચાર કરયો હતો. પ્રધાનમંત્રએ પ્રતિનિધિમંડળને તેમના પ્રયાસોમાં સફળતાની શુભેચ્છ પાઠવી અને ભારતમાં રાષ્ટ્પતિ લી જે-મ્યુગનું સ્વગત કરવાનો અવસર વહેલી તકે મળ તેવી ઈચ્છ દાખવી હતી. જાપાન અને યુરોપિયન યુનિયનના ૨૮ દેશોએ ગાજામાં સંઘર્વિરામની માંગ કરી ટોક્યોઃ જાપાન અને યુરોપિયન યુનિયન સહિતના ૨૮ દેશોએ સંયુકત વકતવ્ બહાર પાડીને પેલેસ્ટઇનના ગાજાપટ્ટ વિસ્તરમાં તાત્કાલક સંઘર્વિરામનું આહવાન કર્યુ છ જેમાં ઇઝરાયેલ ગાજામાં લોકોને અપાતી મદદ પરનો પ્રતિબંધ હટાવી લે તેવી માંગણી કરવામાં આવી હતી આ ઉપરાંત સંયુકત રાષ્ટ્ તથા ગેર સરકારી માનવીય સંગઠનોને ઇઝરાયેલ તાત્કાલક સુરક્ષિત અને અસરકારક રીતે જીવન બચાવ કામગીરી કરવા દે તેવી પણ વિનંતી કરવામાં આવી છ. અમે તમામ પક્ષો અને આંતરરાષ્ટ્રય સમુદાયને આગ્રહ કરીએ છીએ કે ભયાનક સંઘર્ સમાપ્ કરવા માટ સૌએ એક થવું જોઇશે. આવી રીતે લોહી વહેવડાવવાથ કોઇ જ લાભ થવાનો નથી. ઉલ્ખનિય છ કે ગાજામાં નાગરિકોનો મુત્યઆંક છલ્લ કેટલાક સમયથી વધી ગયો છ. એક સ્થાનક મીડિયા કેનદ્રએ ગત સોમવારે માહિતી આપી હતી કે ઓકટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ શરુ થયા પછી પ્રથમવાર ઇઝરાયેલની થલસેનાએ મધ્વર્ત ગાજા અને દીર અલ બલાહમાં કાર્વાહી કરી છ. (ગુજરાત ટાઈમ્ સંકલન) નવી દિલ્હ: ભારત અને યુનાઇટડ કિંગડમ વચ્ચેના બહુપ્રતિક્ષિત ફ્ર ટ્રેડ એગ્રીમેન્ને ભારતના કેન્દ્રય મંત્રમંડળ મંજૂરી આપી હતી. આ કરાર પર 24 જુલાઈના રોજ વડાપ્રધાન નરેનદ્ર મોદીની લંડન મુલાકાત દરમિયાન સત્તાવાર રીતે હસ્તક્ષર કરવામાં આવશે. આ કરારને વ્યપક આર્થિક અને વેપાર કરાર કહેવામાં આવી રહ્ છ, જે બંને દેશો વચ્ચેના વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે. વડાપ્રધાન મોદીનો ચાર દિવસનો વિદેશ પ્રવાસ બુધવારથી શરૂ થઈ રહ્ છ, જેમાં તેઓ બ્રટન અને માલદીવ્ની મુલાકાત લેશે. તેમની સાથે વાણિજ્ અને ઉદ્યગ મંત્ર પિયુષ ગોયલ પણ હશે, જે ભારત તરફથી આ કરાર પર હસ્તક્ષર કરશે. 6 મેના રોજ બંને દેશો વચ્ચેની વાતચીત પૂર્ થયા બાદ આ કરારને અંતિમ સ્રૂપ આપવામાં આવ્યુ હતું. આ કરાર હેઠળ બંને દેશો કસ્મ ડ્યટી અથવા આયાત ડ્યટી ઘટાડશે અથવા નાબૂદ કરશે. ભારતમાંથી બ્રટનમાં નિકાસ થતા ચામડા, કાપડ અને જૂતા જેવા શ્રમ-સઘન ઉત્પદનો પર કર મુક્ત આપવામાં આવશે. જ્યરે બ્રટનથી ભારતમાં આવતી વ્હસ્ક અને કારની આયાત પરની ડ્યટી પણ ઘટાડવામાં આવશે. આ કરારનો ઉદ્દેશ્ 2030 સુધીમાં બંને દેશોના વેપારને 120 અબજ યુએસ ડોલર સુધી લઈ જવાનો છ. આ કરાર ફક્ માલ પૂરતો મર્યાદિત નથી. તેમાં સેવાઓ, સરકારી ખરીદી, બૌદધિક સંપદા અધિકારો (IPR), નવીનતા અને રોકાણ જેવા વિષયો પણ સામેલ છ. આ કરાર બંને દેશોના વ્યવસાયિકો અને કંપનીઓના કાર્ને પણ સરળ બનાવશે. આ સિવાય ભારત અને બ્રટન વચ્ચે ડબલ કોનટ્રબ્યશન કન્વન્ન એગ્રીમેન્ને પણ અંતિમ સ્રૂપ આપવામાં આવ્યુ છ. આનાથી ભારતના તે વ્યવસાયિકોને ફાયદો થશે જેઓ બ્રટનમાં કામચલાઉ ધોરણે કામ કરી રહ્ છ. હવે તેમને ભારત અને બ્રટન બંનેમાં સામાજિક સુરક્ષામાં અલગથી યોગદાન આપવું પડશે નહીં. સરકારી માહિતી અનુસાર, 2024-25માં ભારતથી બ્રટનમાં નિકાસ 12.6 ટકા વધીને 14.5 અબજ ડોલર થઈ છ, જ્યરે આયાત 2.3 ટકા વધીને 8.6 અબજ ડોલર થઈ છ. 2023-24માં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર 21.34 બિલિયન સુધી પહોંચશે, જે 2022-23માં 20.36 બિલિયન હતો. એ સ્પષ્ છ કે FTAથી વેપારને વધુ વેગ મળશે. જોકે, કરાર પર હસ્તક્ષર કર્યા બાદ બ્રિટશ સંસદમાં પસાર થયા બાદ જ તેનો સંપૂર્ અમલ થશે. હાલ તો ભારતમાં તેને કેબિનેટની મંજૂરી મળી ગઈ છ. અગાઉ, રોકાણ સંધિ પર પણ વાટાઘાટો ચાલી રહી છ, પરંતુ તેના પર અંતિમ સર્સંમતિ બની નથી. (ગુજરાત ટાઈમ્ સંકલન) ભારત-યુકે વચ્ચે 'ફ્રી ટ્રેડ એગ્રીમન્ટ'ન કેનદ્રીય મંત્રીમંડળન મંજૂર દેશ-વિદેશ 10 અોગસ્ટ1, 2025 (July 26 - August 1, 2025) ફાઈલ ફોટો

RkJQdWJsaXNoZXIy NjI0NDE=