Gujarat Times

સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ Magazine Section Gujarat Times August 1, 2025 ક સમયની વાત છે. આશરે ત્રણસો વર્ પહેલાં હરિદ્વરનાં દશનામ નાગા સંન્યસી અને શ્ર પંચાયતી અખાડા મહાનિર્વાણી - ગંગદરયાબ મઢીના પ્રસિદ્ધ તપસ્વ- તેજસ્વ દિગંબર સ્વમી ગંગાપુરીજી મહારાજ કાશી- બનારસ - વારાણસી (જે પાવન પુનિત મંગલ નગરી ભગવાન ભોલેનાથના ત્રિશૂલ પર ટકેલી હોવાનું ગણાય છે.)થી વિચરણ કરતા-કરતા હિંગળાજ માતાની યાત્રાએ જઈ રહ્ય હતા. રસ્તમાં ગુજરાત રાજ્ના બનાસકાંઠા જિલ્લના ફોરણા ગામે જંગલમાં જાળ (વરખડી)ના વૃક્ષની નિશ્રમાં ધૂણી ધખાવી તપ કરવા લાગ્ય હતા. કહેવાય છે કે, એ વખતે ફોરણા અને આજુબાજુના કૂવામાં પાણી આશરે સિત્તર હાથ ઊંડું અને કંઈક અંશે ખારું પણ હતું. સ્વમી ગંગાપુરીજીની ધૂણી નજીક પાંચેક ફૂટ ઊંડો ખાડો હતો. જળ સંકટ નિહાળી મહારાજ અતિશય દુઃખી થયા તેથી તેમણે ખાડામાં એક-બે ચીપીય પછાડ્ય. જોતજોતામાં સૂકો ખાડો નિર્ળ ગંગાજળથી ઉભરાઈ ગયો! આજે પણ એ જગ્ય ‘ગંગાજળિયા કૂવા’ તરીકે જાણીતી છે. એક ઢોર ચરાવનાર મૂંગા બહેરા પર કૃપા કરી અને હાથના સ્પર્ માત્રથી તેને બોલતો સાંભળતો કરયો. સ્વમી ગંગાપુરીજીની પરમ કૃપાથી સામંત માનાજી વાઘેલાને પુત્ર રત્ની પ્રાપ્ત થઈ ! ત્યરબાદ ગંગાપુરીજીના શિષ્ સારંગપુરીજીનું પણ ત્યા આગમન થયું અને ગુરૂ શિષ્ બન્નએ પાકિસ્તનના બ્લુચસ્તનનાં લાસાબેલા (તા.લ્યરી) ખાતે વિદ્યમાન સૌ પ્રથમ શક્તપીઠ માઁ હિંગળાજના દર્ન કર્યા. આજે પણ હિંગળાજ માતાની યાત્રા કઠિન ગણાય છે. ત્યા માતાજીની પૂજા-અર્ના મુસ્લમ પઠાણ કરે છે. હિંગળાજ માતાની યાત્રા કરી પરત ફરતી વખતે જનતા જનાર્નની લોક લાગણી અને આગ્રહને માન આપી સ્વમી ગંગાપુરીજીએ ફોરણા ગામમાં અને સારંગપુરીજીએ કાપરા ગામમાં ધૂણી ધખાવી તપ કર્ુ, નિવાસ કરયો હતો. આજે ત્યા એમની સમાધિઓ વિદ્યમાન છે. કહેવાય છે કે, ગુરૂના ચેલા-શિષ્ હંમેશા સવાયા સાબિત થતા હોય છે એ અનુસાર સ્વમી સારંગપુરીજીના શિષ્ સ્વમી ગોપાળપુરીજી મહારાજ શિવના પરમ ઉપાસક હતા. તેમની ગણના નામાંકિત સિદ્ધ પુરૂષોમાં થવા લાગી હતી. તેમની અનેક ચમત્કર કથાઓ આજે પણ જનજનમાં પ્રચલિત છે. એ સમયે પ્રહલાદનપુર અર્થાત પાલનપુરમાં નવાબનું શાસન હતું. નવાબે સ્વમી ગોપાળપુરીજીને ડીસા (આજનું જૂના ડીસા) આજુબાજુના ગામ ભેટમાં આપ્ય. તેનો સ્વકાર કરી સંવત 1775 (ઈ.સ. 1719)માં સ્વમી ગોપાળપુરીજીએ જૂના ડીસા પાસે રાજપુર ગામે મઠ સ્થાપ્ હતો. મઠની સ્થપના કર્યા પછી ફોરણા અને કાપરા ગામના લોકોનો લાવીને ડીસાનગર (આજનું જૂના ડીસા) વસાવ્યુ હતું ! આજે ડીસાને બહારગામથી આવતા લોકો ‘નવા ડીસા’ પણ કહે છે. રાજપુરમાં આજે પણ ગોપાળપુરીજી મહારાજનો મઠ વિદ્યમાન છે. ગુજરાત નરેશ સિદ્ધરાજ જયસિંહ સોલંકીની કુળવર્ધિની સિદ્ધામ્બકા માતાના મંદિરને લીધે ડીસા ‘દેવી ગામ’ તરીકે સુપ્રસિદ્ધ હતું. રાજસ્થન- મારવાડના લોકોના આગમનને લીધે ‘દેવી ગામ’ માનવાચક ‘દેવીસા ગામ’તરીકે જાણીતું બન્યુ. કાળક્રમે ગામ શબ્ નીકળી ગયો અને ડીસા ‘દેવીસા’કહેવાયું. અંગ્રેજો દેવીસા શબ્નો ઉચ્ચર ‘ડઈસા’ કરતા હતા જે આધુનિક સ્રૂપે ‘ડીસા’ નામકરણ થયું. પુરાણ પ્રસિદ્ધ દર્નપુર નગરી આજે ‘ડીસા’ કહેવાય છે! અહીં જોવાલાયક ધાર્મિક-ઐતિહાસિક સ્ળોમાં રામજી મંદિર,પલટન મંદિર,રણુજાના રાજા અને ઊંડું કાશ્મરના અવતારી બાબા રામદેવપીરનું ચમત્કરીક મંદિર, રિસાલા મંદિર-રિસાલા મસ્જદ, બરિટિશ સમયનો હવાઈ પિલ્ર અને જૂના બસ સ્ટન્ વિસ્તરમાં ખંડેર હાલતમાં ખરિસ્ત દેવળ પ્રાચીન ઘંટ સહિત જોવા મળે છે ! ડીસામાં અંગ્રેજોએ કેમ્-છાવણી શરૂ કરયો હતો. તેથી ડીસાને ભણેલા-ગણેલા લોકો ફક્ ‘કેમ્’ તરીકે પણ ઓળખતા હતા. અભણ પણ કોઠાસૂઝ વાળા વયોવૃદ્ધ વડીલોની જીભે તો ડીસા આજે પણ ‘કાંપ’ કહેવાય છે! ડીસા સરદાર બાગ વિસ્તર ‘પંદર ખુરશી’ તરીકે ઓળખાતો હતો !!! પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com એ શિવ ઉપાસક સંન્યસી ગોપાળપુરીજી મહારાજે સંવ 1775માં ડીસાનગરની સ્થપના કરી હ ી! જિે નદ્ર એમ. ટાંક ‘કવિ જિમ’

RkJQdWJsaXNoZXIy NjI0NDE=