Gujarat Times

ભગવાન મહાકાલની કȵપાથી ૭૦ ટકા વરસાદની આગાહી છતાં, ૨૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ મેિરલ પાકɒ ઇઝિલન ન્યુ જસીર્ ખાતે બર્ǟ સમાજની િપકિનકનો પવર્ અરિવંદભાઇ અને જશભાઈ પંિડત તેમજ બર્ǟ સમાજના પર્િતિનિધઓની આગેવાની અને લગભગ ૩૦૦ ભૂદેવોની હાજરીમાં ખુબજ ભďય અને હષɿ ઉčલાસથી ઉજવવામાં આďયો હતો. સવારે સુંદર વાતાવરણમાં ચા-કોફી સાથે ગરમ મેથીના ગોટા, બટાટા વડાં કઢી ચટણી તળɂલાં મરચાં અને જલેબીનો Ēવાદ ભૂદેવોએ ખુબજ પર્ેમ થી માણ્યો હતો. પંકજ અને િનતાબેન શાહ કરાઓકɁ ગર્ુપ Ǒારા સુગમ સંગીતના સૂરોમાં બપોરે, કચ્છી દાબેલી, દહીવડા, ગરમ પાપડીનો લોટ સાથે તેલ અને મસાલાનો આĒવાદ લોકોએ મન ભરીને માણ્યો હતો અને વખાણ્યો હતો. બાળકોએ િવિવધ સોડા તેમજ ઇટાિલયન પાĒતાની મý માણી હતી. પાĒતાની સેવા સંજયભાઈ તથા અમી દવે તરફથી હતી. દરિમયાન, ઉજ્વલ ભાઈએ યોગિકર્યાનું માગર્દશર્ન માટɂની બૂકનું િવતરણ કરી સુંદર સેવાનું કાયર્ કયુɕ હતું. લંચ બાદ કɁરાેઓકɁની હિરફાઇ રાખી હતી જેમણે સુંદર ગીત ગાયા તેમને ઈનામ આપી સન્માનીત કરાયા હતા. આ દરિમયાન પર્વીણ દવે તરફથી Ēપોન્સર તરબૂચનો Ēવાદ લોકોએ મોજથી માણ્યો હતો. બીý મુકɁશ િતર્વેદી અને નીિતન પંડયાએ Ēવાિદđટ આઇસકર્ીમ Ēપોન્સર કરી િવતરણ કયુɕ હતું. રોયલ બાસમિત ચોખાનું િવતરણ કૌિશક ભાઈએ કયુɕ હતું. સાથે મોટી શોિપંગ બેગનું િવતરણ જશભાઈ પંિડતે કયુɕ હતું. આખા િદવસની પાણીની બોટલોની સેવા સંજય અને Ēવાિત ďયાસ તરફથી હતું. નૈલેશ ભાઈ Ǒારા બર્ાǟણોને સુંદર સંદેશો આĆયો હતો. મલવ મહેતા સિહત તેમજ લગભગ અિગયાર જેટલા નવીન ભૂદેવો જેમણે હાલમાં જનોઈ લીધી હતી જેમની ઉમર ૯ થી ૧૩ વષર્ની હતી તે તમામે મોટɂથી ગાયતર્ી મંતર્ોનો ǔોક ગાયો હતો અને ગૌરવ અનુભďયો હતો. બર્ǟ સમાજ િપકિનકને સન્માિનત કરવા ન્યુજસીર્ના ગૌરવશાળી અિરĒટા કɁરના માિલક મુકȱન્દ ઠાકર, િફસાનાના ચેરમેન િપયુષ પટɂલ, સેરિવલ િસિનયસર્ના પર્મુખ સુભાષ દોશી, એફઆઈએના ચેરમેન અંકȱર વૈǐ, િફસાના તેમજ વૂડિબર્જના પર્મુખ સુરેશ પટɂલ, ગુજરાતી સમાજના ટર્ɂઝરર િકરીટ પટɂલ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી આ તમામનો જશભાઈ પંિડતøએ ȡદય પૂવર્ક આભાર માન્યો હતો. બર્ǟ સમાજના માનનીય હોNjેદાર અરિવંદભાઈ ભƾ, જશભાઈ પંિડત, ઋિષકɁશ મહેતા, ઋષભ મહેતા, કૌિશક ďયાસ, ઉપેન્દર્ યાિȧક, રુપેશ િતર્વેદી, કȱમુદબેન ďયાસ વગેરેએ બર્ǟ સમાજની સેવા કરી અને ટીમ વકɒનું ઉમદા ઉદાહરણ આĆયું હતું. આ તમામનું Ôલોના બુકɁ આપી બહુમાન કરવામાં આďયું હતું. આખી િપકિનક દરિમયાન િવપુલ, નૈલેશ ભƾ પિરવાર તેમજ ઋિષકɁશ ઋતુ મહેતા પિરવારે તર્ણ ટાઈમ ભોજન િવતરણની સેવા ખૂબ ખંત અને િદલથી કરી હતી. સાથે પૂવીર્ તથા િનિમષા ભƾɂ બાળકોની િવિવધ રમતો રમાડી અને િગćટોનું િવતરણ કયુɕ હતું આ તમામને જશભાઈએ તેમને િબરદાવી અને આભાર માન્યો હતો. આણંદ ભારતથી આવેલા િવધ્યાનગર કોલેજના િપર્િન્સપાલ તેમજ પીઢ પતર્કાર શૈલેશ ઉપાધ્યાયે જશભાઈ પંિડતનો ઇન્ટરďયૂ લીધો હતો અને પંિડતøએ ન્યુજસીર્ના િવશાળ બર્ǟ સમાજની Ēથાપના અને પર્ʴિતની માિહતીનું સુંદર િવવરણ કયુɕ હતું. સાંજે, ચતુરમાસને ધ્યાનમાં રાખી રીગણ કાંદા લસણ વગર દાણા બટાટાનું વરાનું શાક, પૂરી મોહનથાળ, Ôલવાડી, િખચડી, કઢી, તળɂલાં પાપડ, સલાડ, અથાણા વગેરેનો Ēવાદ ભૂદેવોએ આનંદથી માણ્યો હતો. રોયલ કɁટરીંગવાળા જયંતીભાઈ પટɂલે સવારથી સાંજ સુધી Ēવાિદđટ ભોજન િપરસી ભૂદેવોને તૃĆત કયાર્ હતા. ભોજનની ભૂદેવોએ પર્સંસા કરી આશીવાર્દ આĆયા હતા, સમી સાંજે દરેક ભૂદેવ પિરવાર જય પરશુરામ, જય મહાદેવના જયજયકાર કરી આવતા વષɨ ફરી િપકિનક ઉજવવાના કોલ સાથે પોતપોતાનાં િનવાસĒથાને પર્યાણ કયુɕ. (માિહતી સૌજન્યઃ જશભાઈ પંિડત) અમેિરકા 9 અોગĒટ 1, 2025 (July 26 - August 1, 2025) બર્ાǟણ સમાજ ઓફ યુએસએ (BSOU) િપકિનક 2025ની ભďય ઉજવણી CT Ǒારા યજમાનપદે ધ કોન્Ēયુલેટ જનરલ ઓફ ઇિન્ડયા, ન્યુ યોકɒ Ǒારા શાનદાર કોન્Ēયુલર કɁĊપનું આયોજન કરવામાં આďયું હતું. ન્યૂ ઇંગ્લેન્ડ અને તેની આસપાસના ભારતીય સમુદાયે પાસપોટɓ, OCI, VISA, PCC, િરનનિસએશન અને GEP, કોન્Ēયુલર સેવાઓ, પાવર ઓફ એટનીર્, પર્માણન અને øવન પર્માણપતર્ સેવાઓ વગેરે જેવી સેવાઓ સાથે આ અત્યંત સફળ કɁĊપમાં ભાગ લીધો હતો. છ કલાકના કɁĊપમાં લગભગ 319 અરøઓ પર પર્િકર્યા કરવામાં આવી હતી. આ કાયર્કર્મમાં સમય અને Ēવયંસેવા આપવા બદલ અમે તમારો ȡદયપૂવર્ક આભાર માનીએ છીએ. તમારી િનઃĒવાથર્તા અને સમપર્ણે નɻધપાતર્ ફરક પાdžો અને તેની ખૂબ પર્શંસા કરવામાં આવી. (માિહતી સૌજન્યઃ અજય શાહ) ન્યુઇન્ગ્ટન, કનેિટકટમાં કોન્Ēયુલર કɁĊપનું આયોજન કરવામાં આďયું

RkJQdWJsaXNoZXIy NjI0NDE=